મહિલાને સૌથી વધુ હોટ અને ભરાવદાર બનાવવાની દવા બતાવો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પહેલાં થોડુ વિસ્તારથી જોઈએ.

Advertisement

આ મહોદય ફેઈસબુક નો ભરપુર ઉપયોગ કરે છે. તેને પોતાની પ્રોફાઈલ ફોટોમાં પોતાની સેલ્ફી જ લગાવી રાખી છે. ફોટામાં પાછળ યુવતીઓની સિવેલી કુર્તિઓ ટીંગાયેલી નજરે જોવા મળી રહી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે, આ મહોદય ને બુટિક છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કવર ફોટોમાં પોતાના પરિવારનો ફોટો પણ લગાવેલો છે. સંતાનમાં બે બાળકો બેસેલા છે અને બાજુમાં એક સ્ત્રી એટેલે કે પત્ની પણ બેસેલી છે. ફોટા પર લોકોએ “સુંદર પરિવાર” એવી કમેન્ટ પણ કરી છે. જેનાંથી અનુમાન લગાવી શકાય છે કે, આ મહોદય પરણિત છે અને સંતાનમાં બે બાળકો પણ છે. હવે જણાવીએ દઈએ કે તેમણે શું કર્યુ છે. તેમણે ફેઈસબુકનાં પેજ પર પુછ્યુ છે કે, સ્ત્રીને સેક્સી કેવી રીતે બનાવી શકાય, તેની દવા જણાવો.

ત્યારે પ્રથમ, સેક્સી શબ્દનો યોગ્ય અર્થ જણાવી દઈએ. કામુક, આકર્ષક, કામોત્તેજક, ઉત્તેજીત કરનારી. આ શબ્દનો સીધો જ સબંધ કોઈ પુરુષ કે સ્ત્રીના શરીર સાથે છે. એટલે કે આ મહોદય કોઈ સ્ત્રીનાં શરીર ને કામુક બનાવવા માંગે છે. એ પણ દવાની મદદથી. સ્ત્રીને કોઈ બિમારી નથી, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ મહોદય તેમ છતાં પણ સ્રીને દવા આપવા માંગે છે. જેથી કરીને પોતાને આરામ મળી શકે.

હવે તેમણે વિચિત્ર સવાલ કર્યો છે તો તેનો જવાબ પણ આપવામાં આવ્યો છે. તો તેના જવાબમાં તેમને દવા પણ જણાવવામાં આવી છે. બે ગોળી સવાર-સાંજ પાણી સાથે ખાવાની સલાહ પણ આપવામાં આવી છે. એક ગોળીનું નામ કન્સેન્ટ એટલેકે સ્ત્રીની સહમતિ. જયારે બીજી દવાનું નામ છે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એટલે કે એકબીજાનું પરસ્પર સન્માન. જો આ મહોદય સવાર-સાંજ આ બંને ગોળીઓનું નિયમિત સેવન કરે તો તેમની સમસ્યા નો ઉકેલ થઈ જશે.

કોઈ સ્ત્રીની સાથે શારીરક સબંધ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તેની સહમતિ. એક પરિણીત કપલની વચ્ચે પણ આ સહમતિ હોવી ખુબ જરૂરી છે. સંબંધ ત્યારે જ સારો હોય છે જ્યારે સંબંધમાં બંને લોકો એક-બીજાનું પરસ્પર સન્માન કરે. હવે આ મહોદયને તેનો જવાબ તો મળી ગયો છે પરંતુ આ જવાબ તેમને સમજમાં આવ્યો કે નહી તેની ખાતરી આપી શકાય નહિ.

સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.

આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો.

મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૫૭ વર્ષ છે. મને હાલ માસિકનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તે કોઇવાર ચાર મહિને એકવાર આવે તો કોઇવાર પંદર દિવસે પણ હું પીરિયડમાં થઇ જતી હોઉં છું. આ કારણે સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું છે. મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે, જાણું છું, પણ આ કારણે સ્વભાવ ખૂબ ચીડિયો અને ચિંતાળુ થઇ ગયો છે. શું આ માટે કોઇ ખાસ દવા મળી શકે જે આ સમયે આવી સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે?

જવાબ : ના, આ માટેની કોઇ દવા ન લેવી એ જ સારું રહેશે. આવી દવા આવતી પણ નથી, અને દવા લેવાનું તમને કોઇએ જણાવ્યું હોય તો પણ તે લેવી ન જોઇએ. આવી દવા આડઅસર પણ ઉત્પન્ન કરી શકે છે. વળી આ સમયે હોર્મોનલ બદલાવ ખાસ્સા પ્રમાણમાં આવતો હોવાથી આવી તકલીફ માત્ર તમને જ નહીં પણ દરેક સ્ત્રીઓને સતાવે જે આ સમયગાળામાંથી પસાર થઇ હોય. મેડિટેશન કરો, તેનાથી મન શાંત રહેશે અને ખોટો ગુસ્સો નહીં આવે. મેડિટેશન એ જ તેની સૌથી મોટી દવા છે.

પ્રશ્ન : નમસ્તે સર, થોડા સમય પહેલાં જ મારી સગાઇ થઈ છે. હું અને મારા મંગેતર અવારનવાર મળતાં રહેતાં હોઇએ છીએ. અમે સેક્સ નથી માણ્યું પણ મળીએ એટલે ફોરપ્લે જરૂર કરીએ છીએ, મને અને મારા મંગેતરને આ ખૂબ ગમે છે.

