નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશેપ્રશ્ન: છેલ્લા કેટલાક દિવસોથી, મેં મારા શિશ્નના ટોચ પર કેટલાક નાના લાલ ફોલ્લીઓ જોયા છે. તે દુખદાયક અને ખૂજલીવાળું છે. હું શું કરી શકું છુજવાબ: કૃપા કરીને કોઈ ડોક્ટરને મળો. ક્લિનિકલ તપાસ વિના તમારી સારવાર શક્ય અથવા યોગ્ય નથી.
આપણે જેટલું ધ્યાન આપણા શરીરનું રાખીએ છીએ, તેટલું કદાચ ગુપ્તાંગનું નથી રાખતા જેના કારણે ઘણી વાર તેમાં કોઈ ઈન્ફેક્શન આવી જાય છે કે પછી કોઈ અન્ય સમસ્યા સર્જાય છે. તકલીફ એ પણ છે કે, પુરુષો આવી કોઈ સમસ્યા થાય ત્યારે ડોક્ટર પાસે જતા પણ શરમાય છે. તેવામાં નાની લાગતી આ પ્રોબ્લેમ મોટું સ્વરુપ ધારણ કરી શકે છે, અને તમને મોટી તકલીફમાં મૂકી શકે છે. આવો જાણીએ, પેનિસને લગતી એવી કઈ દસ સમસ્યાઓ છે કે જે કોઈ પણ પુરુષને થઈ શકે છે, અને તેવું થાય તો શું કરવું.
પેનિસના આગળના ભાગમાં દાણા થવા પેનિસના આગળના ભાગમાં સફેદ કે લાલ કલરના દાણા ઉપસી આવવા તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. તેને જોઈને કોઈ પણ ગભરાઈ જાય તે સ્વાભાવિક છે, પરંતુ તે ખાસ સિરિયસ નથી. તેની તમારે ચિંતા કરવાની જરુર નથી. બસ, પેનિસની યોગ્ય સફાઈ રાખશો તો તે થોડા સમયમાં આપમેળે જ જતા રહેશે. જો તે ન જાય તો ડૉક્ટરને બતાવવું જરુરી છે.
ગુપ્તાંગની આજુબાજુના ભાગમાં લાલ ચકમા થઈ જાય, અને તેમાં ખૂબ જ ચળ આવે તો તે ફંગલ ઈન્ફેક્શન હોઈ શકે છે. ખાસ કરીને જે લોકોને આખો દિવસ બહાર ફરવાનું હોય, કે જેમને પરસેવો વધારે થતો હોય તેવા લોકોમાં આ ઈન્ફેક્શન થવાના સૌથી વધુ ચાન્સ રહેતા હોય છે. જો તમે તેની ટ્રિટમેન્ટ ન કરાવો તો તે વધુને વધુ ફેલાતું રહે છે, અને તમારે તેને કારણે ક્યારેક શરમજનક સ્થિતિમાં પણ મૂકાવવું પડી શકે છે.
આવું થાય ત્યારે તમારે ડોક્ટરની સલાહ લઈ એન્ટિફંગલ ક્રીમ લગાવવી જોઈએ, અને તે ભાગની યોગ્ય સફાઈ પણ રાખવી જરુરી છે.ઈંગ્લિશમાં આ રોગને પેરોની ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેનિસનો આકાર વાંકો થઈ જાય છે. તેની ટ્રિટમેન્ટ શરુ કરવામાં આવે તેના એકાદ વર્ષમાં પેનિસ નોર્મલ થઈ શકે છે. પરંતુ જો તેની જાણ વહેલી થઈ જાય તો જલ્દી રિઝલ્ટ મળી શકે છે. પેરોની ડિસીઝની નોન-સર્જિકલ ટ્રિટમેન્ટ ખાસ અસરકારક નથી હોતી. તેના માટે ક્યારેક શોકવેવ ટ્રિટમેન્ટ પણ અપાય છે.
પરંતુ તેના કારણે પેનિસની લંબાઈ ઓછી થઈ જવાનો ભય રહે છે. હાલના સમયમાં આ સમસ્યાનો શિકાર વધુ પુરુષો બની રહ્યા છે, જેનું કારણ પોર્ન ફિલ્મો જોઈને અગ્રેસિવ સેક્સ કરવાના પ્રયાસમાં ક્યારેક પેનિસને નુક્સાન થઈ જતું હોય છે. જો તમને સેક્સ કરતી વખતે લિંગમાં ઈજા થઈ હોવાનો અહેસાસ થાય કે સહન ન કરી શકાય તેવો દુ:ખાવો થાય તો તરત જ ડોક્ટરને બતાવવું જરુરી છેઆમ તો પેનિસમાંથી ડિસ્ચાર્જ થવું નોર્મલ વાત છે.
પરંતુ જો ડિસ્ચાર્જ વખતે તમને ખૂબ જ દુ:ખાવો થાય કે પછી લ્હાય બળે તો કંઈક સમસ્યા હોઈ શકે છે. જો તમને પેશાબ કરવામાં સમસ્યા થતી હોય, કે પછી પેશાબ વધારે લાગતો હોય તો તે કોઈ ઈન્ફેક્શનની નિશાની હોઈ શકે છે. તેની સત્વરે તપાસ કરાવવી જરુરી છે.પેનિસ પર કે પછી તેની ઉપરની સ્કીન પર મસા થવા એક પ્રકારનો જાતિય રોગ છે. નાની ઉંમરના યુવકોને પણ તે થઈ શકે છે. વાયરસથી થતો આ રોગ પાછો ચેપી પણ છે.
