60 વર્ષ થી વધારે ઉંમરે પણ આ ખાસ વસ્તુ ખાઈને પોતાને એકદમ ફિટ રાખે છે સની દેઓલ,જાણીલો આ વસ્તુ વિશે.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે આજના આ લેખમા વાત કરીશુ બોલિવુડના એવા અભિનેતા વિશે જે પોતાના ઢાઇ કિલો કા હાથ વાળા ડાઇલોગ માટે ખુબજ લોકપ્રીય બન્યા હતા હવે તો તમે મિત્રો સમજી ગયા હશો કે આપણે કોના વિશે આ લેખમા વાત કરવાના છે તમે જેમના વિશે વિચારી છે તે સાચુ છે આજે આપણે આ લેખમા વાત કરીશુ સની દેઓલ વિશે મિત્રો સની દેઓલ એ બોલિવૂડ સુપરસ્ટાર્સમાંના એક છે જે 90 ના દાયકામાં એક્શન જોતા ક્રેઝી બનતા હતા અને થિયેટરના લોકોને તાળીઓના ગડગડાટ કરવાની ફરજ પડી હતી.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે અભિનેતા સની દેઓલ એક્શન ફિલ્મો માટે જાણીતો છે. સનીએ તેના કરિયરમાં ઘાયલ,ઘાતક અને ‘ગદર: એક પ્રેમકથા’ જેવી ઘણી એક્શનથી ભરપૂર મૂવી કરી છે. જે તેના ફેન્સના દિલો પર હાલ પર રાજ કરે છે. આવી બધી ફિલ્મોમાં સનીનો અંદાજ કમાલ નો હતો. સની દેઓલ હાલ ઓછી ફિલ્મો કરે છે. તેમ છતા તેની ફેન ફોલોવિંગ હાલ પણ ગજબની છે.

મિત્રો સની દેઓલ ભૈયાજી છેલ્લે એક સુપરહિટ માં જોવા મળ્યો હતો અને આજે સની દેઓલ ભાજપમાં જોડાવા માટે ચર્ચામાં છે સની દેઓલ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.સની દેઓલ તેમના સમયનો સુપરસ્ટાર રહી ચૂક્યો છે અને રોમેન્ટિક ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી સની એક્શન અને ગુસ્સે હિરોની છબી બની હતી તેમજ સની દેઓલને બોલીવુડના સૌથી મોટા એક્શન હીરો તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો કદાચ તેના માટે જ્યારે યમલા પાગલા દીવાનામાં પ્રેક્ષકો તેમને પસંદ નહતા કર્યા પરંતુ એક સમય હતો જ્યારે સની સુપર સ્ટાર હતા સનીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય તેના હેલ્ધી ડાયટમાં છુપાયેલું છે અને તેઓ દિવસ દરમિયાન દર બે કલાકે કંઈક ને કંઈક ખાતા રહે છે. આ સિવાય તેઓ નિયમિત યોગ અને કસરત પણ કરે છે. સિગરેટ-દારૂ જેવા નશાથી સની દૂર રહેવાનું પસંદ છે. સનીને સ્પોર્ટસ ખૂબ જ પસંદ છે. તેઓ પોતાને ફીટ રાખવા માટે દરરોજ એક કલાક ટેબલ ટેનિસ રમે છે.

મિત્રો સનીનું માનવું છે કે ફીટ રહેવા માટે સ્પોર્ટસ ખૂબ સારી વસ્તુ છે તેમજ સનીને કમર દર્દની સમસ્યા છે અને આ કારણોસર, તે ભારે કસરતો નથી કરતા તેના વિકલ્પમાં તે વૉક, રનિંગ અને અન્ય આઉટડોર રમતો રમે છે અને જ્યારે તેઓ ઘરની બહાર જાય છે ત્યારે જ્યારે તક મળે છે ત્યારે તે ટ્રેકિંગ પણ કરે છે તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ ગમે છે એક ઇન્ટરવ્યૂમાં સનીએ પોતાના ડાયટનો ખુલાસો પણ કર્યો હતો.

