ગરીબીની દેવી કહેવાય છે માઁ લક્ષ્મીજીની આ બહેનને જો ઘરમાં પ્રવેશે તો જીવન બરબાદ થઈ જાય છે……

નમસ્કાર મિત્રો આજે આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ માતા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી વિશે મિત્રો મહાપુરાણમાં સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીથી સૌ પ્રથમ ઉદભવ થયો હતો અને ઘણા લોકો નથી જાણતા કે દેવી લક્ષ્મીની એક મોટી બહેન પણ છે અને તેમને અલક્ષ્મી નામથી ઓળખાય છે તેથી તેણીએ અસુર શક્તિઓ પસંદ કરી અને સમુદ્રમાંથી નીકળેલી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુની પસંદગી કરી જ્યાં દેવી લક્ષ્મી સંપત્તિની દેવી છે તેમની પૂજાથી સંપત્તિ તરફ દોરી જાય છે તેનાથી વિપરીત દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્ર્તા ની દેવી છે જો કે સમુદ્ર મંથન કરતા 14 રત્નોમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી અને ગ્રંથોમાં ઉલ્લેખ છે કે તેમનો લગ્ન કોઈ મહર્ષિ સાથે થયા હતા.

લોકકથા મુજબ સમુદ્ર મંથન સમયે રત્ન બહાર આવ્યા ત્યારે તેમની વચ્ચે કેટલાક ઉપરત્નઓ પણ હતા અને આમાંની એક દેવી અલક્ષ્મી પણ હતી તો કેટલીક માન્યતાઓ અનુસાર વરૂણ અથવા મદિરા લઈને સમુદ્રમાંથી જે સ્ત્રી નીકળી હતી તે અલક્ષ્મી હતી શણગાર ભગવાન વિષ્ણુની પરવાનગીથી રાક્ષસોને આપવામાં આવ્યો હતો તો કેટલીક માન્યતાઓ અનુસાર અલક્ષ્મીનો ઉદ્ભવ સમુદ્રમાંથી પણ થયો હતો તેથી તે લક્ષ્મીની મોટી બહેન કહેવાય છે.

ધન ની ઈચ્છા દરેક ની હોય છે અને બધા એના માટે ઘણી મહેનત કરે છે જોકે ઘણીવાર ભાગ્ય સાથ નથી આપતું તો આપણે ધનલાભ થી વંચિત રહી જઈએ છીએ અને ધન સંબંધિત ભાગ્ય ને વધારવા માટે ધન ની દેવી માં લક્ષ્મી ની આરાધના કરવા માં આવે છે અને કદાચ જ કોઈ એવું હશે જે પોતાના ઘર માં લક્ષ્મી ના પધારવા ની ઈચ્છા નહીં કરતો હોય એ તો આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્મીજી ની પૂજા પાઠ કરવા થી એ પ્રસન્ન થઈ જાય છે અને ઘરે પધારે છે. એમના ગયા પછી ઘર ની ગરીબી દૂર થવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે ઘર માં કેટલીક વિશેષ વસ્તુઓ નું ધ્યાન ન આપ્યું દરિદ્રતા ની દેવી અલક્ષ્મી પધારી શકે છે.કોણ છે દેવી અલક્ષ્મી.

દેવી લક્ષ્મી ની મોટી બહેન અલક્ષ્મી છે એમના ઘર માં પ્રવેશ કરવા થી દરિદ્રતા, દુખ,બીમારીઓ જેવી વસ્તુ આવવા લાગે છે જો એ ઘર માં આવી જાય તો લક્ષ્મી નો પ્રભાવ પણ દૂર થઇ જાય છે અને એટલા માટે તમારા પ્રયત્નો હોવા જોઈએ કે તમારા ઘરે માત્ર માતા લક્ષ્મી આવે એમની મોટી બહેન અલક્ષ્મી ન પધારે તો ચાલો જાણીએ કે અલક્ષ્મી કયા ઘર માં પોતાનું નિવાસ સ્થાન બનાવી લે છે.ગંદકી વાળું ઘર.જે ઘર માં સાફ સફાઈ પર ધ્યાન નથી આપવા માં આવતું, જ્યાં વધારે ગંદકી રહે છે અથવા કરોળિયા ના જાળા લટકેલા રહે છે, ખૂણા માં ધૂળ જામેલી રહે છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી પરંતુ આવા ઘર ની તરફ ગરીબી ની દેવી અલક્ષ્મી આકર્ષિત થાય છે.ઝઘડા વાળા ઘર.

જ્યાં રોજબરોજ લડાઈ ઝઘડા થાય છે ત્યાં નેગેટિવ ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે અને આ નેગેટિવ ઊર્જા થી અલક્ષ્મી આકર્ષિત થાય છે. એ આ ઘર માં પ્રવેશ કરી ને દુઃખ અને કંગાળી વધારી દે છે.હિંસા વાળું ઘર.જે ઘર માં પુત્રી, માતા, વહુ અથવા કોઈ પ્રાણી ઉપર અત્યાચાર કરવા માં આવે છે ત્યાં ધન ની દેવી લક્ષ્મી ભૂલ થી પણ નથી આવતી અને આવા ઘર માં અલક્ષ્મી પધારી ને એમને પાઠ ભણાવે છે અને જે સ્ત્રીઓ તથા પ્રાણીઓ પર હિંસા કરવા વાળા લોકો પર ક્રોધ પ્રગટ કરે છે.દેવી લક્ષ્મીજી ની કૃપા માટે કરો આ કામ.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરે ધન, સુખ અને શાંતિ હંમેશા રહે તો તમારે માતા લક્ષ્મી ને બોલાવવા વાળા કામ કરવા જોઇએ એના માટે તમારે પ્રત્યેક શુક્રવારે પોતાના ઘરે લક્ષ્મીજી પૂજા પાઠ કરો અને આના સિવાય પોતાનું ઘર સાફ રાખો તેમજ ઘર માં માતા લક્ષ્મી ની મૂર્તિ અથવા ફોટો ન રાખો જેમાં એ ઘુવડ પર બેઠેલા છે.આની સાથે દેવી લક્ષ્મી ની ઉભી મૂર્તિ પણ ન રાખવી જોઈએ અને પોતાના પૂજા સ્થળ માં હંમેશા કમળ પર બિરાજેલી દેવી લક્ષ્મી ની મૂર્તિ અને ફોટો લગાવો જોઈએ એ શુભ માનવા માં આવે છે તેમજ ઘર ની સ્ત્રીઓ નું માન સન્માન કરો અને ઘર ના આંગણા માં રંગોળી બનાવો. લક્ષ્મીજી ની સામે માત્ર ઘી નો દીવો પ્રગટાવવો જોઇએ.