હું 33 વર્ષની પરણિત મહિલા છું, મારા જુના પતિ મારી સાથે સે@ક્સ કરવા માંગે છે હું શું કરું…

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

Advertisement

શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.

ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે@ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સે@ક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમા-ગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો.

આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મારી ઉંમર ૫૪ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને સે@ક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો. સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સં@ભોગ કરવાની ઇચ્છા થાય છે.

મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું લિં@ગ આપમેળે ઉત્તેજિત નથી થતું. પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્ત-મૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સે@ક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?

જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે. આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી.

કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી.

સં@ભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે. શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે.

એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે. જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમા-ગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.

સવાલ.ગણતરીના દિવસો પછી મારાં લગ્ન છે. મારાં સાસરિયાં બહુ સારા છે અને તેમના સપોર્ટથી જ હું લગ્ન પછી પણ જોબ ચાલુ રાખવાની છું. મારા મનમાં તેમના માટે બહુ માનની લાગણી છે. લગ્ન પછી જીવનમાં આગળ કોઇ સમસ્યા ન થાય એ માટે મારે કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ?.

જવાબ.આજની મહિલાઓ ન માત્ર પોતાના અધિકારને લઈને સ્વતંત્ર છે પરંતુ પુરુષોની જેમ ઘર બહાર નીકળીને પોતાની એક અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહી છે. તે વાત અલગ છે કે, છોકરીઓ ગમે એટલી ભણેલી હોય પરંતુ ઘર સંભાળવાની જવાબદારીથી તેઓ દૂર જઈ શકતી નથી.

તમે નસીબદાર છો કે તમને સપોર્ટિવ સાસરિયાં મળ્યાં છે.નોકરી કરતી મહિલાઓને હંમેશાં તે વાતની ચિંતા રહે છે કે, શું તે ઘર અને ઓફિસની વચ્ચે સંતુલિત ભૂમિકા ભજવવામાં સફળ રહેશે કે નહીં?. જો તમે પણ ઘર અને ઓફિસની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવા માગતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

લગ્ન બાદ તમારે સમજવું જોઈએ કે તમે એકલા નથી. તમારો એક પરિવાર પણ છે, તે પ્રમાણે બધી બાબતોને મેનેજ કરવું પડશે. જો તમે ખરેખર ઈચ્છો છો કે કામની સાથે-સાથે પરિવારની પણ લાડકી બની રહો તો સૌથી પહેલાં વાતો સાંભળો અને પછી તેને સમજવાનો પ્રયાસ કરો.આમ કરવાથી ન માત્ર તમે તમારા સાસુ-સસરાના મનની વાતો જાણી શકશો પરંતુ તેઓ પણ તમારા કામનાં મહત્ત્વને સમજશે.

તેમને તે પણ જણાવો કે, ઘરની જવાબદારીને નિભાવવામાં તમારા માટે શું શક્ય છે અને શું નથી. પતિ-પત્ની એકબીજાના સારા મિત્રો પણ હોય તે જરૂરી છે. તેથી તમે પણ પતિ-પત્ની કરતાં મિત્રો બનવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારો પતિ તમને સારી રીતે સમજશે અને તેને તમારી જવાબદારીનો પણ અહેસાસ થશે.

સવાલ.હું 33 વર્ષની મહિલા છું મારા લગ્ન 7 વર્ષ પેહલા થયા હતા ત્યારે 2 વર્ષ પછી અમે ડિવોર્સ લીધા,હું હાલ પણ એકલી રહું છું,અને મારા જુના હસબન્ડએ બીજા લગ્ન કરી લીધા, હું હમણાં એક મેરેજમાં ગઈ ત્યાં એ હતા તો જસ્ટ નોર્મલ હાઈ હેલો કરીને એ વાત કરવા લાગ્યા તો મેં પણ થોડીવાર વાત કરી તો એ કેહવા લાગ્યા કે હું મારી પત્ની જોડ સે@ક્સ કરીને ખુશ નથી તો શું તું મને સાથ આપીશ,જો ઈચ્છા તો બધાને થાય પણ મને આ માણસ પ્રત્યે દયા આવવા લાગી છે હું શું જવાબ આપું.

જવાબ.જે માણસ જોડે પેહલા તમે હતા ત્યારે જ તમને ના સાચવ્યા અને અત્યારે સે@ક્સ માટે તમને કહ્યું અને તમે માની પણ ગયા, જયારે તમને સાચવવાનો ટાઈમ હતો અને જોડે હતા ત્યારે તમારા માટે શું ફીલિંગ હતી, હવે તમને દયા આવે કે ના આવે શું કામ જવાનું એવા જોડ જેને કદર ના હોઈ.

Advertisement