કોન્ડમ પર થયેલા એક સર્વે મુજબ જાણવા મળી છે એવી વાતો જે વાંચ્યા બાદ,નક્કી તમે ચોંકી જશો.

આપણે બધા જાણીએ છીએ કે ગર્ભનિરોધક પગલાંમાં કોન્ડોમ સૌથી વધુ વપરાયેલી વસ્તુ છે. જો કે, પુરુષો મહિલાઓ પર ગર્ભનિરોધક માટેની વધુ જવાબદારી રાખે છે. પરંતુ જો પુરુષો થોડી સાવચેતી રાખે, તો ગર્ભનિરોધક કોન્ડોમ તેમના માટે વધુ અનુકૂળ હોઈ શકે છે.કોન્ડોમ વિશેની આ વિશેષ બાબતો-કોન્ડોમ ફુલાવીને અથવા ખેંચીને પરીક્ષણ કરશો નહીં.કોન્ડોમ ઉત્પાદન અને સમાપ્ત થવાની તારીખોની સંભાળ લો.તેને સંપૂર્ણ રીતે ખોલશો નહીં.દર વખતે નવો કોન્ડોમ વાપરો.

લોજ કરતા પહેલા આ લાગુ કરો.હંમેશા સીધી બાજુથી કોન્ડોમ લગાવો.સેક્સ પહેલાં કોન્ડોમમાં કોઈપણ પ્રકારના લુબ્રિકન્ટનો ઉપયોગ કરશો નહીં.કોન્ડોમ ઉપયોગ,તેનો ઉપયોગ કરતી વખતે કોન્ડોમની કિનારને પકડો અને તેની હવાને ટીપમાંથી કાઢી નાખો.સ્રાવ પછી આધારને પકડો અને તેને ખૂબ કાળજીથી ડિસએસેમ્બલ કરો.હંમેશાં સ્વાદ વગર કોન્ડોમનો ઉપયોગ કરો.જો ઇચ્છિત હોય, તો ડોટેડ કોન્ડોમ વાપરો.સીધા સૂર્યપ્રકાશ અથવા ખિસ્સામાં કોન્ડોમ રાખવાનું હંમેશાં ટાળો. કારણ કે આવા સંજોગોમાં કોન્ડોમ ખરાબ થઈ શકે છે.

સામાન્ય રીતે કોન્ડોમનો ઉપયોગ સેક્સ દરમિયાન કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને તેના અન્ય ઉપયોગ વિશે માહિતી આપીશું. જે જાણીને તમે ચોંકી જશો. કોન્ડોમનો ઉપયોગ તમે આ રીતે ક્યારેક જ કર્યો હોઈ શકે છે.શું તમે જાણો છો કે કોન્ડોમાં રહેલા લેટેક્સ તમારા શૂઝને પણ ચમકાવી શકે છે? કોન્ડોમ લેટેક્સ એક શૂ પોલિશની જેમ કામ કરી શકે છે. તેને શૂઝ પર ઘસવાથી ફરીથી શાઈન આવી જશે.

કોન્ડોમના અન્ય ઉપયોગ,વધુ વરસાદ હોય અને તમે ભીના થઈ ગયા છો અને તમારા ફોન કે અન્ય ગેજેટ ખરાબ થવાનું ટેન્શન છે તો આવા સમયે તમે આ ગેજેટને કોન્ડોમમાં રાખી શકો છો. કોન્ડોમ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. સાથે વોટર પ્રૂફ હોવાથી તમારા ફોન કે ગેજેટને વરસાદથી બચાવી શકાય છે.

જ્યારે જ્યારે મહિલાઓ માટે કોન્ટ્રાસેપ્ટિવ યૂઝ કરવાની વાતો આવે છે ત્યારે મોટા ભાગની મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનો જ ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ ફીમેલ કોન્ડોમ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો તમારો પાર્ટનર કોન્ડોમ યૂઝ કરતા અચકાતો હોય અને તમે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવા ન માંગતા હોવ તો ફીમેલ કોન્ડોમ યૂઝ કરી શકો છો. પરંતુ આ અંગે બધી વિગતો જાણવી જરૂરી છે. કારણ કે તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ.

ભારતમાં એચએલએલ લાઈફકેર લિમિટેડ (HLL) નામની કંપનીએ વેલવેટ બ્રાન્ડથી મહિલાઓ માટે ફીમેલ કોન્ડોમ લોન્ચ કર્યુ છે. જે મહિલાઓને પૂરેપૂરી સુરક્ષા આપે છે અને મહિલાઓને શારીરિક સંબંધ બનાવવામાં મદદ કરે છે. ફીમેલ કોન્ડોમ મહિલાઓને સશક્ત બનાવે છે. તે મહિલાઓને ગર્ભધારણ રોકવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે એચઆઈવી/એડ્સ સામે બેવડી સુરક્ષા આપે છે.

