મહિલાઓની આ ભૂલો ને કારણે માં લક્ષ્મી થઈ જાય છે નારાજ,જાણી લેજો નહીં તો ઘર થઈ જશે બરબાદ…

મિત્રો નમસ્કાર આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજકાલ આપણે ઘણી એવી ભુલો કરી રહ્યા છે જેનો સીધો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે મિત્રો લક્ષ્મીની એક મોટી વિશેષતા એ છે કે તે મુશ્કેલીથી રાજી થાય છે તે સરળતાથી ગુસ્સે પણ થઈ જાય છે મિત્રો આ કહેવાનો અર્થ એ છે કે લક્ષ્મીની કૃપા જાળવવા માટે હંમેશાં શાસ્ત્રોમાં આપેલા નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો લક્ષ્મી નાની ભૂલથી નીકળી જાય છે મિત્રો તમે જોયું જ હશે કે પૈસાદાર અને શેઠ જે ખૂબ જ વૈભવી કુટુંબમાંથી છે તેઓ ક્ષણવારમા કંગાલ થઈને રસ્તા ઉપર આવી જાય છે મિત્રો આ બધું માતા લક્ષ્મીના ક્રોધને કારણે થાય છે.

મિત્રો આ લેખમાંથી હું તમને તે સવાલનો જવાબ આપું છું કે જે તમારા મનમાં ઉદભવે છે કે રાત્રે જુઠા વાસણો છોડીને સુવું કેમ અશુભ માનવામાં આવે છે અને તે માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ખોટું છે મિત્રોઆજે હું તમને આ લેખમાં જણાવીશ કે રાત્રે જુઠા વાસણ છોડવાનું કેમ અશુભ માનવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે રાત્રે વાસણ ધોયા વિના સૂઈ જશો તો લક્ષ્મી તમારા ઘરમાં કદી નિવાસ નહીં કરે તમારા ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે.

મિત્રો તમારા ઘરમાં ગરીબીનો વાસ રહે છે અને હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ઘરની સાફસફાઈ સારી છે જો તે સ્વચ્છતાનું ધ્યાન ન રાખે તો તે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે મિત્રો જે ઘરમાં સ્વચ્છતા રહેતી નથી તે ઘરના વાસ્તુમા પણ ખામી વધે છે અને તેની સાથે અશુભ થવાની બીક રહે છે અને તેને લાંબા સમય સુધી ઘરમાં રાખવો અશુભ છે ખોરાક ખાધા પછી બધા ખોટા વાસણો સાફ કરવા જોઇએ મિત્રો ઘણા લોકો રાતે ભોજન કર્યા પછી આળસના માર્યા વાસણોને જુઠાજ મુકી રાખે છે મિત્રો આવુ કરવુ શાસ્ત્ર મા ખોટુ બતાવ્યુ છે મિત્રો જુઠા વાસણોને ધોયા વગર સુવાથી આપણા ઘરમા વાસ્તુ દોષ વધે છે તેમજ ઘરની સુખ શાંતિ ઉપર પણ ખરાબ અસર પડે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જે ઘરમા રાતે વાસણો સાફ નથી હોતા તે ઘરના લોકોની પ્રગતિ ઉપર તેની ખરાબ અસર જોવા મળે છે તેમજ તેની સાથે ઘરના દરેક લોકો દુંખી જ રહે છે મિત્રો આ સિવાય તમને જણાવીએ કે જુઠા વાસણો ના છોડવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે જેના મુજબ રાતે ઘરમા જુઠા વાસણો મુકી રાખવાથી તે વાસણોમા ખુબજ નાના બેકટેરિયા જમા થવા લાગે છે અને આખી રાતમા થઇને તેમની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગે છે અને ત્યારપછી જો તેમની સાફ સફાઇ કરવામા આવે તો પછી પણ તેમા બેકટેરિયા રહેતા હોય છે જે બિમારીનું કારણ બને છે.

મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી નો વાસણોમાં વાસ રહે છે અને જ્યાં લોકો વાસણો ધોયા વિના સૂઈ જાય છે ત્યા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ગરીબીની સંભાવના ખુબજ વધી જાય છે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે વાસણો સાફ કર્યા વિના સૂવું ગરીબીને આમંત્રણ આપવા જેવું છે અને જો તમે રાત્રે વાસણો ધોયા વિના સૂઈ જાઓ છો તો તમારા ઘરમાં મા લક્ષ્મીનું નિવાસ ક્યારેય નહીં થાય અને તમારા ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે અને તેની સાથે સાથે ઘરમાં ગરીબીનો વાસ રહે છે.

મિત્રો જ્યારે કોઈ સ્ત્રી ભોજન બનાવતી વખતે અથવા ભોજન પીરસતી વખતે ખાતી રહે છે ત્યારે તે ઘરમા મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને આનું કારણ એ છે કે તે ભોજન જુઠુ થઈ જાય છે અને માતા લક્ષ્મી ઘરના લોકો સાથે ગુસ્સે છે જ્યાં જૂઠું ભોજન ખાવામાં આવે છે અથવા ખવડાવવામાં આવે છે તેથી સ્ત્રીઓને શ્રધાભાવ સાથે ખોરાક બનાવવો જોઇએ અને ખવડાવવો જોઇએ મિત્રો એક કહેવત એવી પણ છે કે જે ભાવનાથી ખોરાક બનાવામાં આવે છે તે જ તે ખાનારાઓમાં પણ એવી જ ભાવનાનો વિકસિત થાય છે.