મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનનું નામ આવતા જ દિમાગમાં કિલ્લા અને મહેલોનું ચિત્ર ઊપસવા લાગે છે. પરંતુ આજે અમે કોઈ કિલ્લા કે મહેલ વિશે નહિ પણ એક એવા મંદિર વિશે વાત કરીશું જ્યાં એક દૈવ્ય ઘડો રાખવામાં આવ્યો છે. દૈવ્ય એટલા માટે કેમ કે આ માટલાંમાં ગમે તેટલું પાણી કેમ ન નાખો, તે હંમેશા ખાલી જ રહે છે. આગળ જાણો, કેમ વૈજ્ઞાનિકો પણ હેરાન છે આ ઘડાના પાણીથી
રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતલા માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ જૂનું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, માતાની પ્રતિમા સાથે એક માટલું છે જે અડધો ફૂટ ઉંડુ અને અડધો ફૂટ જમીનમાં દટાયેલું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ માટલામાં ગમે તેટલું પાણી નાંખો પણ તે ખાલી જ રહે છે.કુંડનુમા તરીકે ઓળખાતું આ માટલું અડધો ફીટ ઉંડું અને અડધો ફીટ પહોળું છે. જાણકારી મુજબ આ ઘડામાં 50 લાખ લીટર સુધી પાણી ભરી દેવામાં આવ્યું છે, છતાં માટલું ખાલીનું ખાલી જ રહ્યું.
લોકોનું કહેવું છે કે, આ માટલાની અંદર લગભગ 50 લાખ લીટર પાણી નંખાઈ ચુકેલું છે પણ આ માટલું ખાલી જ છે. શીતળા આઠમ અને જ્યેષ્ઠ માસની પૂનમની તિથિ પર, આમ વર્ષમાં 2 વખત જ આ માટલાનું મોઢું ખોલવામાં આવે છે. દરમિયાન અહીં ભક્તોનો ઘસારો જોવા મળે છે. લોકો અહીં માટલામાં પાણી ભરવા માટે આવે છે. અહીં મેળાનુ પણ આયોજન કરવામાં આવે છે. ઘણા બધા લોકો આ ચમત્કારને જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર ખૂબ જ જૂનું છે અને આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, લગભગ 800 વર્ષ પહેલા બાબરા નામના રાક્ષસનો આ ગામમાં આતંક હતો. ત્યારે બધાએ મળીને માતા શીતળાનું ધ્યાન કર્યું અને માતા ભક્તોની પોકાર સાંભળીને પ્રકટ થયા હતા અને દુષ્ટનું સંહાર કર્યું હતું. રાક્ષસે માતા સામે પોતાની અંતિમ ઇચ્છા રાખી હતી કે, તેની આત્માની શાંતિ માટે પાણી પિવડાવવામાં આવે. માતાએ તથાસ્તુ કહી તેની ઇચ્છા પૂર્ણ કરી હતી. ત્યારથી જ માટલાની સ્થાપના કરી વર્ષમાં બે વાર પાણી ભરવાની પરંપરા ચાલી રહી છે.
કહેવામાં આવે છે કે, સેકડો વાર પાણી ભરવા છતાં પણ માટલું ખાલી જ રહે છે. પણ દરેક વખત પાણી નાંખ્યાં પછી ત્યાંના મહંત એક ક્ળશ દૂધ તેમાં નાંખે છે. જે પછી તે તરત જ ભરાઈ જાય છે. તે પછી માટલાનું મોઢું બંધ કરી દેવામાં આવે છે.800 વર્ષ જૂનો છે મંદિરનો ઇતિહાસ : આ ઘડાનું રાજ અને ચમત્કાર સાંભળી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. લગભગ 700 વર્ષથી સતત વર્ષમાં માત્ર બે વાર આ ઘડાને ખુલ્લો મૂકવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ઘડામાં ગમે તેટલું પાણી ભરો પરંતુ આ ઘડો ક્યારેય પૂરો ભરાતો જ નથી. અત્યાર સુધીમાં આ ઘડામાં 50 લાખ લિટરથી પણ વધુ પાણી ભરાઈ ગયું છે. એક માન્યતા એ પણ છે કે તેનું પાણી રાક્ષસ પીવે છે, જેના કારણે પાણીથી ઘડો ભરાતો નથી.