મિત્રો તેઓએ જણાવ્યું કે તેઓ દરરોજ સવારે નાસ્તામાં ચણાનો લોટ, બાજરી અને મકાઈના લોટથી બનાવેલી રોટલી ખાય છે. તેઓ આ રોટલીઓને દહીં, માખણ, ચટણી અને લસ્સી સાથે લે છે અને આ સિવાય તેને સફરજનમાં દહીં મિક્ષ કરીને ખાવાનું પણ પસંદ છે સની મોટાભાગે શાકાહારી ખોરાક લેવાનું પસંદ કરે છે. જો માંસાહારી ખોરાક હોય તો તેઓ માત્ર ચિકન જ ખાય છે. શાકમાં તેને બટાકા અને કોબીનું શાક પસંદ છે.

મિત્રો બપોરના ભોજનમાં તેઓ રોટલી, દાળ, ભાત, શાક અને પાપડ ખાવાનું પસંદ કરે છે. લંચ અને ડિનરની વચ્ચે, તેઓ સ્પ્રાઉટ્સ, દૂધ અથવા દહીંનું સેવન કરે છે અને આ સિવાય તેને મેથીના પરાઠા ખૂબ પસંદ છે સની કહે છે કે નિયમિત એક્સરસાઇઝ, હેલ્ધી ડયટ અને આરામ, જો ત્રણેયની કાળજી લેવામાં આવે તો તમે વૃદ્ધાવસ્થા માં પણ સ્વસ્થ જીવન પસાર કરી શકો છ તેઓ મીઠાઈઓ,જંક ફૂડ, આલ્કોહોલ, સિગારેટ અને અન્ય વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે.

મિત્રો સની દેઓલ 62 વર્ષનો થવા જઈ રહ્યા છે. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1956ના પંજાબમાં થયો હતો ઢાઈ કિલો કા હાથ જબ પડતા હૈ તો આદમી ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ ડાયલૉગ માટે જાણીતા સની દેઓલ રિયલ લાઈફમાં પણ ઘણા ફિટ છે. ફિટ રહેવા માટે તેઓ રેગ્યુલર વર્કઆઉટ કરે છે. તમને જણાવી દઈએ કે સની દર બે કલાકે કંઈને કંઈક ખાતા રહે છે. તેમના હેલ્ધી રહેવા પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ દારૂ અને સિગરેટને હાથ લગાડતા નથી.

મિત્રો તમને જણાવી દઇએ કે સની દેઓલની બોલીવુડમાં ધમાકેદાર એક્શન પેક્ડ ફિલ્મની સાથે તમારી એન્ટ્રી થવા માટે જઈ રહી છે. તેઓ આ વખતે સાઉથના ડાયરેક્ટર સાથે કામ કરવા માટે જઈ રહ્યા છે. એક્શન અને સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મને સાઉથના હાનુ રાઘવાપુડી ડિરેક્ટ કરશે.

જયારે સની દેઓલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ સાઉથની ફિલ્મની રીમેક છે? તો સનીએ જણાવ્યું હતું કે આ ઓરીજીનલ છે અને આ ખુબ જ અલગ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ વાળી ફિલ્મ છે. દર્શકોને નવી રીતના સસ્પેન્સ અને થ્રિલરનો અહેસાસ થશે. સની દેઓલનું કહેવું છે કે તેમણે આ પ્રકારનો રોલ ક્યારેય નિભાવ્યો નથી. હાલમાં પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. એપ્રીલ 2020થી ફિલ્મનું શૂટિંગ શરુ થઇ જશે.

આ હાનુ રાઘવપૂડીની ડેબ્યુ બૉલીવુડ ફિલ્મ હશે. આ ફિલ્મ પર નિર્દેશકનું કહેવું છે કે, આ મારા માટે બહુ જ મોટો અવસર હશે. સની દેઓલને આ ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ જ પસંદ આવી છે અને તેઓ ઉત્સાહિત છે અને આ ફિલ્મ માટે સની દેઓલ જીમમાં ખૂબ જ સમય વિતાવીને પોતાનો પરસેવો વહાવી રહ્યા છે. ફિલ્મના અભિનય માટે પોતાના બોડીને શેપમાં લાવી રહ્યા છે. જલ્દી જ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવશે.

Advertisement