આ કારણે ઘણાં લોકો નથી કરતાં ડુંગળી લસણ નું સેવન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પંડિત કે બ્રાહ્મણો લસણ-ડુંગળી નથી ખાતા, એ તો બધા જાણે છે. પરંતુ કેમ નથી ખાતા તે કારણ બહુ જ ઓછા લોકોને ખબર હશે. આ પાછળ અનેક માન્યતાઓ અને વાર્તાઓ છે, તો ચાલો જાણીએ તેના વિશે.

એક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સમુદ્રથી અમૃનો કળશ નીકળ્યો હતો, ત્યારે વિષ્ણુ ભગવાન તમામ દેવતાઓને અમર કરવા માટે અમૃત વહેંચી રહ્યા હતા, તે દરમિયાન રાહુલ કેતુ નામના બે રાક્ષસ તેમની વચ્ચે આવીને બેસી ગયા. આવામાં ભૂલથી ભગવાને તેમને પણ અમૃત પીવડાવ્યું હતુ. પરંતું જેમ દેવતાઓને ખબર પડી તો વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી રાક્ષસોનું ધડ શરીરથી અલગ કરી દીધું.

માથાના અલગ થવાથી જ તેમના મોઢાના અંદર અમૃતના ટીપ્પા જતા રહ્યા હતા. આવામાં રાક્ષસોનું માથુ તો અમર થઈ ગયું, પંરતુ બાકી બધુ નષ્ટ થઈ ગયું હતું. જ્યારે વિષ્ણુ ભગવાને તેમના પર પ્ર હાર કર્યો હતો કેટલાક રક્તની બૂંદ નીચે પડી હતી, આ જ લોહીથી ડુંગળી અને લસણની ઉત્તપત્તિ થઈ હતી. જેને કારણે તેને ખાવાથી મોઢામાં ગંધ આવે છે.રાક્ષસના લોહીમાંથી તેની ઉત્તપત્તિ થઈ છે, તેથી બ્રાહ્મણો લસણ-ડુંગળીનું સેવન નથી કરતા. કેમ કે તેમનું માનવુ છે કે, ડુંગળી અને લસણમાં રાક્ષસોનો વાસ છે.

આ તો થઈ ધાર્મિક માન્યતા, તો હવે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ, જેને કારણે બ્ર્રાહ્મણો લસણ-ડુંગળી ખાવામાં નથી માનતા.આયુર્વેદમાં ખાદ્યા પદાર્થોને ત્રણ શ્રેણીમાં ડિસ્ટ્રીબ્યુટ કરાઈ છે. સાત્વિક, રાજસિક અને તામસિક. માનસિક સ્થિતિઓના આધાર પર તેમને આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે.સાત્વિક,શાંતિ, સંયમ, પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણ.રાજસિક,ઝૂનૂન અને ખુશી જેવા ગુણ.તામસિક, ક્રોધ, જૂનૂન, અહંકાર અને વિનાશ જેવા ગુણ.

ડુંગળી અને લસણને અન્ય અલેએશસ (લશુની) પ્લાન્ટ્સને રાજસિક અને તામસિક રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેનો મતલબ એ છે કે, જૂનૂન અને અજ્ઞાનતામાં વૃદ્ધિ કરે છે. હિન્દુ ધર્મમાં હત્યા નિશેષ છે. જ્યારે જમીનની નીચે ઉગનારા ભોજનમા સમૂચિત સફાઈની જરૂર છે. જે સૂક્ષ્મજીવીઓના મોતનું કારણ બને છે. આ માન્યતા પણ ડુંગળી અને લસણને બ્રાહ્મણો માટે નિષેધ બનાવે છે, પંરતુ ત્યારે સીધો સવાલ બટાકા, મૂળી અને ગાજર પર પણ આવે છે.

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે, માંસ ડુંગળી અને લસણનું વધુ માત્રામાં સેવન કરવું વ્યવહારમાં બદલાવનું કારણ બને છે. શાસ્ત્ર અનુસાર, લસણ, ડુંગળી અને મશરુમ બ્રાહમણો માટે નિશેષ છે. કેમકે સામા્ય રીતે તે અશુદ્ધતા વધારે છે અને અશુદ્ધ ખાદ્ય પદાર્થોની કેટેગરીમાં આવે છે.સનાતન ધર્મના વેદ શસ્ત્રોના અનુસાર, લસણ અને ડુંગળી જેવી શાકભાજી પ્રકૃતિ પદત્ત ભાવનાઓમાં સૌથી નીચલી ભાવનાઓ જેમ કે, ઝૂનૂન, ઉત્તેજના અને અજ્ઞાનતાને પ્રોત્સાહન આપે છે. જેને કારણે અધ્યાત્મના માર્ગ પર ચાલનારામાં બાધા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની ચેતના પ્રભાવિત થાય છે. આ જ કારણે તેનું સેવન ન કરવું જોઈએ.

