અઠવાડિયાના આ દિવસે નખ કાપવાનું કેમ હોય છે શુભ? આ દિવશે નખ કાપવાથી થાય છે આટલા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ દિવસે નખ કાપવા ને ઘણું શુભ માનવામા આવે છે જેની પાછળ નુ કારણ એવું છે કે આ દિવસે બ્રહ્માંડ મા ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ તેમજ દિશાઓ બરાબર હોય છે અને આ સાથે જ બ્રહ્માંડ થી આવવા વાળી સુક્ષ્મ કિરણો પણ ઘણી શુભ હોય છે. આ કિરણો નો પ્રભાવ માનવ શરીર પર પડે છે અને જેથી મનુષ્ય ની આયુ મા સાત વર્ષ ની વૃદ્ધિ થઇ જાય છે. ભારતીય જ્યોતિષ મુજબ અને આપણા હિંદુ કેલેન્ડર પ્રમાણે એક અઠવાડિયા મા સાત દિવસ હોય છે.

Advertisement

આ સાતેય દિવસ નુ પોતાનું અલગ-અલગ જ મહત્વ હોય છે. આ સાથે જ ભારતીય પરંપરાઓ અને માન્યતાઓ પણ જોડાયેલી છે. આ તમામ બાબતો નો ઉલ્લેખ આપણા વેદો મા ઋષિ-મુનીઓ દ્વારા પણ અગાવ કરવામા આવ્યું છે. ભારતીય હિંદુ ધર્મગ્રંથો ના મુજબ અઠવાડીયા ના દરેક દિવસે કોઈ ને કોઈ વિશેષ ગ્રહ નો પ્રભાવ પૃથ્વી પર પડતો હોય છે. જે પ્રમાણે આપણે જુદા-જુદા કાર્ય કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ.

જેમ ઉદાહરણ સ્વરૂપ જોવા જઈએ તો ગુરૂવાર ના દિવસે કપડા ના ધોવા જોઈએ, નખ ના કાપવા જોઈએ તેમજ વાળ ને ના કાપવા જોઈએ. હાલ ના આ આધુનિક સમય મા લોકો આ તમામ વાતો ને અંધવિશ્વાસ કહીને નકારે છે, તો બીજી બાજુ આપણા મોટા-વડીલો આ તમામ નિયમો નુ પૂરી શ્રદ્ધા તેમજ નિષ્ઠા થી પાલન કરતા પણ જોવા મળે છે. જેનું આપણે પણ પાલન કરવું જોઈએ.

હિંદુ ધર્મ દ્વારા બનાવવા મા આવેલ આ તમામ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજ માત્ર આપણા મોટા-વડીલ પાલન કરવા ખાતર જ નથી કરતા પણ આ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજો પાછળ એક સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ પણ સમાવિષ્ઠ છે. આ માટે જ આ માન્યતાઓ નું પાલન આખો સમાજ કરતો હોય છે. આપણે ઘણી વખત આપણી આજુબાજુ રેહતા લોકો પાસે થી સાંભળ્યું હશે કે અમુક દિવસે અમુક કાર્ય કરવા અથવા ના કરવા જોઈએ.

જેમ કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે અઠવાડિયા ના આ ત્રણ દિવસ એટલે કે મંગળવાર, શનિવાર અને રવિવાર ના દિવસે નખ અથવા તો વાળ ને ના કાપવા જોઈએ પરંતુ હાલ ની આ આધુનિક જીવનશૈલી મા જીવન ગુજારનારા માણસો આ તમામ વાતો પર ધ્યાન આપતા નથી. મોટેભાગે દરેક વ્યક્તિ ને આ દરેક કાર્યો પર રાખવામા આવતા પ્રતિબંધ તેમજ છૂટ પર સંદેહ હોય છે અને તેઓ ને તેના પાછળ ના તર્ક ને જાણવાની જીજ્ઞાસા રહે છે.

તો ચાલો આજે જાણીએ સોમવારે નખ કાપવા થી થતા લાભો વિષે.જો ભારતીય શાસ્ત્રો મુજબ જાણવા જઈએ તો ઘણા લોકો ના મન મા આ પ્રશ્નો થતા જ હશે કે અઠવાડિયા ના ક્યાં દિવસે ક્યાં કાર્ય કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ. તો આ પ્રકાર ની તમામ જાણકારી આપણા વેદ પુરાણ મા થી પ્રાપ્ત થઇ શકે છે અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો પણ બહુ જ સ્પષ્ટતા થી સાબિત થાય છે. જેમ કે અગાવ જણાવ્યા પ્રમાણે મંગળવાર, રવિવાર અને શનિવાર એટલે અઠવાડિયા ના સાત દિવસો માંથી આ ત્રણ દિવસો દરમિયાન નખ ના કાપવા જોઈએ.