ફીમેલ કોન્ડોમ કે જેને ફેમિડોમ પણ કહે છે કે તે સોફ્ટ અને પાતળા પ્લાસ્ટિકનું બનેલું હોય છે. જેને પોલિયૂરેથેન કહે છે. ઈન્ટરકોર્સ દરમિયાન સ્પર્મને ગર્ભાશટ સુધી પહોંચતા રોકવા માટે તેને વજાયનામાં લગાવવામાં આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વણમાગ્યા ગર્ભની સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એટલે કે STDથી પણ 95 ટકા સુરક્ષા મળે છે.

કેવી રીતે પ્રોપર યૂઝ કરાય,જે રીતે ટેમ્પૂનને વજાઈનાની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે તે જ રીતે ફીમેલ કોન્ડોમને પણ પ્રાઈવેટ પાર્ટની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેમાં કોન્ડોમની ઈનર રિંગને અંદરની બાજુ જ્યારે આઉટર રિંગને બહારની બાજુ રખાય છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બંને પાર્ટનર STD, STI અને HIV જેવા ઈન્ફેક્શનથી બચે છે.ગર્ભધારણથી બચવાનો કારગર ઉપાય છે.તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી.મેલ કોન્ડોમની જેમ જ તેને પણ સેક્સ પહેલા ક્યારે પણ યૂઝ કરી શકાય છે.

ફીમેલ કોન્ડોમના ગેરફાયદા,કેટલાક કપલ્સનું માનવું છે કે સેક્સ વખતે કોન્ડોમ લગાવવાથી તેમનો આખો અનુભવ ખરાબ થઈ જાય છે. ફીમેલ કોન્ડોમ આમ તો મજબુત હોય છે પંતુ જો યોગ્ય રીતે ઉપયોગ ન કરાય તો તે ફાટી પણ શકે છે. ફીમેલ કોન્ડોમ માર્કેટમાં બહુ ઓછા મળે છે આથી તે ખુબ મોંઘા હોય છે.

કોન્ડોમના ફાયદા અંગે પુખ્તવયના લોકો પૂર્ણપણે વાકેફ હોય છે. કોન્ડોમ સુરક્ષિત છે, પરંતુ તેનો વપરાશ કરતી વખતે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ અંગે એક સંશોધન પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનના તારણમાં કોન્ડોમથી થતી આડઅસરોની વિગતો જાહેરમાં આવી છે. એટલે જ સુરક્ષિત સેક્સ લાઈફ માટે જરૂરી છે પરંતુ તેનો અતિ ઉપયોગ નુકસાન કરી શકે છે. તો આજે તમે પણ જાણી લો કોન્ડોમથી થતી આડઅસર વિશે.

અઠવાડિયામાં બેથી વધુ વખત કોન્ડોમનો ઉપયોગ કરવાથી યોનિમાંથી કુદરતી રીતે નીકળતું દ્રવ્ય ઓછું થઈ ધીરે ધીરે બંધ થઈ જાય છે. જેનાંથી યોનિમાં ઘસરકાની સાથે મીઠી ખંજવાળ આવતી હોય છે. આવી સ્થિતિનો સામનો કરી રહેલી સ્ત્રીઓ પોતાના પતિ કે પ્રેમીની સાથે સેક્સ માણવા પર યોનિમાં અસહ્ય દુખાવો, બળતરા, એલર્જી અને ખંજવાળની ફરિયાદ કરતી હોય છે.

કોન્ડોમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી યોનિમાં ઘાવ કે ચીરા પડી જાય છે. જેનાં લીધે યોનિ પર સોજા આવે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે સેક્સ કરવા પર તે ઘાવ કે ચીરામાંથી લોહીનો સ્ત્રાવ પણ થાય છે. જેને ઘણી સ્ત્રીઓ અસમય પર થનાર માસિક સ્રાવ ગણીને તેની પરવા કરતી નથી. લાંબા ગાળે આને કારણે સ્ત્રીઓને જનનાંગ અને ગર્ભાશયમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

લેટેક્સના બનેલા કોન્ડોમ તમારા ગર્ભઘારણ અને યોન સબંધી રોગોથી બચાવે છે, પરંતુ એલર્જી થવા માટેનું આ સૌથી મોટું કારણ છે. જેનાથી સ્ત્રીઓની સેક્સ પાવર ઘટી જાય છે. કારણ કે આના ઉપયોગથી યોનિમાં ખંજવાળ અને શુષ્કતા આવી જાય છે. જેના લીધે સ્ત્રી-પુરુષના જનનાંગો પર નક્કર દાણાં જેવું થઈ જાય છે.કુદરતે સ્ત્રી-પુરુષના જનનાંગોને પોતાની આગવી સુરક્ષા શક્તિ આપી છે, પરંતુ જો અઠવાડિયામાં બે વખતથી વધારે પ્રમાણમાં કોન્ડોમની ઉપયોગ કરવાથી આ શક્તિ ખતમ થઈ જાય છે. જેને કારણે યોનિમાં અસંતુલિત વાતાવરણ ઊભું થઈ જાય છે