સંભોગ ની ઈચ્છા થતા પત્નીએ પતિને કહ્યું,પણ પછી પતિને ના કહ્યું તો કર્યું એવું કાંડ કે..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝગડા તો થતા જ હોય છે. પરતું પ્રેમ પણ ખુબ જ હોય છે. આપણે જાણીએ જ છીએ કે ગમે તે થાય છતાં છેલ્લે તો બંને એ સાથે જ રહેવાનું છે. એમ સમજીને બંને વચ્ચે સમાધાન થઇ જાય છે. અમુક લોકો ની વચ્ચે રિલેશનશિપ માટે પણ લડાઈ ઝગડા થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણે ઘણી વાર જોયું કે સાંભળ્યું હોય છે કે બંને વચ્ચે રિલેશનશિપ ને લઈને ઝગડો થયો હોય.આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે એક મહિલા એ એના પતિ સાથે સેક્સ કરવા માટે કહ્યું અને જયારે પતિ એ સેક્સ કરવા માટે ના પાડી દીધી તો એમણે એના પતિ સાથે કર્યું એવું કે જે જાણીને દરેક લોકો ના રૂંવાટા ઉભા થઇ ગયા. તો ચાલો જાણી લઈએ એના વિશે વિસ્તાર માં.

યુગાંડા માં અપરાધ નો એક એકદમ અનોખી ઘટના સામે આવી છે. અહી એક પત્ની એ સેક્સ કરવા માટે પતિએ ના કરી તો પતિ ને એવી ખતરનાક સજા આપી કે તે જાણીને તમારા રૂંવાટા ઉભા થઇ જશે.હકીકત માં રાત્રે ૩૫ વર્ષીય બ્રીટ્રાઇસ એસેન રાત્રે ૧૦ વાગે એના ઘરે પહોચી અને પતિ ઓકોટ ને એની સાથે શારીરિક સબંધ બનાવવા માટે ની માંગ કરવા લાગી. વ્યવસાય થી ખેડૂત એસેન ના પતિ ઓકોટે સબંધ બનાવવા માટે ઇનકાર કરી દીધો તો એનાથી નારાજ થઈને એસેને એનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યો.

અને પીડિત ઓકોટે કહ્યું કે આખો દિવસ જાનવરો ના શિકાર ના કારણ થી તે ખુબ જ થાકી ગયો હતો, એટલા માટે ઘરે પહોચી ને ખાવાનું ખાધું અને સુઈ ગયો. એ જ દરમિયાન પત્ની એ એના પર હુમલો કરી દીધો અને એના પ્રાઇવેટ પાર્ટ ને કાપી નાખ્યો.ઓકોટ ના મુજબ એમણે એની પત્ની સાથે શારીરિક સબંધ બનાવવા માટે એટલા માટે પણ ઇન્કાર કરી દીધો હતો, કારણ કે એને દારૂ પીવાની ખરાબ આદત હતી. ઓકોટ ને ઉમ્મીદ હતી કે એક દિવસ એની પત્ની આ ગંદી આદત સાથે બહાર નીકળી જશે.

ગામ ના મુખ્યા મુજબ એના ગામ માં મહિલાઓ પણ પુરુષો ની જેમ જ ખુબ જ દારૂ પીવે છે અને આ પહેલી ઘટના નથી કે જયારે ઓકોટ ની પત્ની એ એના પર હુમલો કર્યો હોય. એની પહેલા પણ એસેન એ એના પતિ પર હુમલો કરી ને એના હાડકા ને તોડી દીધા હતા. તમને જણાવી દઈએ કે યુગાંડા માં ઘરેલું હિંસા ટોચ પર છે. એક સર્વે મુજબ યુગાંડા ના ગામ માં લગભગ ૯૨ ટકા લોકો નો ઘરેલું હિંસા માં સમાવેશ થાય છે અને મોટાભાગ ની ઘટના માં મહિલા ની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્નીનો ઝગડો ક્યારેક એટલું વિરાટ રૂપ ધારણ કરી લે છે કે કોઇ વિચારી પણ નથી શકતું. પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝગડા અને મારપીટના મામલાઓ તો મોટાભાગે સામે આવતાં રહે છે પરંતુ હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જે બિલકુલ અજીબોગરીબ છે. રિપોર્ટ પ્રમાણે પોતાના પતિનું કોઇ અન્ય મહિલા સાથે અફેરની જાણ થતાં જ પત્નીએ તેને એવી સજા આપી જેના વિશે તે ક્યારે વિચારી પણ ના શકે. પહેલાં મહિલાએ પોતાના પતિને ઉત્તેજિત કર્યો અને પછી ધારદાર ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. માત્ર આટલું જ નહીં પરંતુ ગુસ્સામાં આવીને પત્નીએ આ અંગને બારીની બહાર ફેકી દીધો.

