મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન પછી દરેક પતિ પત્ની માટે શારીરિક સબંધ બાંધવો એ પ્રેમ વ્યક્ત કરે છે.
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે લગ્ન પછી સમાગમ માટે ના પાડતા હશે. દરેકને શારીરિક સબંધ વિશે ઘણા વિચારો મનમાં આવતા હોય છે. મહિલાઓ ઘણીવાર વિચાર કરતા કરતા એક કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે. સ્ત્રીઓ સમાગમની સાથે રોમાંસ પણ ઇચ્છે છે.
સમાગમ માટેની મહિલાઓની આશાઓ અને ઇચ્છાઓ વિશે જેવું પુરુષો વિચારે છે તેના કરતાં એકદમ અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતા નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સમાગમની ઈચ્છા રાખે છે તે તેના માટે એક પ્રશ્ન બની રહેતો હોય છે. દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ અલગ અલગ હોય છે.
બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પડતી નથી. એટલા માટે દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને કોઈ પણ રીતે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે તમારી પાર્ટનરની સમાગમ વિશેની અમુક ઇચ્છાઓને જાણી લ્યો છો તો સબંધનો ભરપૂર આનંદ માણી શકશો.સમાગમમાં આનંદ લાવવા માટે જાણી લો કે સ્ત્રીઓને બેડ પર શું ઈચ્છા હોય છે.
ફોર-પ્લે, ફોર-પ્લે એટલે કે ફોર સમાગમ.સંશોધન મુજબ પુરુષો કરતાં મહિલાઓને ફોર-પ્લે એટલે કે સમાગમ પહેલાંની ક્રિયાઓ વધારે પસંદ હોય છે. તેનાથી સ્ત્રીઓની ઉત્તેજનામાં વધારો થાય છે. એટલા માટે ફોર-પ્લે કરતી વખતે એવું ન વિચારવું કે તમે તમારી પાર્ટનરની ફક્ત ઉત્તેજના વધારવા માટે જ આ ક્રિયાઓ કરી રહ્યાં છો.
પરંતુ એમ વિચારવું કે તેને ગમે છે એટલા માટે કરી રહ્યાં છો.એટલા માટે વધારેમાં વધારે ફોર-પ્લે કરવું. શક્ય હોય તો શારીરિક સબંધ ત્યાં સુધી ન બનાવવા જ્યાં સુધી તમારી પાર્ટનર તમને એના માટે ન કહે.જેનાથી મહિલાઓ સામે થી કહેશે.કંઈક અલગ કરવું દરેક લોકોને એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળો આવે છે. દરેક વખતે વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે.
તેવી જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક અલગ વિચારે છે અને શોધે છે.જો શારીરિક સબંધ બનાવતી વખતે તમે તમારી પાર્ટનરને અલગ અલગ રીતો અને આસનો દ્વારા ખુશ કરવાનો પ્રયત્ન કરી શકો છો અને તેનાથી તે તમારી વધારે નજીક આવશે.આ સિવાય સમાગમ પહેલાં અલગ ગિફ્ટ, અનોખા અંદાજમાં પ્રેમની ઇચ્છા પ્રકટ કરવાથી તે તમારી વધારે નજીક આવશે.
ઘણી મહિલાઓને શારીરિક સબંધ દરમિયાન પોતાના પાર્ટનર પર હાવી થવું પસંદ હોય છે અને થોડે ઘણે અંશે વાઈલ્ડ બનવું પણ ગમે છે.સબંધ દરમિયાન જો તે પુરુષની ઉપર હોય તો ત્યારે કેટલીક વાર હિંસક પ્રવૃત્તિઓ પણ દર્શાવે છે. જેમકે પુરુષને પોતાના હાથ અને શરીર દ્વારા એકદમ જકડી લેવો,પાર્ટનરને છાતી,ગળું,ગાલ,હાથ વગેરે જગ્યાઓ પર બચકું ભરવું પોતાના પાર્ટનરના લિંગને પકડવું કે તેના પર મસાજ કરવો વગેરે.
