લગ્ન પહેલા મે મારી વર્જિનિટી ગુમાવી દીધી છે, હવે મારા લગ્ન થવા જઈ રહ્યા છે શું હું ઓપરેશન દ્વારા વર્જિનિટી પાછી મેળવી શકું છું?…

સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કો-ન્ડોમ વિના સે@ક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે.શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?.

જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સે@કસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?.

જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.સવાલ.હું 46 વર્ષનો છું અને મારી પત્ની 40 વર્ષની છે. અમારા લગ્ન 15 વર્ષ થયાં છે અને બે બાળકો છે. હું અને મારી પત્ની મહિનામાં એક વાર સે@ક્સ કરીએ છીએ જે ફક્ત 10 મિનિટ સુધી ચાલે છે. મને લાગે છે કે તે મારાથી સંતુષ્ટ નથી. મારી પણ ત્રણ ગર્લફ્રેન્ડ છે અને હું તેમની વચ્ચે સ્વિચ કરતો રહીશ.

તેમની સાથે, હું એક કો-ન્ડોમ વિના એક કલાક સે@ક્સ કરી શકું છું. મારે આ જેમ ચાલુ રાખવું જોઈએ અથવા મારે રહેવું જોઈએ? મારી ગર્લફ્રેન્ડ્સ પણ મારી સાથે ઓરલ સે@ક્સ કરે છે, જ્યારે મારી પત્ની નથી કરતી. જ્યારે હું મારી ગર્લફ્રેન્ડ સાથે હોઉં ત્યારે મને આનંદ થાય છે. સે@ક્સ દરમિયાન પતિને ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે, આ જ કારણે મારે બાળક નથી થતું.

જવાબ.કદાચ તમે તમારી બધી શક્તિ તમારી ગર્લફ્રેન્ડ પર ખર્ચ કરી રહ્યા છો અને તેથી તમારી પાસે તમારી પત્ની માટે કંઈ જ બચ્યું નથી. બહુવિધ ભાગીદારો સાથે અસુરક્ષિત સં@ભોગથી એસટીડી થઈ શકે છે જે તમે તમારી પત્નીને આપી શકો. તેણી શું ઇચ્છે છે તે સમજવા માટે તમારી પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કરો. સે@ક્સ દરમિયાન ફોરપ્લે તેના માટે ખૂબ આનંદપ્રદ હોઈ શકે છે.

સવાલ.હું 18 વર્ષની યુવતી છું, મેં મારા પ્રેમી સાથે મેં શારી-રિક સુખ માણ્યું હતું.હવે મને વારંવાર ઈચ્છા થાય છે?તો મારે શું કરવું જોઈએ.મેં તાજેતરમાં મારા બોયફ્રેન્ડ સાથે શારી-રિક સુખ માણ્યું હતું. તેમ છતાં અમે સં@ભોગ નહોતો કર્યો , પરંતુ તેનું વીર્ય મારા જનનાંગો નજીક સ્ખલન થઈ ગયું હતું. જો કે મેં તરત જ મારા ગુપ્તાંગો ધોયા હતા . શું હું ગર્ભવતી થવાની સંભાવના છે?

જવાબ.આશા છે કે તમે તમારો સમયગાળો પસાર કર્યો હશે. પરંતુ તમે જે પરિસ્થિતિ વર્ણવી છે તે ગર્ભ હોવાની સંભાવના છે. અને જનનાંગો ધોવાનો કોઈ ફાયદો નથી. ભવિષ્યમાં આવા જોખમો ન લો. કો-ન્ડોમનો ઉપયોગ જરૂરી છે.

તમારે તમારી મર્યાદા નક્કી કરવી પડશે. લગ્ન પહેલાં સંભોગ કરવો મુશ્કેલીનું કારણ બને છે. જો તમે આ સમયે બચી ગયા છો, તો તમારે બીજી તક લેવાની જરૂર નથી. તેથી ગર્ભનિરોધક વિના સંભોગ ન કરો.

સવાલ.હું 25 વર્ષની યુવતી છું. મારું દૈનિક શેડ્યુલ બહુ વ્યસ્ત હોય છે અને આ કારણે મને સવારે વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો. શું હું સાંજના સમયે વર્કઆઉટ કરી શકું?.

જવાબ.સામાન્ય રીતે સવારનો સમય જ આપણે વર્કઆઉટ માટે આદર્શ સમય માનીએ છીએ, પણ સવારના ટાઈટ શિડયુલમાં વર્કઆઉટ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે, તેથી સાંજે પણ વર્કઆઉટ કરી શકાય.જોકે સાંજે વર્કઆઉટ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં પ્રિ વર્કઆઉટ કરવાનું શરૂ કરો.

તેનાથી તમારી બોડી વોર્મઅપ થઈ જશે અને તમારે વધુ એનર્જી નહીં લગાવવી પડે. સાંજે વર્કઆઉટ કરનારે તેનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. નિયમિત સમયે જ વર્કઆઉટ કરવું જોઈએ.આ રીતે ટાઈમિંગની નિયમિતતા જાળવવાથી બોડીને આદત પડી જાય છે અને વર્કઆઉટનો થાક નથી લાગતો. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં કોફીનું સેવન કરવાની આદત પાડો.

વર્કઆઉટ કરતા પહેલાં એક કપ કોફી સ્ટેમિનામાં વધારો કરે છે. કોફીની જગ્યાએ ગ્રીન ટી પણ લઈ શકાય. વર્કઆઉટ કરતા પહેલાં અને કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું જોઈએ.તેનાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી અને સ્ટેમિના જળવાઈ રહે છે. સાંજે વર્કઆઉટ કર્યા પછી બે કલાક બાદ ડિનર લેવું જોઈએ. જો વર્કઆઉટ બાદ ભૂખ લાગી હોય તો તરત જ થોડું લાઈટ ફૂડ લઈ શકાય, પણ તરત જ હેવી ફ્રૂડ લેવાનું અવોઈડ કરવું.

સવાલ.હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે?.

જવાબ.વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી.

જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી.