હું 24 વર્ષની યુવતી છું, મેં મારા બોયફ્રેન્ડ સાથે ગઈકાલે કેટલીય વાર સે@ક્સ કર્યું હતું, હું ચેક કરવા માંગુ છું કે હું પ્રેગ્નન્ટ થઈશ કે નહિ…

સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

Advertisement

જવાબ.અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સે@ક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સે@ક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ.મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે.

જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સે@ક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સે@ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સં@ભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે.

સે@ક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો. જોકે, આ કોમન સમસ્યા છે. સે@ક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી.

સે@ક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે@ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી.

થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે@ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સે@ક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સે@ક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સે@ક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સે@ક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.

જવાબ.આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સે@ક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.

સવાલ.હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો શારી-રિક સંબંધ બહુ લાંબો સમય ટકી નથી શકતો. આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો.

જવાબ.શારી-રિક સંબંધ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે. આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે. શારી-રિક સંબંધ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે.

આદુંંને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે. આ પરિભ્રમણને વધારે છે અને જાતીય અંગોમાં બ્લડ ફ્લોને સુધારીને જાતીય સંબંધને સારી રીતે માણવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે, જેના કારણે ઓછી થતી સે@ક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે.

મધમાં રહેલા બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે જે લાંબા સમય સુધી જાતીય સંબંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે.આ સિવાય માનસિક સ્થિતિની પણ જાતીય જીવન પર સીધી અસર થાય છે.

આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું. શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શારીરિક ફિટનેસ જળવાય છે.

સવાલ.હું ૨૪ વર્ષની યુવતી છું. મેં મારા બોયફ્રેન્ડ સાથે ગઈ કાલે અનેક વખતે સે@ક્સ કર્યું હતું. અમે કો-ન્ડોમનો ઉપયોગ કર્યો હતો, પણ હું માનું છું કે, એક વખત એ સ્લિપ થઈ ગયું હતું.

મેં ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લીધી હતી, પણ એની અસરકારક્તાની મને ખાતરી નથી. હું પ્રેગ્નન્ટ થઈ છું કે નહિ એ ચેક કરવા માટે મારે ક્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ?

જવાબ.અત્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો અને એક અઠવાડિયા પછી એને રીપીટ કરો.

Advertisement