અહીં આવેલ છે દુનિયાનું સૌથી મોટું વેશ્યાલાય,જાણો કેટલા માં નક્કી થાય છે સોદો..

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.જાણો ક્યાં આવેલું છે દુનિયાનું સૌથી મોટું સેક્સ માર્કેટ.ચકલા, કોઠા,રેડ લાઈટ એરિયા આ બધા છે સેક્સ માર્કેટના અલગ અલગ અડ્ડાઓના નામ.

દેશમાં આવા અડ્ડાઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ હોય છે દિલ્લીનો જી.બી. રોડ, મુંબઈમાં મીરા રોડ, વારાણસીના કોઠા, જયપુરના તીલાવડા. શું તમે કદી વિચાર્યું છે કે દુનિયાનું સૌથી મોટું ચકલું ક્યાં હશે.જ્યાં દરેક ઉંમરની સ્ત્રીઓ પોતાના જીસ્મનો સોદો કરતી હશે. સ્ત્રીઓ જ કેમ આજકાલ તો પુરુષોની માંગણી પણ આ ફિલ્ડમાં ઘણી વધી ગઈ છે.

તો આખરે ક્યાં છે દુનિયાનું સૌથી મોટું સેક્સ માર્કેટ. દુનિયાનું સૌથી મોટું સેક્સ માર્કેટ: દુનિયાનું સૌથી મોટું સેક્સ માર્કેટ હોવાનું બિરુદ મળ્યું છે ‘પટાયા’ને. હોઈ શકે છે કે ઘણા લોકોએ આ જગ્યાનું નામ ના સાંભળ્યું હોય અથવા જાણકારી પુરતી ના હોય.હકીકતમાં પટાયા થાઈલેન્ડમાં આવેલું છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી તેનું અંતર વધારે નથી.

સમુદ્ર કિનારે સ્થિત આ શહેર દુનિયાનું સેક્સ કેપિટલ કહેવાય છે.નવા લોકોની સાથે સેક્સ કરવાના શોખીન લોકો સામાન્યપણે અહી મુલાકાત કરતા હોય છે.અહી મોટી સંખ્યામાં મેલ વર્કર પણ ઉપલબ્ધ છે.અહીની સૌથી મોટી ખાસિયત છે. અહિયાંની વેરાયટી.તમને અહી કોઇપણ દેશ અને કોઇપણ ઉંમરની મહિલા સેક્સ વર્કર મળી જશે. તેવું બિલકુલ પણ નથી કે આ જગ્યા માત્ર મહિલા સેક્સ વર્કરો માટે છે.

અહી મોટી સંખ્યામાં મેલ સેક્સ વર્કર પણ હોય છે એ ત્યાની મોટી ખાસિયત છે.આ શહેરમાં તમે સેકસથી પહેલા પણ સેક્સ વર્કરને નગ્ન અવસ્થામાં જોઈ શકો છો, જેના માટે તમારે તેમને કોઇપણ પૈસા નથી આપવા પડતા.હકીકતમાં અહિયાં પણ એક સીસ્ટમ કામ કરે છે, સૌથી પહેલા સાંજના સમયે સેક્સ વર્કર પોતાના કપડા ઉતારીને એક સ્ટેજ પર ઉભી થઇ જાય છે.

તેમજ ત્યાં આવનારા લોકોને પોતાનું અંગોનું પ્રદર્શન કરે છે.ત્યારબાદ તે લોકો પોતાની મનપસંદ સેક્સ વર્કરને પસંદ કરે છે અને તેની સાથે સેક્સ કરે છે.આવી સુવિધા ફક્ત પટાયામાં જ મળી શકતી હોય છે. એટલે જ તો લોકો તેને દુનિયાની સેક્સ કેપિટલ કહે છે.દુનિયાભરથી પટાયા જવા પાછળનું લોકોનું મુખ્ય કારણ પણ આ જ હોય છે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.