ભલભલી હિરોઇનો આવી જતી હતી માલ્યા ની ચાલમાં,વિજય માલ્યા અભિનેત્રીઓને પ્રેમજાળ માં ફસાવી કરતો હતો આવું કાર્ય……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ની વાત કરવામાં આવે તો તે ખૂબ જ શોખીન વ્યક્તિ છે. તે ઉપરાંત તે ભારતના ડિફોલ્ટર તરીકે જાહેર થનાર સૌ પ્રથમ ઉદ્યોગપતિ છે. તેમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની ૫૦ બેંકોમાં આશરે 9 મિલિયન અબજ ડોલર રૂપિયા લોન લીધેલી છે. તે દેશમાંથી ફરાર થઈ ગયા છે.

Advertisement

વિજય માલ્યા સરકારને લન્ડન થી ભારત દેશમાં પરત આવવા માટે અરજી કરી રહ્યા છે. ભારત સરકાર તેમની અરજીને સ્વીકારતી નથી પરંતુ એક સમયે વિજય માલ્યાની ગણના ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં થતી હતી અને તેમની જીવનશૈલી અને તેમની રંગીન લાઈફ વિશે તે હંમેશા ચર્ચામાં રહેતા હતા અને વિજય માલ્યાએ પોતાનું લગ્નજીવન ત્રણ વાર કર્યા છે.

ઘણી તેમને કિંગફિશરના માલિક પણ કહેવામાં આવે છે. અને તેમને લવ લાઈફ અને લવ ઓફિસર તરીકે લવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને હાલ સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે. અને તે આશરે સો યુવતીઓ સાથે તેમના સંબંધ રહ્યા છે. વિજય માલ્યા એ પહેલા ઈન્ડિયાની ભૂતપૂર્વ એરહોસ્ટેસ સમીરા સાથે લગ્ન કર્યા હતા.

ત્યારે તેમણે ૧૯૮૭માં તેમણે લગ્ન કર્યા હતા અને તેમને એક હવાઈ જહાજ ના સફર દરમિયાન મળી હતી અને તેમની મુલાકાત તેમને પોતાના પ્રેમસંબંધમાં ફેરવી લીધી હતી અને થોડા સમય પછી તેમણે સમીરા લગ્ન કર્યા હતા. સમીર નો પુત્ર સમીરા અને વિજય માલ્યાના સંબંધ લાંબા સમય સુધી ટક્યા નહીં અને ફક્ત એક જ વર્ષમાં બંને વ્યક્તિ અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો.

સિદ્ધાર્થ માલ્યાએ સમીરા નો પુત્ર છે. વિજય માલ્યા એ ત્રીજા લગ્ન આશરે ૧૯૯૩ના વર્ષમાં કર્યા હતા તેમણે એક અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા તેમનું નામ હતું રેખા તમન્ના અને તે બંને પોતાના બાળપણના મિત્ર હતા પરંતુ થોડા જ સમયમાં રેખા સાથે પણ તેમના છૂટાછેડા થયા હતા. અને તેમના બીજા લગ્ન પણ નિષ્ફળ ગયા હતા.

ત્યાં સુધી તેમને બે બાળકો થઈ ગયા હતા અને તેમના બે સંતાન હતા કબીર અને લેલા માલ્યાએ તેમની દીકરી લેલા ને દત્તક લઇ લીધી હતી પછી વિજય માલ્યાએ રેખાની બંને બીના અને તાન્યાને પણ દતક લીધી હતી ત્યાર પછી આ વિજય માલ્યા દ્વારા થોડા વર્ષોમાં કિંગફિશર એરલાઇન્સ ખરીદવામાં આવી હતી અને તેમણે કિંગફિશર એરલાઇન્સની એરહોસ્ટેસ પીન્કી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.

તેમણે લન્ડન માં ના લગ્ન કર્યા હતા પરંતુ તેમની કોઈ પણ સત્તાવાર માહિતી છે નહીં. પિંકી આઈપીએલની સિઝન દરમિયાન પણ લન્ડન માં વિજય માલ્યા સાથે ઘણીવાર જોવા મળી હતી અને વિજય માલ્યાની લવ લાઈફ જોવા જઈએ તો મુંબઈમાં પણ તેમના વિરુદ્ધ ઘણા બધા તપાસ ચાલી રહી છે. અને તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે તે મુંબઇના એરપોર્ટ ઉપર ગમે ત્યારે આવી શકે છે.

ને તે મુંબઈ આવશે તો તેમને ભારત દેશના સખત કાયદાનો સામનો કરવો પડશે અને કોર્ટ હાજર થવું પડશે લન્ડન ની કોર્ટમાં વિજય માલ્યાએ ભારતના પ્રત્યાર્પણ અને ભારતમાં પરત આવવાની અરજી કરી છે. અને તે પોતાના પરિવાર વિશે જાણકારી આપી છે. અને તેમની મદદ કરવા માટે તે ભારત આવી રહ્યા છે. તે ઉપરાંત તેમણે ઘણી બધી અભિનેત્રીઓ સાથે પણ લવ અફેર હતું

