યુવતી પડી ગઈ યુવકના પ્રેમમાં અને બાંધ્યા શારીરિક સંબંધ પરંતુ થયું એવું કે જાણીને હોશ ઉડી જશે..

હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં બળાત્કાર, ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે તમારા હોશ ઉડી જશે તો ચાલો જાણીએ આ ઘટનાને વિગતે.આજકાલ પ્રેમના નામે લોકોને છેતરવાના કેટલાય કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.મોટા ભાગના કિસ્સાઓમાં યુવકો યુવતીઓને ફસાવી તેમના સાથે શારીરિક શોષણ કરતા હોય છે.આમાં મોટા ભાગના કિસ્સાઓમાં યુવકો યુવતીઓને સોસીયમ મીડિયા થાકી પોતાના પ્રેમ જાળમાં ફસાવતા હોય છે અને પછી એમની સાથે ના કરવાનું બધું કરતા હોય છે.

Advertisement

અહિયાં સોસીયલ મીડિયાની વાળ નીકળી છે તો સોસીયલ મીડિયા થાકી પ્રેમજાળમાં ફસાવીને હેરાન કરતો એક કિસ્સો સામે આવ્યો છે.પ્રકાશમાં આવેલ આવા જ એક કિસ્સાની તમને વાત કરીએ તો આવો જ એક કિસ્સો અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.આ ઘટના અન્ય ઘટનાઓ કરતા થોડી વિપરીત છે.તમને જણાવી દઈએ કે આ ઘટનામાં યુવક એક યુવતીના પ્રેમમાં ફસાયો હતો અને યુવતીએ આ યુવક સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેની પાસે પૈસાની અવારનવાર માગણી કરીને ધમકી આપી હતી. આ ઘટના બાદ યુવક એટલી હદે હેરાન-પરેશાન થઈ ગયો હતો કે તેને તેનો UPSCનો અભ્યાસ પણ છોડી દેવાનો યુવકને વારો આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની વિસ્તૃતમાં તમને ચર્ચા કરીએ તો અમદાવાદ ગ્રામ્યના લપકામન ખાતે રહેતા 29 વર્ષીય યુવક હાલમાં યુપીએસસીનો અભ્યાસ કરે છે.આ યુવક વર્ષ 2016માં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી ગયો હતો. જ્યાં તેણે પોતાનો અભ્યાસ ચાલુ કર્યો અને તે ત્યાં નજીકની પીજીમાં રહેતો હતો.યુવકને પોતાના અભ્યાસ દરમિયાન વર્ષ 2019માં ટેલિગ્રામથી તેની સાથે એક યુવતીનો સંપર્ક થયો હતો.બંને વચ્ચે વાતચીત શરુ તહી એ પહેલા યુવતીએ ટેલિગ્રામ મારફતે જ યુવકનો નંબર મેળવી તે ક્યાં રહે છે, શું કરે છે તે બાબતે પૂછપરછ કરી હતી.આ બાદમાં આ યુવતીએ પણ upsc ની તૈયારી કરવાની ઈચ્છા આ યુવકને દર્શાવી હતી અને દિલ્હીમાં રહેવા માટે મકાન શોધી આપવા આ યુવકને જણાવ્યું હતું.

વાતોમાં ને વાતોમાં બંનેના આ સંબંધો આગળ વધ્યા હતા. આ દરમિયાન તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવતીએ દિલ્હીમાં upscનો અભ્યાસ શરૂ કર્યો હતો.યુવતી અને યુવક બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા.તે દરમિયાન તેમની વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો.આ દરમિયાન બંનેએ એકબીજાની મરજીથી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.બાદમાં આ યુવતીએ upscનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને બાદમાં યુવતીએ પરિવારમાં આર્થિક તંગી હોવાનું કહીને આ યુવક પાસે રૂપિયાની માગણી શરુ કરી હતી.

આ સમગ્ર વાત આટલે અટકી જતી નથી,લાગણીશીલ બનીને આ યુવતીએ ધમકીઓ આપીને પૈસા પડાવવાનું શરુ કર્યું હતું જો આ યુવક પૈસા નહીં આપે તો એની ઉપર બળાત્કારનો કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા માંગ્યા હતા.જેથી યુવકે ગભરાઈ જઈને એક લાખ રૂપિયા આ યુવતીને ટ્રાન્સફર પણ કર્યા હતા.બાદમાં આ યુવકને વિશ્વાસમાં લઈને ઈરાદા પૂર્વક ઠગાઈ કરવાના ઉદ્દેશથી યુવતીએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો અને શારીરિક સબંધો બાંધીને વારંવાર પૈસાની માગણી કરતી રહી હતી.

