શારીરિક દરમિયાન આ વસ્તુને ભીની કરીને તેનો ઉપયોગ કરવાથી આનંદ માં થાય છે વધારો,ખાસ જાણીલો…..

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.એક ભીનો ટુવાલ બમણી કરશે તમારા સેક્સની મજા, આ રીતે કરો ઉપયોગ…

તમે હંમેશા બેડરૂમમાં, રાત્રે અને ફક્ત મિશનરી પોઝીશનમાં સેક્સ કરીને કંટાળી ગયા હશો અને આનાથી તમારી વચ્ચેનો પ્રેમ ઠંડો પડી શકે છે.તેથી તમારા પ્રેમને મજબૂત કરવા માટે, તમારે ઘરની જુદી જુદી જગ્યાઓ અને જુદી જુદી પોઝીશનમાં સેક્સ માણવું જોઈએ.
સેક્સ લાઇફમાં રોમાંચ જાળવવા માટે તમે વિવિધ પ્રોપ્સ અજમાવી શકો છો. પરંતુ આજે અમે તમને આવી જ એક વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ.

જેનો પ્રોપ તરીકેનો ઉપયોગ તમારી મજાને બમણી કરશે.હા, તમે ફોરપ્લે દરમિયાન એક ભીના ટુવાલનો ઉપયોગ કરી શકો છો. તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો જ હશે કે સેક્સ દરમિયાન ટુવાલનું શું કામ? હું તમને જણાવી દઉં કે ભીનો ટુવાલ તમારા વચ્ચેના પ્રેમમાં વધારો કરી શકે છે.સૌ પ્રથમ, ટુવાલને ગરમ પાણીમાં ભીનો કરો. પછી ફોરપ્લે દરમિયાન ઇરેગ્રોજેનિક ભાગો પર ટુવાલને નિચોડો. અચાનક શરીર પર પડતા ગરમ પાણીના ટીપાં તમારો મૂડ સેટ કરશે.

એકબીજાને ઉત્તેજીત કરવા માટે, એક પાર્ટનર ગરમ પાણીથી ભીના ટુવાલનો ઉપયોગ કરી શકે છે જ્યારે બીજો સાથી તે જ સમયે બરફનો ઉપયોગ કરી શકે છે. આમ કરવાથી સેક્સ દરમિયાન ઠંડા અને ગરમ પાણીની અનુભૂતિ તમને ઘણો આનંદ આપશે.તેમાં કોઈ શંકા નથી કે ફોરપ્લે દરમિયાન એક્સ્ટ્રા એફર્ટ કરવાથી તેનો અંત સારો નહિ હોય.

તેથી, આ યુક્તિને અજમાવી જુઓ.આ સિવાય તમે તમારા પાર્ટનરને ગરમ ટુવાલથી મસાજ પણ કરી શકો છો. કલાઈટોરિસ નજીક ગરમ પાણીના ટીપાં પડવાથી સ્ત્રીઓ તરત જ ઉત્તેજિત થાય છે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.

સૌ પ્રથમ વિશ્વાસ જીતવો ખૂબ જ જરૂરી છે. જો તમે ઇચ્છો છો કે તમે તમારા સાથી સાથે સેક્સ સમસ્યા માટે વાતચીત કરી શકો તો તમારે તમારા સાથીને વિશ્વાસમાં લેવો પડશે.રાત્રે સૂતી વખતે શક્ય હોય તો ઇન્ટરનેટ અથવા ફોન ચેક કરશો નહીં. આમ કરવાથી ધ્યાન ફોન પર નહીં પરંતુ તમારા પાર્ટનર પર હોવુ જોઇએ.સેક્સ પછી બંને વચ્ચે એવું જોડાણ હોય છે.

જે બાકીના સમયે શક્ય હોતુ નથી. રિસર્ચ કહે છે કે, જે લોકો સેક્સ કર્યા પછી વાતો કરે છે તે વધારે ખુશ અને સંતુષ્ટ હોય છે.તમારા દિવસને વધારે રોમેન્ટિક બનાવવા માટે તમે કિચનમાં જમવાનું પણ બનાવી શકો છો. આ સાથે તમે  સારા-સારા ગીતો પણ સાંભળી શકો છો.તમારે તમારા સાથીને એવી રીતે તૈયાર કરો કે તે તમારી વાત કહ્યા વગર જ તે સમજી જાય.

અન્ય માહિતી મોટી સંખ્યામાં લોકો સેક્સને માત્ર મજા માટે જ માણતા હોય છે પરંતુ એ તમારી ભૂલ છે, કારણકે દરરોજ સેક્સ કરવાથી માત્ર મજા જ નહી પણ મળે છે ઘણા બધા ફાયદા. તો આજે અમે તમને આ લેખમાં એવા જ કેટલાક ફાયદા વિશે જણાવીશું. આ ફાયદા વિષે માહિતી મેળવીને તમે પણ તમારી સેક્સલાઈફ સ્ટાઈલમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકો છો.

