રસ્તામાં ઊગી નીકળતી આ વેલ નથી સામાન્ય તેનાંથી થતાં લાભ જાણી લેશો તો ચોંકી જશો.

પાંદડા વગરનો પીળો વેલો ઘણીવાર ઝાડીઓ પર દેખાય છે. આ વેલાની મૂળ જમીનમાં પણ દેખાતી નથી. કોઈ પાંદડા નથી, મૂળ નથી, તેમ છતાં આ વેલ વિકસિત થાય છે. આ અમરવેલ છે,અમરાબેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે પરોપજીવી છોડ છે જેને અકાશેબેલ અથવા શેતાનના વાળ પણ કહેવામાં આવે છે તે વૃદ્ધિ માટે યજમાન છોડમાંથી પોષક તત્વો લે છે અને તેથી જ તેના ફાયટોકંસ્ટેન્ટ્સ પણ યજમાન છોડ પર આધારિત છે.

તેમાં એન્ટિવાયરલ, એન્ટિકોનવલ્સેન્ટ, બ્રેડીકાર્ડિયા, એન્ટિસ્ટરિઓડોજેનિક, એન્ટિસ્પેસોમોડિક અને હેમોડાયનેમિક પ્રવૃત્તિઓ છે આ છોડ પૌષ્ટિક અને સ્વસ્થ છે અને પિત્તરસ સંબંધી વિકાર, ચામડીના રોગો, ક્રોનિક ઝાડા, પેશાબની વિકૃતિઓ વગેરે માટે ઉપયોગી છે.અમરબેલનો રસ કમળોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે તે લીવર પ્રિઝર્વેટિવ છે.તેની હોટ પેસ્ટનો ઉપયોગ સંધિવા પીડા અને બળતરા ઘટાડવા માટે થાય છે.

આ વેલની પેસ્ટ બનાવીને માથાનો દુખાવો સારવાર માટે વપરાય છે.વેલના રસમાં સાદા મીઠાને ભેળવીને દાંત પર લગાવવાથી દાંત ચળકતા થાય છે.અમરબેલ જુના ઘાને મટાડવામાં ઉપયોગી છે આદુ અને ઘીનો ચૂર્ણ મિક્ષ કરીને જૂના ઘા પર લગાવો.અમરબેલને તલ અથવા રોઝવૂડ તેલમાં રાંધો. આને માથા પર લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે. તે ટાલ પડવામાં લાભ આપે છે.તેના 10 મિલિલીટર રસમાં 5 ગ્રામ કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને સવારે પીવાથી લોહિયાળ અને અંધ પાઈલ્સમાં ફાયદો થાય છે.

અમરવેલ ગંજાપણું, ગઠીયા, સાંધાનો દુખાવો, બવાસીર, વાગ્યું ત્યારે, બાળકોની લંબાઈ વધારવા, નજર નબળી થાય ત્યારે વગેરે રોગોમાં ઉપયોગી છે. આવો જાણીએ આના વિભિન્ન રોગોમાં પ્રયોગ.અમરવેલ સમાન્ય રીતે વ્રુક્ષની ડાળીઓ પર ફેલાયેલી મળે છે. અમરવેલ ખુબ જ કોમળ રસીલી લીલી હોય છે. અમરવેલ લગભગ આખા ભારત વર્ષમાં મળે છે.

અલગ અલગ રાજ્યોમાં અમરવેલને આકાશબલ્લી, ક્સુસેહિન્દ, સ્વર્ણલત્તા, નીર્મુલી, આલોકલત્તા, અમરવેલ, રસબેલ, આકસબેલ, ડોડર, નુલુતેગા, અંધાબેલ વગેરે નામોથી ઓળખાય છે.અમરવેલ વ્રુક્ષના મૂળ વ્રુક્ષની ડાળીઓની અંદરથી નીકળે છે. આનું માટીથી કોઈ લેણ-દેણ નથી. આની ડાળીને કોઈ વ્રુક્ષ પર ફેકી દો તો તે ત્યા જ વધવા લાગે છે.