આ મામલો થાઇલેન્ડનો છે. મિરર યૂકે પ્રમાણે 24 વર્ષીય કરૂણા સનુસને પોલીસને જાતે જ જણાવ્યું કે જ્યારે તેને તેના પતિના અવૈધ સંબંધ વિશે જાણ થઇ ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે નક્કી કરી લીધુ કે તે પોતાના પતિને સજા આપશે. તેણે પોલીસને જણાવ્યું કે પહેલાં તો તેણે પોતાના 40 વર્ષીય પતિ સિરીપનના સૂવાની રાહ જોઇ. પછી તેને ઉત્તેજિત કરીને 12 ઈંચ મોટાં ચાકૂથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ કરૂણાએ પોતાના બેડરૂમની બારીથી તેને બહાર ફેંકી દીધો, જેથી તે કોઇના હાથમાં ના આવે. પતિ સિરીપન લોહીથી લથપથ પોતાના રૂમમાં પડ્યો રહ્યો.

તેના પાડોસીએ સિરીપનનો અવાજ સાંભળીને પોલીસને તરત જ ફોન કર્યો.ત્યાં જ પોલીસે કપાયેલાં પ્રાઇવેટ પાર્ટને શોધીને તેને બરફના ડબ્બામાં રાખી દીધો અને ડોક્ટર્સને ફરી જોડવા માટે કહ્યું. જોકે, ડોક્ટર્સે આ કાર્યને અસંભવ જણાવ્યું. સિરીપનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે અને કરૂણાની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે કરૂણા મૂળરૂપે કંબોડિયાની રહેનાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાડજ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નારણપુરાની એક કપડાની દુકાનમાં સેલ્સગર્લની નોકરી કરતી હતી.આ દુકાનના માલિક અને આ સેલ્સ ગર્લ સાથે રહેતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.બે વર્ષ સુધી સબંધ રાખ્યો હતો પરંતુ નોકરી છોડી દેતાં વેપારી સાથેનો સંપર્ક તુટી ગયો હતો.

છેલ્લા ચાર મહિનાથી ફરી સંપર્કમાં આવ્યા હતા અને ફોન પર વાત કરતા હતા.હોવી તમને થોડી થોડી તો જાણ થઈજ ગઈ હશે કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે.તો આવો જાણી લઈએ એવુંતો શું થાય છે કે માલિક ની પત્ની સેલ્સ ગર્લ ની હાલત બત્તર કરી નાખે છે.યુવક અને યુવતીના એટલે કે સેલ્સ ગર્લ નાઆ સબંધ ઓને ચલતે થોડી ઘણી જાણ તેની પત્નીને થાય છે.રાત્રે આઠ વાગ્યાની આસપાસ પ્રગતીનગર ખાતેથી ચાલતી ઘરે જતી હતી.

આ સમયે નારણપુરા દુકાનના માલિકની પત્ની અને અન્ય મહિલા એક્ટીવા લઇ આવ્યા અને સેલ્સગર્લના હાથમાંથી મોબાઇલ લઇ લીધા બાદ એક્ટીવા પર બેસાડી એક મકાનમા લઇ ગયા હતા.સેલ્સગર્લને મકાનમાં લઇ જઇ માર મારી, કપડા કાઢી લઇ અમુક ભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી હતી.સેલ્સગર્લ બુમો પાડવા લાગી હતી.તો તેને વધારે માર મારી તેને સાથે નાં કરવાનું કર્યું હતું.ત્યારે આ સમગ્ર બાબતે યુવતી એ એક્શન ઉઠાવી હતી. માલિકની પત્ની આટલે થાંભી ના હતી તેને યુવતી ની હાલત એટલા હદે બત્તર કરી નાખી હતી કે તે સરખી રીતે ઉભી પણ રહી શક્તિ ના હતી.

વેપારીની પત્નીએ સેલ્સગર્લના બિભત્સ વિડિયો બનાવ્યા હતા અને વાઇરલ કરવાની ધમકી આપી હતી.મારા પતિ પાસેથી 50 લાખના કપડા લીધા છે તેમ કહીને વિડિયો પણ બનાવડાવ્યો હતો.આખરે વેપારીને ફોન કરી બોલાવતા તેણે સેલ્સગર્લને મુક્ત કરાવી હતી.બાદમાં પણ વેપારીની પત્નીએ ઘરે આવીને કપડા બદલતી સેલ્સગર્લનો વિડિયો ઉતાર્યો હતો.આ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ત્યારે હવે આ સમગ્ર મામલો બાર આવ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ-પત્ની વચ્ચેનો સંબંધ તદ્દન ઉંડો હોય છે. જો કે આમાં લડાઇઓ ચાલતી રહે છે, પરંતુ વાસ્તવિક સંબંધ દરેક ઝઘડાને વટાવે છે. પરંતુ ઘણી વખત, લડાઈઓ એવી બની જાય છે કે થોડીવારના ક્રોધમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે લાંબા સમય સુધી ટકી શકતી નથી.

