ખુબજ આલીશાન જીવન જીવે છે આ શેખ,તેની પાસે છે પોતાનાં એટલા મહેલ કે ખુદ યાદ પણ નથી રાખી શકતો……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક શેખ વિશે જે જીવે છે રાજ્વાડી જીવન અને તેની પાસે એટલા ઘર છે કે આ શેખ તેના જ ઘરનુ એડ્રેસ ભુલી જાય છે તો આવો જાણીએ આ શેખ વિશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે દુનિયામાં એવા લોકો પણ છે જેને દિવસમાં બે વખતનું જમવાનું પણ નસીબ નથી થતું. તો બીજી બાજુ ભગવાન કેટલાક લોકોને છપ્પર ફાડીને એટલી ધન દોલત આપે છે. તેમને તેને ગણવાનો પણ સમય નથી હોતો. આજે અમે આપને એવા જ ધનવાન શેખનોપરિચય કરાવી રહ્યાં છીએ. હાલ સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચાં થઇ રહી છે. આ શેખ હાલ તેની રર્ઇસીના કારણે ચર્ચાંમાં છે. આ શેખ પાસે એટલી હવેલીઓ છે કે તેમને યાદ પણ નથી રહેતું કે ક્યાં દેશમાં કેટલી પ્રોપર્ટી છે? ઘર છે?.

તો હવે હાલ એ છે કે સ્પેનમાં ખરીદેલા એક આલીશાન ઘર વિશે તે 17 વર્ષ પહેલા જ બધું જ ભૂલી ગયો હતો. જો કે હવે તેમને યાદ આવ્યું કે, સ્પેનમાં તેમનું એક મકાન છે. શખ્સ કોઇ દેશનો રાજા નથી કે નથી કોઇ ઉચ્ચ અધિકારી, વારસામાં મળેલા તેલના કૂવામાંથી તેમણે એટલો રૂપિયો બનાવ્યો કે આજે તે દુનિયાનો ચોથો સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે અને અબુ ધાબીના શેખ ખલીફા બીન ઝાયેદ અલ નાહ્નાાન હાલ ખૂબ જ ચર્ચાંમાં છે.

આજે શેખ દુનિયાનો ચોથા નંબરનો સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. શેખના વિશે એક જાણકારી લીંક થયા બાદ તે ચર્ચામાં આવ્યો. શેખ તેમની ઘરની ટાંકીમાં મિનરલ વોટર ભરાવે છે. આ જ પાણીથી તે નાહ્ય છે. શેખે એટલી હવેલી ખરીદી છે કે, તેમને હવે યાદ પણ નથી કે, ક્યા કયા દેશમાં તેમની કેટલી પ્રોપર્ટી છે. હવે સ્થિતિ એ છે કે, વર્ષો પહેલા તેમણે સ્પેનમાં ઘર ખરીદ્યું હતું પરંતુ હવે હવે તેમને આ ઘર વિશે કંઇ યાદ નથી આવતું  પણ જ્યારે 17 વર્ષ બાદ તે તેમની હવેલી પહોંચ્યો તો 15 નોકરોની ટીમે તેમનું સ્વાગત કર્યું.

ગત 17 વર્ષથી તે આ નોકરોને સેલેરી ચૂકવતો હતો. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે, 11 બેડરૂમવાળા આ ઘરમાં ખુદ ક્યારેય ન હતો આવ્યો. શેખના આ સ્પેનના ઘરના કિચનમાં 17 વર્ષ સુધી રસોઇ ન હતી બની. કોઇ વસ્તુનો ઉપયોગ ન થયો હોવાથી કિચન અપ્લાયન્સિસના સ્ટીકર પણ લગાવેલા જ હતા. તેમજ હજુ પણ બધું જ પ્લાસ્ટિકમાં જ વીંટાળેલું હતું અને આ ઘરની સારસંભાળ અને નોકરની સેલરી બધું જ થઇને મહિને કુલ 3 કરોડ 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

