હવસ ની ભૂખી ભાભી રોજ નવા નવા યુવાનો ને પોતાના ઘર માં બોલાવતી એક દિવસ દિયર ને ખબર પડી તો કર્યું એક કે જાણીને ચોકી જશો..

દોસ્તો આજે એવા એવા કિસાઓ બહાર આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ કઠિન છે પણ આવા કિસ્સાઓ સમાજ માં આવતાજ હોય છે તો ચાલો તેના વિશે વધુ જાણકારી મેળવીએ દોસ્તો વહેમનું ક્યારે ઔષધ નથી હોતું એવી કહેવત આપણને ખબર છે.વહેમના કારણે અનેક પરિવારો ફના થઇ જતા હોય છે. તો ક્યારેક ઝઘડાના મૂળનું કારણ વહેમ બને છે. આવી જ એક ઘટના દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં બની છે.

ડાંગ જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે રહેતા પ્રવીણાબેન અમ્રતભાઇ ભંડારી જે ઘરકામ કે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. બંને દીકરી સાસરીમાં છે જ્યારે દીકરો તેમની સાથે રહે છે. તેમનો દીકરો કામ અર્થે બહાર ગયો હતો. પ્રવીણાબેન ઘરમાં એકલા હતા. ત્યારે તેમનો દિયર રાજેશભાઇ તથા તેમના પુત્ર દર્શનભાઇ અને કૃતિક ભાઇ ઘસી આવ્યા હતા.

આ તમામ કહેવા લાગ્યા કે તારા ઘરમાં રોજ બીજા માણસો કેમ આવે છે પ્રવીણાબેનએ આ બાબતે ઇનકાર કર્યો. રાજેશભાઇએ કહ્યું કે મારા મકાનના દાદર તારા ઘરના ઉપરના ભાગે આવેલા છે.જેથી તારા ઘરમાંથી મને ત્રણ ફૂટ જગ્યા દાદર માટે આપ. પ્રવીણાબેને જગ્યા આપવાની ના પાડતા ઉશ્કેરાઇને ગમે તેમ બોલવા લાગ્યા હતા. અને પ્રવીણાબેનને માર માર્યો હતો.

થોડીવારમાં પ્રવિણાબેનનો જમાઇ સુનિલભાઇ આવતા તેમને થોડવા ગયા તો તેમને પણ માર મરાયો હતો. ત્યારબાદ આજુબાજુના ફળિયાના લોકો આવી જતા તેમણે છોડાવ્યા હતા. પ્રવીણાબેનને ઇજા થઇ હોવાથી વાંસદા કોટેજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના દીકરા હાર્દિક ભાઈ આવી જતા તેમણે ઉનાઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો અમદાવાદના અસારવા વિસ્તારમાં 27 વર્ષના પુત્રના 50 વર્ષની મહિલા સાથેના શારીરિક સંબંધનો વિરોધ કરનારી માતાને પુત્રે બરહેમીથી માર મારતાં માતાનું મોત થયું હોવાની ફરિયાદ યુવકની બહેને જ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. પુત્રે માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો પણ પુત્રને 50 વર્ષની મહિલા સાથે સંબંધો હોવાનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

આ ઘટનાની વિગત એવી છે કે, રવિવારે રાત્રે આશીષ રાણા નામનો યુવક તેની પાયલબેન ભીલના ઘરે માતા 65 વર્ષીય જમનાબેન રાણાને ઈજાગ્રસ્ત હાલતમાં લઈને પહોંચ્યો હતો. આશીષ રાણાએ માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ કહ્યુ હતુ. પાયલ માતા પાસે પહોચી ત્યારે જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ.બહેને માતાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી ને ભાઈ પર શંકા જતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી છે.

આ કેસમાં યુવકને 50 વર્ષની મહિલા સુનિતા સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. તે આશિષને સંબંધ ખત્મ કરવા કહેતા હતાં તેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેને કર્યા છે. આશિષે માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે. આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો એ સવાલનો જવાબ તેની પાસે નથી. જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે.હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

દોસ્તો આજે બીજો એવો કિસ્સો લઈ ને આવ્યા છે આજ કાલ કિસ્સાઓ એવા વધી ગયા જે નો વિશ્વાસ કરવો ખૂબ જ અગરો છે મિત્રો જીવન માં પતિ પત્ની નો સબંધ એક વિશ્વાસ ની દોર ઉપર ટકેલો હોય છે અને તે બંને વચ્ચે જો ત્રીજું આવે તો તે સબંધ માં તિરાડ પડતા વાર નથી લાગતી તો એવોજ કિસ્સો આપ ના માટે લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ તોડી ને મહિલા ના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ આ મહિલા ની આસપાસ ના લોકો એ ત્યાં આવી જતા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી અને તે યુવાન ની ધડપકડ કરવા માં આવી હતીઆ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.

આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા.

યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો તેવોજ બીજો કિસ્સો બન્યો છે તે વિગત વાર ચર્ચા કરીએ આપણે.

મિત્રો આ કિસ્સો લંડન નો છે ગ્વેન્થલી નામ ની મહિલા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને એક્સ મોડેલ સિટિઝનશિપ યુકે, સ્પેશિયલ ટોક 100 પુરુષો સાથે સેક્સ માન્યું હતું હા, તે વાંચવામાં જેવું લાગે તેટલું રસપ્રદ છે. સલાહકાર ગ્વેન્થ લી, જે પોતે એક વિધવા છે, તેણીએ પુરુષો લગ્ન બચાવવા માટે 100 વિવાહિત પુરુષો સાથે સંભોગ કર્યો. લી કહે છે કે તેના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું.

પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા માણસોના સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે હિંમતનગરના વિરાવાડા ગામની એક પરણીતા ઘાસચારો લઈને ઘરે જઈ રહી હતી ત્યારે એમના જ ગામના બે શખ્સોએ એની એકલતાનો લાભ લઈને પોતાના વાહન ઉપર બેસાડી અન્ય સ્થળે લઈ જઈ પરાણે દારૂ પીવડાવી આ બંને નરાધમોએ દુષ્કર્મ કર્યુ હતું. જે ગુનાની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાંઈ હતી.

દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણી ગત તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ચારો લઈને ઘરે આવી રહી હતા ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી મહિલાની છેડતી કરી હતી.

અને દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી.રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરણીતાને ગામના એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા જ્યા બંને આરોપીઓએ પરિણીતાને જબરદસ્તી કરી છરી બતાવી દારૂ પીવડાવી દીધો હતો. ત્યારબાદ આ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું.

આ બન્ને આરોપીઓએ દુષ્કર્મ આચરી પરિણીતાને ધમકી આપી હતી કે જોઆ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીંશુ એમ કહી એેને બાઈક ઉપર બેસાડી ગામની પંચાયત આગળ છોડી ગયા હતા. ત્યારબાદ બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને આરોપીની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

બીજો એવો જ કિસ્સો લઈ ને આવ્યા છે થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે. આ વિસ્તારની ઝાડીમાંથી શુક્રવારે મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો છે. હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મહેસાણા એલસીબી અને બાવલુ પોલીસની તપાસમાં ખૂલ્યું છે.ભીમાસણ-ખાત્રજ રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી.

આલ્પાઇન પ્લાસ્ટીક કંપની જેતપુર.કડી માં કામ કરતા મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. તેણે કબૂલ્યું હતું કે, તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા. બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.ગુરુવારે સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને ખાત્રજ ચોકડી બોલાવ્યો હતો અને થોળ અભયારણ્યની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની કોલેજ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.

મુનીરાજસિંહ સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો, તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા. તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો. પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા. અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.