યુવકે મિત્રતા કરીને યુવતીને ફસાવી,જ્યારે યુવતીની હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ હતી ત્યારે હવસખોરે પહોંચીને કર્યું એવું કે…

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદના એક વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.મિત્રો તમને જણાવી દઈએ કે સલામતી સરકારના દાવા વચ્ચે રાજ્યમાં લોકોની જાનમાલની સલામતીના મોરચે સાવ ખરાબ સ્થિતિ છે. તાજેતરમાં જ જાન લેવાની ધમકી અને ગડદાપાટુના કેસની સાથે હવે વધુ એક કેસ મહિલાની શારીરિક સતામણીનો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થાઓ પણ કામ કરવા માટે સલામત રહી નથી. સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય નિશા (નામ બદલ્યું છે)નાઈટ શિફ્ટમાં હતી.તે સમયે આરોપીએ જાતીય સતામણી કરી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું.

Advertisement

પરિણીત નિશાએ આરોપીની માંગણી ઠુકરાવતા ઉશ્કેરાયેલા શખ્સે અપશબ્દો બોલી તકરાર કરી હતી. આરોપીએ નિશાને ધમકી આપી કે તું મારી સાથે મિત્રતા નહીં કરે તો તને અને તારા પતિને જાનથી મારી નાંખીશ.બાપુનગર વિસ્તારમાં રહેતી નિશાએ બનાવ અંગે તેના પતિને જાણ કરી સિવિલ હોસ્પિટલ બોલાવ્યો હતો. બાદમાં પતિ પત્નીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી રમેશ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.બનાવની વિગત મુજબ કડી તાલુકાના નંદાસણ ખાતે રેહતો આરોપી રમેશ સિવિલ હોસ્પિટલ બહાર આવેલા સૂર્યમ ઈમેજીંગ સેન્ટરમાં ફરજ બજાવે છે. નિશા સ્ટાફ નર્સ તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. બે વર્ષ અગાઉ નિશા અને રમેશ વચ્ચે મિત્રતા હતી. જોકે બન્ને વચ્ચે મનમેળ ના આવતા નિશાએ મિત્રતા તોડી નાખી હતી. તે પછી રમેશ નિશાનો બાપુનગર સુધી પીછો કરી અવારનવાર મિત્રતા રાખવા દબાણ કરતો હતો. આ અંગે અગાઉ નિશાએ આરોપી વિરૂધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જોકે આરોપીએ હેરાનગતિ ચાલુ જ રાખી હતી.ગત શનિવારે રાત્રે 11 વાગ્યે નિશાની જી 8 વોર્ડમાં નાઈટ શિફ્ટ હોવાથી તે ફરજ પર હતી.

દરમિયાન આરોપી રાત્રે લોબીમાં આવી ઉભો હતો. આથી નિશા ઝડપથી ચાલી વોર્ડમાં જતી રહી હતી.તે સમયે આરોપીએ વોર્ડમાં પાછળ આવી નિશાને મિત્રતા રાખવા દબાણ કર્યું હતું. નિશાએ કહ્યું કે મારે કોઈ મિત્રતા રાખવી નથી તેમ કેહતા ઉશ્કેરાયેલા ઉમંગે અપશબ્દો બોલી તકરાર કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. નિશાએ બનાવની જાણ તેના પતિને કરતા તે આવી ગયો હતો. બાદમાં 100 નબર પર ફોન કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બાદમાં પતિ પત્નીએ આરોપી રમેશ મકવાણા વિરૂધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.આ ઘટના રજકોન શહેરની છે.ત્યાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી.તેની સાથે એક યુવકે બળાત્કાર કર્યો હતો.આ પછી તેની ફરિયાદ પોલિશ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.અને પછી આરોપીને શોધખોળ પોલિશ દ્વારા કરી હતી અને બે દિવસ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.અને પછી બીજી વાતનો પણ ખુલાશો થયો હતો કે આ યુવકે યુવતીને એક વીડિયો પણ બન્યો હતો.

મળતી માહિતી અનુસાર વાત એવી છે કે ,મેંદરડા તાલુકા અને સિમાંશી ગામનો વતની જે અત્યારે રાજકોટ શહેરમાં સોમનાથ સોસાયટીનો રહેવાશી હતો.અને તે રાજકોટમાં આવી ને નોકરી કરતો હતો.અને તે સમય દરમિયાન તેની મુલાકાત 26 વર્ષીય પ્રિય સાથે થઈ હતી.અને બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી.અને પછી બંને વચ્ચે આ મિત્રતા પ્રેમ માં પરિવર્તન થવા લાગી હતી.અને 5 મહિના પછી રાકેશે પ્રિયાને લગ્ન ની લાલચ આપી હતી.

પ્રિયા હોસ્પિટલમાં નર્સ નું કામ કરતી હતી અને તે અને રાકેશ તેને મળવા મળે હોસ્પિટલ અને હોસ્પિટના બાથરૂમ જઈને પ્રિયા સાથે શારીરિક સબંધ બાધ્ય હતા.અને પછી પ્રિયાની અમુક તસ્વીરો પાડી હતી જે ખૂબજ શરમ જનક છે.આવું સતત બનવા લાગ્યું એટલે હોસ્પિટલ મા પ્રિયાને નોકરી જવાની ધમકી આપી હતી.અને આ સમય દરમિયાન પ્રિયાને રાકેશે પ્રિયાને માતાએ એવું જણાવ્યું હતું કે પ્રિયાના ડિવોર્સ થઈ ગયા છે અને તેના પિતા સરકારી કર્મચારી મા ખોટી વાત પણ કરી હતી.

રાકેશે બે વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં યુવતીના ખરાબ ફોટા સેવા રાખ્યા હતા.અને આ ફોટા સોસીયા મીડીયા પર મૂકવાની ધમકી આપી હતી.અને આ સમય દરમિયાન પ્રિયાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.અને છેલ્લે 12 મહિના દરમિયાન હોટલ અથવા પ્રિયા જે હોસ્પિટલ માં જઈને 4 થી 6 વાર બળાત્કાર ગુજાર્યો હતો.યુવતીએ આ હવસખોર બ્લેકમેઈલરથી છૂટકારો મેળવવા પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. પછી આરોપીને પોલીસ માં કેસ ની નોધણી કરાવવી અને પછી.પોલીસે બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે આ નરાધમ પરણિત બ્લેકમેલરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement