પોતાની પત્ની ભાગી ગઈ તો 15 વર્ષની સાડી ના લગ્ન કરાવ્યા જીજા સાથે અને ત્યારબાદ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં બાળ લગ્નની એક વિચિત્ર ઘટના સામે આવી છે.

જ્યાં 15 વર્ષની માસી બહેનના છોકરાની સંભાળ રાખવા લગ્ન કરી રહી હતી કારણ કે છોકારોની માતા કોઈ બીજા સાથે ભાગી ગઈ હતી. ત્યારે આ ઘટના હરિયાણાના સનૌલી ખુર્દ વિસ્તારમાં બની છે જ્યાં એક પિતા તેની સૌથી નાની પુત્રીના લગ્ન તેના 34 વર્ષના જમાઈ સાથે કરી રહ્યો હતો.

તંત્ર દ્વારા બાલ મેરેજ થઇ રહ્યું હોવાની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અધિકારી રજની ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિવાર અભણ છે. 15 વર્ષની છોકરી પણ શાળાએ નહોતી ગઈ. આ છોકરીએ કોર્ટ અને મારી ઓફિસમાં નિવેદન આપ્યું છે તે અભણ છે.

તેથી જ તે નિયમો વિષે ખબર નથી. કોર્ટમાં રજૂ કરવામાં લગ્ન બંધ કરી દેવામાં આવ્યા છે. યુવતીને તેના પિતા પાસે મોકલી આપવામાં આવી છે.દીકરીના પિતાએ કહ્યું કે મારી મોટી પુત્રી તેના જમાઈ અને તેના ત્રણ સંતાનોને છોડીચાલી ગઈ છે. ત્રણેય બાળકો 6 વર્ષ 4 વર્ષ અને 2 વર્ષના છે. અને આ બાળકોની સંભાળ માટે મારી સૌથી નાની પુત્રી સાથે લગ્ન કરવાનું હતું જે 15 વર્ષની છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ડિંડોલીમાં નાની બહેને મોટી બહેનનો સંસાર ભાંગી નાખ્યો હતો. બહેનની ડિલિવરી માટે નાની બહેન મદદ માટે આવ્યા બાદ બનેવી સાથે લપેટાઈ ગઈ હતી.

નાની બહેને તેના બનેવી સાથે મળીને સગી બહેનને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.પહેલા પુત્રના જન્મ બાદ દહેજ ઓછું લાગવા બાબતે પતિ ત્રાસ આપતો.ડિંડોલીમાં રહેતી 30 વર્ષિય અંજના નામ બદલ્યું છે ના લગ્ન 2017માં આરોપી રોશનસિંહ  નામ બદલ્યું છે સાથે થયા હતા.

લગ્નના સમયે પિતાએ રોકડા બે લાખ અને ત્રણ લાખના સોનાના ઘરેણાં આપ્યા હતા. સંતાનમાં બે દીકરાઓ છે. પહેલા દીકરાના લગ્ન પછી રોશનસિંહ દહેજ માટે અંજનાને ત્રાસ આપતો. અંજનાની બહેન સોનાલી( નામ બદલ્યું છે) એકાદ વખત તેના ઘરે આવી બાદ રોશનસિંગનો સ્વભાવ બદલાઈ ગયો હતો.

અંજનાની બીજી ડિલેવરી સમયે સોનાલી મદદ માટે આવી હતી. જેમાં રોશનસિંહ સાળીમાં મોહી ગયો હતો.રોશનસિંહ અને સોનાલીએ અંજના સાથે ઝઘડો કરીને બંને બાળકો સાથે અંજનાને ઘરમાંથી કાઢી મુકી હતી.

સોનાલીએ સગી બહેનને ધમકી આપી હતી કે, તુ હવે આ ઘરમાં આવતી નહીં, જો આવશે તો તારા હાથ-પગ તોડી નાખીશ. અંજનાએ ડિંડોલી પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.છૂટાછેડા પહેલા બનેવી સાથે લગ્ન કરી લીધા.સોનાલીએ તેની બહેનને ઘરમાંથી કાઢી મુકી તે પહેલા બનેવી રોશનસિંહ સાથે કોર્ટમાં ગેરકાયદેસર રીતે લગ્ન કરી લીધા હતા.