બાદમાં પોતાની પાસે પણ પૈસાની તંગી હોવાથી યુવતીને યુવકે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા આ યુવતીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ યુવકે યુવતીની હિસ્ટ્રી તપાસ કરતા મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ વ્યક્તિઓ ઉપર બળાત્કાર,છેડતીના કેસ કર્યા હોવાની હકીકત સામે આવી હતી.બાદમાં આ યુવક ઘભરાઈ જઈને પોતાનો અભ્યાસ છોડી બાદમાં લપકામણ ખાતે પરિવાર સાથે રહેવા આવી ગયો હતો.પરંતુ પરિવાર જોડે પાછો આવી જતા પણ આ યુવતીએ યુવકનો પીછો નહોતો છોડ્યો અને ફોન ઉપર જ વારંવાર પૈસાની માગણી કરી તેને અવારનવાર ધમકીઓ આપી હતી.જેથી છેલ્લે પછી આ યુવકે આ સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે ફરિયાદ નોધીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે ઉમરગામ ગાંધીવાડી વિસ્તારની સોસાયટીના સાતમા માળે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. પ્રેમિકાના ફ્લેટમાં જ યુવક પ્રેમિકા સાથે જાતિય સુખી માણી રહ્યો હતો ત્યારે અચાનક પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. પત્નિની અન્ય પુરૂષ સાથેની સેક્સલીલા જોઈને પતિ ભડક્યો હતો. બીજી તરફ પ્રેમી યુવક ગભરાયો હતો અને તેણે સાતમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં યુવકનું નીચે પટકાવાથી સ્થળ પર જ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.

ત્યારબાદ બીજી તરફ યુવકના પરિવાર અને મિત્રોનો આક્ષેપ છે કે, પ્રેમિકાના પતિએ જ યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે. પ્રેમિકા સાથે યુવક પતિની ગેરહાજરીમાં પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો તેથી પ્રેમિકાના પતિએ કાવતરૂં ઘડીને પત્નિ મારફતે સેક્સ માણવા બોલાવ્યો હતો. એ વખતે પતિ પોતાના મિત્રો સાથે હાજર હતો ને તેમણે યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે.આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની સાતમા માળે રહેતી એક પરિણીત યુવતીને 2 સંતાનના પિતા એવા 43 વર્ષીય યુવક રાજુભાઈ કિશનભાઇ દુબળા સાથે છેલ્લા શારીરિક સંબંધો હતા.

સૂચના મુજબ એવી માહિતી સામે આવી છે કે રાજુ દુબળા નજીકમાં જ એક સ્થળે સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો ત્યારે બે વર્ષ પહેલાં આ બિલ્ડિંગમાં સાતમા માળે રહેતી યુવતીના સંપર્કમાં આવતા બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. પ્રેમિકાનો પતિ કરિયાણાની દુકાન ધરાવે છે. પતિ દુકાને જાય ત્યારે પ્રેમી પ્રેમિકાના ફ્લેટમાં પહોંચી જતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.શુક્રવારે વહેલી સવારે પ્રેમિકાનો પતિ ગયો પછી રાજુ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બંને બેડરૂમમાં કામક્રિડામાં મગ્ન થઈ ગયાં હતાં ત્યાં અચાનક પ્રેમિકાનો પતિ ઘરે પરત આવી ગયો હતો.

જેમાં મળતી માહિતી મુજબ રાજુ દુબળાએ પકડાઇ જવાની બીકથી સાતમા માળે ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતા ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.આ ઘટના ની જાણ થતાં પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતકના સ્વજનો પૂર્વ આયોજિત હત્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.રાજુના મિત્ર હેમંત નાયકાનો આક્ષેપ છે કે, રાજુના પોતાની પત્નિ સાથેના આડા સંબંધની પતિને ખબર પડી જતાં ગુરૂવારે રાત્રે પતિએ તેના મિત્ર સાથે મળી રાજુ સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પત્નિને કહીને બીજા દિવસે સવારે પ્રેમિકાએ તેને સામેથી જાતિય સુખ માણવા બોલાવ્યો હતો.

