પડછાયા ની જેમ અનુષ્કા શર્માની સાથે રહેનાર,તેના બોડીગાર્ડસ સોનુને ચુકવે છે આટલો પગાર…..

મિત્રો નમસ્કાર આજે આપણે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આપણા બોલિવુડ ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાના ફિલ્મી કરિયરમા જ્યારે કોઈ પબ્લિક પ્લેસમા જાય છે ત્યારે તેમને પબ્લિકના એવા કામો થી હમેશા તકલીફ થાય છે અને તેના બચાવ માટે તેઓ હમેશા પોતાની સાથે એક બોડીગાર્ડ રાખે છે જે તેઓને પબ્લિક પેલ્શમાં તેઓની રક્ષા કરે છે મિત્રો એવાજ આજે આપણે વાત કરીશુ અનુષ્કા શર્માના બોડિગાર્ડ વિશે.

Advertisement

બોલિવૂડમાં સ્ટાર્સના ભાગ્યમાં સ્ટારડમ કદી એકલો આવતા નથી પરંતુ તેની સાથેનામ અને ખ્યાતિ મળે છે અને સાથે જ આ સ્ટાર્સ ઓની મુશ્કેલીઓ પણ ઘણી વધી જાય છે અને તેમા સૌથી મોટી સમસ્યા આ સ્ટાર્સની સુરક્ષા છે કારણ કે દરેક સમયે ચાહકોની ભીડથી ઘેરાયેલા સ્ટાર્સ તેમના રક્ષણ માટે વ્યક્તિગત અંગરક્ષકો રાખે છે.

તેમા જો વાત કરિએ તો શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ અને સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પોતે એક સેલિબ્રિટી બની ગયો છે અને આજે બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ પણ છે જેઓ તેમની સલામતી માટે સૌથી વધુ તેમના અંગત બોડીગાર્ડ્સ પર વિશ્વાસ રાખે છે અને આ રક્ષણના બદલામાં, તેઓ તેમના બોડીગાર્ડ્સને એક મોટી ફી પણ ચૂકવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે અને તેણે શાહરૂખ ખાન સાથે રબ ને બના દી જોડીથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અનુષ્કાએ પોતાના ફિલ્મી કરિયરમા ઘણી હિટ ફિલ્મો આપી છે અને હવે તે એક નિર્માતા પણ બની ગઈ છે અને તાજેતરમાં જ તેની વેબ સિરીઝ પાટલ લોકએ ખૂબ નામ કમાવ્યુ હતુ અને આજે આ સીમાચિહ્નરૂપ પહોંચનાર અનુષ્કા સાથે તેનો બોડીગાર્ડ પ્રકાશસિંહ ઉર્ફે સોનુ પણ છે.

મિત્રો બોલિવૂડ સ્ટાર્સનું નામ અને ખ્યાતિ જેટલી પ્રાપ્ત કરે છે તેટલી જ તેમની સલામતીની ચિંતા કરે છે અને આથી જ તમામ મોટા ફિલ્મ સ્ટાર્સના અંગત અંગરક્ષકો હોય છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ છે જે જેઓ તેમના બોડીગાર્ડ્સને કરોડોમાં પગાર આપે છે અને અહીં અમે એવા જ એક બોડીગાર્ડ્સ વિશે જણાવી રહ્યા છે જેમને બોલીવુડની આવી કરોડો સેલિબ્રિટીઓનો પગાર મળે છે.

મિત્રો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ તેની સલામતી માટે પ્રકાશ સિંહ નામનો અંગત બોડીગાર્ડ રાખ્યો છે અને આ અનુષ્કા શર્મા તેની સુરક્ષા માટે પ્રકાશસિંઘ પર આંધળા વિશ્વાસ રાખે છે કારણ કે પ્રકાશસિંહ હંમેશાં અનુષ્કાની સલામતી પ્રત્યે સભાન હોય છે અને જો તેના પગાર વિશે વાત કરિએ તો અનુષ્કા પાસેથી તે વાર્ષિક 1.2 કરોડનો પગાર રુપે લે છે.

મિત્રો પ્રકાશસિંહ વર્ષોથી અનુષ્કાની સુરક્ષામાં હાજર છે તે પછી ફિલ્મ સેટ હોય કે જાહેર સભા, પ્રકાશ અનુષ્કાને બધે બચાવતો નજરે પડે છે અને પ્રકાશ અનુષ્કા શર્મા માટે બોડીગાર્ડ કરતા પણ વધારે માને છે અને તે તેનો જન્મદિવસ પણ મનાવે છે મિત્રો તમને જણાવી દઇએ કે ઝીરો ફિલ્મના સેટ પર અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાન સાથે મળીને પ્રકાશસિંઘ માટે સરપ્રાઈઝ પાર્ટીનુ આયોજન કરી કર્યુ હતુ.

ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઇન્ડીયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ બંને સેલેબ્રીટીસ લગ્ન જીવન હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર બની જાય છે અને વિરાટ અને અનુષ્કાના લગ્ન પહેલા બન્ને વચ્ચેના અફેરના લીધે ચર્ચામાં રહેતા હતા અને લગ્ન સમયે તેઓની રોયલ વેડિંગની ચર્ચા થઈ રહી હતી.અને હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના બાળકો વિષે ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાઈરલ પણ થઈ રહી છે મિત્રો અનુષ્કા શર્મા સાથે જોડાયેલ કેટલીક વાતો છે જે અનુષ્કા શર્માના ફેંસ ને ખબર હોવી જરૂરી છે.

મિત્રો વિરાટ કોહલીની સામે બાળકોને લઈને એક મોટો ખુલાસો કરતા એક શરત પણ મૂકી છે અને આ ઉપરાંત વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્માની આ શરત સ્વીકારીને સાથ આપ્યો છેજો કે અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સામે મુકેલ શરત થોડી અઘરી તો છે જ તેમછતાં પણ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની શરત માન્ય રાખી છે અને વિરાટ કોહલીનું પણ આવું જ કહેવું છે કે તેઓ બન્ને બાળક માટે આવું જ કરશે.

મિત્રો અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી પણ પ્રકાશ સિંહ અનુષ્કાનો બોડીગાર્ડ રહ્યો છે અને પ્રકાશ હવે અનુષ્કા અને વિરાટ બંનેની સુરક્ષા કરતા જોવા મળે છે મિત્રો વર્ષ 2018 ના કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડ્સને વાર્ષિક 1.2 મિલિયન રૂપિયા આપે છે જો કે હવે ત્યાં કેટલો પગાર છે તેની કોઈ માહિતી નથી.

Advertisement