રોશનસિંહે પત્ની સાથે છૂટાછેડા થયા ન હતા છતા તેને સાળી સાથે લગ્ન કરી લીધા હતા. વચ્ચે બંને જણા એકાદ મહિના માટે સુરતથી ભાગી જઈ મુંબઈમાં રોકાયા હતા.

દમણ ફરવા ગયા બાદ જીજાજી અને સાળી વચ્ચે સંપર્ક વધ્યો,પ્રથમ એનિવર્સરી ઉજવવા માટે પ્રિતી અને પ્રદિપ સાળી અસ્મિતા (નામ બદલ્યું છે) સાથે દમણ ફરવા ગયા હતા. જ્યાં પ્રદિપ અને અસ્મિતાએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ મોબાઈલ પર વાતચિત કરતા હતા. પ્રિતીને એમ હતું કે, સાળી તરીકે વાતચિત કરે છે. ત્યારબાદ પ્રદિપનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને ખૂબ જ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

નાનીબહેન મોટીબહેનના જ પતિ સાથે રહેવા લાગી.બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ લેવાનો હોવાથી મદદ માટે બહેન અસ્મિતા આવી હતી. ત્યારબાદ પ્રદિપ અને અસ્મિતા એક સાથે મળી પ્રિતી સાથે ઝઘડો કરતા હતા. પતિ કહેતો હતો કે, હું તારાથી કંટાળી ગયો છું અને તું મને ગમતી નથી, તું મને છૂટાછેડા આપી દે. તું દહેજ ઓછું લાવી છે કહી મારઝૂડ કરતો હતો. બહેન અસ્મિતા પણ પ્રદિપ સાથે રહેવા લાગી હતી.

પતિએ સાળી સાથે મળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, પ્રદિપ અને આસ્મિતાએ ખોટી તકરાર કરી બંને પુત્રો સાથે અસ્મિતાને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. બહેને ધમકી આપી હતી કે, તું હવે આ ઘરમાં આવતી નહીં અને આવશે તો તારા હાથ પગ તોડી નાખીશું. જેથી મોટી બહેન અને બનેવીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારબાદ પતિ અને બહેન સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.સમાજમાં અમુક કિસ્સાઓ એવા બનતા હોય છે જેના કારણે સંસ્કૃતિને લાંછન લાગે છે. અમદાવાદ શહેરમાં સાળી સાથેના પ્રણયનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેના કારણે હવે પતિ-પત્નીનું સરસ અને સુખી લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયું છે. બહેન જ બહેનનો ઘરસંસાર તોડી રહી છે. પોલીસ તેમને સમજાવવાની કોશિશ કરી રહી છે પણ તેઓ માનવા જ તૈયાર નથી.

માહિતી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વમાં લગ્નેત્તર સંબંધનો એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મર્યાદાની તમામ હદો તોડી નાખી છે. અહીં એક પરણિતાએ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માંગી છે. કારણ કે તેનો પતિ તેની જ બહેનના પ્રેમમાં પડ્યો, અને તેને લગ્ન કરી ઘરમાં લઇ આવ્યો છે.

બે-બે સંતાનોનો પિતા હોવા છતાં તે બંને બહેનોને પત્ની તરીકે રાખવાનું કહી રહ્યો છે, પરંતુ તેની પત્નીને આ રીતે રહેવું પસંદ ન હોવાનું કહી બબાલ મચાવી છે.મહિલા હેલ્પલાઈન સાથે વાત કરતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, પોતે બે સંતાનોની માતા છે. પોતે જ્યારે બીમાર હતી ત્યારે નાની બહેનને સેવા કરવા માટે અહીં અમદાવાદ બોલાવી હતી.