જો તમારી પાર્ટનર આવું કરતી હોય તો તેને તે કરવા દેવું અને રોકશો નહીં કારણ કે જેના દ્વારા તે તેનો પ્રેમ દર્શાવતી હોય છે.આ બાબત એટલી પણ હિંસક નથી કે તે તમને નુકસાન પહોચાડી શકે.એટલા માટે પાર્ટનરની આવી પ્રવૃત્તિથી ડરવું નહીં પરંતુ સાથ આપવો જોઈએ.
બળજબરી ન કરવી મહિલાઓને બળજબરી બિલકુલ પસંદ હોતી નથી ખાસ કરીને શારીરિક સબંધની બાબતમાં તો બિલકુલ પસંદ નથી.તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે.પોતાનો પાર્ટનર બળજબરી કરે ત્યારે તેને એવું લાગે છે કે તે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણી વાર મહિલાઓ એવું વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે જ્યારે તેને શારીરિક સબંધ બાંધવાની ઇચ્છા થાય છે.
દરેક પુરુષોને બેડ પર સમાગમ કરવાનો સમય અલગ અલગ હોય છે.મિત્રો દરેક માણસની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખે અને સંતુષ્ટ રાખી શકે.ફિઝિકલ રિલેશનશિપમાં પોતાના સમયને લઈને પુરુષો ચિંતિત જોવા માટે મળતા હોય છે. બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે કેટલો સમય સુધી ટકે અથવા ફોરપ્લે માટે કેટલો સમય લીધો હતો.આ પ્રકારના સવાલ હેરાન કરનારા હોય છે.
ઇન્ડિયા ટુડેના સેકસ સર્વે લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ફોરપ્લે સાથે કેટલી મિનિટ સુધી ટકી શકે છે,30 મિનિટથી વધારે અથવા ઓછું? આ મામલે સૌથી વધારે ઈંદોરના લોકો આગળ આવ્યા હતા. ઈંદોરના 91.5% ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ બેડરૂમમાં 30 મિનિટથી વધારે સમય સુધી ટકે છે.
બીજા નંબરે જયપુર હતું,જ્યાં 67.5% લોકો પોતાના ટાઇમિંગને લઈને સંતુષ્ટ હતા.અમદાવાદમાં 63%,ભુનેશ્વરમાં 59.5%,ચંડીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2% લોકોનું માનવું છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે 30 મિનિટ સુધી રોમાન્સ કરી શકે છે.
મતલબની વાત એ છે કે પોર્ન વીડિયોના આધારે લોકોની ધારણા બંધાઈ ગઈ છે કે પાર્ટનર સાથે તેઓ 30-40 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. આવું ન થાય તો તેઓ ચિંતામાં આવી જાય છે. જયારે નિષ્ણાંતોનું શારીરિક સંબંધોની ક્ષમતાને લઈને કંઈક અલગ જ કહેવું છે.
અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં ઘણા ડોક્ટરોએ આ અંગે ખુલી ચર્ચા કરી હતી. ડોક્ટરોનું માનવું છે કે પાર્ટનર સાથે પોતાના શારીરિક સંબંધની અવધિ બંનેના મૂડ પર નિર્ભર કરે છે. જો તમને ત્રણ મિનિટ સુધી સેક્સ કરી શકો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો 3 મિનિટથી ઓછો સમય લાગે છે તો ચિંતાનો વિષય હોઈ શકે છે. જો તમે 3થી 7 મિનિટની વચ્ચે એજાફૂલેટ થઇ રહ્યા છો તો તમે બની શકે કે તમારો પાર્ટનર તમારાથી સંતુષ્ટ ન હોઈ શકે.
ડોક્ટરનો ઈશારો સ્પષ્ટ છે કે જો તમારા પાર્ટનરની સેક્સ્યુઅલ ડ્રાઈવ તમારા કરતા વધારે છે તો 3-7 મિનિટની અવધિ ઓછી થઇ શકે છે.જો આ મર્યાદા તમે 13 મિનિટ સુધી ખેંચવા માટે સફળ છો તો તમે સામાન્ય છો. ડોક્ટર્સના જણાવ્યા મુજબ 3-13 મિનિટના સમયગાળા દરમિયાન થયેલો શારીરિક સંભોગ સામાન્ય શ્રેણીમાં આવે છે.