ઘરની બારીઓ બુલેટ પ્રૂફ ગ્લાસથી બનેલી છે. શેખના દીકરાએ ઘર છોડી દીધું હોવાથી હવે શેખ જ પ્રોપર્ટીનો માલીક છે. આવા મોટા આલિશાન ઘરમાં શેખ એકલો જ રહે છે. તેમના આ વિશાળ ભવ્ય બંગ્લોઝ અનેક દેશોમાં છે અને આટલું જ નહીં શેખ એક આલીશાન જહાજનો પણ માલિક છે. આ જહાજમાં બધી જ સુવિધા છે. શેખના સાઉદીમાં અનેક જગ્યાએ મકાન છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે, તેમને યાદ નથી કે, કંઇ કઇ જગ્યાએ તેમણે પ્રોપર્ટી ખરીદી છે. મળતી માહિતી મુજબ શેખના નામે કુલ 140 પ્રોપર્ટી છે. તેમાં લંડનથી માંડીને મેલબર્ન સુધી ખરીદેલા ઘર સામેલ છે અને હાલ શેખ ખલીફા તેમના આલીશાન મહેલના ફુવારા માટે પણ મિનરલ વોટર યુઝ કરતો હોવાથી ચર્ચાંમાં છે. લોકો શેખની આ રર્ઇસી જોઇને ચોંકી જાય છે.

શેખ ખલિફા બિન ઝાયદ અલ નહ્યાન સંયુક્ત આરબ અમીરાતનાં રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક છે જેમની સંપત્તિ 18 અબજ ડોલર છે.  25 જાન્યુઆરી, 1948 એ ટ્રુસીયલ સ્ટેટ્સના અબુ-ધબી રાજ્યના અલ આઈન શહેરમાં જન્મેલો, અને તેના પિતાના અવસાન પછી, તે અબુધાબીના અમીર પદ પર સફળ થયો, ત્યાં બીજા દિવસે, નવેમ્બર 3, યુએઈનો પ્રમુખ બન્યો.  2004. પૂર્વ ક્રાઉન પ્રિન્સ તરીકે, તેમના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ અસરકારક રીતે અગાઉ (90 ના દાયકાના અંત ભાગથી) રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા.

ખલીફા અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) ના અધ્યક્ષ પણ છે.  1 ડિસેમ્બર, 2005 ના રોજ, શેખ ખલિફાએ જાહેરાત કરી કે દેશ સંસદની નજીકની સંસ્થા ફેડરલ નેશનલ કાઉન્સિલના અડધા સભ્યોની પરોક્ષ રીતે ચૂંટાઇ આવશે જો કે કાઉન્સિલના અન્ય અડધા સભ્યોની હજુ પણ અમીરાતના નેતાઓ દ્વારા નિયુક્તિ કરવાની જરૂર રહેશે.  તેમની કાર્યકાળની શરૂઆતમાં તેમણે રાજ્યના કર્મચારીઓ માટે 100% પગાર વધારાની સત્તા આપી હતી.

શેખ ખલિફા, યુએઈમાં મુખ્યત્વે ઘોડો અને ઉંટની દોડધામમાં પરંપરાગત રમતોમાં રસ માટે જાણીતા છે.  તેમને સામાન્ય રીતે પશ્ચિમ તરફી આધુનિકીકરણ તરીકે માનવામાં આવે છે.  2011 માં, શેખ ખલિફાએ યુએઈની એરફોર્સ અને નેવીમાં નાટો, કતાર, સ્વીડન અને જોર્ડનની સાથે મુઆમ્મર ગદ્દાફી વિરુદ્ધ ગદ્દાફી વિરોધી દળોને ટેકો આપવા મોકલ્યો હતો.  જાન્યુઆરી, 2014 માં, શેખ ખલિફાને સ્ટ્રોક થયો હતો અને તેનું ઓપરેશન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પરંતુ તે સ્થિર સ્થિતિમાં હોવાનું જણાવાયું છે.  આગળ, બાબતોની પરોપકારી બાજુએ, શેખ ખલિફાએ શિક્ષણ માટે ખલીફા એવોર્ડ, યુએઈ પાકિસ્તાન સહાય કાર્યક્રમ અને કેલિસ નિદાન માટે ખલિફા બિન ઝાયદ અલ નહ્યાન વિશેષતા સંસ્થા અને એહમદ બિન ઝાયદ અલ નહ્યાન પcનક્રીટીક કેન્સર સેન્ટરની સ્થાપના કરી હતી.

Advertisement