મિત્રો દરમિયાન પતિ અને મારી બહેન વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા જ પતિ માતાને લેવા ગામડે જાવ છું કહી અને આજે મારી બહેન સાથે લગ્ન કરી સ્ટેમ્પ પર લખાણ કરી ઘરે આવ્યા છે. તેણે પોતાની બહેનને ઘર ન ભાંગે તે માટે ખુબ સમજાવવાની કોશિશ કરી પણ છતાં તેઓ ન માનતા તેણીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઈનની ટીમે પણ યુવક અને તેની બીજી પત્નીને સમજાવ્યા હતા કે આ સમાજ અને કાયદાની વિરુદ્ધ છે. મહિલાએ તેના બહેનનું ઘર ન તોડવું જોઈએ કહેવા છતાં ન માનતા છેવટે પોલીસ ફરિયાદની સમજ આપી હતી.

બંનેને સમજાવ્યા છતાં એકબીજાને છોડવા તૈયાર નથી.પીડિતાએ કહ્યું કે, ઘરે આવતા બંનેને સમજાવ્યા હતા છતાં એકબીજાને છોડવા તેઓ તૈયાર ન હતા. પતિએ તો બંને બહેનોને પત્ની તરીકે જોડે રાખવાનું કહ્યું હતું. પરંતુ મને આ મંજૂર નથી. પતિ અને પીડિત મહિલાની સગી બહેને ઘર તોડતા સહેજ પણ ખચકાટ ન અનુભવતાં હવે આ મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ભીંડમાં આવા લગ્ન હતા, જેને ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. લગ્નના મંચ પર દુલ્હન બે હતી પણ વર એક હતો. ખરેખર, ભીંડ જિલ્લા મેહગાંવ જીલ્લાના ગુડાવાળી ગામના રહેવાસી સરપંચ દીપુ પરીહારએ આ અદ્ભુત પરાક્રમ બતાવ્યું છે.

તેની પત્નીની હાજરીમાં આ સજ્જનોએ તેના પિતરાઇ ભાઇ એટલે કે પત્નીની બહેન સાથે લગ્ન કર્યા. આટલું જ નહીં, તેની સાળીને પહેરવાની સાથે સાથે દીપુએ તેની પહેલી પત્નીના ગળા પર ગળાનો હાર પણ મૂક્યો હતો. આ રીતે તેણે એક સાથે બે લગ્ન કર્યા. હવે આ લગ્નો સમગ્ર ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.તમારી માહિતી માટે કહો કે દીપુના પહેલા લગ્નથી ત્રણ બાળકો છે.

આમાં મોટો પુત્ર 9 વર્ષનો છે, જ્યારે બે પુત્રી 7 અને 5 વર્ષની છે. ચૂકા હિન્દુ ધર્મમાં આ પ્રકારનાં બીજા લગ્નની મંજૂરી નથી, તેથી દરેકને આ લગ્ન વિશે આશ્ચર્ય થાય છે. હવે તમે બધા પણ વિચારતા હશો કે આ વ્યક્તિ તેની પત્નીને તેની સાળી સાથે લગ્ન કરવા કેવી રીતે મનાવી શકે?

તો ચાલો આ રહસ્યમાંથી પણ પડદો ઉભા કરીએ.આથી જ બીજા લગ્ન થયાં,હકીકતમાં, સરપંચ કહે છે કે તેની પહેલી પત્ની ઘણીવાર બીમાર રહે છે. આવી સ્થિતિમાં, તેમના બાળકોની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી.

આ જ કારણ છે કે તેણે તેની પત્નીની સંમતિથી જ તેની ચાચેરી બહેન સાથે લગ્ન કર્યા. તેણે એ હકીકતની પણ કાળજી લીધી કે લગ્નના સમગ્ર સમારોહમાં, તેની પહેલી પત્ની પણ કન્યા બની હતી અને તે પ્રક્રિયા અને અન્ય ધાર્મિક વિધિઓનો ભાગ બની હતી.

