લગ્ન બાદ યુવતીને ખબર પડી કે પતિના ખૂબ હસ્તમૈથુન કરવાથી લિંગ નાનું થઈ ગયું છે,જાણો વિફરેલ પત્નીએ કેવો ઉપાય કર્યો….

મારા લગ્નની પહેલી રાત હતી. હુ પહેલી વખત કોઈ પુરુષ સાથે એક થવાની હતી. નજીકના મિત્રો સાથે થયેલી વાતચીત અને જોયેલી ઘણી પોર્ન વિડીયોથી મારા મગજમાં સપના અને ઇચ્છાઓના ઘણા દ્રશ્યો ઉભરી રહી હતી. માથું નમાવી, હાથમાં દુધનો ગ્લાસ લઈને હું બેડરૂમમાં ગઈ. હજુ સુધી બધું જ એવું જ હતું જેવું મેં વિચાર્યું હતું, પરંતુ મને જરાપણ અણસાર ન હતો કે એક મને થોડી જ વારમાં જોરદાર ઝટકો લાગવાનો છે.

Advertisement

સપના પ્રમાણે જયારે હું રૂમમાં આવુ છું, તો મારા પતિ મને દબાવીને ગળે લગાવે છે, ચુંબનો ઘણા કરી દે છે અને આખી રાત મને પ્રેમ કરતા રહે. પરંતુ વાસ્તવમાં, જયારે હું રૂમમાં ગઈ તે પહેલા જ તે સુઈ ગયો હતો. ત્યારે ૩૫ ની ઉમરમાં હું પ્રવેશી હતી.બે મહિના પછી મારા લગ્ન થવાના છે. મારા પેટ, જાંઘ અને નિતંબ પર ચરબી વધતી જાય છે. આ ચરબી ઘટાડવા માટે શું કરું,પેટ, જાંઘ તથા નિતંબ પરથી ચરબી ઘટાડવાનો સર્વશ્રેષ્ઠ અને સરળ ઉપાય સાઈકલ ચલાવવી છે. જો તમે સાઈકલ ન ચલાવી શકતા હો, તો કોઈ હેલ્થ ક્લબમાં જઈને ત્યાં નિયમિત હેલ્થ સાઈકલ ચલાવો. આ સિવાય ભદ્રાસન પશ્ચિમોત્તાનાસન તથા ધનુરાસન કરો. સવાર-સાંજ ઝડપથી ચાલવાનું રાખો. ભોજનમાં ચરબીવાળા પદાર્થો ઓછા લેવા તથા ઋતુ અનુસાર તાજા શાકભાજી અને ફળ વધુ ખાવાં. જમી લીધા બાદ એક જ જગ્યાએ બેસી ન રહેતાં થોડું હરો ફરો.

અમારા લગ્નને એક વર્ષ થયું. મારા પતિની ઉંમર ૨૭ વર્ષની છે, તેઓ લગ્નની શરૂઆતથી જ કમરના દર્દથી પીડાય છે. આ દુખાવો દરરોજ પરોઢિયે શરૂ થાય છે અને દિવસ ચઢતાં આપોઆપ ઘટતો જાય છે. આને કારણે તેઓ સહવાસનો આનંદ લઈ શકતા નથી. આ અગાઉ કેટલાંક મહિનાઓ સુધી તેમને હસ્તમૈથુનની ટેવ હતી. શું એ કારણ તેમને આ રોગ થયો હશ, તમે તમારા પતિને હાડકાંના કુશળ ડોક્ટરને બતાવો તો સારું. વ્યવસ્થિત ડોક્ટરી તપાસ પછી જ તેમની કમરના દુખાવાનું નિદાન થઈ શકશે. એક વાત સ્પષ્ટ છે કે, શરીરમાં દુખાવા સાથે હસ્તમૈથુન કંઈ જ સંબંધ નથી. હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી અને આ એક તદ્ન સામાન્ય ક્રિયા છે.

હું ૨૪ વર્ષની પરિણીતા છું. લગ્ન પહેલાં મારા પતિને હસ્તમૈથુનની કુટેવ હતી. કદાચ આ કારણસર જ એમની જનનેન્દ્રિયમાં ‘સ્પોન્જીસનેસ’ નથી રહી તથા અંગ નાનું અને પાતળું થઈ ગયું છે. આથી સમાગમ સુખ મળતું નથી. એમણે શું કરવું જોઇએ,હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી. આપણા સમાજમાં તેના વિશે જાતજાતના ભ્રમ ફેલાયેલા છે. પરંતુ તેનાથી પુરુષની જનનેન્દ્રિય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર થતી નથી. પતિ-પત્ની બંને જાતીય સુખ વિશે વ્યવહારિક જાણકારી આપે તેવું સારું સાહિત્ય વાંચો.

