ઘરવાળા ની સામે જ વિધિ માટે તાંત્રિકે ઉતાર્યા મહિલા ના કપડાં,પણ વિધિ ના નામે કર્યું આવું કાંડ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે લોકો કેટલા અંધ શ્રદ્ધા ળુ હોઈ છે આ કેસ આનો એકમાત્ર પુરાવો છે મહિલા ને તેના સાસરિયાના ઢોંગી બાબા પાસે લઈ ગયા ઢોંગી બાબાએ ઘરવાળાઓ સામે મહિલાના કપડાં ઉતારી દીધા હતા મહિલાનો પતિ અને સસરા રૂમની બહાર ઉભા હતા કોઈએ ઢોંગી બાબા ને રોક્યો ન હતો જ્યારે મહિલા પરત આવી અને તેના પતિને કહ્યું તો તેણે પણ ઢોંગી બાબાનો સાથ આપ્યો આપ્યો આખરે મહિલા તેના પિતાના ઘરે ગઈ અને તેના પિતા સાથે આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી મામલો ગુજરાતના સરસપુરના ગોકુલદાસનો છે.

મેઘાણી નગર પો’લી’સ સ્ટે’શનમાં નોંધાયેલી ફ’રિ’યા’દ મુજબ મહિલાએ કહ્યું કે, હું મારા પતિ અને બે બાળકો સાથે રહું છું. મને 6 મહિનાથી શા’રી’રિ’ક અગવડતા હતી. આ માટે મેં દવાઓ લીધી આ પછી પણ મને કોઈ ફાયદો મળ્યો નથી. મેં આ અંગે પરિવારને જાણ કરી. ઘરના સભ્યોએ કહ્યું કે તેમના કહેવા મુજબ ચંદન નગરમાં એક ઢોંગી બાબા છે, તે તમારો ઇલાજ કરશે.

ઢોંગી બાબાએ બધાની સામે કપડાં ઉતાર્યા.એક દિવસ મહિલા તેના પતિ સાથે દેવરના ઘરે ગઈ. જ્યાં તેના સસરા મંગા ભાઈ અને તેના પાડોશી લીલાબેન પણ ત્યાં હતા. આ પછી મને તે બધા ઢોંગી બાબા પાસે લઇ ને ગયા. ઢોંગી બાબાએ બધાની સામે કહ્યું કે મારા માં 5 વર્ષથી ભૂ’ત’ છે. તેને દૂર કરવા માટે મારે કંઈક કરવું પડશે, મારે તેના કપડાં બદલવા પડશે. કપડા કાઢીયા પછી 15 પગલા ભરવાની વાત કરી, આ પછી ચેતન ઢોંગી બાબાએ કેટલાક કપડાં આપ્યા. કપડાં આપ્યા પછી ઢોંગી બાબાએ કહ્યું- તમારા કપડાં ઉતારો અને 15 પગથિયાં ચાલ્યા પછી મારી સામે ચાલો. તે સમયે ઓરડામાં દેવરા-દેવરાણી અને લીલાબેન હતા. રૂમની બહાર પતિ અને સાસરા ઉભા હતા. ઢોંગી બાબાના કહેવા પર, મેં મારા શરીરના બધા કપડા કાઢી લીધા, મને ડર લાગતા ત્યાં પડેલું એક કપડું મેં મારા શરીર પાર રાખી દીધું.

આ કામ થી પતિને કઈ વાંધો ન હતો.આ સમય દરમિયાન, ઢોંગી બાબાએ મારા પર પાણી રેડ્યું અને લીંબુ આપતા કહ્યું બધું બરાબર થઈ જશે. આ પછી અમે ઘરે આવ્યા. પી’ડિ’તાએ કહ્યું હતું કે મેં મારા પતિને કહ્યું છે મારા પર ભૂ’ત-ભા’ષણ ખોટું છે. આ અંગે અમારો વિ’વા’દ પણ થયો હતો. આ સાથે હું પાલનપુરમાં મારા પિતાના ઘરે જતી રાય હતી. આ સમયે હું મારા માતાપિતા સાથે ફ’રિ’યા’દ કરવા આવી છું.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આ મામલો સિંગવડ તાલુકામાં આવેલા એક ગામ નો છે.જ્યાં એક ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.અને સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.

અહીં આ ગામ માં એક મહિલા છેલ્લા ચારેક વર્ષથી બીમાર રહેતી હતી અને એને ઘણી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી પણ ત્યાં એને કોઈ ફરક પડ્યો ન હતો જેથી એના પતિ આ તાંત્રિક ને બોલાવી આ બીમારી ને દૂર કરવાનું કહ્યું હતું.અને આ હવસખોર પણ આ ગામ નો જ હતો.અને આ ગામના તાંત્રીકે મુકેશ રૃપસિંગ સંગાડાએ મહિલા ના પતિને જણાવ્યું હતું કે તમારી પત્નીને બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાથી સારું થઈ જશે.

આ તાંત્રિકે મહિલા ના પતિ ને કહ્યું હતું કે જો તમારી પત્ની ને આ બીમારી માંથી મુક્ત કરવી હોય તો પ્રથમ તમારા છોકરાની વહુની વિધિ કરવી પડશે.તો આ બીમારી દૂર થશે તેમ જણાવી તાંત્રીક મુકેશ રૃપસિંગ સંગાડા ૨૫ વર્ષની પરિણીતાને છાપરી ગામના જંગલમાં આવેલા સ્મશાનમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો.અને એવું કહી ને લઈ ગયો હતો કે મારી જોડે આ મહિલા એકલી જ આવી શકશે.અને ત્યાં જઈને કર્યું ન કરવાનું કામ,આ તાંત્રિકે મહિલા ના ના કહેવા પર પણ એને છોડી નહી.

આ પરિવાર ના લોકો એ આ વિધિ કરવાથી સારું થઈ જશે એ જાણીને આ તાંત્રિક સાથે મોકલી હતી પણ થયું કઈ ઊંધું જ પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૃપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૃપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરશે.