હું 22 વર્ષની યુવતી છું, મને સે@ક્સ કરવાની ખુબજ ઈચ્છા થાય છે, આ ઈચ્છા ને શાંત કરવા માટે હું આ વસ્તુ નો ઉપયોગ કરું છું…

સવાલ.હું 22 વર્ષની છું.મારા લગ્નને એક વર્ષ થયું છે.મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું.મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

Advertisement

શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે.શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે.શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે.હા,માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે.ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે.આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.મારા પતિ સે@ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર.મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે.શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.સે@ક્સ એક્સપર્ટ જણાવે છે કે,રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે.ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.

સવાલ.મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે.કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા.મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.

જવાબ.કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે.

આથી ચિંતા છોડી દો.હા,તમારો અપરાધ બોજ કે સં@ભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે.હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

સવાલ.હું 36 વર્ષની મહિલા છું અને હું મારી મોટા ભાગની જિંદગી એકલી જ રહી છું.મારી ટ્વિન સિસ્ટર હતી, પરંતુ થોડાં વર્ષ પહેલાં તેનું અવસાન થયું હતું.મારો મેરિડ નેબર મને તેની સાથે સે@ક્સ માણવા માટે કહી રહ્યો છે.

એક વખત મેં તેને મારા બ્રેસ્ટ્સ ટચ કરવા દીધા હતા,પરંતુ હવે મને એ બાબતનો અફસોસ થઈ રહ્યો છે.મને સે@ક્સ કરવાની ઇચ્છા થઈ રહી છે.હું તેની સાથે મેરેજ કરવા માગતી નથી. મારે શું કરવું જોઈએ.

જવાબ.મુશ્કેલી હોય તો પણ આ રિલેશનશિપમાં એન્ટર ન થાવ.કમ્યુનિટીમાં એકબીજાની નજીક રહેવાથી બધે વાત ફેલાઈ જાય અને તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.આખરે આ બધી બાબતો પર વિચાર કરીને તમારે જ નિર્ણય લેવાનો છે.

સવાલ.મારી પુત્રીની ઉંમર 23 મહિના છે.તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે.લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે.તે કોઢ હોવાની મને શંકા છે.બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી.

પરંતુ કરોળિયા છે.મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે.અને આજુબાજુ ફેલાશે.આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે.અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે.આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો.તમારી ચિંતા હું સમજી શકું છું.હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

Advertisement