જો તમે પણ હનુમાનજી ને કરવા માંગો છો પ્રસન્ન,તો કરો આ ઉપાય થશે દરેક મનોકામના પૂર્ણ..

મિત્રો નમસ્કાર આજે તમારુ આ લેખમા સ્વાગત કરિઍ છે આપણે ઘણી વાર જોયુ છે કે દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે મિત્રો દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા દ્ર્સ્ટિ તેમના ઉપર બની રહે અને એવુ કહેવામા આવ્યુ છે કે હનુમાનજી તેમના ભક્તોની સાચી શ્રધાથી ખુશ થઈ જાય છે અને જે ભક્ત સાચા મનથી હનુમાનજી પુજા અર્ચના કરે છે તેમને લાભ ચિંતા કરવાની કોઈ જરુર રહેતી નથી.

Advertisement

તેમજ હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજી યંત્ર ,ચાલીસા અને પુજા કરે છે મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે કારણકે હનુમાનજીની કૃપાથી તેમના ભક્તોના દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તેમની પુજા દરમિયાન ઘણી વસ્તુઓ તેમને અર્પણ કરવામા આવે છે પરંતુ મિત્રો તમને ખબર છે કે હનુમાનજીને કઇ વસ્તુ અર્પણ કરવાથી આપણને ક્યુ ફળ મળે છે તો આવો જાણીએ.

મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે કારણકે હનુમાનજીની કૃપાથી તેમના ભક્તોના દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તેમની પુજા દરમિયાન ઘણી વસ્તુઓ તેમને અર્પણ કરવામા આવે છે મિત્રો આજે તમને ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હનુમાનજી થી જોડાયેલા અમુક ઉપાયો વિશે જાનકારી આપવા જઇ રહ્યા છે એનાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને હનુમાનજીની કૃપા દૃષ્ટિ બની રહેશે તો ચાલો જાણી લઈએ હનુમાનજી ણે પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ.

મિત્રો દરેક મંત્રોમાં હનુમાન ચાલીસા અને બજરંગ બાણ નું વિશેષ મહત્વ હોય છે અને જો વ્યક્તિ મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણનો પાઠ કરે છે તો એનાથી એની ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને જો તમે દરરોજ નિયમિત રૂપથી બજરંગ બાનનો પાઠ કરો છો તો આ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને કેટલી પણ મોટી સમસ્યા તમારા જીવનમાં ઉત્પન્ન થઈ રહી હોય પરંતુ બજરંગ બાણ નો પાઠ દરેક સમસ્યાઓ માંથી મુક્તિ અપાવવામાં સહાયક માનવામાં આવે છે.

મિત્રો જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો એના કારણે ઘર પરિવાર ના ઘણી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે તો વાસ્તુ દોષ ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો તેમજ નોકરીમાં કોઈ સમસ્યા થઇ રહી છે. તો તમારે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો તેનાથી બધી સમસ્યા દુર થશે.

મિત્રો જો તમે સવાર-સાંજ બજરંગ બાણ નો પાઠ કરો છો તો તેનાથી ગંભીર થી પણ ગંભીર શારીરિક બિમારીઓ પણ સારી થઇ જાય છે તેમજ બજરંગ બાણ નો પાઠ કરવાથી લગ્ન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થાય છે અને જો કોઈ મનુષ્યના લગ્ન માં કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય તો એવી સ્થિતિ માં મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણ નો પાઠ કરવો.

તેમજ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો નું દશા ખરાબ ચાલી રહી હોય અથવા પછી શનિ, રાહુ અને કેતુના કારણે તમને કોઈ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવાર અને શનિવાર ના દિવસે ત્રણ વાર બજરંગ બાણ નો પાઠ કરવો અને જો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરવા માંગો છો. તો મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો તેનાથી ડર પણ દૂર થાય છે.

મિત્રો આ સિવાય જો કર્જ અથવા મુકદ્દમાને લીધે કોઈ સમસ્યા થાય છે તો આવી સ્થિતિમાં બજરંગ બાણ વાંચવું સારું છે અને ઘણી વખત લોકો નજર દોષ નો શિકાર બને છે જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બજરંગ બાણ પણ વાંચવું જોઈએ અને જો ઓપરેશન થયું હોય અથવા લોહીની સમસ્યા ઉભી થઈ હોય. આવી સ્થિતિમાં બજરંગ બાણ નો પાઠ કરવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

મિત્રો તમારી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કોઈએ બજરંગ બાણ નો સંકલ્પ લેવો જોઈએ અને કોઈ પણ મંગળવાર અથવા શનિવારે તેના પાઠની શરૂઆત કરવાની સલાહ આપવામાં આવે છે અને આ પાઠ શરૂ કરવા માટે, પહેલા સામે ઘીનો દીવો પ્રગટાવો, લાલ અથવા નારંગી રંગનો વસ્ત્રો પહેરો અને આ પછી લાલ અથવા નારંગી રંગના કપડા અથવા લાલ રંગ અથવા કુશની એક શિષ્ય પર બેસો અને હનુમાન જીનું ધ્યાન કરો અને ત્યારબાદ બજરંગ બાણના પાઠનો પ્રારંભ થવો જોઇએ.

Advertisement