સાંજે 5 વાગ્યા પછી કોઈને ન આપવી જોઈએ આ વસ્તુઓ થઈ જશો બરબાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અત્યારે માન્યતાઓ મુજબ દાન કરવુ એ હંમેશા પુણ્યનુ કામ માનવામા આવે છે પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેમનુ તમારે સૂર્યાસ્ત સમયે દાન આપવુ એ તમારા પર ભારે પડી શકે છે કારણ કે તેનાથી તમારી આર્થિક પરીસ્થિતિ પણ કમજોર થાય છે માટે જો તમને આ તમારા ઘરની બરકતને કાયમ રાખવી છે તો તમારે આ વસ્તુઓ વિશે એ જરૂર જાણવુ જોઈએ માટે ચાલો જાણીએ કે છેવટે શુ છે આ વસ્તુઓ કે જેનુ તમારે સૂર્યાસ્ત સમયે દાન ન કરવુ જોઈએ.

Advertisement

સૌથી પહેલા તો તમારે સાંજના સમયે ડુંગળી અને લસણનુ દાન કરવાથી બચો કારણ કે તેનો સંબંધ એ કેતુ ગ્રહ સાથે માનવામા આવે છે અને કેતુ ગ્રહને જો ઉપરી તાકતોનો સ્વામી પણ માનવામા આવે છે અને સાથે જ તેનો સંબંધ એ જાદુ ટોણા સાથે પણ છે અને તેથી જ ડુંગળી લસણ એ આપવુ સારુ શુકન નથી.

આ સિવાય સાંજના સમયે તમારે લોકો એ ઘરના મુખ્ય દ્વાર ખોલી મુકે છે કર કે ઉલ્લેખનીય છે કે આ સમય ઘરમા લક્ષ્મીજીનુ આગમન થાય છે અને આવામા એ ધન કોઈ બીજાને આપવુ એ પણ લક્ષ્મીને વિદાય કરવા જેવુ જ માનવામા આવે છે.આ સિવાય લાલ પુસ્તક મુજબ જેમનો પણ ગુરૂ એ બળવાન અને શુભ છે તેમણે આ ગુરૂવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ અને ખાસ કરીને તમારે સાંજના સમયે આ દિવસે હળદર ને આપવાથી તમારો ગુરૂ એ કમજોર થય જાય છે અને સાથે સાથે જ ધન અને વૈભવમા પણ કમી આવે છે.

આ સિવાય પુરાણો મુજબ દૂધનો સંબંધ એ લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન સાથે માનવામા આવી રહ્યો છે અને આ જ કારણ છે કે તેને સાંજના સમયે આ કોઈને આપવુ સારુ નથી માનવામા આવતુ. અને માન્યતા છે કે તેનાથી તમારે બરકત જતી રહે છે અને ઘરમા સુખ અને શાંતિ માટે તમારે સાંજે દૂધનુ દાન ન કરો.અને અત્યારે જ્યોતિષ મુજબ એવુ પણ કહેવાય છે કે દહીનો સંબંધ એ શુક્ર સાથે માનવામા આવ્યો છે અને બીજી બાજુ સુખ અને વૈભવનો આ કારક માનવામા આવે છે માટે તેનાથી સૂર્યાસ્ત સમયે તમારે તેને કોઈને આપવાથી સુખ અને વૈભવમા તમારે કમી આવે છે.

આ સિવાય કોઈપણ વ્યક્તિને ભૂલથી પણ સાવરણી દાન ના આપો. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને સાવરણીનુ દાન આપે તો માતા લક્ષ્મી તેનાથી ક્રોધિત થઈ જાય છે અને તે લોકોના ઘરે માતા લક્ષ્મી વાસ કરતા નથી. માટે ક્યારેય કોઈ વ્યક્તિએ અન્ય કોઈ વ્યક્તિ ને સાવરણી નુ દાન ના કરવુ. હા જો તમે ઈચ્છો તો જે-તે વ્યક્તિને સાવરણી ખરીદવા માટેના પૈસા દાનમા આપી શકો છો.

