અંબાણી નાં ઘરમાં એક એવી જગ્યા છે જ્યાં તાપમાન રહે છે – ડિગ્રી,જુઓ ખાસ જગ્યાની તસવીરો……..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મિત્રો, તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના વૈભવી જીવન વિશે સાંભળ્યું હશે અને તમે મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયા મેન્શન વિશે પણ જાણતા હશો.

એન્ટીલિયા એ સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે. તેનુ કારણ એ છે કે, તેમા ઘણી બધી અનોખી વસ્તુઓને આવેલી છે. અહી સ્નો રૂમ નામનો ખાસ બરફીલો રૂમ પણ છે. આ સ્નો રૂમની હાજરી પણ એન્ટીલિયાને વિશેષ બનાવે છે.આ સિવાય મુકેશ અંબાણીના ઘરમાં આઇસક્રીમ પાર્લર, ત્રણ હેલિપેડ, લગભગ ૧૭૦ ટ્રેનો માટે ગેરેજ અને ૬૦૦ કર્મચારીઓનો સ્ટાફ પણ છે. આ ગગનચુંબી એન્ટિલિયામા ૨૭ જેટલા માળ છે અને તેનું નામ એટલાન્ટિક મહાસાગરમાં કાલ્પનિક ટાપુ પરથી રાખવામાં આવ્યું છે,

જોકે એન્ટિલિયાને અંદરથી કમળના ફૂલ અને સૂર્યના આકારની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સમગ્ર મેન્શન સ્ફટિક, આરસપહાડ અને મોતીની મદદથી બનાવવામા આવેલુ છે.સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, અંબાણી પરિવાર ઉપરોક્ત છ માળ પર રહે છે. હકીકતમાં અંબાણી પરિવાર સૂર્યપ્રકાશને કારણે ઉપરના માળે રહે છે.

મુકેશ અંબાણીની પત્ની નીતાને ટાંકીને કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, “આપણા શરીરને સૂર્યપ્રકાશની જરૂર છે અને તેથી અમે ઉપરના માળે રહીએ છીએ.” રસપ્રદ વાત એ છે કે એન્ટિલિયા આઠ રિએક્ટર સ્કેલ તીવ્રતા ભૂકંપ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ મેન્શનમા એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. એક અંગ્રેજી અખબાર મુજબ આ રૂમ કૃત્રિમ બરફ પેદા કરે છે.

એવુ કહેવાય છે કે, આ સ્નો રૂમમાં એટલી ક્ષમતા છે કે, તે મુંબઈમા યુરોપના એક પર્વતીય વિસ્તાર એલ્પ જેવો માહોલ ઉભો કરી શકે છે.આ સ્નો રૂમને રોકી ડિઝાઇન આપવામા આવેલી છે. આ ઓરડાને સંપૂર્ણપણે બંધ આ રાખવામા આવે છે, અહી તાપમાન શૂન્યથી નીચે પહોંચી શકે છે. ગરમીના સમયમા ઠંડકનો સારો એવો અનુભવ કરાવે છે આ જગ્યા.

આ સ્નો રૂમમાં કૂલિંગ પ્લાન્ટ, પંપ, પંખા, બરફ પેદા કરનારા ઉપકરણો, ટ્રિમિંગ અને થર્મલ પ્રોટેક્શન અને ઓટોમેટિક મશીનરી સિસ્ટમ પણ હતી.એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘું ખાનગી ઘર છે. જ્યારે તે તૈયાર થઈ ગયું ત્યારે મીડિયામાં તેની વિશેષતાઓ વિશે ઘણી વાતો કરવામાં આવી. પરંતુ અંબાણી પરિવાર તેના મકાન બન્યાના ઘણા મહિનાઓ પછી આ મકાનમાં ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણી અને મુકેશ અંબાણી આ ઘરે જઈ રહ્યા ન હતા કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તે સમય ઘરે પ્રવેશ માટે શુભ નહોતો. અંબાણી પરિવાર સપ્ટેમ્બર 2011 માં એન્ટિલિયા ગયો હતો. આ ઘર વિશે ઘણી વિશેષ બાબતો છે. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે રિક્ટર સ્કેલ પર 8 તીવ્રતાના ધરતીકંપનો પણ સામનો કરી શકે છે.

આ મકાનમાં અંબાણી પરિવાર ઉપરાંત 600 જેટલા સ્ટાફ છે.એન્ટિલિયાની કેટલીક છત સામાન્ય કરતા ગણી ઉચી હોય છે નીતા અંબાણીના આ ઘરની કેટલીક છત સામાન્ય છત કરતા 2 અથવા 3 ગણા ઉચા છે. બીબીસીના એક અહેવાલ મુજબ, તેની કેટલીક છતની ઉચાઈને કારણે આ બિલ્ડિંગ 40 માળ જેટલી ઉચાઈએ પહોંચી ગઈ છે. આ ગગનચુંબી ઇમારતની ઉચાઈ 570 ફૂટ છે.