હવે કલ્પના કરો કે ઉંદરના કારણે મિયાં-બીવી વચ્ચે થોડો ઝઘડો થયો હતો કે પત્નીએ પતિના ખાનગી અંગને દાંતથી કાપી નાખ્યો. ત્યારબાદ દર્દથી પીડાતો પતિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માણસની હાલત ખૂબ જ નાજુક છે. ઘટના બાદ દંપતીએ છૂટાછેડા લીધા હતા.

ઝામ્બિયાથી આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આ લડત પછી પત્નીએ જે કર્યું તે આઘાતજનક હતું.ક્રોધિત પત્નીએ તેના પતિના પ્રાઇવેટ ભાગને દાંતથી કાપી નાખ્યો. પછી પીડામાં પીડિત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, ઝામ્બિયાના કોપરબલ્ટમાં રહેતા મુકુપા મુસુન્ડા અને તેના પતિ અબ્રાહમ વચ્ચે ઝઘડો થયો હતો.

બંને વચ્ચે પહેલાંની બાબતો સારી નહોતી. આને કારણે, તેઓ જુદા જુદા રૂમમાં રહેતા હતા. અચાનક બનેલા બનાવના દિવસે મહિલાએ તેના રુમમાં એક ઉંદર જોયો.ત્યારબાદ મોડી રાત સુધી મહિલા શરાબ પીતી રહી. ત્યારબાદ તે નશામાં પતિને રુમમાં ગઈ હતી. જ્યાં તે બદલો લેવા તેના પતિનો ખાનગી ભાગ કાપી નાખ્યો.કહેવામાં આવી રહ્યું છે કે અબ્રાહમ હાલમાં કિટવે ટીચિંગ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યોયો હતો. તે હજી ત્યાં સારવાર હેઠળ છે.

ચાલો આવાજ કેટલાક સવાલ જવાબો પર નજર નાખીએ.

સવાલ: બે મહિના પછી મારા લગ્ન થવાના છે. મારા પેટ, જાંઘ અને નિતંબ પર ચરબી વધતી જાય છે. આ ચરબી ઘટાડવા માટે શું કરુ.

જવાબ: પેટ, જાંઘ તથા નિતંબ પરથી ચરબી ઘટાડવાનો સર્વશ્રેષ્ઠ અને સરળ ઉપાય સાઈકલ ચલાવવી છે. જો તમે સાઈકલ ન ચલાવી શકતા હો, તો કોઈ હેલ્થ ક્લબમાં જઈને ત્યાં નિયમિત હેલ્થ સાઈકલ ચલાવો. આ સિવાય ભદ્રાસન પશ્ચિમોત્તાનાસન તથા ધનુરાસન કરો. સવાર-સાંજ ઝડપથી ચાલવાનું રાખો. ભોજનમાં ચરબીવાળા પદાર્થો ઓછા લેવા તથા ઋતુ અનુસાર તાજા શાકભાજી અને ફળ વધુ ખાવાં. જમી લીધા બાદ એક જ જગ્યાએ બેસી ન રહેતાં થોડું હરો ફરો.

સવાલ: હું ૨૪ વર્ષની પરિણીતા છું. લગ્ન પહેલાં મારા પતિને હસ્તમૈથુનની કુટેવ હતી. કદાચ આ કારણસર જ એમની જનનેન્દ્રિયમાં ‘સ્પોન્જીસનેસ’ નથી રહી તથા અંગ નાનું અને પાતળું થઈ ગયું છે. આથી સમાગમ સુખ મળતું નથી. એમણે શું કરવું જોઈએ?

સવાલ: હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી. આપણા સમાજમાં તેના વિશે જાતજાતના ભ્રમ ફેલાયેલા છે. પરંતુ તેનાથી પુરુષની જનનેન્દ્રિય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર થતી નથી. પતિ-પત્ની બંને જાતીય સુખ વિશે વ્યવહારિક જાણકારી આપે તેવું સારું સાહિત્ય વાંચો. આ માટે બે સારાં પુસ્તકો છે : માસ્ટર અને જોન્સનનું ‘સેક્સ મેન્યુઅલ’ તથા ‘કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ’ આમ છતાં જો સમસ્યાનો ઉકેલ ન મળે, તો કોઈ પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લઈ શકો. હા, ભૂલે ચૂકેય બોગસ ‘સેક્સોલોજિસ્ટ’ના લફરામાં ફસાતાં નહીં. આ સમસ્યા મનોવૈજ્ઞાાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી છે. તમે બંને સાથે મળીને જ આનો ઉકેલ શોધી શકો એમ છે.