હવે આ ઘટના સ્થાનિક વિસ્તારની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. પત્નીની મરજીથી સાળી સાથે લગ્ન કરવું એ પોતામાં થોડી વિચિત્ર લાગે છે. જો કે, તેમની જરૂરિયાત એવી હતી કે બાળકોની સંભાળ રાખવા માટે, મહિલાએ તેના પતિને બીજા લગ્નની મંજૂરી આપી. હવે આ સમગ્ર મામલે તમારો મત અમને જણાવો. પતિએ સાળી સાથે લગ્ન કર્યા છે તે સાચું છે કે ખોટું.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૨૫થી ૧૨૮ના ભરણપોષણના કાયદા નીચે ભરણપોષણ મેળવવા હકદાર પત્નીએ અમુક મુદ પુરવાર કરવા જરૂરી છે. પત્નીએ પોતાની ભરણપોષણની અરજીમાં પોતે પોતાનો નિભાવ કરવા અસમર્થ છે તેવો પુરાવો આપવાનો હોય છે.

અને આ પુરાવાનું ખંડન કરવાનો બોજો પતિ ઉપર હોય છે. પત્ની પોતાનો નિભાવ કરવા શક્તિમાન છે, તેવું સાબિત કરવાનો બોજો પતિ ઉપર રહે છે અને પતિ ભરણપોષણ કરવા બેદરકાર છે, તેની ઉપેક્ષા કરે છે આ પુરાવાનો બોજો પત્ની ઉપર ઔહોય છે.પતિ સાથેના લગ્નજીવનનો અંત લાવી અલગ રહેતી સ્ત્રીને છૂટાછેડા લીધેલી સ્ત્રી કહેવાય છે અને આવી છૂટાછેડા લીધેલ સ્ત્રીને ભરણપોષણ મેળવવાનો હક છે.

આવી સ્ત્રી જો તેનો હક જતો કર્યો હોય અથવા બીજા લગ્ન કર્યા હોય તો તેને ભરણપોષણ મળે નહીં. છૂટાછેડા લીધેલ સ્ત્રીનો પત્નીની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરસ્પરની સંમતિથી અથવા જ્ઞાતિના રિવાજ મુજબ છૂટાછેડા લીધા હોય તો પણ તેને આ અધિકાર મળે છે.

કલમ-૧૨૫ હેઠળ છૂટાછેડા આપેલ અથવા લીધેલ પત્ની ભરણપોષણ માંગી શકે છે. અગાઉની પત્નીએ પતિને બીજું લગ્ન કરવાની છૂટ આપી હોય અને અલગ રહેતી હોય તો તેને ભરણપોષણ મેળવવાનો હક નથી. મુસ્લિમ સ્ત્રીને મુસ્લિમ પર્સનલ લો મુજબ કાયમી ભરણપોષણની રકમ ઈદ્રત સમયમાં ન મળી હોય તો કાયદા હેઠળ ભરણપોષણ માંગી શકે છે.

આ કાયદા હેઠળ “સંમતિથી જુદા રહેવું” નો અર્થ એટલે કે પરસ્પરની સંમતિથી પતિ-પત્નીએ જુદા રહેવું, આ સંમતિ બંને પક્ષે હોવી જોઈએ. જો ઝઘડાથી, ત્રાસથી, કંટાળીને સંમતિ આપી હોય તો તેને સ્વેચ્છાપૂર્વકની સંમતિ ગણાય નહીં. છૂટાછેડા લીધેલ પતિ-પત્નીના સંબંધમાં સંમતિ લાગુ પડે નહીં.

પરંતુ દિવાની કોર્ટ દ્વારા સંમતિથી જ્યુડિશીયલ ઓપરેશનનું હુકમનામું થયું હોય તો તે પક્ષકારોને બંધનકર્તા છે અને સંમતિથી જુદા રહે છે એમ ગણાય.ભરણપોષણની રકમ એક સાથે લઈને જુદા રહેવાનો કરાર કરે તો તે સંમતિ ગણાય.

