યુવક અને કોલગર્લ માણી રહ્યા હતા શારીરિક સબંધ ત્યાં તો આવી ગઈ પોલીસ, પછી થયું કઈક એવું જોઈને તમે દંગ રહી જશો.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વડોદરામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

વડોદરામાં શહેરના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલામાં કોલગર્લ સાથે સેક્સ માણી રહેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો. પોલીસે કોલગર્લ અને યુવક સિવાય કૂટણખાનુ ચલાવતી અન્ય બે મહિલાઓને પણ પકડી પાડી હતી.

પોલીસે બાતમીના આધારે દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકાના બંગલામાં રેડ પાડી હતી. ત્યાં ઊષા ચંદ્રકાંતભાઈ મોરે નામની મહિલા મળી આવી હતી. તેણે પોતે આ મકાન લોકડાઉન પહેલા ભાડે રાખ્યું હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તપાસ કરતા મકાનના પ્રથમ માળે રૂમનો દરવાજો અડધો ખુલ્લો દેખાયો હતો. તેના બાદ પોલીસે અંદર જઈને તપાસ કરતા એક યુવક અને યુવતી કઢંગી હાલત મળી આવ્યા હતા.

મહિલા કોન્સ્ટેબલે કોલગર્લને કપડાં પહેરાવ્યાં હતા અને સાથે રહેલા યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઈલેશ રાજેન્દ્રભાઈ પટેલ (રહે. સ્વામિનારાયણ નગર, વાઘોડિયા રોડ) મૂળ રહે. કંડારી ગામના હોવાનું જણાવ્યું હતુ. બીજા રૂમમાં આશા ઉર્ફે રોમા હરિશભાઈ વાઘેલા તથા અન્ય કોલગર્લ પણ મળી આવી હતી.

આશાએ પોલીસને જણાવ્યું હતું કે, ઉષા મોરે મારી બહેનપણી છે અને તે બહારથી કોલગર્લ બોલાવીને ધંધો કરે છે. પોલીસે ગ્રાહક ઈલેશ તેમજ દેહવિક્રયનો ધંધો કરતી ઉષા તેમજ આશાની સામે ગુનો નોંધી તેઓને કોરોનાના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.પોલીસે ત્યાંથી બે મોબાઈલ ફોન, રોકડા 4300 રૂપિયા, મોપેડ મળીને કુલ રૂપિયા 59,330નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મકાનના મૂળ માલિક ઈલેશ હર્ષદભાઈ ચોકસી પાસેથી ઉષાએ આ મકાન દેહવિક્રયના ધંધા માટે જ ભાડે રાખ્યું હતુ અને બહારગામથી આવતી કોલગર્લને આ મકાનમાં જ રાખવામાં આવતી હતી હોવાના સામે આવ્યું છે.

બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે દરેક યુવક સેક્સ ને લઈને વધારેજ ઉત્સાહ માં રહે છે. તે વચ્ચે આવા સેક્સ ના ભૂખ્યક લોકો ના ઘણા કિસ્સા તમે જોયા હશે પરંતુ આ કિસ્સા માં જે થયું છે તે જાણીને તો તમારા હોશજ ઊડી જશે તો આવો જાણીયે એ આ કિસ્સા વિશે.આ કિસ્સો વડોદરા શહેરનો છે. વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર ઉભેલી આકર્ષક યુવતીને એક ધનિક યુવક કોલગર્લ માની પોતાનીસાથે લઈ ગયો હતો. કારમાં જ શારીરિક સંબંધો બાંધવાની ઈચ્છાથી તેણે નવલખી મેદાનમાં કાર રોકી હતી.

પરંતુ યુવતી એ ના પાડી માટે તેઓ હોટેલ માં રૂમ પર ગયા રૂમ માં જતાજ યુવતીએ પોતાના કપડાં ઉતાર્યાં ને ધનિક યુવકના હોશ ઉડી ગયા. વડોદરાના કમાટી બાગ માંથી કોલ ગર્લ સમજીને કાર માં લઇ ગયો હતો તે ખરેખર યુવતી ન હતી, ધનિક યુવક જેને યુવતી સમજીને લઈ ગયો હતો તે કોઈ યુવતી નહોતી પણ કિન્નર હતો. ગુસ્સે થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો અને પછી સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો.

તેણે પોલીસ અધિકારીને કહ્યું કે,કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો.અને આમ કહીને તે પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી.આ ઉપરાંત યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી હતી,યુવકે અધિકારીને એમ પણ કહ્યું.

આ કિન્નર મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું.પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી યુવતીઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જોઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો હતો. અને આ કિન્નર ને પોકિસ સ્ટેશનમાં પકડી લાવ્યા હતા.આ પછી પોલીસ એ બન્ને પાસે વાત કરી હતી, પોલીસ અધિકારીએ બંનેને સામસામે બેસાડીને સમજાવ્યા હતા.

તેના કારણે બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો.યુવકે આ કિન્નર સાથે બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો અને એ રકમ તેણે જવા દેવી પડી પણ આબરૂ બચી ગઈ.

આમ વડોદરાનો યુવક બચી ગયો હતો અને તેની આબરૂ બચી ગઈ હતી, બન્ને ને છોડી દેવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો ન હતો. આ કિસ્સો સેક્સ ના ભૂખ્યા લોકો ને સમાજ આપે છે કે સેક્સ ને લઈને એટલા પણ પાગલ ના થશો કે તમારા સાથે કંઈકઉલટું સીધું થઇ જાય ને તમને ખબર પણ ના પડે.