એવું માનવામા આવે છે કે આ દિવસો દરમિયાન ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ તેમજ દશાઓ બરાબર હોતી નથી તેમજ આ દિવસો દરમિયાન બ્રહ્માંડ મા થી આવતી સુક્ષ્મ કિરણો નુ માનવીય મસ્તિષ્ક પર ઘણી સંવેદનશીલ અસર પાડે છે. માનવ દેહ ની આંગળીઓ ના આગળ નો ભાગ તેમજ માથા ના ભાગ ને ઘણું સંવેદનશીલ માનવામા આવે છે. શરીર ના આ બંને ભાગ ની રક્ષા નખ તેમજ વાળ દ્વારા થાય છે. આ સાથે જ બ્રહ્માંડ થી આવતી સુક્ષ્મ કિરણો નો સૌથી વધુ પ્રભાવ પણ આ ભાગ પર જ પડે છે.

આ માટે જ આપણા વડીલો તેમજ હિંદુ ધર્મ પ્રમાણે આ દિવસો દરમિયાન વાળ તેમજ નખ કાપવાની ના પાડવામા આવે છે. તો બીજી બાજુ અઠવાડિયા ના શરૂવાત એટલે કે પ્રથમ દિવસે એટલે કે સોમવાર ના દિવસ ને નખ તેમજ વાળ કાપવા માટે શુભ માનવામા આવે છે જેની પાછળ નુ પણ એક વિશેષ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે અને હિંદુ ધર્મ પ્રમાણે સોમવારે નખ કાપવા થી માનવી ની આયુષ્ય મા સાત વર્ષ ની વૃદ્ધિ થાય છે.

આ વાત ની વિપરીત શનિવાર ના દિવસે નખ કાપવા થી માનવી ના આયુષ્ય મા સાત વર્ષ નો ઘટાડો થાય છે. સોમવાર ના દિવસે નખ અથવા તો વાળ કાપવા ને ઘણું શુભ માનવામા આવે છે કારણ કે આ દિવસે ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ તેમજ દશાઓ સારી હોય છે તેમજ બ્રહ્માંડ થી આવતી સુક્ષ્મ કિરણો ઘણી શુભ હોય છે. આ કિરણો નો પ્રભાવ માનવ શરીર પર પડે છે અને માનવી ના આયુષ્ય મા સાત વર્ષ ની વૃદ્ધિ થઇ જાય છે.

હિંદુ ધર્મ દ્વારા બનાવવા મા આવેલ આ તમામ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજ માત્ર આપણા મોટા-વડીલ પાલન કરવા ખાતર જ નથી કરતા પણ આ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજો પાછળ એક સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ પણ સમાવિષ્ઠ છે. આ માટે જ આ માન્યતાઓ નું પાલન આખો સમાજ કરતો હોય છે. આપણે ઘણી વખત આપણી આજુબાજુ રેહતા લોકો પાસે થી સાંભળ્યું હશે કે અમુક દિવસે અમુક કાર્ય કરવા અથવા ના કરવા જોઈએ.

જેમ કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે અઠવાડિયા ના આ ત્રણ દિવસ એટલે કે મંગળવાર, શનિવાર અને રવિવાર ના દિવસે નખ અથવા તો વાળ ને ના કાપવા જોઈએ પરંતુ હાલ ની આ આધુનિક જીવનશૈલી મા જીવન ગુજારનારા માણસો આ તમામ વાતો પર ધ્યાન આપતા નથી. મોટેભાગે દરેક વ્યક્તિ ને આ દરેક કાર્યો પર રાખવામા આવતા પ્રતિબંધ તેમજ છૂટ પર સંદેહ હોય છે અને તેઓ ને તેના પાછળ ના તર્ક ને જાણવાની જીજ્ઞાસા રહે છે.

તો ચાલો આજે જાણીએ સોમવારે નખ કાપવા થી થતા લાભો વિષે જો ભારતીય શાસ્ત્રો મુજબ જાણવા જઈએ તો ઘણા લોકો ના મન મા આ પ્રશ્નો થતા જ હશે કે અઠવાડિયા ના ક્યાં દિવસે ક્યાં કાર્ય કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ. તો આ પ્રકાર ની તમામ જાણકારી આપણા વેદ પુરાણ મા થી પ્રાપ્ત થઇ શકે છે અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો પણ બહુ જ સ્પષ્ટતા થી સાબિત થાય છે. જેમ કે અગાવ જણાવ્યા પ્રમાણે મંગળવાર, રવિવાર અને શનિવાર એટલે અઠવાડિયા ના સાત દિવસો માંથી આ ત્રણ દિવસો દરમિયાન નખ ના કાપવા જોઈએ.