એક સમયે ઘરની નબળી પરિસ્થિતિ ને કારણે પોતાનું કરિયર છોડવા તૈયાર થઈ ગયો હતો અક્ષર પટેલ,આ રીતે કમબેક કરી બનાવ્યું પોતાનું નામ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર અક્ષર પટેલના જીવન વિશે કે કેવીરીતે પરિવારની નબળી સ્થિતિ જોઇને ભાગી ગયો હતો હતો અને તેમણે ક્રિકેટ છોડવાનું પણ નક્કિ કરી લીધૂ હતું તો આવો જાણીએ.

Advertisement

જરાતના નડિયાદ શહેરનો રહેવાસી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ઘણા સમય બાદ હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમવાની તક મળી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચ સિરીઝની ત્રીજી અને ચોથી મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાઈ રહી છે ભારતીય ટીમના સ્પીનર અક્ષર પટેલની પાછળની પર્ફોમન્સ જોતા તેમને ટીમમાં જગ્યા મળી છે. વર્ષ 2014માં વન ડે ડેબ્યુ કરવાના 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી છે.

અક્ષર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ડેબ્યુમાં 2 પારિયોમાં 7 વિકેટ પોતાને નામે કરી હતી.27 વર્ષિય અક્ષર પટેલે  ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. બંને પારિયોમાં તેણે કેપ્ટન જો રૂટને આઉટ કર્યો હતો. અક્ષર પટેલ તેના ડેબ્યુ ટેસ્ટમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય સ્પિનર બની ગયા છે.

વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં ગુજરાત માટે પદાર્પણ કરવાવાળી અક્ષર પટેલે જૂન 2014માં ઢાકામાં ભારત માટે ડેબ્યુ કર્યુ હતું. તે બાદ તેમણે જુલાઇ 2015માં ટી-20માં ડેબ્યુ કર્યુ હતું.હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષર પટેલે માતા-પિતાના સ્ટ્રગલને લઇને વાત કહી હતી અને કહ્યુ હતુ કે, જયારે તેઓ પોતાના દીકરાનું નામ સમાચાર પત્રકની હેડલાઇનમાં વાંચે છે તો તેઓ ખૂબ જ ગર્વ કરે છે.

અક્ષરના જીવનમાં એક એવો સમય આવ્યો કે, તેના પિતાના એક્સીડેંટ બાદ તે પૂરી રીતે તૂટી ગયો હતો, પરંતુ તેણે પોતાના હોંસલાને તૂટવા ન દીધો અને ભારતીય ટીમમાં ખૂબ જ સરસ રીતે કમબેક કર્યું તમને જણાવી દઇએ કે, અક્ષરના પિતા તેમના દીકરાને એન્જીનિયર બનાવવા ઇચ્છતા હતા. પરંતુ 1996-2015 સુધી ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહસચિવ સંજયભાઇ પટેલ હતા જેમણે અક્ષરના પિતાને મનાવ્યા કે લેફ્ટ સ્પિનરને ક્રિકેટ પર ધ્યાન આપવા દે.

સંજયભાઇ પટેલે નડિયાદ જિલ્લાને કહ્યુ, અક્ષર પટેલ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે અને તેમના માર્કસ પણ વધારે છે. તેમના માતા-પિતા તેમને એન્જીનિયર બનાવવા ઇચ્છે છે. બધાના માતા-પિતા એવું ઇચ્છે કે તેમના બાળકનું ભવિષ્ય ઇજ્જવળ બને. મેં તેમના પિતા સાથે વાત કરી અને હું તેમના જવાબથી ખુશ છું. તે તેમાંના એક હતા જેમણે તેમના દીકરા માટે અભ્યાસથી વધારે ક્રિકેટને પ્રાથમિકતા આપી.

આજે અમે તમને એવા ક્રિકેટરની સંઘર્ષ કહાની વિશે જાણકારી આપવાના છીએ કે જે ક્રિકેટર હાલમાં ભારતીય ટીમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે.  ભારતીય ટીમ માટે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ક્રિકેટરના શરૂઆતના વર્ષોમાં તેમને જીવનમાં ખૂબ જ વધારે સંઘર્ષ કર્યો હતો આ ક્રિકેટર એટલે કે અક્ષર પટેલ.

તેમની ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈ અને પ્રારંભિક સમયમાં ખૂબ જ ભાગી ગયા હતા અને ભારતીય ક્રિકેટ વિશ્વમાં હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. અને તેમના કારણે તેની ચર્ચાઓ હંમેશા થતી હોય છે. તેવી જ રીતે ભારતીય ક્રિકેટમાં હમણાં એક જ ખૂબ જ વધારે નામના મેળવતું નામ લેવું એટલે કે અક્ષર પટેલ છે. તમને જણાવી દઈએ કે આ ક્રિકેટર નું નામ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ગૌરવપૂર્વક લેવામાં આવી રહ્યું છે. તેના કારણે તે ખૂબ જ સરસ સારું પ્રદર્શન કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ ગુજરાતનો નિવાસી છે.તે ગુજરાતના નડિયાદ શહેરમાં રહે છે.  તે ડાબા હાથે બોલિંગ કરે છે. તેને લાંબા સમય સુધી અમદાવાદ ખાતે પોતાના હોમગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ કરી હતી અને હાલના સમયમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટમાં તેમણે હોમ ગ્રાઉન્ડ ખાતે રમવાનો મોકો મળ્યો હતો અને હોમ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જા ટેસ્ટ મેચની શ્રેણીમાં ત્રીજી અને ચોથી મેચ ગુજરાતના મોટેરા સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી

ભારતીય ટીમના સ્પિનર અક્ષર પટેલ અને તેમના પ્રદર્શનના કારણે ખૂબ જ વધારે ચર્ચામાં રહે છે.  તેમને આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે આજે અમે તમને તેમના શરૂઆતના સમય વિશે જાણકારી આપવાના છીએ એવો એક સમય હતો કે જ્યારે તેમના પિતા નું એક્સિડન્ટ થયું હતું અને તેમના પિતાનું અકસ્માત થતાં તેમનો આત્મવિશ્વાસ ખૂબ જ તૂટી ગયો હતો પરંતુ તેમણે હિંમત ગુમાવી નહિ અને અલગ પ્રદર્શન કરી અને વિશ્વમાં નામના મેળવી હતી

જેને તેમની શરૂઆતની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તેમના માતા-પિતા દ્વારા એક ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું તેમાં અક્ષર પટેલના માતા-પિતાએ તેમના વિશે જાણકારી આપવામાં આવી હતી અને અક્ષર ના માતા પિતા હાલમાં તેમના ઉપર ખૂબ જ વધારે ગૌરવ લઇ રહ્યા છે.  તેમણે તેમના પુત્ર દ્વારા કરવામાં આવેલા કારનામાંથી તેઓ ખૂબ જ વધારે ખુશ છે. અને તેમનું નામ ગૌરવપૂર્વક રોશન કરી રહ્યું છે. અક્ષર ના માતા પિતા ને સૌ પ્રથમ એવી ઇચ્છા હતી કે અક્ષર એન્જિનિયર બને પરંતુ ભણવા માટે ખૂબ જ વધારે હોંશિયાર હતો.

પરંતુ ૧૯૯૬ થી 2015 સુધી ખેડા જિલ્લાના ક્રિકેટર એટલે કે સંજય પટેલ તેમને સમજાવતા હતા કે તેમનો પુત્ર અભ્યાસ કરી અને સિનિયર બનશે તેના કરતાં ક્રિકેટમાં ખૂબ જ વધારે નામના મેળવશે તેના કારણે તેમને ડર હતો કે તેમનો પુત્ર ક્રિકેટર બનશે કે નહીં પરંતુ અવસર ના પરિવારની પ્રારંભિક આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેમણે તેના કારણે એક સમયે ક્રિકેટર બનવા બનાવવા માટે તેમના માતા-પિતા વિચારતા હતાં  તેમની બહેનને પણ એક સમયે તેમના ભાઈ એન્જિનિયર બનશે ક્રિકેટર બનશે નહીં.

તેવું પણ કહી દીધું હતું તેમનો શરૂઆતનો સંઘર્ષ જોઈએ તો 14 વર્ષની ઉમરમાં અક્ષર પટેલને સંજયભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું અને તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ટ્રેનિંગ લીધી હતી 2012માં અક્ષર પટેલને ગુજરાત તરફથી રણજી ટ્રોફી રમવા માટે નો મોકો પ્રાપ્ત થયો હતો ત્યાર પછી ૨૦૧૪માં બાંગલાદેશ સામે તેમની પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ હતી ત્યાર પછી 2015માં તેમણે ટી ટ્વેન્ટી મેચ ભારત તરફથી રમી હતી.

પરંતુ બે વચ્ચે ના બે વર્ષના સમયગાળામાં તેમના જીવનનો સૌથી ખરાબ સમયગાળો હતો અક્ષર ના પિતા મિત્રો સાથે રાત્રે ફરવા નીકળ્યા હતાત્યારે તેમના પિતા એક અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના પિતા ને માથાના ભાગે લાગ્યું હતું ત્યારે અક્ષર પોતાના પિતાની સારવાર કરવા માટે ક્રિકેટ પણ સાઈડ માં મુકી દીધું હતું અને પોતાના પિતાને સાજા કરવા માટે તેમણે તમામ પોતાની સંસાધનો ઉપયોગમાં લઇ લીધા હતા અને પોતાના પિતાને વિદેશ સારવાર માટે પણ મોકલ્યા હતા.આવી ખરાબ પરિસ્થિતિમાં અક્ષર એ પોતે પણ આશા ગુમાવી બેઠો હતો કે તે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે ઉભો રહેશે અને પોતે ક્યારે ક્રિકેટ રમશે નહીં પરંતુ તેમના પિતા હાલમાં ખૂબ જ સ્વસ્થ છે. અને તે પોતે હાલમાં ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે.

Advertisement