એક કથા કરવાની આટલી મોટી રકમ વસુલે છે જયા કિશોરી જી….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જયા કિશોરી એક ફૅમશ કથાવાચક અને ભજન ગાયિકા છે. વર્ષ 1996માં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયાનું સાચુ નામ જયા શર્મા છે. પણ તેમના ભક્તો તેમને જયા કિશોરીના નામથી ઓળખે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેમના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. યૂટ્યુબ પર તેમના ઘણાં ભજનોને કરોડો વ્યૂ મળી ચૂક્યા છે. નાની ઉંમરમાં જ ભાગવત ગીતા’, ‘નાની બાઈ કા માયરો’, ‘નરસી કા ભાત’ જેવી કથાનું વાંચન જયા કિશોરી કરી રહી છે. 9 વર્ષની ઉંમરમાં સંસ્કૃતમાં ‘લિગાંષ્ઠ્કમ’, ‘શિવ તાંડવ સ્ત્રોતમ’, ‘રામાષ્ઠ્કમ’ સહિતના સ્ત્રોતનું ગાન શરૂ કર્યું હતું. જે આજ સુધી ચાલુ છે.

Advertisement

બાળપણમાં નાચવાનો શોખ હતો.એક રિપોર્ટ મુજબ બાળપણમાં જયા કિશોરી વેસ્ટર્ન ડાન્સર બનવા માગતી હતી. જો પરિવારના કહેવાથી તેમને આ સપનું પુરુ કર્યું નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેમના પિતાએ કહ્યું હતું કે, ‘તેમના સંબંધીઓ ડાન્સ અને સિંગિંગને સારું માનતા નથી. એટલે તેમણે જયાને ક્લાસિકલ ડાન્સ કરવા માટે પ્રેરિત કરી.’આ પછી તેમને સોની ટીવીના પોપ્યુલર શૉ બૂગી વૂગીમાં ક્લાસિકલ ડાન્સ પર્ફોમ કર્યો હતો. જોકે, જયા કિશોરી ક્યારેય ક્લાસિકલ ડાન્સ કરતાં જોવા મળી નથી. નાની ઉંમરમાં જ જયા કિશોરીએ કથા, સત્સંગ અને ભજન ગાવાની શરૂઆત કરી આધ્યાત્મના ક્ષેત્રને પસંદ કર્યું હતું.

આટલા રૂપિયા કમાય છે જયા કિશોરી.ઇન્ટરનેટ પર જયા કિશોરીની ફી અને તેમની કથા પર થતાં ખર્ચા વિશે લોકો ઘણીવાર સર્ચ કરે છે. યૂટ્યૂબ ચૅનલ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, તે એક કથાની ઓછામાં ઓછી 9 લાખ 50 હજાર રૂપિયા ફી લે છે. આ વીડિયો મુજબ સાધ્વી જયા કિશોરી પોતાની અડધી ફી એટલે કે લગભગ 4 લાખ 25 હજાર રૂપિયા કથા પહેલા અને બાકીના રૂપિયા કથા પછી લે છે.

દાન-દક્ષિણામાં છે આગળ.સાધ્વી કિશોરી કથા-ભજનથી કમાયેલાં રૂપિયા માત્ર પોતાના કાર્યોમાં જ નહીં પણ, મોટાભાગના રૂપિયાનું તે દાન પણ કરે છે. દિવ્યાંગોની સેવા માટે જાણિતી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં તે દાન કરે છે. આ ઉપરાંત જયા કિશોરીની ઓફિશિયલ વેબસાઇટ આઇ એમ જયા કિશોરી ડૉટ કૉમ મુજબ જયા કિશોરી ‘બેટી બચાવો, અને બેટી પઢાવો’ જેવા કેમ્પેન સાથે પણ જોડાયેલી છે.

જણાવી દઈએ કે, જયા કિશોરીએ કમાયેલા પૈસા નારાયણ સેવા સંસ્થાનમાં દાન કરે છે. આ સંસ્થા વિકલાંગો લોકોની સેવા કરે છે. જેમાં વિશેષ રીતે વિકલાંગોની આર્થિક મદદ કરવામાં આવે છે. આ સાથે જ તેના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.એક ઇન્ટરવ્યૂમાં જયા કિશોરીએ કહ્યું હતું કે, કથામાં વ્યસ્ત હોવાને કારણે તે વિકલાંગ લોકોની મદદ નથી કરી શકતી ના તો તેની સેવા કરી શકે છે. તેથી દાન દ્વારા તેની સેવા પહોંચાડવાની કોશિશ કરી રહી છે.