ત્યારબાદ અંતે જણાવી દઈએ કે પ્રેમિકાનો પતિ અને મિત્રો સંતાઈ ગયા હતા. રાજુ પ્રેમિકા સાથે કામક્રિડા કરી રહ્યો હતો ત્યારે પતિ અને તેના મિત્રો આવી ગયા. તેમણે રાજુને સાતમા માળેથી ફેકી પૂર્વ આયોજિત કાવતરૂં ઘડીને હત્યા કર્યાની આશંકા છે.મિત્રો ત્યારબાદ અંગે ઉમરગામના પોલીસે કહ્યું કે, સાતમા માળેથી યુવક પટકવાની ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમી યુવક પ્રેમિકાને મળવા સાતમા માળે આવેલ ફ્લેટમાં ગયો હતો તે સમયે પ્રેમિકાનો પતિ આવી જતાં યુવકે છલાંગ મારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે છતા દરેક એંન્ગલથી તપાસ ચાલી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમા મિત્રો બન્યુ છે એવુ કે ઉત્તરાખંડના ઋષિકેશમાં પતિ, પત્ની અને પ્રેમીનો એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આ કિસ્સામા ખરેખર એક પત્ની તેના ઘરે આવેલા પ્લમ્બરના પ્રેમમાં પડી ગઈ હતી અને થોડા દિવસ પછી મહિલાના પતિની લાશ ઘરના શૌચાલયમાં 5 ફૂટ નીચે દફનાવી મળી હતી અને પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા અને મિત્રો એસપી દેહત અનુસાર દેહરાદૂન પ્રમેન્દ્ર ડોવલલે જણાવ્યુ હતુ કે 40 વર્ષીય મૃતક નરેન્દ્ર રાથી ટેક્સી ચલાવતો હતો અને તે થોડાક દિવસ પહેલા તે તેના ઘરેથી ગુમ થયો હતો.

અને જ્યારે તે ઘણા દિવસોથી ઘરે આવ્યો ન હતો ત્યારે તેની માતાએ ગુમ થયેલ ફરિયાદ પોલિસ સ્ટેશન મા નોધાવી હતી અને મિત્રો પોલીસે નરેન્દ્રની શોધમાં ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને આ દરમિયાન નરેન્દ્રની પત્ની જેનુ નામ પૂજા હતુ એ પોલીસના પ્રશ્નોનો મોટો જવાબ આપ્યો હતો અને પત્નીની આ વર્તણૂક જોઇને પોલીસ શંકાસ્પદ થઈ ગઈ હતી અને સખ્તાઇથી તેની પૂછપરછ કરી હતી અને પોલીસનું કડક વલણ જોઇને પત્ની તૂટી પડી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે કેવી રીતે તેણી અને તેના પ્રેમી અશોક કુમાર એ મળીને તેના પતિની હત્યા કરી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આરોપી પૂજા મુજબ તેનો પતિ નરેન્દ્ર દરરોજ દારૂ પીને આવતો હતો અને માર મારતો હતો અને તે દરમિયાન અશોક પ્લમ્બર કોઈ કામ કરવા તેના ઘરે આવ્યો હતો અને તેઓ બંને જલ્દી મિત્ર બની ગયા અને આ મામલો પ્રેમ સંબંધમાં પહોંચી ગયો પરંતુ નરેન્દ્ર તેમની આ લવ સ્ટોરીની રીતે કાંટો હતો. તેને હટાવવા માટે બંનેએ તેની હત્યાની યોજના બનાવી હતી અને થોડાક દિવસ પહેલા નરેન્દ્ર દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને ત્યારે પત્ની પૂજાએ તેને ઓમેલેટમાંથી માદક પદાર્થ આપ્યું હતું અને ત્યારબાદ તેની નિંદ્રા બાદ પ્રેમી અમને નરેન્દ્રની ગળું દબાવ્યું હતું અને હવે, અશોક એક પ્લમ્બર હતો.

તેથી તેણે નરેન્દ્રને શૌચાલયની નીચે પાંચ ફૂટ ખાડામાં દફનાવી દીધો હતો અને કોઈને પણ શંકા ના થાય તેથી તેણે ટોઇલેટ સીટ અને ટાઇલ્સ પણ લગાવી દીધી હતી પરંતુ કોઇને શંકા ના થાય તેથી પત્ની પૂજા સિનિયર પોલીસ અધિકારી પાસે ફરિયાદ લઈને ગઈ હતી અને તેણે પોલીસને કહ્યું કે નરેન્દ્રનો ફોન આવ્યો હતો અને તે તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો અને પોલીસે જ્યારે તેની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પૂજા જે નંબર પરથી કોલ આવ્યો તે નરેન્દ્રનો હતો.