સવાલ: અમારા લગ્નને એક વર્ષ થયું. મારા પતિની ઉંમર ૨૭ વર્ષની છે, તેઓ લગ્નની શરૂઆતથી જ કમરના દર્દથી પીડાય છે. આ દુખાવો દરરોજ પરોઢિયે શરૂ થાય છે અને દિવસ ચઢતાં આપોઆપ ઘટતો જાય છે. આને કારણે તેઓ સહવાસનો આનંદ લઈ શકતા નથી. આ અગાઉ કેટલાંક મહિનાઓ સુધી તેમને હસ્તમૈથુનની ટેવ હતી. શું એ કારણ તેમને આ રોગ થયો હશે?

જવાબ: તમે તમારા પતિને હાડકાંના કુશળ ડોક્ટરને બતાવો તો સારું. વ્યવસ્થિત ડોક્ટરી તપાસ પછી જ તેમની કમરના દુખાવાનું નિદાન થઈ શકશે. એક વાત સ્પષ્ટ છે કે, શરીરમાં દુખાવા સાથે હસ્તમૈથુન કંઈ જ સંબંધ નથી. હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી અને આ એક તદ્ન સામાન્ય ક્રિયા છે.

સવાલ: પુરુષના વૃષણની નોર્મલ સાઈઝ કેટલી હોવી જોઈએ? તેને વધારવાના કોઈ ઉપાય ખરો?- એક પુરુષ (ભુજ)

જવાબ: વૃષણ એટલે ટેસ્ટિકલસ પેનિસની નીચે ચામડીની થેલીમાં બે ગોળી લટકે છે તે વૃષણો છે. પુખ્ત વયના પુરુષના વૃષણની સાઈઝ લગભગ ૧.૫ ઈંચ લાંબી અને લગભગ એક ઈંચ જેટલી પહોળી હોય છે. આ નોર્મલ સાઈઝ છે. જો કે એમાંથી એક વૃષણની સાઈઝ કંઈક વધારે મોટી હોય. ટેસ્ટિકલની સાઈઝ વધારવાનો ઉપયોગ જાણમાં નથી. કોઈ નિશ્રિત રોગ કે શારીરીક ક્ષતિને કારણે સાઈઝની સમસ્યા હોય તો તેવી સ્થિતિમાં નિષ્ણાત તબીબો દ્વારા થયેલા ઉપચારથી ક્ષતિ દૂર થતાં સાઈઝમાં ફેરફાર થવાનો સંભવ.

સવાલ: હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક નિયમિત હોવા છતાં મારા સ્તન અલ્પ વિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે? લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય એમ સાંભળ્યું છે, તે સાચું છે?

જવાબ: વક્ષસ્થળનો વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમ જ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈ સંતુષ્ટ રહો.સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે, સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે. સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે તે, તે માટે યોેગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.આ સાથે બીજી પણ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, દામ્પત્ય જીવનમાં અલ્પ વિકસિત સ્તનને લીધે જાતીય સુખ ભોગવવામાં કોઈ અવરોધ નડતો નથી. આમ છતાં જો કોઈ યુવતી લઘુતાગ્રંથિ અનુભવતી હોય, તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા સ્તનના કદમાં વૃધ્ધિ થઈ શકે છે.

સવાલ: પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે.જવાબ: પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે.આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.

સવાલ: મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને ક્યારેક ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન પણ વધી ગયું છે.જવાબ: ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે તમારા પેશાબનું પરીક્ષણ કરાવો. સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.

સવાલ: મારી ઉંમર ૨૩ વર્ષની છે. માસિકના બે સપ્તાહ પૂર્વે મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવે છે. આ ઉપરાંત પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમ્યાન આ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. માસિક બંધ થતા જ ફરી આ સમસ્યા ઉત્પન્ન થાય છે.જવાબ: યોનિમાં ખંજવાળ આવવાનું કારણ યોનિમાંથી ઝરતો સ્ત્રાવ છે. આ સ્ત્રાવ ચેપી હોય છે. આને માટે તમારે ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવાની જરૂર છે.

સવાલ: મારી જાંઘના વિસ્તારમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં બેટનોસોલ ક્રીમ પણ વાપરી જોયું પરંતુ કોઈ ફાયદો થતો નથી.જવાબ: તમને કદાચ ફંગલ ઈન્ફેક્શન થયું હશે. આ માટે તમે દિવસમાં બે વાર દસ દિવસ સુધી કેન્ડીક ક્રીમ વાપરી જુઓ.ખૂબ જ તંગ અંડરવેર ન પહેરો. નાઈલોનને બદલે સૂતરાઉ અન્ડરવેર વાપરવાનું રાખો. સ્નાન કર્યા પછી જાંઘને સ્વચ્છ ટુવાલથી સૂકી કર્યા પછી જ દવા લગાડવી.