આ ઇમારતની આંતરિક રચના કમળ અને સૂર્યના આકારમાં કરવામાં આવે છે.મુંબઈના તાપમાન અને આબોહવાને જોતા આ ઘરમાં બરફ ખંડ પણ બનાવવામાં આવ્યો છે. આ સ્નો રૂમમાં એન્ટાર્કટિકાની મજા માણી શકાય છે. બરફના બનેલા આ ઓરડાની વિશેષતા એ છે કે તેની દિવાલો પણ બરફના ટુકડાઓ વરસાવે છે. નીતા અંબાણીના આ ભવ્ય મકાનમાં પણ વિશ્વાસની વિશેષ કાળજી લેવામાં આવી છે.

જે ઘરમાં 50 લોકો પૂજા કરી શકે છે ત્યાં એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. એન્ટિલિયા ની અંદર એક વિશાળ પુસ્તકાલય પણ છે. અહીં એક મોટો થિયેટર રૂમ પણ છે જ્યાં 80 લોકો સાથે બેસીને ફિલ્મનો આનંદ માણી શકે છે. ઘરમાં સ્પા, યોગ સેન્ટર, ડાન્સ સ્ટુડિયો અને આઈસ્ક્રીમ પાર્લર પણ છે.મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર મુંબઇના એલ્ટામાઉન્ટમાં આવેલું છે 27 માળની આ બિલ્ડિંગમાં સાફ સફાઇ માટે 600 લોકોની જરુર પડે છે

અને આ કારણે 600 લોકો આ વિશાળકાય ઘરમા સ્વચ્છતા માટે કામ કરે છે જે હંમેશા તેની સાર સંભાળ રાખે છે અને ત્યા રહે પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે નીતાએ તેની પસંદગીથી તેના ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે. એન્ટિલિયાની અંદરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતા અને જેણે પણ તેમનું ઘર જોયું તે ચોંકી ગયા હતા કારણ કે મિત્રો તેમનું ઘર મહેલ જેવું લાગતું હતું અને એન્ટિલિયાના દરવાજાને સુંદર લાલ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને જાણે આખી બિલ્ડિંગને કોઈ કન્યાની જેમ શણગારેલી હતી.

થોડાક દિવસો પહેલા ફોર્બ્સ મેગેઝિનએ 20 અબજોપતિઓના ઘરોની યાદી બહાર પાડી હતી જેમા મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે એન્ટિલિયા તેમા પ્રથમ ક્રમે હતુ કારણ કે આ 27 માળની આ બિલ્ડિંગને બનાવવામાં દસ હજાર પાંચસો સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો મિત્રો કહેવાય છે કે આ બિલ્ડિંગ ની રચના ખુબજ અનોખી છે.એન્ટિલિયા હાઉસ એક 27 માળની ઇમારત છે જે દક્ષિણ મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે

જ્યાંથી સમુદ્ર પણ દેખાય છે મિત્રો તમે ઘણા બધા મોંઘા ઘરો જોયા હશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એન્ટિલીયા વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંની એક છે અને તેની કિંમત લગભગ 12 હજાર કરોડ છે. આ 27 માળનું ઉચું મકાન એન્ટિલિયા 400,000 ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યું છે અને તેમાં છ માળ ઉપર ફક્ત પાર્કિંગ અને ગેરેજ છે અને રેહવા માટે ફક્ત ચાર લાખ ચોરસફૂટ જગ્યા છે તેમજ મિત્રો આ 27 માળની ઇમારતમા આશરે 600 નો સ્ટાફ એન્ટિલિયાની સાર સંભાળ રાખવા માટે કામ કરે છે

તેમજ આ બિલ્ડિંગમાં ભગવાન કૃષ્ણનું,મંદિર, થિયેટર અને પુસ્તકાલય છે.21.1અરબ ડોલરની સંપતિના માલિક મુકેશ અંબાણીનુ મુંબઈ સ્થિત 27 માળનું ઍન્ટીલીયા ઘર પોતાની રીતે જ ખાસ છે મિત્રો કહેવાય છે કે આ 27 માળની બિલ્ડિંગમાં પ્રાઈવેટ મૂવી થિયેટર, સ્વિમિંગપૂલ જેવી સુવિધાઓ પણ હાજર છે અને તે સિવાય હેલ્થ ક્લબ, બૉલરૂમ, ગેસ્ટ હાઉસ, બગીચો, પૂલ, જિમ અને સ્ટુડિયો માટે અલગથી ફ્લોર છે.