જો તે થોડા પ્રમાણમાં હોય તો ક્રીમ લગાવી રાહત મેળવી શકાય છે, પરંતુ મસાની સંખ્યા વધારે હોય તો મામલો થોડો ગંભીર બને છે. આવું કંઈ પણ થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.આજકાલના યંગસ્ટર્સમાં આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઉંમરના એક તબક્કે ઈરેક્શનમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે, પરંતુ નાની ઉંમરમાં જ જો તેમ થવા લાગે તો તરત જ સારવાર કરાવવી. બ્રિટનમાં થયેલા એક સરવે અનુસાર, 40 વર્ષથી ઓછી વય ધરાવતો દર ચારમાંથી એક પુરુષ આ સમસ્યાથી પીડાય છે.
આ સમસ્યાનું કારણ વધારે પડતી પોર્ન ફિલ્મો જોવાથી લઈને પેનિસમાં બ્લડનો ફ્લો પૂરતો ન હોવો તેમજ ટેન્શન પણ હોઈ શકે છે.ફિમોસિસ એટલે પેનિસની આગળની સ્કીન વધારે પડતી ટાઈટ હોવી. કેટલાક લોકો તેના કારણે પેનિસ ઉત્તેજીત અવસ્થામાં હોય ત્યારે પોતાની સ્કીન પાછળની તરફ નથી ખેંચી શકતા. જેના લીધે ઈન્ટરકોર્સ પેઈનફુલ બની શકે છે. જો સ્કીન થોડી ટાઈટ હોય તો ઈન્ટરકોર્સ વખતે તમે લ્યૂબ્રિકેટ્સનો યુઝ કરી શકો છો.
પરંતુ તેમ છતાંય તેનું સમાધાન ન મળે તો સુન્નતનું ઓપરેશન જ તેનો આખરી ઉપાય છે. તે ઘણું સરળ છે અને ગણતરીની મિનિટોમાં જ થઈ જાય છે.સેક્સ કર્યા બાદ તમારા પેનિસના કલરમાં ફેરફાર થતો હોય છે, પરંતુ તે માત્ર થોડીક ક્ષણો માટે જ હોય છે જે બાદ પેનિસનો રંગ ફરી નેચ્યુઅરલ થઇ જતો હોય છે. ઉલ્લેખનીય છે કે બ્લડ ફ્લોના કારણે તમારું પેનિસ પર્પલ-રેડ રંગનું થઇ જતું હોય છે.
ઇરેક્શન સમયે તમારા પેનિસનો રંગ બદલે એમાં કશુ ચિંતા કરવા જેવું નથી, તે નોર્મલ બાબત છે. પણ સંભોગ માણ્યા બાદ તમારું પેનિસ ફરી નોર્મલ કલરનું થઇ જતું હોય છે. પરંતુ જો તમારા ખંજવાળ, સોજો કે પછી દુઃખાવો થવાના કારણે તમારા પેનિસનો રંગ બદલાય તો તમારે તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઇએં. તો અહ્યાં જાણ કયાં કારણોસર તમારા પેનિસનો રંગ બદલાઇ શકે.તમારા શરીરના અન્ય ભાગની જેમ તમારા પેનિસમાં પણ સોજો આવી શકે. રક્તવાહીની જ્યારે પેનિસની પાતળી સ્કિનની અંદરથી લીક થવા લાગે છે ત્યારે સોજો આવી જાય છે.
હસ્તમૈથુન સમયે હાથ લપસી જવાથી, પેન્ટના ઝીપર કે પછી રફ સેક્સ દરમિયાન તમે તમારી જાતને ઇજાગ્રસ્ત કરી લો છો ત્યારે સોજો આવી જવાની શક્યતા વધઈ જતી હોય છે. આવા કિસ્સામાં તમારા પેનિસ પર થયેલો સોજો આપોઆપ જ મટી જશે. પરંતુ જો અમુક અઠવાડિયા બાદ પણ સોજો તેમનો તેમ જ હોય તો તમારે ડૉક્ટરની મુલાકાત જરૂર લેવી જોઇએ. અમુક ગંભીર ઇન્જરીમાં તમને હિમેટોમા થઇ શકે છે. હિમેટોમા અડવા પર ગઠેદાર હોય છે.
આવા કિસ્સામાં તાત્કાલિક મેડિકલ સારવાર લેવી જરૂરી છે, કાળજી ન રાખવા પર તમારા પેનિસની નાજુક પેશી અને ટેસ્ટિકલને નુકસાન પહોંચી શકે છે.સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને કારણે તમારા પેનિસનો કલર બદલાઇ જાય છે અને રેડ-પર્પલ ચાંદા પડી જતા હોય છે. જો થોડા સમયમાં આ ચાંદા જતા ન રહે તો તબીબી સારવાર લેવી. આવા કિસ્સામાં હર્પિસ નામનો ચાંબડીનો રોગ થઇ શકે. હર્પિસ અત્યંત ચેપી રોગ છે અને હર્પિસ સિમ્પલેક્સ વાયરસ એચ એસ વી ના આ રોગને ફેલાવે છે.
હર્પિસ હોય તો દુર્દનાક ફોલ્લીઓ પણ પડી જતી હોય છે. વઝાઇનલ, ઓરલ સેક્સ, એનલ સેક્સ કે પછી માત્ર કિસ કરતી વખતે પણ સ્ટિન ટુ સ્કિન કોન્ટેક્ટ થવા પર આ રોગ ફેલાતો હોય છે. સોજો થવો એ સિફિલિસનું લક્ષણ છે. જેનાથી ત્રાસદાયક ઇન્ફેક્શન, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો થઇ શકે છે. જો સિમફિલનો ઇલાજ ન થાય તો બ્રેઇનને લગતી બીમારી થઇ શકે છે.