તે કિંગફિશર એરલાઇન્સનું કૅલેન્ડર બનાવતા વખતે પણ તેમના ખૂબ જ સારા સંબંધ હતા અને તે દરેક મોડેલ અને દરેક એરહોસ્ટેસ નું કેલેન્ડર શૂટ પોતાની રીતે કરાવતા હતા અને વિજય માલ્યા ત્રણ વખત રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા જ્યારે તે લન્ડન ગયા હતા ત્યારે તે રાજ્યસભાના સાંસદ હતા અને વર્ષ 2000માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

તે કર્ણાટક વિધાનસભામાંથી ચૂંટાઇ આવ્યા હતા. તે ઉપરાંત વિજય માલ્યાનું ઘણી બધી અભિનેત્રીઓ સાથે પણ નામ જોડવામાં આવ્યું છે. તેમના શિલ્પા સેટ્ટી સાથે સંબંધ આશરે ત્રણેક વર્ષ રહ્યા હતા ત્યાર પછી તેમણે સંબંધ પીન્કી લાલવાની સાથે રહ્યા હતા અને પિંકી લાલવાણી હાલમાં તેમની ઘણી બધી કંપનીઓમાં ડાયરેક્ટર પદે રહેલી છે. અને તેમની કમાણી આશરે ત્રણ કરોડ બતાવવામાં આવી છે. તે ઉપરાંત માલ્યાને રમત-ગમતનો ખૂબ જ વધારે શોખીન છે. અને તેઓ પોતાની સાથે ખૂબ જ સુંદર સ્ત્રીઓ સ્ત્રી ખેલાયેલો રહે છે. અને તે તેના કારણે તે અવાર-નવાર ચર્ચામાં રહે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છે કે વિજય માલ્યા ને આલિશાન જીવવા માટે જાણીતા છે અને આ તસ્વીર કદાચ તેમની પાર્ટીની છે જેમા શિલ્પા શેટ્ટી સિવાય પણ બીજી અભિનેત્રીઓ સાથે જોવા મળી રહી છે.નેહા ધૂપિયા સાથે વિજય માલ્યાની તસવીર.મિત્રો નેહા ધૂપિયા અને વિજય માલ્યા ની આ તસ્વીર પણ એક ઇવેન્ટ ની છે જ્યા તેમની સાથે બીજી હિરોઇનો પણ સાથે છે.દીપિકા પાદુકોણ અને વિજય માલ્યા.મિત્રો આપણે સૌ જાણીએ છે કે દિપિકા ના પહેલા વિજય માલ્યા ના દિકરા સિધાર્થ સાથે હતા અને તેથી દિપિકા ઘણી વાર આઇપીએલ ની મેચો મા સાથે જોવામા આવતા હતા.

વિજય માલ્યા અને સોફી ચૌધરી તેમની સાથે છે.મિત્રો વિજય માલ્યા અને સોફિ ચૌધરીની આ તસ્વીર પણ એક પાર્ટીમા લેવામા આવી હતી.વિજય માલ્યા અને સમિરા રેડ્ડી.મિત્રો સમીરા રેડ્ડી અને વિજય માલ્યા એક ફંક્શન દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને આ તસ્વીર પણ તેની છે.વિજય માલ્યા અને કેટરિના કૈફ.મિત્રો કેટરીના કૈફ અને વિજય માલ્યા ઘણીવાર આઇપીએલ ની મેચો મા RCB ને સપોર્ટ કરતા નજરે આવ્યા છે અને આ તસ્વીર પણ ત્યાની જ છે.

લારાની બહેન, સમીરા રેડ્ડી, શિલ્પા શેટ્ટી અને શિલ્પા વિજય માલ્યા સાથે.આપણે બધા જાણીએ છે કે વિજય માલ્યા તેના વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે અને તે અવાર નવાર પાર્ટીઓ નુ આયોજન કરે છે અને મિત્રો લારા દત્તા અને સમીરા રેડ્ડી તેમજ શિલ્પા શેટ્ટી અને ઘણી બધી અભિનેત્રીઓ ત્યા હાજર જોવા મળે છે.

જુલાઈ 2003માં વિજય માલ્યાને લઈ જઈ રહેલું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. માલ્યા કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં રાજકીય પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ આ હેલીકોપ્ટરના જમીન પર ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા.વિજય માલ્યાની કંપની દેશમાં લોકપ્રિય કિંગફિશર બ્રાંડની શરાબ બનાવે છે. ભારતમાં પીવાતા બીયરનો અડધોઅડધ જથ્થો કિંગફિશર બનાવે છે. આ વર્ષે માલ્યાની કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ દુનિયાની સૌથી મોટી સ્પિરિટ બનાવનારી કંપની બની ગઈ.

માલ્યા પોતે ભારતના સૌથી રંગીલા ઉદ્યોગપતિ તરીકે ગણના પામે છે.યુબી એટલે કે યુનાઈટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ માલ્યાએ કરી હતી. યોગ્ય મોકા પર કંપની ખરીદવી તેમની ખાસિયત હતી. તેમણે સાચી તક ઝડપી કંપનીના શરાબના કારોબારને વધાર્યો હતો. કંપનીની પ્રોડક્ટમાં મેક ડોવેલ્સ બ્રાંડી અને બેગપાઈપર વ્હિસ્કી સામેલ હતા.

Advertisement