મારા પતિને મોત ને 6 મહિના થયા છે, હવે મને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે, શું કરું?…

સવાલ.હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે. કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરની સલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી.

હું બીજા કોઈની સાથે સે@કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે.

એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારી-રિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે?.

આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કો-ન્ડોમ પહેર્યા વગર સે@ક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું. મને એક છોકરો ખુબ જ ગમે છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા માતા-પિતા તેની સાથે મારા લગ્નનો વિરોધ કરી રહ્યા છે. જયારે એક બીજો છોકરો, જે એકરૂપ છે, તે મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે, પરંતુ મારી માતા એમ કહે છે કે તે લોકો ગરીબ છે. મને કહો કે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ.જો તમે ખરેખર તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરતા હોય અને તે લગ્ન માટે પણ ગંભીર હોય અને આંતર વ્યક્તિ હોવા ઉપરાંત, તમારે માતાપિતાને તેની સાથે લગ્ન કરવા મનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો તેઓ કુટુંબના અન્ય સભ્ય, સ-બંધી અથવા કૌટુંબિક મિત્ર સાથે સંમત થયા હોય, તો પછી તેમને તે સમજાવવો કે આજકાલ આંત લગ્ન સામાન્ય થઇ ગયા છે, તેથી તેમની સમસ્યા અર્થ વગરની છે.

સવાલ.મારી બહેન 16 વર્ષની છે અને 12મા ધોરણમાં ભણે છે. હું તેનાથી પાંચ વર્ષ મોટો છું. હાલમાં મારી બહેનની મિત્રએ મને માહિતી આપી છે કે તે એક યુવક સાથે રિલેશનશીપમાં છે. મારી બહેન આમ તો સમજદાર છે અને મને તેની રિલેશનશીપ સાથે કોઇ સમસ્યા નથી પણ મને લાગે છે કે હજી તેની વય થોડી નાની છે. આ કારણે મને ચિંતા થાય છે. હું શું કરું?.

જવાબ.તમારા સમસ્યા સમજી શકાય એવી છે. તમને મોટા ભાઇ તરીકે ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ સાથે સાથે તમે આજના યુવાન છો જેને પોતાની બહેન પર વિશ્વાસ પણ છે અને પાર્ટનર પસંદ કરવાના તેના અધિકારી સામે કોઇ ફરિયાદ પણ નથી. આ સમસ્યાનો ઉકેલ વાતચીતમાં જ રહેલો છે. તમે તમારી બહેન સાથે આ વાતની ચર્ચા કરવાનું ન ટાળો પણ તેની સાથે શાંતિ અને ધીરજથી સ્પષ્ટ શબ્દોમાં વાત કરો.

તમે તેને સમજાવો કે તમને તેની રિલેશનશીપથી કોઇ સમસ્યા નથી પણ આ સંબંધમાં રહીને યોગ્ય અને અયોગ્ય વચ્ચે સાચી પસંદગી કરવી એની જવાબદારી છે. જો તેણે રિલેશનશીપમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે તો પણ એની સાથે જોડાયેલી જવાબદારીઓ પણ તેણે જ ઉપાડવી પડશે.

તમે તમારી બહેનને અહેસાસ કરાવી શકો છો કે રિલેશનશીપ માટે આખું જીવન છે પણ તેનો અત્યારનો આ સમય અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપવાનો છે.જો તેની રિલેશનશીપ મજબૂત હશે તો પ્રતિકૂળ સમયમાં પણ એને અસર નહીં પડે પણ જો અભ્યાસ કરવાનો અને કરિયર બનાવવાનો સમય નીકળી જશે તો એ પાછો નહીં આવે.

તમે એને સલાહ આપી શકો છો અને સાથે રહેવાનું આશ્વાસન આપી શકો છો. તમારા ટેકા અને હકારાત્મક અભિગમથી તે પોતાની જાતને સલામત સમજશે અને પોતાના જીવન માટે યોગ્ય હોય એવો નિર્ણય લઈ શકશે.

સવાલ.મારી વય 40 વર્ષની છે. હું એક કોર્પોરેટ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરું છું. મારા પતિનાં અવસાનને માત્ર છ મહિના વીત્યા છે. મને સાથ માણવાની ઇચ્છા વારંવાર થાય છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો?.

જવાબ.તમારી સમસ્યા યોગ્ય છે. આવી ઇચ્છા જાગે તે સ્વાભાવિક પણ છે. તમે આ અંગે તમારાં માતા-પિતાને વાત કરી, તમારા માટે કોઈ યોગ્ય પાત્ર શોધવાનું સૂચવી શકો છો. પતિના અવસાન બાદ પુન:જીવન શરૂ કરવામાં કંઈ જ ખોટું નથી.

કેટલીક વાર માત્ર સાથ માણવાની ઇચ્છા સંતોષવા માટે જ નહીં, પણ યોગ્ય સાથીદારની હૂંફ અને સાથ પણ જરૂરી હોય છે. વળી, તમે કોર્પોરેટ કલ્ચરમાં છો, એવામાં આજકાલ નોર્મલ થઇ ગયેલા સ્ટ્રેસ, ડિપ્રેશનના માહોલમાં એક સારો સાથીદાર હોવો પણ મહત્ત્વપૂર્ણ છે. તમારે માત્ર જીવનને એક નવી નજરથી જોવાની જરૂર છે.

Advertisement