આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ શહેના અસારવામાં રહેતી વિધવા મહિલાને દિયરે ઢોર માર મારીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હવસખોર દિયરે તેને જબરજસ્તી કરી ગાલ પર બચકા પણ ભર્યા હતા. ભાભીએ તેની સાથે પ્રતિકાર કરી ઝપાઝપી કરી હતી. આ પછી વિધવા મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી વિગત પ્રમાણે, અસારવાની ૪૭ વર્ષીય વિધવાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. આરોપી ફરિયાદી મહિલાના મામાજીનો પુત્ર છે. પતિના અવસાન પછી દોઢ વર્ષથી તે મહિલાની સાથે સપંર્કમાં હતો. મહિલા વીસી ચલાવે છે, જેમાં આરોપી પણ સભ્ય બનીને સામેલ થયો હતો. તેમજ તેણે મહિલા પાસેથી રૂપિયા ૫૦ હજાર લઇ લીધા હતા.
આરોપી મહિલાના ઘરે આવીને મહિલાની શારિરીક છેડછડ કરતો હતો અને મહિલા વિરોધ કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો.તેમજ વધુ રૂપિયાની માંગણી કરીને અવાર નવાર માર મારતો હતો. શનિવારે મહિલા રિક્ષામાં બેસીને સરસપુર ગઇ હતી ત્યાં તે મળી ગયો હતો.
તેમજ મહિલાને જબરબસ્તીથી રિક્ષામાં બેસાડીને ચમનપુરા વિસ્તારમાં લઇ ગયો હતો.રેલેવે ટ્રેક પાસે મહિલાને રિક્ષામાં થી ખેંચીને બહાર કાઢી હતી અને વાળ પકડીને ઢસડીને ઢોર મારમારીને પકડીને ઝાડીમાં લઇ ગયો હતો.અહીં મહિલા સાથે શારિરીક છેડછાડ કરીને ગાલ પર બચકાં ભર્યા હતા અને બળજબરી પૂર્વક બળાત્કારની કોશિષ કરી હતી. તેમજ મહિલાને મોઢુ દબાવીને માર મારતે તે બેભાન થઇ ગઇ હતી. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
આવોજ એક બીજો કિસ્સો કિસ્સો થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે તેવું કહેવામા આવ્યું છે અને આ વિસ્તારની ઝાડીમાંથી શુક્રવારે મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ આ હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મહેસાણા એલસીબી અને બાવલુ પોલીસની તપાસમાં ખૂલ્યું છે અને તેની આગળ તપાસ હાથ ધરી છે.
ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ ભીમાસણ-ખાત્રજ રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હતી તેવી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહની લાશ મળી આવી હતી તેવું કહેવામા આવ્યું છે
અને તેમજ કહેવામા આવ્યું છે કે આ પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી પણ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે આ આલ્પાઇન પ્લાસ્ટીક કંપનીમાં કામ કરતા હતા તેવી પણ જાણકારી અહીંયા મળી આવી છે.
તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવાય છે કે આ મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હતા તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આવી જાણ થતાં જ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે પ્રથમ તો તેને કાંસુ કબુલ્યું નહતું પણ તેની સાથે જ આ પોલીસે તેને કડક થઇ ને પૂછતાં તેને એવું પણ કબુલ્યું હતું કે તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે જ છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા તેવું જાણવા મળ્યું છે અને તેમજ આ ક્રિષ્ણાની પત્ની ને પોતાના પતિ કરતા દેવર સાથે તેને વધારે આનંદ આવતો હતો અને તેની સાથે તેને સેક્સ માનવામાં વધારે આનંદ આવતો હતો તેવું કારણ સામે આવ્યું છે.
તેમજ આ હવશખોર દેવર ફક્ત સેક્સ નોજ ભૂખ્યો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેમજ તે હંમેશા સેક્સ માનવાનું જ કેહતો હતો અને અવાર નવાર તેને ઘણીવાર તેની પર ખરાબ નજર નાખી હતી અને તેનો ભાઈ હાજર હોવાથી તેને સેક્સ માનવાનું મળતું ન જેના કારણે તે કંટાળી ગયો હતો અને આખરે આવું પગલું ભર્યું હતું તેમજ આ હવશખોર કંઈક ના કંઈક બહાના કાઢી અને પોતાની ભાભી ને તેની રૂમમાં બોલાવતો હતો અને સેક્સ માટે જબરજસ્તી કરતો હતો અને જ્યારે તેનો ભાઈ ઘરે ન હોય ત્યારે તે તેની ભાભીને પજવતો હતો.
ત્યારબાદ આ બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં તેવું પણ જણાવ્યું છે અને તેમજ જ્યારે ગુરુવારે સાંજના સમયે તેના ભાઇને ફોન કરી અને નાસ્તો કરવાના બહાને ખાત્રજ ચોકડી બોલાવ્યો હતો અને એવામાં જ જ્યારે તે આ જગ્યા પર ગયો ત્યારે અને થોળ અભયારણ્યની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની કોલેજ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું અને મોતને ઘાટ ઉતાર્યો હતો.
તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ મુનીરાજસિંહ સૌપ્રથમ ભાઇના ઘરે આવી રહી હતી અને ત્યારબાદ તેની સાથે જ નોકરી કરતો હતો કહેવામા આવ્યું છે કે તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા અને તેની સાથે આવું કૃત્ય કર્યું હતું તેમજ તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો અને ત્યારબાદ તેની ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા તેવું કહેવામા આવ્યું છે.
અંતે વાત કરવામાં આવ્યું છે કે આ અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હતી અને ત્યારબાદ હત્યાનો પ્લાન કર્યો હતો પણ કહેવામાં આવ્યું છે કે આ નિષ્ફળ રહ્યો હતો તેમજ અવારનવાર તેને હત્યા ના પ્લાન કાર્ય હતા પણ ત્યારબાદ તે નિષ્ફળ રહ્યા હતા અને તેમજ તેના મનમાં એકજ ગ્રંથિ બંધાઈ ગઈ હતી તેવું કહેવામા આવ્યું છે પણ જો ભાઈ રસ્તા માંથી ખાંસી જાય તો તે તેની ભાભી સાથે શાંતિ થી સેક્સ માનવી શકે માટેજ તે આવું ક્રુત્ય કરતો હતો અને આખરે તેને આવું કાર્ય કર્યું હતું.