હિન્દૂ પરિવારમાં જન્મ લેવા છતાં મુસ્લિમ છે બોલિવૂડ ની આ અભિનેત્રીઓ,આ દિગ્ગજ અભિનેત્રી પણ એમાં સામીલ…

મિત્રો આપણે ઘણીવાર હિંદુ મુસ્લિમ ધર્મની દિવાલ વચ્ચે આપણે ઘણાબધા લવજિહાદ જેવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે અને એવા ઘણા યુગલો જેઓ ધર્મ અને જાતિની દિવાલો તોડે છે અને ખુશીથી પોતાનું જીવન જીવે છે અને સાંકડી વિચારધારાના લોકોને અરીસો બતાવે છે મિત્રો પ્રેમ ખાતર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા સેલિબ્રીટીઓ પણ ધર્મની દિવાલો તોડી એકબીજાને પ્રેમ કરે છે અને આજે અમે બોલિવૂડની એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે હિન્દુથી મુસ્લિમ ધર્મ અપનાવવો યોગ્ય માન્યું હતું તો મિત્રો જાણો આ સેલિબ્રિટી કોણ છે જેમણે પોતાના પ્રેમ માટે મુસ્લિમ ધર્મને અપનાવ્યો હતો.

આયશા ટાકિયા.મિત્રો બોલિવૂડની વોન્ટેડ ગર્લ આયશા ટાકિયા હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ તેણે કરેલી તમામ ફિલ્મોમાં તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું અને તે બોલીવુડની સુંદર અને સુપરસ્ટાર અભિનેત્રી ઓમાં ગણાય છે તેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી મિત્રો હિન્દુ પરિવારમાં જન્મેલી આયેશા ટાકિયા હવે મુસ્લિમ બની ગઈ છે તેણે વર્ષ 2009 માં તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કરતા પહેલા તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને તેમના લગ્ન પણ હિન્દુ રિવાજો દ્વારા નહીં પરંતુ મુસ્લિમ રિવાજો દ્વારા કરવામા આવ્યા હતા.

હેમા માલીની.મિત્તો બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર પણ મુસ્લિમ બની ગયો છે તેમજ તેઓએ બે લગ્નો કર્યા છે જેમા તેની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી જેની સાથે તેમને બે પુત્રો હતા જેમનું નામ બોબી અને સની છે પરંતુ તે પછી પણ હેમા માલિની સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ હિન્દુ ધર્મમાં એક લગ્ન કરાયેલા અને બાળકોના પિતા હોવાને કારણે બીજા લગ્ન સ્વીકાર્ય નથી તેથી તેઓએ 1980 માં હેમા સાથે લગ્ન કર્યા અને 2 મે 1980 ના રોજ હેમા સાથે લગ્ન કરવા ખાતર મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

શર્મિલા ટાગોર.મિત્રો 60 અને 70 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર પણ હિન્દુ હતી પરંતુ તેઓએ તેમનો પ્રેમ મેળવવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને તેમણે મુસ્લિમ તરીકે 1967 માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને નવાબ કુળના મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા અને સૈફ અલી ખાન અને સોહા અલી ખાન તેના એકમાત્ર સંતાન છે.

મમતા કુલકર્ણી.મિત્રો 90ના દશકની શ્રેષ્ઠ અભિનેત્રી મમતા કુલકર્ણી જન્મજાત હિન્દુ હતી પરંતુ તેના પ્રેમ માટે તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને તેના જીવનસાથી સાથે લગ્ન કર્યા મિત્રો મમતા કુલકર્ણી જે પહેલેથી જ પરિણીત હતી અને હિન્દુ હતી અને તેથી બીજા લગ્ન કરી શકતી ન હતી તેથી તેણે પણ ધર્મેન્દ્રની જેમ ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો મિત્રો તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણીનો બોયફ્રેન્ડ વિક્કી કૌશલ દાણચોરીના કેસમાં ઝડપાયો હતો અને જ્યારે તે દુબઇમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે મમતા કુલકર્ણીએ ઇસ્લામ અપનાવ્યો હતો અને વિકીએ પણ ઇસ્લામ સ્વીકાર્યો હતો અને 10 મે 2013 ના રોજ મમતાએ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.

અમૃતા સિંહ.મિત્રો એ જ રીતે શર્મિલા ટાગોરના પુત્ર સૈફ અલી ખાનની માટે તેમની પૂર્વ પત્ની અમૃતા સિંહે પણ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને અમૃતા સિંહ એક શીખ-મુસ્લિમ કુટુંબમાંથી આવે છે પરંતુ એવું કહેવામાં આવે છે કે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કરતા પહેલા તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને મિત્રો તમને જણાવી દઈએ કે તેમણે 1983 માં બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને બેતાબ, મર્દ , સાહેબ જેવી ઘણી ફિલ્મોમા પણ કામ કર્યુ હતુ.