74 વર્ષનાં આ અભિનેતાએ સની લિયોન પાસે માંગી લીધી એવી વસ્તુ કે જાણી ચોંકીજશો

બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોન, જે તેની સુંદરતા અને સરળતાને કારણે ચર્ચામાં છે, તાજેતરમાં જ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર લોન્ચ પર પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી સાથે કંઈક એવું બન્યું હતું કે તેની બધે જ ચર્ચા થઈ રહી છે.

Advertisement

હકીકતમાં, પ્રખ્યાત અભિનેતા કબીર બેદી પણ કેલેન્ડર લોંચ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન, કબીર બેદીએ સન્ની લિયોન સાથે મુલાકાત કરી હતી અને થોડીક વાતચીતમાં કબીરે સનીને તેના ફોન નંબર માટે પૂછ્યું હતું, પરંતુ તેનો નંબર આપવાને બદલે સનીએ તેના પતિનો નંબર આપ્યો હતો. હવે આ વિશે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

સની ઉપરાંત દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, સારા અલી ખાન સહિત બોલીવુડના અન્ય ઘણા સ્ટાર્સ ડબ્બુ રત્નાની કેલેન્ડર લોન્ચિંગના ફોટોશૂટમાં સામેલ થયા હતા.ચાલો તમને જણાવી દઈએ કે કબીર બેદી પણ તેમના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં છે. તેણે ચાર લગ્ન કર્યા છે અને તેની ચોથી પત્ની તેનાથી લગભગ 29 વર્ષ નાની છે.

કે જેની ચર્ચા ખુબ થઇ રહી છે.સૂત્રોના મતે કેલેન્ડર લોન્ચના ઇવેન્ટમાં સની લિયોનીની મુલાકાત પ્રખ્યાત અભિનેતા કબીર બેદી સાથે થઇ હતી. વાતવાતમાં કબીર બેદીએ સની પાસે તેનો ફોન નંબર માંગ્યો પરંતુ સનીએ પોતાનો નંબર આપ્યો નહી અને પોતાના પતિ ડેનિયલ વેબરનો નંબર તેમને આપી દીધો. હવે આ વાતને લઇ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તેની પુષ્ટી થઇ શકી નથી.

આ વખતે ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે જમીન પેડનેકર, સેફ્ડા અન્ન, સની લિયોની, વિદ્યા બાલન, જ્હોન અબ્રાહમ, વિકી કૌષલ, પરિણીતી ચોપડા, ટાઇગર શ્રોફ, વરૂણ ધવન, અનન્યા પાંડે, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી અને કૃતિ સેનનને ફોટોશૂટ કરાવ્યું છે.

ચર્ચામાં રહે છે કબીર બેદી,ફિલ્મો સિવાય કબીર બેદી પોતાની અંગત જિંદગીને લઇ ખુબ ચર્ચામાં રહે છે. તેમણે ચાર લગ્ન કર્યા છે. તેમની ચોથી પત્ની પરવીન દુસાંજ તેમનાથી લગભગ 29 વર્ષ નાની છે. કબીરે પોતાના 70માં જન્મદિવસે વર્ષ 2016માં પરવીન સાથે લગ્ન કર્યા હતા. પરવીન મોડલ અને એક્ટ્રેસ હોવાની સાથે ટીવી પ્રોડ્યૂસર પણ છે. લગ્ન પહેલા પરવીન ગણા વર્ષો સુધી કબીર સાથી લીવઇનમાં પણ રહી ચૂકી છે.

બોલિવૂડ એક્ટ્રેસ સનિ લિયોની કામ સાથે સ્વભાવને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. સની તમામ સાથે શાલિનતાથી જ વાત કરે છે. લોકો એની એક્ટિંગ સાથે તેના ડાન્સની પણ વાહવાહી કરે છે. ગજબ સેન્સ ઓફ હ્યુમર ધરાવતી સનીએ ડબ્બુ રત્નાનીની ઈવેન્ટ સમયે એવું કર્યું કે એ સાંભળીને તમને પણ એમ લાગશે યોગ્ય છે.