સંમતિથી જુદી રહેતી સ્ત્રીને ભરણપોષણનો અધિકાર રહેતો નથી.પતિએ બીજી સ્ત્રી રાખી હોય અને નાછૂટકે પત્નીએ સંમતિ આપી હોય તો તેવી સંમતિથી ભરણપોષણનો અધિકાર જતો રહેતો નથી. છૂટાછેડા લીધેલ પતિ-પત્નીનો સંબંધ ગણાય નહીં કારણ છૂટાછેડા લીધા પછી સાથે રહેવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી.

સંમતિથી જુદા રહેવાનું કયા સંજોગોમાં થયું તે વિચારણામાં લેવાનું હોય છે.આવી રીતે સંમતિથી અલગ રહેતી પત્ની પોતાની સંમતિ પાછી ખેંચી લે તો તે કરાર રદ થાય છે અને તેવા સંજોગોમાં તે ભરણપોષણ મેળવવા હકદાર બને છે.

આ કાયદા હેઠળ જો પતિ રખાત રાખતો હોય તો તે ક્રૂરતા ગણાય, મેણાંટોણાં, મારઝૂડ, દહેજની માંગણી અથવા ચારિત્ર્ય અંગેના આક્ષેપો પણ ક્રૂરતા ગણાય. એટલે જો પત્નીને પતિ તરફથી ત્રાસ હોય પછી તે ક્રૂરતા હોય. જેમાં માનસિક કે શારીરિક ત્રાસનો સમાવેશ થાય છે તો તે ભરણપોષણ મેળવવા માટે પૂરતું છે.

પતિ નપુંસક હોય તો તે ક્રૂરતા છે. શંકા કરવી તે પણ ક્રૂરતા છે. બ્રહ્મચર્ય પાળવું એ પણ ક્રૂરતા છે. નશો કરવો એ પણ ક્રૂરતા છે. જ્યારે ભરણપોષણની અરજીમાં આવો ત્રાસ લખેલો હોય તો તે અંગેનું અનુમાન કરી કાર્યવાહી થતી હોય છે. જ્યારે પત્ની એટલે કે અરજદાર એવી પરિસ્થિતિમાં મૂકાય કે તેને પતિનું ઘર છોડવું પડે અથવા છોડવાની ફરજ પડે તો તેને પણ ધ્યાનમાં લેવું જોઈએ અને તેનું અનુમાન કરવું જોઈએ.

ચારિત્ર્ય અંગે શંકા કરવી તે પણ ભરણપોષણ મેળવવાનું કારણ છે. પતિ અને પત્નીના ચારિત્ર્ય ઉપર શંકાની નજરે જોવું તે પણ એક પ્રકારનો ત્રાસ ગણાય. આવા સંજોગોમાં પત્ની પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી શકે છે. પોતે સંતાનોનો પિતા નથી તેવો આક્ષેપ પણ ચારિત્ર્ય અંગે વિવાદ ઊભો કરે છે.

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા એ એક પ્રકારનો માનસિક ત્રાસ છે. આવા માનસિક ત્રાસ આપવામાં આવે તો પત્ની તે સહન કરવા બંધાયેલ નથી.આ કાયદા હેઠળ પત્ની, બાળકો અને માતા-પિતાનું ભરણપોષણ કરવાની જેના માથે જવાબદારી હોય તે જો બેદરકાર રહે અથવા તેનો ઈન્કાર કરે તો ભરણપોષણ માંગી શકાય.

આવી જવાબદારી નિભાવવામાં ઉદાસીનતા દાખવે તો તે ઉપેક્ષા અથવા બેદરકારી ગણાય. પતિ જ્યારે પત્નીને ખુશીથી લઈ જવા તૈયાર હોય તો બેદરકારી-ઉપેક્ષાનો સવાલ ઊભો થતો નથી. કોઈપણ પ્રકારની બીક એ ભરણપોષણ મેળવવાનું કોઈ કારણ નથી. પત્ની, પતિના ઘરમાં રહેતી હોય તો પત્નીનો ત્યાગ કર્યાનું કહેવાય નહીં, પત્નીને માત્ર પતિનો ત્રાસ હોવો જરૂરી નથી, પણ સગાંસંબંધીઓનો ત્રાસ પણ ભરણપોષણ મેળવવા પૂરતો છે.