જે વ્યક્તિની સેક્સ્યુઅલ મર્યાદા વધારે હોય છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો 30 મિનિટ સુધી જઈ શકે છે.ઘણા ભારતીય લોકો ઇન્ટરનેટની દુનિયાને અસલી જીવનમાં જીવવા માટે વાયગ્રા જેવી દવાઓનો પણ ઉપયોગ કરે છે. પરફોર્મન્સને લઈને પેદા થયેલા ભ્રમે આવી દવાઓ લેવા માટે લોકોને મજબૂર કરી દીધા છે.એક સર્વેમાં આ વાત સામે આવી છે કે જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં ક્રમશઃ 87 અને 62 ટકા લોકો સેક્સ ક્ષમતા વધારવા માટે દવાઓનો ઉપયોગ કરે છે.
ડો. સુધીર ભંડારી કહે છે કે એવું જરૂરીન હતી કે લોકો ફેન્ટસી માટે વાયગ્રાનો ઉપયોગ કરે.ઘણા લોકો કહે છે કે ડાયાબિટીસથી તેમના સેક્સ પ્રદર્શન પર અસર પડી છે.તેમની પરેશાનીઓ જાણ્યા બાદ તેમને તે સંબંધી દવાઓ આપીએ છીએ.ટ્રૈપ્ડ સ્પર્મ,એક જ વારમાં બધા સ્પર્મમાંથી અંડાણું બનતા નથી.
જ્યારે એકવાર સ્પર્મ વઝાઇનલ કનૈલમાં પહોંચી જાય છે તો ગઠ્ઠો જામી જામવા લાગે છે.પછી એન્ઝાઇમથી આ તૂટે છે.ત્યારબાદ મહિલાઓમાં પ્રજનનીય સિસ્ટમને એક્ટિવ કરવાની ક્ષમતા આવી જાય છે.વૈજ્ઞાનિકોના અનુસાર ત્યારબાદ આ ગઠ્ઠામાંથી ગર્ભાશયમાં સ્પર્મ રિલીજની પ્રક્રિયા ગતિ પકડે છે.
આ સ્થિતિમાં જ સ્પર્મમાંથી અંડાણુ બનવાની સંભાવના વધુ હોય છે.પુરૂષો પર પણ ઑક્સિટોસિન અસર એવું માનવામાં આવે છે કે સેક્સ (અને સ્તનપાન) દરમિયાન મહિલાઓ પર જ ઑક્સિટોસિન અસર થાય છે.પરંતુ આલિંગનમાં નિકળનાર આ હાર્મોન સહવાસ દરમિયાન પુરૂષો અને મહિલાઓ બંનેમાં નિકળે છે.
સ્વિત્ઝરલેંડમાં થયેલા રિસર્ચ અનુસાર પુરૂષોમાં ઑક્સિટોસિન પાસે વિશ્વાસનો ભાવ વધે છે.હાઇ ટેસ્ટોસ્ટેરોન એટલે ઓછું સેક્સ હાઇ ટેસ્ટોસ્ટેરોન એટલે ઓછું સેક્સટેસ્ટોસ્ટેરોન એક ખાસ પ્રકારના હાર્મોન છે જે પુરૂષોમાં ઉત્તેજના પેદા કરે છે. એક સામાન્ય વિચારસણી છે કે પુરૂષો માટે સેક્સ દરમિયાન તેમની હાજરી મહત્વપૂર્ણ છે.
રિસચર્સ પોતાના રિસર્ચમાં સતત કહે છે કે હાઇ લેવલ ટેસ્ટોસ્ટેરોન પરણિત વ્યક્તિમાં મોટાભાગે ઓછું જોવા મળે છે. આવી પરિસ્થિતીમાં મેરેજ લાઇફમાં કંકાસ સામાન્ય બની જાય છે અને છુટાછેડાની પ્રવૃતિ વધી જાય છે. પરંતુ સત્ય તો એ છે કે પરણિત વ્યક્તિ કુંવારાથી વધુ એક્શનમાં હોય છે.