અને વ્રુક્ષની ડાળીઓનો રસ ચૂસીને જીવિત રહે છે. અમરવેલ માટીમાં થતી નથી તેથી તેને આકાશબેલ પણ કહે છે. અમરવેલ ઘાટા પીળા લીલા રંગમાં જોવા મળે છે. અમરવેલનું આયુર્વેદ જગતમાં વિશેષ કામ છે. આવો જાણીએ આના ફાયદા.ટાલિયા પણું થાય ત્યારે અથવા વાળ ખરે ત્યારે ૩૦ ગ્રામ અમરવેલને વાટીને તેમાં ૨ ચમચી તલનું તેલ ભેળવીને માથા પર મસાજ કરવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ખરી ગયેલા વાળ ફરીથી આવવા લાગે છે.

અમરવેલ વાળ માટે રામબાણ દવા મનાય છે. દરરોજ અમરવેલને વાળમાં લગાવીને ધોવાથી જલ્દી ફાયદો થાય છે. અમરવેલ વાળની ફોતરીઓને જાદુની જેમ ગાયબ કરી દે છે. અમરવેલ જુ ને જલ્દી નષ્ટ કરવામાં સક્ષમ છે.અમરવેલને ઘસીને પેસ્ટ બનાવી લો. ગઠીયા, સાંધા ના દુખાવાવાળા અંગોના સ્થાને લેપ લગાવીને પાટો બાંધી દો. અમરવેલની પેસ્ટ તરત ગઠીયા, સાંધા ના દુખાવાનો સોજો સરખો કરવામાં સક્ષમ છે.

બવાસીર થાય ત્યારે ૨૦ ગ્રામ અમરવેલનો રસ લઈને તેને ૫ ગ્રામ જીરાનો પાઉડર અને ૪ ગ્રામ તજના પાઉડરમાં સારી રીતે ભેળવીને ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને સતત સવાર સાંજ ત્રણ દિવસ પીવાથી ખૂની અને સાદી બવાસીર બંનેમાં ખુબ આરામ મળે છે.હરસ રોગ વિષે એમાં કહેવાય છે કે હરસના દર્દીઓને ન દિવસે ચેન પડે છે ન રાત્રે આરામ.

હરસ વધુ જુનો થાય એટલે ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે. તેથી હરસને ધ્યાન બહાર ન કરશો. ભગંદરનો ઈલાજ જો વધુ સમય સુધી ન કરાવવામાં આવે તો કેન્સરનું સ્વરૂપ પણ લઇ શકે છે. જેને રીક્ટમ કેન્સર કહે છે. જે જીવલેણ સાબિત થાય છે. આવું થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

આ એક પ્રકારનો નાડીમાં થતો રોગ છે, જે ગુદા અને મળાશયની પાસેના ભાગમાં થાય છે. આ રોગ આપણા આજકાલના ખરાબ જીવનધોરણની ભેટ છે, જે આપણે બદલવા નથી માંગતા. આપણા ખાવા પીવા ઉપર પુરતું ધ્યાન આપો. બહારનું ભોજન ન ખાવું, કોલ્ડ ડ્રીંક તો ક્યારે પણ ન પીવું.

ગમે તેવી ખંજવાળ દૂર કરશે આ વેલ ના પાન અનેક એવા રામ બાણ તરીકે ફાયદા થાય છે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે જાણી ને આપ પણ ચોંકી જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો આજે આપણે અમરવેલ માં અનેક એવા દિવ્ય ગુણ જોવા મળે છે જેનાથી રોગોને આસાનીથી ઘરેલુ ઉપચાર કરી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી પ્રાપ્ત થતા આ ઔષધીની અનેક વિશેષતાઓ છે. સાથે જ અનેક લોકોના ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે ઓળખશોઃ-અમરવેલ મૂળ વગરની પરોપજીવી વેલ છે.આ ઝાડની ઉપર પોતાની વેલને ફેલાવીને ઉગી આવે છે. વગર મૂળની આ વેલ ઉપર તરફ ચઢે છે. તેમાં ગુચ્છામાં સફેદ ફૂલ પણ લાગે છે.જુના હરસ જો તેની સમયસર સારવાર ન થાય તો તે કેન્સર મા પરીણમે છે. આ કેન્સર ને રીક્ટમ કેન્સર તરીકે ઓળખવા મા આવે છે. જેના થી વ્યક્તિ નુ મૃત્યુ પણ થઈ શકે છે. અનિયમીત અને અયોગ્ય આહાર ને લીધે મળાશય ના આજુબાજુ ના અંગો મા આ બિમારી જોવા મળે છે. જે વ્યક્તિ ને રોજ બહાર નુ ખાવા ની આદત હોય તે વ્યક્તિ આ બિમારીઓ નો ભોગ બને છે.બને ત્યા સુધી બહાર નુ આરોગવા નુ ટાળવુ.

અમરવેલ ને વાટી ને એક પેસ્ટ તૈયાર કરી લો. અને આ પેસ્ટ ને સાંધા ના દર્દ તથા ગઠિયા વા ની જગ્યા પર ચોપડી પાટો બાંધો. આમ કરવા થી તુરંત જ સોજા મા રાહત મળે છે. બવાસીર ના દર્દ મા અમરવેલ ના 20 મી.લી રસ ને 5 ગ્રામ જીરા ના ભુક્કા તથા 4 ગ્રામ તજ ના ભુક્કા ને પાણી મા નાખી તેનુ ત્રણેય ટાઈમ સેવન કરવા થી બવાસીર મા રાહત રહે છે.

ઉપયોગઃગમે તેવી ખંજવાળ હોય, અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ સમાપ્ત થઈ જાય છે.પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળાનો લેપ પેટ ઉપર લગાવાવથી અફારો અને પેટની પીડા દૂર થઈ જશે.ખૂનની ખરાબી થાય ત્યારે કોમળ તાજી ફળિયોની સાથે તુલસીના ચાર-પાંચ પત્તાને ચાવીને ચૂસવી જોઈએ.તેનાથી પત્તાનો રસ પીવાથી મૂત્ર સંબંધી વિકાર દૂર થઈ જાય છે.અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

અમરવેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.અમરવેલના પત્તાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી ગજબનો નિખાર આવે છે.આ વેલ ઝાડ ની ડાળખીઓ ના રસ પર નિર્ભર હોય છે. આ વેલ નો નાતો જમીન સાથે ન હોવા ને લીધે તેને આકાશવેલ કહેવામા આવે છે. આ વેલ એકદમ લીલા કલર અથવા તો પીળા કલર ની હોય છે. આ વેલ આયુર્વેદ મા ખુબ જ અગત્યનુ સ્થાન ધરાવે છે. તેનાથી અનેક પ્રકાર ના લાભ થાય છે તેના વિશે ચર્ચા કરીએ.આ પ્રયોગથી મહાવરી નિયમિત થવા લાગે છે. અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘાસ ઉપર લેવ કરો, તેનાથી ઘાવ સારો થઈ જાય છે.

અમરવેલ નામની આવી પરાવલંબી વનસ્પતિની લગભગ ૧૭૦ પ્રજાતિઓ છે જે નામ પ્રમાણે પોતે તો અમર રહે છે પણ અન્ય વનસ્પતિઓ માટે મોત સમાન બની જાય છે. સ્વર્ણલતા, આકાશવેલ, નિર્મલી, અમરલતી, ચૂડેલબાલ, ભૂખી જાળ જેવા અનેક નામથી જાણીતી પરોપજીવી અમરવેલ સો મીટર લંબાઇ સુધી પણ ફેલાઇ શકે છે.

કપાસ, બોરડી, જાંબુ, સીસમ, બાવળ અને અશોક જેવા વૃક્ષો તો ઠીક, પણ નાનીમોટી ઝાડિયો અને કાંટાળા થોરને પણ પોતાની લપેટમાં લઇ લે તેવી નિર્દયી છે. અમરવેલના સફેદ,પીળા કે ગુલાબી ફૂલ તે જે છોડ પર અવલંબિત હોય તેના જેવા જ હોય છે. તેના બી કદમાં તો નાના હોય છે તો પણ વિપરીત સંજોગોમાં માટીમાં પડ્યા બાદ દસ પંદર વર્ષો સુધી જીવતાં રહી શકે છે.બી જમીનની સપાટી પર એક વાર અંકુરિત થાય પછી તેને કોઇ પોષણ મળે તેવા વૃક્ષ કે છોડના આધારની જરૂરત પડે છે. જો તેને એક અઠવાડિયા સુધી કોઇ પોષણયુક્ત આધાર ન મળે તો એ મરી પણ જાય છે.