જોકે ફોનમાં બીજો નંબરનો સિમ પણ હતો જેમાં તેનો સિમ ઇન્સ્ટોલ થયો હતો અને આ બીજો હતો સિમ પૂજાના પ્રેમી અશોકનો અને તે પછી જ્યારે પોલીસે અશોક ની કોલ ડિટેઇલ બહાર કાઢી ત્યારે તેને જાણવા મળ્યું કે તેની પૂજાની ઘણી વાર વાત કરવામાં આવી હતી. પોલીસે જ્યારે પૂજાને આ કહ્યું ત્યારે તેના ચહેરાનો રંગ નીચે ચાલી ગયો હતો અને તેણે તેનો ગુનો સ્વીકાર્યો હતો પરંતુ મિત્રો ખરેખર પૂજાએ નરેન્દ્રનો સિમ અશોક ને આપ્યો હતો અને કહ્યું હતું કે તેણે બીજા શહેરમાં જવું જોઈએ અને ત્યાંથી ફોન કરવો જોઈએ જો કે તેની ભૂલ એ હતી કે અશોક તેના પોતાના મોબાઇલના બીજા સિમ સ્લોટમાં સિમ ઇન્સ્ટોલ કરી લીધો હતો અને પોલીસે મોબાઇલનો ઇએમઆઈ નંબર શોધી કાઢયો ત્યારે બધુ બહાર આવ્યું હતું.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો આઝમગઢ ના નિકાસીગામમા બન્યો છે જ્યા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી લાશ નેહરમા નાખી દીધી હતી તો આવો મિત્રો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ છે તો મિત્રો રવિવારે આઝમગઢ ના દિદરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતીપુર ગામમાં નહેરમાં ફેંકી દેવાયેલી લાશનો કેસ પોલીસે રવિવારે જાહેર કર્યો હતો જેમા મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને મારીને હત્યા કરી હતી અને આ બંનેએ મૃતદેહ નહેરમાં ફેંકી દીધો હતો અને પાંચ વર્ષના પુત્રએ તેની માતાની ક્રિયાઓ જાહેર કરી. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

મિત્રો દીદરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતીપુર ગામમાં રહેતા 40 વર્ષિય રમેશકુમાર રાજભારની નગ્ન લાશને ગામની નજીકની એક નહેરમાં બોરીમાં ભરી ફેંકી દેવામાં આવી હતી અને તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું અને તેની ઓળખ થતાં પોલીસે તેની પત્ની રેખાની પૂછપરછ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં પરંતુ એસપી રૂરલ એન પી સિંહે જણાવ્યું હતું કે તેના પાંચ વર્ષના પુત્ર શિવની સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેને મીઠાઇ ખાવા માટે સો રૂપિયા આપ્યા હતા અને પૈસાના લોભમાં માસૂમ પુત્રએ ઘટનાનું રહસ્ય જાહેર કર્યુ હતું અને માહિતી મળી હતી કે મહેમદપુર ગામમાં રહેતો અંકિત યાદવ પાસેથી પ્રેમ પ્રેમપંચ ચલાવી રહ્યો છે.

