શું તમે જાણો છો આપણા નાકમાં કેમ હોય છે બે છિદ્ર જાણો શું છે તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણા નાકમાં તેમાં એક સિવાય બે છિદ્ર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આની સુગંધ અને પ્રક્રિયા કરવાની ક્ષમતાને સમજવા માટે સંશોધન હાથ ધર્યું છે. આ અધ્યયનમાં, તેઓએ શોધી કાઢ્યું કે અમારી બે અનુનાસિક પોલાણમાંથી એક દિવસ દરમિયાન અન્ય કરતા વધુ સારી અને ઝડપી શ્વાસ લે છે.

Advertisement

બંને અનુનાસિક પોલાણની આ ક્ષમતા દરરોજ બદલાય છે. તે છે, જો બે અનુનાસિક પોલાણમાંથી એક હંમેશાં સારી રહે છે, તો પછી થોડો ઓછો શ્વાસ ખેંચે છે. શ્વાસ લેવાની આ બંને ક્ષમતાઓ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નાકના આ બે અનુનાસિક છિદ્રો છે જે આપણને વધુને વધુ વસ્તુઓની ગંધને સમજવામાં મદદ કરે છે.

આ બે અનુનાસિક છિદ્રોને કારણે, તમે નવી ગંધને પણ ઓળખવા માટે સક્ષમ છો. તમારું નાક એટલું સમજદાર છે કે તે તમને રોજિંદા ગંધની ભાવના આપવા માટે પરેશાન કરતું નથી. તેને ન્યુરલ અનુકૂલન કહેવામાં આવે છે. આપણું નાક આપણે જે ગંધ લઈએ છીએ તે પ્રત્યે ઉદાસીન બની જાય છે. આપણું નાક તરત જ ગંધને શોધી કાઢે છે જે આપણા માટે નવી છે.

આપણા શરીર ની રચના મુખ્યત્વે હાડકા તથા સ્નાયુઓ ની બનેલી હોય છે. આ બંને ના સમન્વય ના કારણે આખા શરીર નુ નિર્માણ થયેલુ છે. તેમા પણ આપણા શરીર મુકતપણે કાર્યરત રહી શકે છે તેની પાછળ નુ કારણ છે સ્નાયુઓ. આમ શરીર મા થતા જુદા-જુદા ફેરફારો ને કારણે સ્નાયુ ઓ ના સ્વરૂપ તથા તેના લચીલાપણા મા બદલાવ આવતુ રહે છે.

ઘણી વખત શરીર મા સ્નાયુ ઓ ને લગતી તકલીફો આવતી રહેતી હોય છે. જેના માટે આપણે શરીર મા રહેલા વિટામીન્સ તથા મિનરલ્સ ના ઘટાડા ને જવાબદાર ગણીએ છીએ. પરંતુ આ શારીરક ફેરફાર પાછળ અમુક વૈજ્ઞાનિક કારણો પણ રજુ થયા છે જેના વિશે આજે આ લેખ મા ચર્ચા કરીશુ. આમા નો એક છે નસ ખેંચાઈ જવી. સામાન્ય રીતે લોકો ને અવારનવાર કાર્યસ્થળે તથા તો આરામ કરતા હોય ત્યારે નસ ખેચાઈ જવા ની સમસ્યા ઊભી થતી હોય છે.

આ સમસ્યા સ્નાયુ સંબંધિત છે. આ પાછળ નુ વૈજ્ઞાનિક કારણ ડૉ. સુશીલ શાહ સમજાવે છે તથા જણાવે છે કે , સામાન્ય રીતે કોઈપણ અંગ નો વધૂ પડતો ઉપયોગ થાય છે ત્યારે તેની નસ કડક થઈ જાય છે અને પરીણામે તે સ્નાયુ ની નસ ખેંચાઈ છે તથા પીડા થાય છે. આ વસ્તુ મોટાભાગે પગ મા થતી હોય છે. જે લોકો અવારનવાર આ સમસ્યા થી પીડાતા હોય તેમણે જેમ બને તેમ વધુ મા વધુ પાણી પીવા ની તસ્દી લેવી.

બીજુ છે હેડકી આવવી. સામાન્ય રીતે કોઈ ને હેડકી આવે એટલે આપણે એવુ અનુમાન લગાડી એ છીએ કે આપણ ને કોઈ યાદ કરે છે. પરંતુ , આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. ડૉ. સુશીલ જણાવે છે કે , આપણા શરીર ના છાતી તથા પેટ ના મધ્ય ભાગ મા જઠરાગ્નિ આવેલી છે.આ જઠરાગ્નિ ગેસ એસીડીટી ની તકલીફ થાય તથા શરીર મા ઈલેક્ટ્રોલાઈટ્સ નુ પ્રમાણ ઘટે ત્યારે એક અલગ જ પ્રકાર નુ ઈરિટેશન ઊભુ થાય છે ને પરીણામે હેડકી આવે છે. જો કોઈ વધુ પડતી હેડકી આવવા ની સમસ્યા થી પીડાઈ રહ્યુ હોય તો તેમ્ણે તેમના આહાર તથા પીવા ના પાણી બાબતે કાળજી લેવી.

