જાતીય સબંધ બનાવ્યા પછી છોકરીઓમાં આવે છે આટલા બદલાવ, એક બદલાવ જાણીને તમે પણ ચોંકી જશો…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મહિલાઓ જ્યારે શારીરિક સબંધ બાંધે ત્યારે તેમના શરીરમાં કેટલાક બદલાવ આવે છે અને આ બદલાવ આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે. જ્યારે સ્ત્રીઓ પુરુષોના હોર્મોન્સનો સંપર્ક કરે છે, ત્યારે સ્ત્રીઓના શરીરમાં કેટલાક બદલાવ આવે છે.લગ્ન પછી, ઘણીવાર એવું જોવા મળે છે કે છોકરીમાં ઘણા બદલાવ આવે છે શારીરિક સંબંધ બાંધ્યા પછી શરીરના હોર્મોન્સમાં ઘણો ફેરફાર આવે છે, જેના કારણે શરીરમાં વધુ હોર્મોન્સ વધવા માંડે છે. આ શારીરિક વિકાસની પ્રક્રિયાને વેગ આપે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ફેરફાર વિશે.

સંબંધો બનાવ્યા પછી છોકરીઓ વજન વધારતી હોય છે. જ્યારે શરીરના હોર્મોન્સ બદલાય છે ત્યારે આવું થાય છે.સંબંધ બનાવ્યા પછી સ્ત્રીઓના માસિક સ્રાવની તારીખ પણ બદલાઈ શકે છે.મહિલાઓની કુદરતી ચળવળ સંબંધ બનાવ્યા પછી બદલાય છે. જે તેમની ચાલવાની રીતને પણ અસર કરે છે.

યુવતીઓના હિપ્સ સંબંધ બનાવ્યા પછી વધવા માંડે છે. છોકરીઓ પણ જ્યારે આવું થાય છે ત્યારે ડરી જાય છે પરંતુ આ એક સામાન્ય બાબત છે.શારીરિક સંબંધ બનાવ્યા પછી, છોકરીઓના ચહેરા પર ગ્લો આવે છે.સંબંધ બનાવ્યા પછી, મહિલાઓના શરીરનું આકાર પણ બદલાય છે.સંબંધ બનાવ્યા પછી છોકરીઓના દિમાગ પહેલા કરતાં વધુ સારી રીતે ચાલવા લાગે છે. તેમની બુદ્ધિ વધવા માંડે છે.

બીજું એ કે તમે જ્યારે યુવાવસ્થા હોવ છો ત્યારે તમારાથી કેટલા ખોટા નિર્ણયો લેવાઈ જાય છે જેના વિશે અમે તમને થોડું જણાવવા જઈ રહ્યા છે. યુવક અને યુવતી જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે છેે ત્યારે તેમનું વર્તન તદ્દન બદલાઈ જાય છે. આ બદલાવ ઘરથી શરૂ થઈ. શાળા, કોલેજ ને સમાજ સુધી વિસ્તરે છે. તેમનામાં શારીરિક ફેરફારથી લઈને માનસિક ફેરફારો થવા લાગે છે. તેમની બોલવા-ચાલવાની ને પહેરવા- ઓઢવાની ઢબ બદલાઈ જાય છે. આ બદલાવનું કારણ યુવાવસ્થામાં પેદા થયેલું વિજાતિય આકર્ષણ છે.

યુવાવસ્થા પર પહોંચેલા તરુણો ને તરુણીઓ એકબીજા તરફ આકર્ષાય છે, મોહિત થાય છે. આ મોહ એકબીજાનું મિલન ઝંખે છે. મિલન માટે ઉત્સુક આ યુવાનો અને યુવતીઓમાં જાતીયતાની સાચી સમજ હોતી નથી. તેની આંટીઘૂંટીથી તેઓ અજાણ હોય છે, તેથી ઘણીવાર તેઓ મૂંઝવણ અનુભવે છે. એકબીજા સાથે રાક્ષસી વર્તન કરે છે.

જાતીયતાની પકડમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ થઈ જાય છે. અને ઘણીવાર પૂરતી સમજનો અભાવ તેમને ઉદાસીનતા તરફ દોરી જાય છે.આ ઉદાસીનતા તેમને ચારે બાજુથી ઘેરી લે છે, ને તેઓ અંધકારમાં ધકેલાઈ જાય છે. પરાધીન થઈ જાય છે. આ પરાધીનતા તેમને સેક્સ સંબંધી ગાંડપણમાં ફેરવી દે છે ને યુવાઓનું જુઠ્ઠું બોલવાનું શરૂ થઈ જાય છે.

તેઓ નિર્લજ્જ વર્તન કરે છે ને ઘણીવાર તો બેશરમીની હદ પાર કરી નાંખે છે અને પછી મુશ્કેલીઓનો દોર શરૂ થઈ જાય છે.યુવાવસ્થાનું આ આકર્ષણ તરુણો અને તરુણીઓમાં એટલું પ્રબળ હોય છે કે ઘણીવાર તેઓ એક લિંગની વ્યક્તિઓ સાથે સંબંધ બાંધી બેસે છે. તેઓ આને સાચું કદમ માને છે પણ મોટાભાગનાં કિસ્સાઓમાં તે ફક્ત સમય પસાર કરવા માટે જ હોય છે.