મારી સમસ્યા એ છે કે મારી બ્રેસ્ટ ખૂબ જ નાની છે, આ કારણે દેખાવે પણ અમુક કપડાં સારાં નથી લાગતાં. મારો મંગેતર મને ઘણો જ પ્રેમ કરે છે, પણ તે કહે છે કે થોડો બ્રેસ્ટનો ભાગ સારો થઇ જાય તો હું હજી વધુ સારી લાગું અને અમારી સેક્સલાઇફ સારી રહે.

શું બ્રેસ્ટ નાની હોવાને કારણે સેક્સ દરમિયાન કાંઇ પ્રશ્ન થાય? કેમ કે હાલ અમે ફોરપ્લે કરીએ ત્યારે મને ખૂબ ઉત્તેજના થાય છે, મને આમ તો કોઇ ફેર પડતો હોય એવો અનુભવ તો નથી થતો, પણ મારા મંગેતરનું માનવું છે કે આ કારણે આગળ તકલીફ થઈ શકે. તો મારે જાણવું છે કે બે્રસ્ટની સાઇઝ વધારવા માટેની કોઇ દવા છે? જો હોય તો મને તે વિશે જણાવશો.

જવાબઃ  આવી દવાઓ વિશે પેપરમાં ઘણી જાહેરખબરો આવે છે, પણ આવી દવા કારગત નથી નીવડતી, તેનાથી માત્ર દવા વેચનારને જ પૈસા મળે છે. અને રહી વાત સેક્સમાં નાની બ્રેસ્ટના કારણે કોઇ તકલીફ ઉદ્ભવવાની તો આ પણ સાવ પોકળ વાત છે.

અલબત્ત, મોટી બ્રેસ્ટથી છોકરાઓને ખાસ આકર્ષણ થાય છે, પણ તે કારણે સેક્સમાં કોઇ પ્રશ્ન નડતો નથી. ઊલટાનું નાની બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ ફોરપ્લેમાં માત્ર સ્તનમર્દનથી પણ એક્સાઇટ થઇ જતી હોય છે. માટે આવી ચિંતા કરવાની જરૂર નથી. અને સમજું વ્યક્તિનાં લગ્નજીવનમાં બ્રેસ્ટની સાઇઝને લઇને કોઇ પ્રશ્ન નથી ઉદ્ભવતો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારાં લગ્ન થઇ ચૂક્યાં છે. હાલમાં એક બનાવ બન્યો કે હું ભાંગી પડી છું. મારા પતિ નહાવા બેઠા હતા અને પાછળથી તેમના ફોનમાં રીંગ વાગી હતી. આ ફોનનો નંબર એક છોકરીના નામે સેવ હતો.

મેં તે ફોન કટ કરીને અને વોટ્સએપ ખોલ્યું તો પતિ અને તે છોકરીની ચેટ વાંચવા મળી. તે બંને સંબંધમાં હોય તેવું સ્પષ્ટ આ ચેટ પરથી જોવા મળતું હતું. મારા પતિને આ રીતે અફેર હોય એ વાત માન્યામાં નથી આવતી. મને ખૂબ આઘાત લાગ્યો છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. મારે શું કરવું તે જણાવશો.

જવાબ : આ અંગે તમે તમારા પતિ સાથે વાત કરો, તેમને જણાવો કે તમને જાણ થઇ ગઇ છે કે તેમને લગ્નેતર સંબંધ છે. તમે તેમને સમજાવો કે આવી રીતે સંબંધ રાખવા યોગ્ય નથી. ખોટાં પગલાં ભરવાનો વિચાર કરવાને બદલે પતિ સાથે વાત કરીને તેમને સમજાવીને જ આ વાતનો ઉકેલ લાવવો યોગ્ય રહેશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. અને મારા બોયફ્રેન્ડની ઉંમર ૨૪ વર્ષ છે. અમે એક વર્ષથી સંબંધમાં છીએ. હાલ અમે લગ્ન કરવા નથી માંગતા, કેમ કે હજી અમારે બંનેએ કરિયર સેટ કરવાની બાકી છે. બંનેને જોબ મળી જાય તે પછી અમે લગ્ન કરવાનું વિચારીશું.

પણ હાલ મારો બોયફ્રેન્ડ ઘણીવાર મને શારીરિક સંબંધ બાંધવાનું કહે છે. તેનું કહેવું છે કે તેને ખૂબ મન થાય છે, અને નિરોધ વાપરીને સંબંધ બાંધીશું તો ગર્ભ પણ નહીં રહે. તો મને જણાવશો કે નિરોધ વાપરવું કેટલું સુરક્ષિત ગણાશે?

જવાબ : પહેલી વાત એ કે લગ્ન પહેલાં સંબંધ બાંધવો ભારતીય સમાજમાં અયોગ્ય છે. નિરોધ સેફ ખરું પણ સો ટકા નહીં. અમારી સલાહ એ જ રહેશે કે લગ્ન પહેલાં સંબંધ ન બાંધવો. કારણ કે નિરોધમાં કોઇ ગરબડ ઉભી થઇ તો ગર્ભ રહી જવાનો ભયઔરહે છે. ગર્ભ રહી જાય તો તમે બંને ઉપાધિમાં મુકાઈ જશો.

Advertisement