આટલું જ નહીં કિશોરી તેની કમાણીનો મોટો હિસ્સો સામાજિક કામમાં પણ આપે છે. તેની ઓફિશિયલ વેબસાઈટ આઈ એમ જયા કિશોરી ડોટ કોમના જણાવ્યા મુજબ, કિશોરીજી વૃક્ષારોપણ અને બેટી બચાવો બેટી ભણાવોમાં પણ યોગદાન આપે છે. કિશોરીજી સામાજિક કામમાં પણ વધુ રસ લે છે. તેથી તેને ઘણા સામાજિક કાર્યક્રમમાં પણ જોવામાં આવે છે. આ સાથે જ એ મોટિવેશનલ સ્પીકર સેમિનાર પણ કરે છે.ફેસબુક પર જયા કિશોરીના નામના 60થી વધુ ફેસબુક આઈડી અને પેજ બનાવવામાં આવ્યા છે. જેમાં 14 લાખથી વધુ લોકો જોડાયેલા છે. યુટ્યુબ પર તેના ભજન અપલોડ થતા જ જોનારાની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.

જયા કિશોરીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું 6 વર્ષની હતી ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લિન છું. ગ્રેજ્યુએશન સુધીની શિક્ષા જરૂર લીધી છે. સોશિયલ મીડિયામાં જેટલા પણ આઈડી મારા નામથી બનાવેલા છે તે બધા ફેક છે. હું કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નથી કરતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીના ઘરમાં પહેલાથી જ આધ્યાત્મિકતાનું વાતાવરણ હતું. આ વાતાવરણથી તેમને કૃષ્ણ ભક્તિમાં ડૂબી જવા માટેની તક મળી.

સાધ્વી જયા કિશોરી આજે એક લોકપ્રિય નામ બની ગઈ છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેને ઘણી પ્રખ્યાત મળી છે. જયા કિશોરી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા શેર કરતી રહે છે. આ ચિત્રોમાં તેના બાળપણના કેટલાક ફોટા પણ શામેલ છે.જયા કિશોરી મૂળ રાજસ્થાનની છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયા કિશોરીને શરૂઆતથી જ આધ્યાત્મિકતાનું વાતાવરણ હતું. આ વાતાવરણથી તેમને કૃષ્ણ ભક્તિમાં ડૂબી જવા માટેની તક મળી હતી.સાધ્વી જયા કિશોરી એક સફળ પ્રેરણાત્મક વક્તા પણ છે. તે સત્સંગ અને ભજન તેમજ લોકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો પણ કરે છે. તે યુટ્યુબ પર વીડિયો બનાવીને લોકોને ભરે છે. જયા કિશોરી કા એ એક યુટ્યુબ વીડિયો વાયરલ થયો છે જેમાં તે જણાવી રહી છે કે ભાગ્ય શું છે.

જયા કિશોરી જી ન્યૂ વિડિઓ ભજન ભાષણ ગીત સાધ્વી જયા કિશોરી એક સફળ પ્રેરણાત્મક વક્તા પણ છે. તે સત્સંગ અને ભજન તેમજ લોકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો પણ કરે છે.તે યુટ્યુબ પર વીડિયો બનાવીને લોકોને ભરે છે.જયા કિશોરી કા એ એક યુટ્યુબ વીડિયો વાયરલ થયો છે જેમાં તે જણાવી રહી છે કે ભાગ્ય શું છે.જયા કિશોરી એવા લોકોની પણ નિંદા કરે છે કે જેઓ પોતે કંઇ કરતા નથી અને જ્યારે કંઈક ખોટું થાય છે, ત્યારે તેઓ ભગવાન અને નસીબને શાપ આપવા લાગે છે.

સાધ્વી જયા, કિશોરી આધ્યાત્મિકતા સાથે, તેમના અનુયાયી ઓને પણ કહે છે કે જીવનમાં કેવી રીતે સફળ થવું. હા, જયા કિશોરી ફક્ત ભજન ગાયિકા અથવા ભાષણ વક્તા નથી. જયા કિશોરી પ્રેરક વક્તા પણ છે. તેણી તેના શબ્દોથી લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે. જયા કિશોરીએ તેની યુટ્યુબ ચેનલ પર મોટિવેશનલ સ્પીચના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. આવો જ એક વીડિયો છે જેમાં તે જણાવી રહી છે કે સફળ થવા માટે પ્રતિભાશાળી હોવું જરૂરી નથી.

Advertisement