સમય જતાં આ સજાતીય સમાગમમાંથી તેમનો રસ અને નજીકતા ઓછી થઈ જાય છે ને તેમાં નિષ્ફળતા મળે છે અને પાછું તેમનું મન વિજાતીય આકર્ષણમાં ઢસડાય છે.શાળાઓ, કોલેજો, પડોશીઓ વગેરે સાથેની ગાઢ મિત્રતાના કારણે ઘણીવાર યુવાનો ને યુવતીઓ જાતીય સંબંધ બાંધી બેસે છે. ઘણાં કિસ્સાઓમાં આ જાતીય સંબંધ નજીકનાં સગા અને ઘરમાં સભ્યો સુધી વિસ્તરે છે.

આ ઉપરાંત તરુણો અને તરુણીઓનો જાતિય આવેગ, એકબીજાનું આકર્ષણ તેમને ક્યારે પતનના માર્ગે લાવી દે છે તેની તેમને સમજ પડતી નથી, તેથી આ પતન તેમને ધંધાકીય પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આવું અવિચારી પગલું તેઓની તંદુરસ્તી માટે સારું હોતું નથી.મોટા ભાગના કિસ્સાઓમાં નવવિવાહિત યુવતીઓ કે જે પ્રથમ વાર પોતાના પતિ સાથે જાતીય સંબંધ બાંધવાની હોય છે, તેઓ મનમાં ડર અને મૂંઝવણ અનુભવે છે. તેમના મનમાં પ્રથમ મિલન ખૂબ દુઃખદાયક હોવાનો ભ્રમ હોય છે.

તેઓ આવી ભ્રામક વાત સેક્સના પુસ્તકોમાંથી, મિત્રો પાસેથી કે તેમના નજીકનાં પાસેથી મેળવેલી હોય છે, પરંતુ તે સાચું નથી. સાચી વાત તો એ છે કે સમાગમના આ પ્રથમ અનુભવમાં મુખ્યત્વે ઉતાવળ અને ફોર પ્લેનો અભાવ હોય છે. આ કિસ્સાઓમાં મહ્દઅંશે યોની માર્ગમાં રહેતી પૂરતી ચીકાશનો અભાવ કે તેની ડ્રાયનેસ કે કોઈ પણ પ્રકારનો ડર કારણભૂત હોય છે અને તેના કારણે પ્રથમ સમાગમ દુઃખદ નીવડે છે.

સમાગમ અંગેના અનુભવ અને આવડતનાં અભાવે તેઓ સંભોગ પહેલાં ફોરપ્લેને મહત્ત્વ આપતાં નથી. આ અપૂરતા ફોરપ્લેને કારણે છોકરીની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે, ને તે પુરુષના લિંગને ગ્રહણ કરવા ઉત્સુક રહેતી નથી. યોની પ્રવેશમાં વધુ દબાણ કરવાથી કે કોઈ પણ લુબ્રિકન્ટ પ્રવાહીનો ઉપયોગ ન કરવાથી સમાગમ પીડાદાયક થઈ જાય છે.

યોની માર્ગમાં જો પૂરતી ચિકાશ હોય તો જ તે પુરુષના ઉદ્દીપ્ત થયેલાં લિંગને પ્રવેશાવવા તૈયાર રહેશે. આમ, સમાગમની પ્રક્રિયાને સરળતાથી પાર પાડવા માટે અને તે પીડાને ઓછી કરવા માટે આપના સાથીને સારી રીતે સમજવાની જરૂર છે.મોટાભાગની સ્ત્રીઓ કામવાસનાને જાગ્રત કરતાં કે તેને લંબાવતાં ઔષધોના સેવનમાં રસ ધરાવતી નથી.

તેઓનું એવું દૃઢપણે માનવું છે કે સ્ત્રી- પુરુષના મિલનમાં, સમાગમમાં પરસ્પરની લાગણી જ મહત્ત્વનો ભાગ ભજવે છે.ઘણીવાર કોઈ પણ કારણસર સ્ત્રીને સેક્સ સંબંધી રસ ઓછો થઈ જાય છે. તેથી તે પોતાને એક નિષ્ક્રિય સાથી માની લે છે. પોતાની ઈચ્છા પૂરી કરવા અને પુરુષને રીઝવવા તે આલ્કોહોલનું સેવન કરે છે.

