પતિની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી હવસખોર યુવકે ચાર ચાર મહિના સુધી આ મહિલા સાથે બાંધ્યા શારીરિક સંબંધ,પણ એક દિવસ…

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. પરંતુ આ ઘટના હિંમતનગર શેરના કિફાયત નગર, સવગઢ ખાતે રહેતી પરણિત યુવતી સાથે છેલ્લા ચાર માસથી દુષ્કર્મ ગુજારતો હોવાની પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી ગયો છે.

મિત્રો આ ઘટના હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદના આધારે હિંમતનગરમા આવેલ કિફાયત નગર,સવગઢ ખાતે રહેનાર પરિણીતાના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર માસથી મહિલાના પતિ ઘરે હાજર ના હોય તે દરમિયાન સ્થાનિક યુવક મહિલાના ઘરે આવી એકલતાનો લાભ લઈ શારીરિક સંબંધ રાખી દુષ્કર્મ ગુજારતો હતો અને ફોન ઉપર છોકરાઓને મારી નાખવાની ધમકી આપી છેલ્લા ચાર માસથી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો.

મળતી માહિતી અનુસાર જ્યારે પણ મહિલાના પતિ નોકરી અર્થે બહાર જાય ત્યારે આ યુવક મહિલાના ઘરે આવી બળજબરી પૂર્વક મહિલાના કપડાં ફાડી નાખી અને મહિલા સાથે દુષ્કર્મ ગુજારતો હતો. અને જ્યારે આ યુવકને શારીરિક સંબંધ રાખવાનીના પાડી ત્યારે યુવક દ્વારા મહિલાની ચાર વર્ષની દીકરીનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરી હવસની ભૂખ સંતોષતો હતો. જેથી આખરે છેલ્લા ચાર માસથી દુષ્કર્મને લઈ ત્રસ્ત પરણિત મહિલા દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.

મિત્રો બીજો જ એક એવો કિસ્સો જેના વિશે જણાવા જઈ રહયા છે. રાજકોટ શહેરમાં લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવી ગયું હતું. જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન ઘાવરી નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

સૂત્રો અનુસાર અહીંયા રાજકોટનાં ઠક્કરબાપા હરિજન વાસમાં રહેતા મયુર ઘાવરી પર આરોપ છે કે યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો અને જો આ સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ ગઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાય ગયો હતો.

મિત્રો આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા જ સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી લીધી હતી. પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી ગઈ હતી. ત્યારે આરોપીએ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર જ શુટ કરી લીધા હતા.

ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ ગઈ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસનાં કહેવા મુજબ આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા પાસે હોવાથી બ્લેક મેઇલ કરતો હતો.

મળતી માહિતી પ્રમાણે એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં પણ લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ભોગબનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ એવું કહેતા આરોપીએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને ‘તને હું કહું ત્યારે આવવું જ જોઇશે’ કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી દીધી હતી.

મિત્રો યુવતીએ મળવા આવવાનીના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ તેની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ આ પ્રકારે યુવતીઓ પ્રેમમાં ખુબજ આંધળો વિશ્વાસ કરી લેતી હોવાથી લગ્નની લાલચે દુષ્કર્મનાં બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.

મિત્રો બીજો એક એવી ઘટના છે જેના વિશે તમને અમે જણાવા જઈ રહ્યા છે એ ઘટના કર્ણાટક રાજ્યના બેલાગાવીમાં પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક રાજ્યમાં બનેલા આ કિસ્સામાં હવસખોર પતિ પોતાની પત્નીને કૂતરા સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવાનું કહેતો હતો. તેના આવા જધન્ય અપરાધ બદલ કર્ણાટક રાજ્યની કોર્ટે તેને ૧૦ વર્ષની સજા ફટકારી છે અને ઉપરથી ૧૧,૦૦૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

મળતી માહિતી અનુસાર પત્નીએ આરોપ લગાવ્યા બાદ પતિની સ્થાનિક પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. કાતાકોલ પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ વિરૂદ્ધ આ જઘન્ય આરોપ લગાવ્યા હતા. ફરિયાદમાં પત્નીએ કહ્યું હતું કે, તેનો પતિ તેને જબરદસ્તી કુતરા સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. આ ઉપરાંત કૂતરા શાથે શારીરિક સંબંધ રાખવાનું પણ કહેતો હતો. માત્ર આટલેથી જ પૂર્ણ ન થતા હવસખોર પતિએ પત્નીને પોર્ન વિડીયો પણ બતાવતો હતો.

મિત્રો તે પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪ મહિનાથી તેનો પતિ સંદિપ તેને મોબાઈલ પર પોર્ન વીડિયો બતાવતો હતો. તે એવું ઈચ્છતો હતો કે પોર્ન વિડીયોમાં જે પ્રકારના દ્રશ્યો હોય તેવું જ હું તેની સાથે કરું. પરંતુ બાદમાં એક દિવસ તો પાગલપનની હદ જ વટી ગઈ. તેના પતિએ કૂતરાના બચ્ચાની સાથે પત્નીને સંબંધ રાખવા માટે મજબૂર કરી હતી. જેના પરિણામે પતિની આ વિકૃતતા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને તેની વિકૃતિનો પર્દાફાશ થઈ ગયો હતો.

સૂત્રો અનુસાર પત્નીને પરેશાન કરતાં પતિ વિષે જણાવ્યું હતું કે, સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ તે કૂતરાનું બચ્ચુ ઘરમાં લઈ આવ્યો. આ દરમિયાન પતિએ પત્નીને કૂતરાની સાથે ઉંઘવા અને સબંધ બાંધવા માટેનું કહ્યું હતું. જો પત્ની આવું ન કરે તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ધમકી પણ આપી હતી. જેના કારણે પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરૂદ્ધ આ જધન્ય આરોપ લગાવ્યા હતા.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.