લગ્નબાદ પણ ના છોડ્યો પિતાનો ફેમિલી બિઝનેસ,સાસરીને પણ લાવી દીધી ઉંચાઈઓ પર……

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જેમના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તેઓ એ પોતાની એક નવી ઓળખાણ બનાવી છે અને હાલ માં તેમની સોશિયલ મીડિયા માં ખુબજ પ્રમાણ માં ચર્ચા ઓ થઈ રહી છે તો ચાલો તેમના વિશે વધુ માહિતી મેળવીએ દોસ્તો ઘર પરિવાર કસ્ટમ્સ કલ્ચરને સાથે રાખીને પતિ સાથે RPJનું સફળ મેનેજમેન્ટ કરી રહ્યાં છે PJના વેન્ચરને ઈન્ડિયા ના દરેક શહેર સુધી પહોંચાડવાનો ગોલ.બેલેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઈસ ઈકવલ ટુ પર્ફેકશન.

આતિથ્ય ઉદ્યોગમાં કામ કરવાના પ્રદર્શિત ઇતિહાસ સાથે અનુભવી મેનેજિંગ ડિરેક્ટર. સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પબ્લિક સ્પીકિંગ,લીડરશીપ,માર્કેટિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કુશળ.આઇબીજી ઇંસ્ટ્રકટમાંથી બીબીએમ, બિઝનેસ, મેનેજમેન્ટ, માર્કેટિંગ અને સંબંધિત સપોર્ટ સર્વિસીસમાં ધ્યાન કેન્દ્રિત કરનારા મજબૂત બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોફેશનલ. એડુ ઓફ. સંશોધન અને વિકાસ,જયપુર.

માન્ય રીતે આપણે મહિલાઓને એવા વ્યવસાય સાથે સંકળાયેલી જોઈ છે જે મહિલાઓે સાથે જોડાયેલા હોય પરંતુ એવી પણ કેટલીક મહિલાઓ છે જેણે પોતાના પિતાના વ્યવસાયને જ પોતાના ગમતા વ્યવસાય તરીકે પસંદ કર્યોે છે. અહીં વાત છે એવી જ એક મહિલા અંકિતા અધિરાજસિંહ જાડેજાની કે જેણે તેના પિતા અનિરૂદ્ધસિંહ ગોહીલના વ્યવસાય ને સાસરીમાંં પણ ઉજાગર કર્યોે અને છઙઉં હોટલને ચાર ચાંદ લગાવ્યા

મૂળ ભાવનગરના અંકિતાબેન કહે છે કે મેં નાનપણથી જ મારા પિતાને હોટેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જોયા છે તેમને જોઈને જ મેં મારું કામ આગળ વધાર્યુ છે.તેમનું કામ પ્રત્યેનું પર્ફેકશન નાની નાની બાબતોની કાળજી અને કામ પ્રત્યેનો તેમનો લગાવ જોઈને જ મને પણ હોટેલ બિઝનેસ સાથે જોડાવાની પ્રેરણા મળી છે.મારા પિતા જ મારા રોલ મોડેલ છે.

છઙઉં હોટેલનો તમામ મેનેજમેન્ટ તેમના પતિ સાથે સંભાળતા અંકિતાબેન કહે છે કે ન મારા લગ્નને ચાર વર્ષ થયા અને મારા સસરાએ જ મને હોટેલના બિઝનેસ માટે એન્કરેજ કરી મારું માનવું છે કે જો ફેમિલીમાં અંડર સ્ટેન્ડિંગ હોય તો કોઈપણ બિઝનેસ કરી શકાય છે. ફેમિલી અને બિઝનેસ બંનેને બેલેન્સ કરો તો કોઈ વસ્તુ અઘરી નથી.

થથન મારા માટે સારા બિઝનેસની સાથે સાથે ઘર, પરિવાર, કસ્ટમ્સ, કલ્ચર એ પણ એટલું જ મહત્વનું છે આમ પણ લેડિઝમાં એટલી તાકાત હોય જ છે કે તે એકસાથે ઘણા બધા કામ કરી શકે છે.થન પોતાના અભ્યાસ અને રૂચી અંગે વધુ જણાવતા અંકિતાબેન કહે છે કે મેં સ્કૂલિંગ દહેરાદૂનથી કર્યુ છે. જયારે એમબીએ જયપુરથી કર્યુ છે.અને હોટેલીયર જન્મથી જ સાથે હતા માટે મને હોટેલના બિઝનેસમાં કોઈ અડચણ આવણી નથી. જો કે વધુ પર્ફેકશન લાવવા માટે સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે.

થથન મને અને મારા હસબન્ડને ટ્રાવેલિંગનો ખૂબજ શોખ છે. આ સાથે મને પેઈન્ટિંગનો ખુબ જ શોખ છે. આર્ટ મારા માટે સોફટ કોર્નર છે મને ઘણા બધા કહે છે, કે તમે કોઈ પણ કામ કરો છે તે આર્ટીસ્ટીક અને ક્રિએટિવિટીથી જોડાયેલું હોય છે. આ ઉપરાંત મને લોકોને મળવાનો, ઐતિહાસિક સ્ટોરી સાંભળવાનો અને તેમાંથી કંઈક નવું શીખવાનો ખૂબ જ શોખ છે.

થથ ન ખૂબ જ નાની ઉંમરે રાજકોટની પ્રતિષ્ઠિ હોટલ છઙઉંનું મેનેજમેન્ટ સંભાળતા અંકિતાબેન કહે છે, કે મેં મારા પિતા અને મારા સસરા સુરેન્દ્રસિંહ જાડેજાને કામ કરતા જોયા છે. તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. તેઓ કેટલાય સમયથી આ કામ સાથે જોડાયેલા છે અને ઘડાયા છે માટે તેમની પાસેથી શિખીશું તો જ બિઝનેસને ટોચ પર પહોંચાડી શકીશુંથથ લેડિઝ બોર્ન મલ્ટીટાસ્કર હોય છે

હું માનુ છું કે ભગવાને લેડિઝને જન્મથી જ મલ્ટીટાસ્કર એટલે કે એક સાથે વધુ કામ કરવાની શકિત આપી છે. તે ઘર ઓફિસ કંપની જોબ,બધું જ ચલાવી શકે છે. જરૂર છે તો માત્ર પોતાના પર વિશ્ર્વાસ રાખવાની જો લેડિઝ પોતાના પર વિશ્ર્વાસ રાખશે તો તેને કોઈ હરાવી નહીં શકે.

ઘર -બિઝનેસ બંને માટે અન્ડરસ્ટેન્ડિંગ અને બેલેન્સ જરૂરી.હું મારી જાતને એક ‘ટ્રી’ સમજું છું અને પ ટ્રી થની સાથે તેની નીવ જડ જોડાયેલી હોય છે. તેવી રીતે આપણી સાથે આપણું ઘર-પરિવાર અને રૂઢીઓ જોડાયેલા છે માટે જો તેને આપણે બેલેન્સ કરીએ તો વધુ સારું કામ થાય.