આ માટે બે સારાં પુસ્તકો છે : માસ્ટર અને જોન્સનનું ‘સેક્સ મેન્યુઅલ’ તથા ‘કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ’ આમ છતાં જો સમસ્યાનો ઉકેલ ન મળે, તો કોઈ પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લઈ શકો. હા, ભૂલે ચૂકેય બોગસ ‘સેક્સોલોજિસ્ટ’ના લફરામાં ફસાતાં નહીં. આ સમસ્યા મનોવૈજ્ઞાાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી છે. તમે બંને સાથે મળીને જ આનો ઉકેલ શોધી શકો એમ છે.

પુરુષના વૃષણની નોર્મલ સાઈઝ કેટલી હોવી જોઈએ? તેને વધારવાના કોઈ ઉપાય ખરો,વૃષણ એટલે ટેસ્ટિકલસ પેનિસની નીચે ચામડીની થેલીમાં બે ગોળી લટકે છે તે વૃષણો છે. પુખ્ત વયના પુરુષના વૃષણની સાઈઝ લગભગ ૧.૫ ઈંચ લાંબી અને લગભગ એક ઈંચ જેટલી પહોળી હોય છે.

આ નોર્મલ સાઈઝ છે. જો કે એમાંથી એક વૃષણની સાઈઝ કંઈક વધારે મોટી હોય. ટેસ્ટિકલની સાઈઝ વધારવાનો ઉપયોગ જાણમાં નથી. કોઈ નિશ્રિત રોગ કે શારીરીક ક્ષતિને કારણે સાઈઝની સમસ્યા હોય તો તેવી સ્થિતિમાં નિષ્ણાત તબીબો દ્વારા થયેલા ઉપચારથી ક્ષતિ દૂર થતાં સાઈઝમાં ફેરફાર થવાનો સંભવ.

પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે.પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે. આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.

મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને ક્યારેક ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન પણ વધી ગયું છે.ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે તમારા પેશાબનું પરીક્ષણ કરાવો. સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.

હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક નિયમિત હોવા છતાં મારા સ્તન અલ્પ વિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે? લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય એમ સાંભળ્યું છે, તે સાચું છે.વક્ષસ્થળનો વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમ જ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈ ે સંતુષ્ટ રહો.

સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે, સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે. સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે તે, તે માટે યોેગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.આ સાથે બીજી પણ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, દામ્પત્ય જીવનમાં અલ્પ વિકસિત સ્તનને લીધે જાતીય સુખ ભોગવવામાં કોઈ અવરોધ નડતો નથી. આમ છતાં જો કોઈ યુવતી લઘુતાગ્રંથિ અનુભવતી હોય, તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા સ્તનના કદમાં વૃધ્ધિ થઈ શકે છે.

મારી ઉંમર ૨૩ વર્ષની છે. માસિકના બે સપ્તાહ પૂર્વે મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવે છે. આ ઉપરાંત પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમ્યાન આ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. માસિક બંધ થતા જ ફરી આ સમસ્યા ઉત્પન્ન થાય છે.યોનિમાં ખંજવાળ આવવાનું કારણ યોનિમાંથી ઝરતો સ્ત્રાવ છે. આ સ્ત્રાવ ચેપી હોય છે. આને માટે તમારે ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવાની જરૂર છે.

મારી જાંઘના વિસ્તારમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં બેટનોસોલ ક્રીમ પણ વાપરી જોયું પરંતુ કોઈ ફાયદો થતો નથી.તમને કદાચ ફંગલ ઈન્ફેક્શન થયું હશે. આ માટે તમે દિવસમાં બે વાર દસ દિવસ સુધી કેન્ડીક ક્રીમ વાપરી જુઓ.ખૂબ જ તંગ અંડરવેર ન પહેરો. નાઈલોનને બદલે સૂતરાઉ અન્ડરવેર વાપરવાનું રાખો. સ્નાન કર્યા પછી જાંઘને સ્વચ્છ ટુવાલથી સૂકી કર્યા પછી જ દવા લગાડવી.

Advertisement