અને આ પછી તે રેખાની કડક પૂછપરછમાં તૂટી પડી હતી અને જણાવ્યું હતું કે અંકિત બે વર્ષથી સંબંધિત હતો અને આ અંગે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આયોજિત રીતે પત્નીએ એક રાત્રે પતિને દવા આપી હતી અને ઉડી નિંદ્રામાં સૂતેલા પ્રેમી અંકિતને સાથે રાખી પતિના ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાવી હતી અને લાશ જૂની સાડીના બનેલા લેવામાં લપેટીને કોથળામાં ભરી દેવામાં આવી હતી અને આ પછી લાશને સાયકલ પરથી કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી અને કેનાલમાં પાણી ઓછું હોવાને કારણે તે લાશ વહેતી ન હતી અને બે દિવસ બાદ નજીકના લોકોને ડેડબોડી વિશે જાણ થઈ ગઈ હતી અને પોલીસે પ્રેમી અંકિતની ધરપકડ કરી છે અને હત્યામાં ઉપયોગમાં લેવાતા હથિયાર, સાયકલ, કાપડ વગેરે મળી આવ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા પતિ પત્નીનો સબંધ ખુબ જ પવિત્ર માનવામા આવે છે મિત્રો પરંતુ આજે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેના વિશે વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે તેમજ એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે મિત્રો આ ઘટના પછી પોલિસે આરોપી પત્ની અને તેના પ્રેમી ની ધરપકડ કરી હતી મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે પતિ સાથે તેના સાસરીમા જવા નિકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે હકીકતમા શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે અમદાવાદ ના સરદાર નગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક લવ સ્ટોરી બની હતી જેમા તેજ વિસ્તારમા રહેતી એક મહિલા તેના પતિ સાથે સાસરિયા માં જવા નીકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને બજારમાં ગઈ હતી અને ત્યાથી જ તેના પહેલાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી મિત્રો ત્યારબાદ એવુ કહેવામા આવ્યુ હતુ કે તે મહિલા ના પિતાએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા પોલિસે તે મહિલાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

જેમા મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સરદાર નગરમાં રહેતા 62 વર્ષિય પશુપાલનને બે છોકરાઓ અને એક છોકરી છે.અને જેમા છોકરીના લગ્ન તેના નજીક ના ગામના યુવક સાથે લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ મિત્રો એવુ કહેવામા આવુ છે કે તે યુવતિને તે છોકરો પસંદ ન હતો પરંતુ તે મહિલા તેના પિતાના બળજબરી પૂર્વક દબાણ કરવાથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી પરંતુ એક દિવસ ગામના યુવક સાથે લગ્ન કરવાથી ગુસ્સે ભરાયેલી યુવતી ફરીવાર તેના ગામમાં આવવા લાગી હતી તેમજ તે મહિલા ના લગ્ન પછી તેનો એક છોકરો અને એક છોકરી હતી.

પરંતુ મિત્રો તેના પરિવારના લોકોને એ વાત ખબર નહતી કે તે મહિલાનુ તેના જ ગામના યુવક ચિન્ટુ સાથે પ્રેમ સબંધ હતો અને તેણે મહિલાએ ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો પરંતુ તે મહિલા પરણીત હોવાથી તે મહિનામા એક કે પછી બે જ વાર તે ગામમા આવતી હતી અને જેના કારણે ચિન્ટુ ખુબજ ગુસ્સે પણ થતો હતો અને તે દરમિયાન નજીકમાં રહેતા ચિન્ટુ નામના યુવક સાથે તેનું પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતુ જેના કારણે તે મહિલાને તેના ગામમા આવવાનું બંધ થઈ ગયુ હતુ ત્યારે ચિન્ટુએ તે મહિલા સાથે ભાગી જવાનુ નક્કિ કર્યુ.

અને મિત્રો થોડાક દિવસ પછી તે મહિલાને તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણી તેના સાસરીયાના ઘરે જવા નીકળી હતી પરંતુ અળધા રસ્તામાં જઇ તેણે તેના પુત્ર માટે કેટલાક રમકડા અને ખોરાક ખરીદવાના બહાને તે નજીકની બજારમાં ગઈ હતી અને ઘણો સમય વિત્યા પછી પણ તે પાછી ના આવી ત્યારે તેના પતિએ બજારમા જઈને તપાસ કરી તો માલુમ થયુ કે તે કોઈ ચિન્ટુના બાઇક ઉપર બેસી ને નિકળી ગઇ છે અને જ્યાંથી તે તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાના સમાચાર બહાર આવ્યા હતા.

મિત્રો જ્યારે તે મહિલાના પતિએ તેના પરિવારજ નો અને યુવતીના પિતાને જાણ કરી ત્યારે તે બધા ચોંકી ગયા હતા અને યુવતીના પિતા તેની પુત્રીના બોયફ્રેન્ડ ચિન્ટુના ઘરે ગયા હતા પરંતુ ત્યા પણ તે હાજર નહતો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડના પિતાને ધમકી આપી હતી અને તે પછી તે બંને પરિવારો વચ્ચેનો મામલો ખુબજ ખળભળાટ મચી ગયો હતો મિત્રો યુવતીના પિતા ચિંટુ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294 બી, 506 -2 હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પોલીસે પણ કેસની તપાસ કરી રહી છે.

Advertisement