ત્રીજુ છે દેહ ના કોઈ ભાગ મા ખાલી ચડી જવી. આ પાછળ નુ તથ્ય સમજાવતા ડૉ. સુશીલે કહ્યું કે , જ્યારે કોઈ માણસ દેહ ના ભાગ ને લાંબા સમયગાળા સુધી એક જ જગ્યા એ દબાણ આપે છે ત્યારે તેની અંદર સ્નાયુની નસો પણ દબાય છે. પરીણામે લોહી નુ પરીભ્રમણ અસ્તવ્યસ્ત થઈ જાય છે ને ખાલી ચડવા ની ફરીયાદ રહે છે. જે લોકો વારંવાર આ સમસ્યા પીડાતા હોય તેઓ મા વિટામિન્સ નુ પ્રમાણ ઓછુ હોય. જેથી , તેમણે આ સમસ્યા નુ નિવારણ લાવવા વધુ પડતો પૌષ્ટીક આહાર લેવા નો આગ્રહ રાખવો.

છેલ્લુ છે આંખ ફરકવી. આ આંખ ફરકવાને લોકો શુભ અશુભ ના સંકેતો સાથે જોડે છે તથા ઘણા વ્યક્તિ ઓને તો શરીર ના અન્ય અંગો પણ ફરકતા હોય છે. આ પાછળ ના સચોટ વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી આપતા જણાવે છે કે , “ શરીર ના સ્નાયુ જ્યારે સાવ ખેચાયેલી પણ ના હોય તથા સાવ મુક્ત પણ ના હોય અને તેના ટોન મા વધારા-ઘટાડા નુ પ્રમાણ જોવા મળતુ હોય ત્યારે સ્નાયુ ઓ ફરકે છે.” આ સમસ્યા થી પીડાતા લોકોમા વિટામિન્સ ની ઊણપ જોવા મળે છે. જેથી , તેમણે વધુ પડતા વિટામિન ધરાવતો આહાર ગ્રહણ કરવો જોઈએ.

આ ઉપારત આ વાત થી તમે કદાચ અજાણ હશો કે આ ફ્રીઝ નુ ઠંડુ પાણી તમારા ગળા માંથી નીચે ઉતરી તો જાય છે પરંતુ તે સ્વાસ્થ્ય ઘણું નુક્શાન પોહચાડે છે. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે કે કેવી રીતે આ ફ્રીઝ નુ ઠંડુ પાણી પીવા થી સ્વાસ્થ્ય ને કેવા-કેવા પ્રકાર ના નુકશાન થઇ શકે છે. તો ચાલો જાણીએ આ વિષે વિસ્તાર થી.

સ્વાસ્થ્ય ના જાણીતા નિષ્ણાંતો દ્વારા જણાવવા મા આવે છે કે આ ફ્રીઝ નુ અતિ ઠંડુ પાણી ના સેવન થી માનવ શરીર ના આંતરડા સંકોચાઈ જાય છે. જેના લીધે શરીર મા રહેલ ખોરાક બરાબર રીતે પચતું નથી. જેથી અપચા ને લીધે કબજિયાત ની સમસ્યા ઉદ્ભવે છે. એમાં પણ જો ભારતીય આયુર્વેદશાસ્ત્ર મુજબ જાણીએ તો કબજિયાત ને તમામ રોગો નુ મૂળ મનાય છે. આ ઠંડા ફ્રીઝ ના પાણી થી કબજિયાત થતા પાચનતંત્ર લથડે છે અને સાથોસાથ બીજા અન્ય રોગો પણ ઉત્પન્ન કરે છે.

હકીકતે શરીર નો સામાન્ય તાપમાન આશરે ૩૭ ડીગ્રી સેલ્સીયસ મપાય છે. એટલે જયારે પણ આ રીત નુ ઠંડું પાણી પીવા મા આવે તો શરીર નુ તાપમાન વધઘટ થાય છે અને જેને નિયંત્રિત રાખવા માટે વધુ પ્રમાણ મા શરીર ની શક્તિ નો વ્યય કરવો પડે છે. જેથી શરીર ની સમ્પૂર્ણ ઉર્જા નાશ થતી જાય છે અને શરીર મા રહેલ પોષકતત્વો ધીરે-ધીરે ઓછા થવા લાગે છે. વધુ પડતુ ઠંડું પાણી નુ સેવન માનવ દેહ ના શારીરિક તંત્રો ને સંચોકે છે.

આ રીતે નિયમિત સંકોચન થવા થી શરીર ના કોષો મા વારે-વારે સંકોચન થતા શરીર ના મેટાબોલીઝમ પર માઠી અસર પાડે છે અને જેથી હ્રદય ના ધબકારા પર ખરાબ અસર પડે છે. હકીકતે આ ફ્રીઝ ના પાણી ને કુત્રિમ રીતે ઠંડુ કરવામા આવે છે. જેથી સામાન્ય તાપમાન નિર્ધારિત ના હોવા થી ફ્રીઝ નુ પાણી વારે-વારે ઠંડુ ગરમ થયા કરે છે અને તે સામાન્ય તાપમાન કરતા ઘણું ઓછું મપાય છે.

આવું થવા ને લીધે માનવ શરીર મા શરદી, તાવ તેમજ ઉધરસ ની સમસ્યા ઉત્પન્ન થાય છે તેમજ આવા પાણી ના સેવન થી ફેફસાં સાથે સંકળાયેલા ગંભીર રોગો થવા ની શક્યતાઓ વધે છે. આ સિવાય ઠંડા પાણી થી ગળા મા પણ તકલીફ થતી હોય છે અને જો નિયમિત આ પાણી નુ સેવન કરવામા આવે તો ગળા મા કાંકળા ની સમસ્યા થવા ની શક્યતાઓ વધે છે. આ માટે જો શક્ય હોય તો ફ્રીઝ ના પાણી ની જગ્યાએ માટી ના ઘડા નુ પાણી પીવું જોઈએ.

Advertisement