મારા સ્તનો નાના છે તેના કારણે મને બહાર જતા શરમ આવે છે, શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ?…

સવાલ.મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે. આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા થાય છે. શું હસ્ત-મૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ ગઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.

Advertisement

જવાબ.તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી. કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી. આ કારણે લગ્ન પછી સે@ક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે જ નહીં. શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી જ નથી. હસ્તમૈથુન આ માટે જવબદાર નથી. માટે મનનો ડર કાઢી નાખો.

સવાલ.મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા ખૂબ તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં.

આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.

સવાલ.મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે.

મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?

જવાબ.સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી જ લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે અને જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સેક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ જ તકલીફ થતી નથી. તમને સેક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સવાલ.હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?

જવાબ.ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ જ મદદરૂપ થઇ શકે તેમ છે.

આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.

સવાલ.મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ ગઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સેક્સની માગણી તો નહીં કરે ને ?

જવાબ.તમે તમારા સંસારમાં સુખી જ છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સે@ક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે.

અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી જ શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જ જાઓ.

સવાલ.મને અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સે@ક્સ કરવાનું પણ નથી ગમતું. સં@ભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

જવાબ.આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સે@ક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સં@ભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે.

માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સે@ક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.

સવાલ.હું 20 વર્ષની છું.મારા લગ્નને 3 મહિના થયા છે. અને મારી સમસ્યા એ છે કે સુહાગરાતથી અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થયા નથી. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે?

જવાબ.સુખ માટે કોઈ નિર્ધારિત ધોરણ નથી. તમે હજી પરણિત છો. પહેલાં એકબીજા સાથે ઘણો સમય ગાળો, પ્રેમથી વાત કરો. આમ કરવાથી તમે ખરેખર ખૂબ આનંદિત થશો. રોમેન્ટિક મૂવી પણ જુઓ. માટે કોઈ સારા પ્રકાશકની બુક વાંચીને તમે આ વિશેનું પણ વધારી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. હું એક છોકરી સાથે પ્રેમમાં છું. બંને એક બીજાને ઘણું પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી હોવાથી તે આ તફાવત લાવતો નથી. અમને વાંધો નથી પણ તે સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો હોઈ શકે, ખરું ને? કૃપા કરીને મારા સવાલનો જવાબ આપો.

જવાબ.ચાર વર્ષનો તફાવત વધારે નથી. જો તમારે બંનેને વાંધો નથી અને તમે બંને એકબીજાની સાથે મળી શકો તો પછી લગ્ન કરવાનું કંઈ ફરક પડતું નથી. જો સાત-આઠ વર્ષ અથવા એક દાયકાનો તફાવત હોય, તો પછી લગ્નમાં મુશ્કેલી થવાની સંભાવના છે. પરંતુ તમારી વચ્ચેનો તફાવત એટલો વધારે નથી, તેથી તે વાંધો નથી. આનાથી તમારા લગ્ન અથવા તમારા જીવનને અસર થવાની સંભાવના નથી.

એવા ઘણા કિસ્સા હશે કે જ્યાં પત્ની મોટી હોય. પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની ક્ષમતા લગ્નની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા કુટુંબને વાંધો નહીં હોય તો વાંધો નથી. પણ મારી સલાહ એ છે કે તમે ઘણા નાના છો. તેથી થોડા વર્ષો રાહ જુઓ. આ પછી તમને લાગે છે કે તમે લગ્નની જવાબદારી નિભાવવા માટે આર્થિક જો આ યુવતી તમારા માટે યોગ્ય છે તો આગળ વધો.

સવાલ.હું 30 વર્ષની છોકરી છું. હું એક શિક્ષક છું.મારી એક યુવક સાથે પ્રણય છે.અમે દર અઠવાડિયે પ્રણય બાંધીએ છીએ. હું જાણવા માંગું છું કે શું હું મારા લગ્ન સુધી આ ચાલુ રાખી શકું છું? શું આનાથી કોઈ સમસ્યા હશે?

જવાબ.તમારી ઉંમર લગ્નની થઇ ગઈ છે, તેથી તમારે સારો યુવક શોધીને તેની સાથે લગ્ન કરવા જોઈએ. ન કોઈ યુવક સાથેના ગેરકાયદેસર પ્રણયની વાત લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી. તેથી કેટલીકવાર પરિવાર ગેરકાયદેસર પ્રણયથી પરિચિત હશે. આને લીધે તમારા લગ્ન પણ પ્રભાવિત થશે, તેથી તમે સમાજમાં પણ બદનામ થશો. તો પછી તમે તમારા માટે યોગ્ય યુવક સાથે લગ્ન કરવા જોઈએ .

સવાલ.મારો એક મિત્રની બહેન મારી સાથે અભ્યાસ કરે છે.અને મારા મિત્રએ મને કહ્યું હતું કે મારે તેની બહેન પર નજર રાખવી જોઈએ અને તેને મારી બહેન માનવી જોઈએ. મેં પણ એવું જ કર્યું અને હું મારા મિત્રની બહેનને મારી નાની બહેન માનું છું.

પણ જ્યારે મને ખબર પડી કે બહેન કેટલાક બગડેલા છોકરાઓ સાથે દોસ્તી કરે છે જે બરાબર નથી, મેં તેને સમજાવી પણ દીધું કે તે છોકરાઓ બરાબર નથી પણ તેણે મારી વાત સાંભળી નહિ. હવે હું વિચારી રહ્યો છું કે મારે મારા મિત્રને કહેવું જોઈએ, તે તેનો ભાઈ છે, પરંતુ તેમ કરવું યોગ્ય છે કે નહીં, હું સમજી શકતો નથી.

જવાબ.તમે એક ભાઈ હોવાને સાથે તમારે મિત્રની બહેનને સમજાવ્યું, એ સારું કર્યું. પણ તમે તેમના ભાઇને આવું કહેશો તેવું તમારું નિવેદન પણ યોગ્ય નથી. તમારા માટે વિચારો કે તે એક પુખ્ત છે અને તે તેનું જીવન જીવે છે અને તે કોની સાથે અને કોની સાથે વાત કરવા માંગે છે તેનો નિર્ણય કરે છે.

સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.

જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

Advertisement