વર્ષમાં બે વાર દૂર કરવામાં આવે છે પથ્થર : ગામવાસીઓ અનુસાર, લગભગ 800 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલુ છે. ઘડા પરનો પત્થર વર્ષમાં બે વાર કાઢી નાખવામાં આવે છે. પ્રથમ શીતલા સપ્તમી પર અને બીજી વાર જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા પર. બંને પ્રસંગે પર ગામની મહિલાઓ તે ઘડામાં હજારો લીટર પાણી ભરે છે, ભલે હજારો લિટર પાણી નાખે પરંતુ ઘડો પૂરો ભરાતો નથી. પછી અંત માં પૂજારી પ્રચલિત માન્યતા હેઠળ માતાના ચરણોમાં દૂધનો ભોગ લગાવે કે તરત જ આ ઘડો પૂર્ણ થાય છે. દૂધનો ભોગ લગાવી ઘડાને બંધ કરી દેવામાં આવે છે. અને આ દિવસે ગામમાં મેળો ભરાય છે.
વિજ્ઞાન પણ હેરાન છે : દિલચસ્પ વાત તો એ છે કે આ ઘડાને લઈને વૈજ્ઞાનિક સ્ટાર પર પણ ઘણા શંશોધનો થયા છે. પરંતુ ઘડામાં ભરવામાં આવેલ પાણી ક્યાં જાય છે તેના વિષે કોઈને કાશી માહિતી પ્રાપ્ત થઈ નથી. માન્યતા અનુસાર રકાસ ઘડાનું પાણી પી જાય છે.ચમત્કારિક ઘડાની આ છે કહાની, એવી માન્યતા છે કે આજથી આઠ સો વર્ષ પૂર્વે બાબરા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના આતંકથી ગ્રામીણ લોકો દુખી હતા. આ રાક્ષસ બ્રાહ્મણોના ઘરમાં જ્યારે પણ કોઈનું લગ્ન થાય તો તે દુલ્હાને મારી નાખતો. પછી બ્રહ્મણોએ શીતલા માતાની તપસ્યા કરી, તેના પછી શીતલા માતા ગામના એક બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા.
માતાએ કહ્યું કે જ્યારે તેની દીકરીનું લગ્ન થશે ત્યારે તે રાક્ષસને મારશે.લગ્નના સમયે શીતળા માતા કન્યાનું સ્વરૂપ ધારણ કરી ત્યાં હાજર રહયા.ત્યાં માતાએ પોતાના પગ વચ્ચે દબોચીને રાક્ષસને પોતાના વશમાં કરી લીધો. ત્યારે રાક્ષસે શીતળા માતાને વિનંતી કરી કે તેનો વધ ના કરે. અને માતાએ એ રાક્ષસને છોડી મૂક્યો અને શીતળા માતા પાસે વરદાન માંગ્યું કે ગરમીના દિવસોમાં પ્યાસ વધારે લાગે છે તો માત્ર વર્ષમાં બે વાર મને પાણી પીવાનું વરદાન આપો અને માતાએ તેને વરદાન આપ્યું.
બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે.આ માટલાંના મુખને બે વખત જ ખોલવામાં આવે છે અને ત્યારે જ આમાં પાણી ભરવામાં આવે છે. એક વાર શીતળા આઠમ અને એક વાર જેઠ મહિનાની પૂનમની તિથિ નિમિત્તે આ માટલાંનું મોઢું ખોલવામાં આવે છે. આ સમયે ગામના અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા ઘડામાં પાણી ભરવામાં આવે છે. આ બંને દિવસે અહીં મેળો પણ લાગે છે.