આ ઉપરાંત ઘણીવાર તે કામવાસના વધારતાં ખતરનાક ડ્રગ્સનું સેવન પણ કરે છે. પરંતુ કામવાસના વધારતાં આવા પદાર્થોના સેવનથી શરીરમાં તેની આડઅસર પેદા થાય છે અને ઘણીવાર તે જોખમી અને પ્રાણઘાતક નીવડી શકે છે.ઘણા યુવકો અને યુવતીઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જાતીયતામાં ને સમાગમનાં સુખમાં વધારો કરવા માટે દારૂ કે નશાકારક પદાર્થોનું સેવન કરવું જોઈએ.

સામાન્ય માન્યતા એવી છે કે ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન જાતીયતાને વધુ ઉદ્દીપ્ત કરે છે. આવી માન્યતાને કારણે અગણિત યુવાનો અને યુવતીઓએ આવા પદાર્થો ખરીદવા અઢળક રૂપિયા ખર્ચી નાંખ્યા છે. આમ તેઓ લિંગનું ઉદ્દીપન વધુ ચુસ્ત બનાવવા, તેની લંબાઈ વધારવા અને સંભોગનો સમયગાળો લંબાવવા માટે નશાકારક પદાર્થોને દવાઓ ખરીદવા અઢળક નાણાં ખર્ચે છે.

ઘણાં યુવાનોમાં રાત્રી સમયે થતાં ડિસચાર્જ બાબતે ખોટી માન્યતા હોય છે. તેઓ માને છે કે રાત્રી સમયે થતો ડિસચાર્જ તેમને નબળા કરે છે કે નુકસાન કરે છે વગેરે વગેેરે… આ તદ્દન ખોટી માન્યતા છે. યુવાનો દિવસ દરમિયાન સેક્સના વિચારોમાં પ્રવૃત્ત હોય છે અથવા પ્રેસ્ટેટગ્લેન્ડમાં સ્પર્મનો ભરાવો થતો રહે છે. આવા વિચારોના કારણે અને સ્પર્મના ભરાવાને કારણે રાત્રી દરમિયાન તેનું ડિસચાર્જ થાય છે.

આ ઉપરાંત ઘણાં યુવાનોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આવા અસાધારણ ને વારંવાર થતો ડિસચાર્જ તેઓને નબળા ને માંદા કરી દેશે. પરંતુ હકીકત એ છે કે આ ડિસચાર્જ તેમને માત્રને માત્ર ગ્રંથિને કારણે થતો હોય છે.સ્ત્રીઓના કિસ્સામાં રાત્રીનો સ્ત્રાવ વધુ હોતો નથી. તે ખૂબ ઓછો હોય છે. સ્ત્રીના સ્ત્રાવમાં ઘનત્વ વધુ હોય છે.

તેથી દેખીતી રીતે જ સહેજ જ ભીનાશ રાખે છે. ડઝનબંધ છોકરીઓ આનાથી મૂંઝાય છે અને પોતાને અશક્તિ લાગે છે તેવું માની લે છે. સાચું કહીએ તો આ એક તંદુરસ્તીની નિશાની છે.આ ઉપરાંત યુવાનોને યુવતીઓ માને છે કે ગુહ્યાંગ મોટું હોય તો સાથીને વધારે સુખ આપી શકાય છે. સમાગમ દરમિયાન ઘણી યુવતીઓ પીડા અનુભવે છે. તેમને લાગે છે કે તેમનો યોનીમાર્ગ પુરુષની ઈન્દ્રિયને અનુકૂળ થવામાં ખૂબ જ સાંકડો છે.

આ એક ખોટો ભ્રમ છે. આમ થવાનું કારણ ગ્રંથિઓ પર નિર્ભર છે. પુરુષનું લિંગ જ્યારે યોની પ્રવેશ માટે ઉદ્દીપ્ત થાય છે ત્યારે સ્ત્રીના યોનીમાર્ગના સ્નાયુઓ ખૂલવાની અને સંકોચાવવાની પ્રક્રિયા કરવા માંડે છે. આ પ્રક્રિયાના કારણે યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ આવવા લાગે છે ને આ ચીકાશ યોનિમાર્ગના મુખ સુધી વિસ્તરે છે અને પછી સ્ત્રીની યોની પુરુષના લિંગને પ્રવેશવા દેવા આવકારે છે. વાસ્તવમાં યુવતીની ઉદાસીનતા, ડર, અસ્વસ્થતાના કારણે પૂરતી લુબ્રિકન્સી થતી નથી ને તેથી સમાગમ પીડાદાયક બને છે.

હસ્તમૈથુન વ્યક્તિને અશક્ત બનાવી દે છે, આ માન્યતા ઘણાં યુવાનોમાં ઘર કરી ગઈ છે. પરંતુ એક વાત યાદ રાખવી કે હસ્તમૈથુનથી કોઈ જ અશક્તિ કે બીજા પ્રકારની હાની થતી નથી. હસ્તમૈથુન સંભોગની અવેજીમાં થતું હોય છે. તેમાં તફાવત એટલો છે કે હસ્તમૈથુનથી સ્વગત સંતોષ મેળવી શકાય છે જ્યારે સમાગમથી બંને વ્યક્તિઓને આનંદ અને સંતોષ મળે છે.