ઘણા લોકો એવા હોય છે કે, જે લોકો નબળું અથવા વપરાય ગયેલા તેલનુ દાન કરતા હોય છે પરંતુ, શાસ્ત્રો મુજબ આ દાન ને નિરર્થક ગણાવ્યુ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આ પ્રકારના હલકા તેલનુ દાન કોઈપણ વ્યક્તિ ને કરવામાં આવે તો શનિદેવ તમારા પર કુપિત થઇ શકે છે માટે ક્યારેય પણ આ હલકા તેલ ને દાનમા ના આપવુ.

એવુ કહેવાય છે કે, પુસ્તકોનુ દાન કરવાથી ભણતર વધે છે પરંતુ, જો ફાટેલા પુસ્તક દાન કરવામા આવે તો તે તમારા માતા સરસ્વતી નુ અપમાન થયુ કહેવાય. માટે ક્યારેય પણ કોઈને ફાટેલા પુસ્તક નુ દાન ના કરવુ. આ સિવાય કોઇપણ વ્યક્તિએ ક્યારેય પણ પ્લાસ્ટિકની વસ્તુઓનુ દાન ના કરવું જોઈએ.આ વસ્તુઓનુ દાન શાસ્ત્રો પ્રમાણે અશુભ માનવામા આવે છે. જો તમે કોઈને આ વસ્તુ નુ દાન કરો તો તમારે વ્યવસાય ક્ષેત્રે ખુબ જ મોટા પ્રમાણમા ધનહાની નો સામનો કરવો પડી શકે છે. માટે હમેંશા આ પ્રકાર ની વસ્તુઓ નુ દાન કરવુ ટાળવુ.

પ્લાસ્ટીકની વસ્તુ. આજકાલ ઘણી બધી પ્લાસ્ટીકની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુને પોતાની જાતે જ ખરીદવામાં આવે તો ખુબ જ સારું કહેવાય. પરંતુ આ વસ્તુનું દાન કરવું તે બિલકુલ પણ માન્ય નથી ગણાતું. પ્લાસ્ટીકની વસ્તુનું દાન કરવાથી ઘરની આબરૂ અને બિઝનેસ વધતો નથી. ઘર અને બિઝનેસ બંનેમાં ખુબ જ વિઘ્નો આવે છે.

સાવરણી. મિત્રો સાવરણી દાન કરાવી તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની કમી થવા લાગે છે. અને ગમે એટલા પૈસા તમે કમાયા હોવ તે ટકતા નથી. સાવરણી દાનમાં આપવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે. વેપારમાં ખુબ જ નુંકશાન આવે છે અને સેવિંગ્સમાં પણ નુંકશાન થવા લાગે છે. તો ક્યારેય પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ.

સ્ટીલના વાસણ. મિત્રો શાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ટીલના વાસણના દાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સ્ટીલથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન દેવાથી હંમેશા બચવું જોઈએ. સ્ટીલનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ખતમ થવા લાગે છે. દાન દેવા વાળાના સંબંધો પર પણ ખુબ જ ખરાબ અસર પડે છે. એટલા માટે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ.

પહેરેલા કપડા. કોઈ પણ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા દાનમાં ન દેવા જોઈએ. અથવા તો કોઈ પણ જુના વસ્ત્રને દાનમાં ન દેવું જોઈએ. હંમેશા નવા વસ્ત્રો જ દાનમાં દેવા જોઈએ. તમે કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને વસ્ત્રનું દાન કરી શકો છો તેમાં કોઈ તકલીફ નથી પરંતુ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા ન આપવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

ઉપયોગ કરેલું તેલ. જો તમે કોઈને તેલનું દાન કરવા માંગતા હોવ તો હંમેશા શુદ્ધ અને નવા તેલનું જ દાન કરવું જોઈએ. જો તમે ઉપયોગમાં લીધું હોય અને પછી તે તેલનું દાન કરશો તો તમારે ભગવાન શનિદેવના દોષનો સામનો કરવો પડશે.હથિયાર. ક્યારેય પણ કોઈ હથિયારને દાનમાં ન દેવું જોઈએ. કેમ કે હથિયારોનું દાન કરવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ હથિયારનું દાન ન કરવું જોઈએ.