શાસ્ત્રોમાં એ વાતનું સાચું કારણ જણાવવામાં આવ્યું છે કે, શા માટે ભગવાનને આ વસ્તુઓથી બનેલી વાનગીઓનો ભોગ નથી ચડાવાતો? જો કે આની પાછળની વાર્તા ઘણી લાંબી છે, પરંતુ અમે તમને ઓછા શબ્દોમાં આ વાર્તા કહીશું, જેથી તમારો વધારે સમય નહિ વેડફાય.

મિત્રો સમુદ્ર મંથન વિષે તમને દરેકને ખબર હશે જ. આ દરમ્યાન જયારે સમુદ્ર માંથી અમૃતનું કળશ નીકળ્યું હતું એ દેવોના ભાગમાં ગયું હતું. અને વિષ્ણુ ભગવાન મોહિનીના રૂપમાં બધા દેવતાઓને અમર થવા માટે અમૃત આપી રહ્યા હતા. તે સમયે રાહુ-કેતુ નામના બે રાક્ષસ પણ અમર થવા માટે ચાલાકીથી એમની વચ્ચે આવીને બેસી ગયા હતા. એવામાં ભૂલથી ભગવાને એમને પણ અમૃત પીવરાવી દીધું હતું, પરંતુ જેવું દેવતાઓને એ ખબર પડી તો વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી એ રાક્ષસોના માથાં ધડથી અલગ કરી દીધા.

ડુંગળી અને લસણની ઉત્પત્તિ,સુદર્શન ચક્રથી એમનું માથું ધડથી અલગ થાય ત્યાં સુધીમાં એમના મોઢામાં અમૃતના થોડા ટીપા ચાલ્યા ગયા. તેથી એ રાક્ષસોના માથા અમર થઈ ગયા, પરંતુ બીજું બધું નષ્ટ થઈ ગયું. પરંતુ જયારે વિષ્ણુજીએ એમની પર પ્રહાર કર્યો હતો ત્યારે એમના લોહીના થોડા ટીપા નીચે પડયા હતા. અને એ ટીપાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. અમૃત વાળા લોહીથી ઉત્પન્ન થયા હોવાથી તે ઔષધિ તરીકે વપરાય છે. પણ રાક્ષસોના લોહીમાં ઉત્પન્ન થયા હોવાથી તેનો ભોગ ભગવાનને નથી ચડતો.

આયુર્વેદમાં ખાદ્ય પદાર્થોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક. માનસિક સ્થિતિઓના આધાર પર આપણે એને આ રીતે વહેંચી શકીએ.સાત્વિક.શાંતિ, સંયમ, પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણ.રાજસિક.ઝનૂન અને ખુશી જેવા ગુણ.તામસિક.ક્રોધ, અહંકાર અને વિનાશ જેવા ગુણ.ડુંગળી અને લસણને તામસિ ગણવામાં આવે છે. એટલે ધાર્મિક રીતે એનું સેવન કરવાની અને એનો ભાગ ભગવાનને ચડાવવાની મનાઈ છે.

ધર્મ અનુસાર લસણ અને ડુંગળીને સારી અને પવિત્ર શાકભાજી નથી માનવામાં આવતી. એના વિષે એવું કહેવામાં આવ્યું છે કે, આ બંને શાકભાજીઓ શરીરમાં ગરમીની સાથે સાથે જૂનૂન, ઉત્તેજના, અજ્ઞાનતા અને તામસિક પ્રવૃત્તિઓનો વિકાસ કરે છે. એને ખાવાથી મન એકાગ્ર નથી થતું અને ભગવાનનું ધ્યાન ધરી નથી શકાતું. આધ્યાત્મના કામમાં આ લસણ અને ડુંગળી અડચણ ઉભી કરે છે. આ કારણે એનું સેવન કરનાર વ્યક્તિએ નાહ્યા ધોયા અને મોં સાફ કર્યા વગર ભગવાનની પૂજા કરવી જોઈએ નહિ.