પતિ ડેનિયલ વેબરનો નંબર સેન્ડ કર્યો,સ્પોટબોયના રિપોર્ટ અનુસાર બોલીવૂડના દિગ્ગજ કલાકાર કબીર બેદીએ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર લોન્ચ સમયે તેની પાસે નંબર માગ્યો હતો. સની લિયોનીએ પોતાનો પર્સનલ નંબર આપવાને બદલે પતિ ડેનિયલ વેબરનો નંબર આપી દીધો. આ સાંભળીને તમામ ફેન્સ એમ કહી રહ્યાં છે કે સનીએ જે કર્યું છે તે યોગ્ય છે. કબીર બેદીની લાઇફ સ્ટાઈલ અંગે સૌ કોઈ જાણે છે.

સની લિયોની ફિલ્મો કરતાં બિઝનેસમાં વધારે વ્યસ્ત,સની લિયોનીની કામગીરી અંગે જોઈએ તો કરણજીત કૌર ઉર્ફે સની લિયોનીનું આ વર્ષ 2019માં સાવ ફીક્કુ જ રહ્યું છે. જે નાની ફિલ્મોમાં જ આવી છે. 2019માં માત્ર રંગીલા અને અર્જું પટિયાલામાં જ નજર આવી છે. આ સિવાય સનીએ મધુર રાજા અને વીરમાદેવી તેમજ કોકાકોલા જેવી તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો છે. સની હાલમાં ફિલ્મો કરતાં તેના બિઝનેસમાં વધારે સક્રિય છે. સનીએ કેટલીક પ્રોડક્ટસ બનાવી છે. જે તેના નામથી વેચાણ કરી રહી છે.

એક્ટ્રેસ સની લિયોની બૉલીવુડ ફિલ્મોથી સૌથી હૉટ એક્ટ્રેસ માનવામાં આવે છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા તે પોર્ન સ્ટાર હતી. જો કે હવે તે આ પ્રોફેશન છોડી ચૂકી છે અને ફિલ્મોમાં સક્રિય છે. બૉલીવુડમાં જિસ્મ 2 ફિલ્મથી તેણે પોતાના કરિયરને નવી દિશા આપી. આમ તો હૉટનેસના મામલે બધાને માત આપે છે એ વાતથી ઈનકાર ન કરી શકાય. સોશિયલ મીડિયા પર તો તે પોતાની બોલ્ડનેસના ફુલડોઝથી સૌને ખુશ કરતી રહે છે. આ ઉપરાંત તે પોતાના કમાલના ફિગર માટે પણ ઓળખાય છે. પોતાના હૉટ અંદાજ અને સેક્સી સ્ટાઈલને લઈ સની લોકોમાં પરિચિત છે. અહીં જુઓ સની લિયોનીની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો અને સેક્સી વીડિયો.

મૂળ પંજાબની છે સની,સની લિયોની મૂળ પંજાબની છે અને વિદેશમાં જઈ તેણીએ પોર્ન ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી, ત્યારથી દેશ વિદેશમાં લોકો તેને ઓળખતા તો થયા પરંતુ ભારતમાં સની લિયોનીની ભારે છી છી થઈ હતી.બૉલીવુડમાં એન્ટ્રી સમયે,બૉલીવુડમાં એન્ટ્રી સમયે પણ સની લિયોનીનો ભારે વિરોધ થયો હતો અને રાખી સાવંતે તેને દેશથી ઢસેડીને બહાર કાઢવાનું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.

બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ પણ સની લિયોનીને એક પોર્ન સ્ટારના રૂપમાં જ જોવામાં આવી રહી છે. કદાચ આ કારણે જ સનીને કોઈપણ ફિલ્મોમાં મળતા રોલ 18+ જ હોય છે. જેનાથી ખુદ સની પણ દુખી હોવાનું જણાવ્યું હતું.બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી,સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.બેવડી નાગરિકતા,સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-,વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.સનીની લાઇફ બદલાઇ ગઇ,સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી,વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.રાગિની એમએમએસ-2,ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.ટેલિવિઝન,ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

આઇટમ નંબર,સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ… તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.બોલીવુડમાં યાત્રા,સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.ખુલાસો,સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.બેકરી શોપમાં કામ,યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

Advertisement