ફિટનેસમાં જોવા મળશે સુધારો જો તમારી ઈચ્છા ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધારે મહેનત કરવાની છે તો તમારી માટે સેક્સ પણ એક ઓપ્શન છે કારણકે સેક્સ કરવાથી તમારા બોડીને શેપમાં રાખવામાં પણ તમને મદદ મળે છે. નિયમિતરીતે સેક્સ કરવાથી તમારા કમરનો ઘેરાવો ઓછો થવા લાગે છે.

જો અડધો કલાક સેક્સ કરવામાં આવે તો 80 કરતા વધારે કેલરી બર્ન થાય છે.માથાના દુખાવામાં આપે છે રાહત જો તમે પણ તમારા માથાના દુઃખાવાને લીધે લવમેકિંગથી દૂર ભાગતા હોવ છો તો હવે એવું નહિ કરવું પડે. એવું એટલે કારણકે જ્યારે કોઈ વ્યક્તિ ઓર્ગેઝમ પર પહોંચી જાય એટલે એના શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધે છે અને એ આપણા શરીરના ઘણા દુઃખાવાને દૂર કરે છે.

તણાવમાં આપે છે રાહત શું તમે પણ તમારા કામ અને પારિવારિક સમસ્યાઓને લઈને વધુ તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે તમને સેક્સથી મદદ મળી શકે છે. સ્ટડી પ્રમાણે જે લોકો બેડરૂમમાં એક્ટિવ રહેતા હોય એ કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા માટે વધારે સક્ષમ હોય છે.હાર્ટ અટેકના જોખમમાં કરશે ઘટાડો એક સ્ટડી પ્રમાણે સેકસને લીધે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઘટે છે.

જે લોકો સપ્તાહમાં બેથી વધારે સેકસ કરતા હોય એવા લોકોમાં મહીને એક વાર સેક્સ કરતા લોકોની સરખામણીએ હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું હતું.ઊંઘ પણ સારી આવી જાય છે સેક્સ કર્યા બાદ સારી ઊંઘ આવી જાય છે. એટલે તમે બીજા દિવસે સવારે એકદમ રિલેક્સ થઈને ઊઠશો અને તમારા કામ પણ સારી રીતે કરી શકશો. એ સિવાય પણ તમે પોઝિટવ ફીલ કરશો.વધુ માહિતી

દરરોજ એક જ પ્રકારનું સેક્સ માણીને દરેક માણસ કંટાળી જતો હોય છે. જો તમે મહિલાઓને ચરમ આનંદનો અહેસાસ કરાવવા માંગો છો તો નીચે આપેલી સેક્સ પોઝિશન ટ્રાય કરો. આ પોઝિશનમાં સેક્સ માણ્યા બાદ મહિલાઓને ખુશી મળે છે.પુરૂષ મહિલાની ઉપર
પહેલી ક્રિયા જેમાં સંભોગ દરમિયાન પુરૂષ મહિલાની ઉપર હોય છે.

આ સૌથી જૂની ક્રિયા છે, જેને મહિલાઓ સૌથી વધુ પસંદ કરે છે. આ ક્રિયામાં મહિલાઓને પ્રેમ અને સેક્સ બંનેનો બરાબરનો અનુભવ થાય છે. આ દરમિયાન પુરૂષોને પોતાના વજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને દબાણ યોગ્ય રીતે જાળવી જોઇએ.પુરૂષની જાંઘ પર મહિલા સેક્સની સૌથી સારી ક્રિયામાં પુરૂષની જાંધ પર તેની પાર્ટનર બેસી જાય છે.

આ ક્રિયામાં બેસીને સંભોગ કરવામાં આવે છે. તેમાં સીધો દિલથી દિલનો સંપર્ક થાય છે. જો આ ક્રિયાની સાથે ચુંબન પણ લેવામાં આવે તો પ્રેમનો અહેસાસ બમણો વધી જાય છે.મહિલા પુરૂષની ઉપર આ પોઝિશનમાં મહિલા પોતાના પાર્ટનરની ઉપર બેસી જાય છે. સામાન્ય રીતે મહિલાઓને હાવી થવાનું પસંદ હોય છે અને આ પોઝિશનમાં એ વાતનો વધુ અહેસાસ થાય છે.

આ પોઝિશનમાં મહિલાઓ ખૂબ જલદી ચરમ સીમા એટલે કે રતિ નિષ્કર્ષની અવસ્થામાં પહોંચી જાય છે. આ દરમિયાન પુરૂષને મહિલાનો પુરો સહયોગ કરવો જોઇએ, અને નીચેથી ઉપર તરફ દબાણ પણ બનાવવું જોઇએ.સ્પૂન ફિટિંગ પોઝિશન મહિલાઓને સ્પૂન ફિટિંગ પોઝિશન પણ ખૂબ પસંદ હોય છે.

આ પોઝિશનમાં મહિલા, પુરૂષ એકબીજાના આલિંગનમાં ખોવાઇ જાય છે. પુરૂષ પાછળની તરફ રહે છે અને મહિલાઓને આનંદના ચરમોત્કર્ષ સુધી પહોંચાડે છે.