વાસી ખાવાનું. વાસી ખાવાનું મોટાભાગના લોકો દાનમાં આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈને પણ વધેલા અન્નનું દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે વાસી ખાવનું દાન કરવાથી પરિવારમાં કલેશ થઇ શકે છે અને ધન સંબંધિત હાનિઓ પણ આવે છે. એટલા માટે ક્યારેય પણ વાસી ખાવાનું દાન કરવું જોઈએ નહિ.

હિન્દુ ધર્મમાં વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ તહેવાર અથવા વિશેષ દિવસે વસ્તુઓ અથવા ચીજોનું દાન આપવામાં આવે તો વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, જો કોઈ ગ્રહની દુષ્ટ દિશા કુંડળીમાં આગળ વધી રહી છે, તો ગ્રહ પ્રમાણે વસ્તુઓનું દાન કરવાથી ગ્રહ શાંત થાય છે.

એવા ઘણા લોકો છે જે ચોક્કસપણે દાન કરે છે. જો કે બહુ ઓછા લોકો દાન આપવાની રીતે જાણે છે. જો આપણે વસ્તુઓ યોગ્ય પદ્ધતિથી દાન કરીએ તો જ આપણને યોગ્ય ફળ મળે છે અને આપણે ગ્રહોના ક્રોધથી બચી શકીએ છીએ.દાન કરવા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી:- શાસ્ત્રોમાં દાન કરવાનું કહેવામાં આવ્યુ છે. દરેક વ્યક્તિએ તેમની કમાણીમાંથી ૧૦% દાન આપવું જોઈએ. ગરીબ વ્યક્તિઓ અથવા પંડિતોને દાન કરવામાં આવે ત્યારે જ દાન આપવાની ગુણવત્તા મળે છે. તેથી આ બે સિવાય કોઈને પણ આ વસ્તુઓનું દાન ન કરો.

દાન આપવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. તેથી તમારે હંમેશાં સવારના સમયે દાન કરવું. કયારેય પણ કોઈ બીજાની વસ્તુનું દાન ના કરવું અથવા તો કોઈ પાસેથી ઉધાર લઈને વસ્તુઓનું દાન ન કરવું. આમ કરવાથી તમે દાનનું પુણ્ય મેળવી શકતા નથી. હંમેશાં શાંત અને ખુશ મનથી વસ્તુઓનું દાન કરો અને દાન કરતી વખતે ગુસ્સે કરવો નહીં.

દાન આપવાની વિધિ અનુસાર તમે જે દિવસે દાન કરવા જઇ રહ્યા છો તે દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી દાન આપવાની વસ્તુઓને મંદિરમાં રાખો અને ભગવાનની પૂજા કરો. પૂજા કર્યા પછી તમે જે વસ્તુઓનું દાન કરો. જ્યારે પણ તમે કંઈક દાન કરો છો ત્યારે તે વસ્તુ સાથે પૈસા જરૂર રાખો. દાન કરતા પહેલા તમારે પંડિત તરફથી દાન આપવાનો શુભ સમય પણ જાણવો જોઈએ અને શુભ સમયે વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમારે મકરસંક્રાંતિ, એકાદશી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વસ્તુઓનું દાન કરવું જોઈએ.

આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિઓને કઈ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રોમાં આવી ૧૦ વસ્તુઓનો ઉલ્લેખ છે જેનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે અને આ ૧૦ વસ્તુઓના નામ નીચે મુજબ છે – ગાય, જમીન, તલ, સોનું, ચાંદી, ઘી, કપડા, અનાજ, ગોળ અને મીઠું.

ઉપર જણાવેલ વસ્તુઓ ઉપરાંત જ્યારે સૂર્ય ગ્રહ ખરાબ દિશામાં હોય ત્યારે તમારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જ્યારે મંગળ ગ્રહની દિશા ખરાબ હોય ત્યારે મીઠી વસ્તુઓનું દાન કરો. ગુરુ ગ્રહ ખરાબ દિશામાં હોય તો કેળાનું દાન કરો. શુક્ર ગ્રહ જ્યારે ભારે હોય ત્યારે તમારે મૂળાનું દાન કરવું જોઈએ અને શનિના ક્રોધથી બચવા માટે કાળી ચીજો તેલ અને ચંદનનું દાન કરવું જોઈએ.

Advertisement