આખો દિવસ માત્ર શારીરિક સંબંધ વિશેનાં જ વિચારો આવે છે,છુટકારો મેળવવા માટે નો યોગ્ય ઉપાય બતાવો……

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.મારા મગજમાં હંમેશા સેક્સ વિશેના વિચારો આવતા રહે છે, એનાથી છૂટકારો મેળવવા શું કરવું જોઈએ…

Advertisement

સવાલ: હું 23 વર્ષનો વ્યક્તિ છું. મારી સમસ્યા એ છે કે જો મારા શિશ્નને કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય છે, તો વીર્ય જલ્દીથી નીકળી જાય છે. જાતીયતા હંમેશાં મારા મગજમાં ભારે હોય છે. ક્યારેક મને આપઘાત કરવાનું મન પણ થાય છે. હવે હું શું કરી શકું? આ જાતિયતા મને મારી નાખશે. મને મદદ કરો. જવાબ: જો આ કેસ છે, તો તમારે શક્ય તેટલું જલ્દી ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પાસે જવું જોઈએ.

તમે તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીને, નિયમિત કસરત કરીને અને થોડા સમય માટે જંક ફૂડને ટાળીને આ સમસ્યાને દૂર કરી શકો છો.સવાલ: મારી ઉંમર 24 વર્ષ છે અને હું જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છું. મારી પત્ની 22 વર્ષની છે અને અમે છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં છીએ. પરંતુ આજકાલ, જ્યારે પણ અમે ઘનિષ્ઠ હોઇએ ત્યારે, તેણીને સંતોષ આપવા માટે હું ફોરપ્લેનો ઉપયોગ કરું છે પણ તેને ફોરપ્લે કરવાનું પસંદ કરતી નથી.

શું આ સારો સંકેત છે? તેણે છેલ્લા મહિનાથી મારી સાથે ગાઢ રહેવાનું પણ ટાળ્યું છે. આનું કારણ શું હોઈ શકે? મને સેક્સ માણવાની મજા આવે છે અને હું પહેલા પોર્ન જોતો હતો. હવે મારી ગર્લફ્રેન્ડ મને કેટલાક પ્રારંભિક ફોરપ્લે પછી બાજુ પર ધકેલી દે છે, મને સેક્સ બંધ કરવા દબાણ કરે છે. મહેરબાની કરી ને સલાહ આપો.જવાબ: તમે જાતીય જાગૃતિ અને લૈંગિક શિક્ષણ વિશેના કેટલાક પુસ્તકો વાંચી શકો છો કારણ કે આ કોલમમાં તમને બધું સમજાવવું શક્ય નહીં હોય.

લગ્ન પહેલાંના પરામર્શ વર્કશોપ નો લાભ તમારા બંનેને થશે. સમાધાન વાતચીતથી જ બહાર આવશે, તેથી તેણી સાથે તમારા મગજમાં શું છે તે વિશે વાત કરો અને તમારી પસંદ-નાપસંદો વિશે શરૂઆતથી જ ખુલ્લો પક્ષ રાખો કે જેથી તમારે તમારા સંબંધોમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.સવાલ: મારી પત્ની અને હું 39 વર્ષના છીએ. તેને સેક્સમાં ઓછામાં ઓછો રસ છે.

આ ઘણી વખત અમારી વચ્ચે ખરાબ લડાઈનું કારણ બને છે, હું તેને સમજાવવા માટે શું કરી શકું? જવબ: સેક્સમાં રસ ગુમાવવાનું કારણ શોધવા સેક્સોલોજિસ્ટની મુલાકાત લો. તમારા બંને માટે પરામર્શતા તમારી જાતીય જીવનને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે.સવાલ: મેં 13 વર્ષની ઉંમરથી હસ્તમૈથુન ચાલુ કર્યું છે અને હવે હું 18 વર્ષનો છું.

હું આ ટેવથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે તે મારા અભ્યાસને અસર કરે છે. હું શું કરી શકું છુ? આ ઉપરાંત, શું હસ્તમૈથુનથી વાળ ખરવા લાગે છે?જવાબ: હા, તમારે તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

તમારી જાતને રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો કે જે તમને હસ્તમૈથુન અને જાતીય વિચારોથી દૂર રાખશે. તમારા કુટુંબ અને મિત્રોની સંગઠનનો આનંદ માણો, રમત રમો અને દરરોજ તમારી ઊર્જા કસરત માટે ખર્ચ કરો. હસ્તમૈથુન કરવાથી વાળ ખરતા નથી.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.

નકારાત્મક વિચાર જીવનમાં સારા અને ખરાબ સમય આવતો રહે છે. પરંતું જીવનમાં જ્યારે ખરાબ દિવસો આવે ત્યારે વ્યક્તિ હતાશ થઈ જાય છે અને તેના મનમાં આખો દિવસ ખોટા વિચારો આવ્યા કરે છે. તેમજ તેના મનમાં આખો દિવસ નકારાત્મક વિચારો આવવાના કારણે તેને કોઈ કામમાં મન નથી લાગતું જેના કારણે તેને સફળતા નથી મળતી.

એટલા માટે જરૂરી છે તમે નકારાત્મક વિચારોને કંટ્રોલ કરો અને તેને દૂર કરવા માટે નીચે જણાવેલ ઉપાયો કરવા. તેનાથ જરૂરથી ફાયદો થશે.નકારાત્મક વિચારોને દૂર કરવા માટે દરરોજ બુક વાંચવી-દરરોજ કોઈ બુક વાંચવાથી મગજ સારું રહે છે અને મગજને માનસિક શાંતિ મળે છે.આવું કરવાથી તમે તમારી જાતને પણ સમય આપી શકો છો અને દરરોજ રૂટીન લાઈફથી બહાર નીકળીને કંઈક નવું વિચારવું.

એક દિવસ પોતાની પંસદ અનુસાર બુકના 15-20 પેજ વાચવાથી તમારા વિચારો અને દરેક વસ્તુને જોવાનો તમારો દ્રષ્ટીકોણ બદલાય જશે. તેમજ તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.પોતાનું મન પંસદ કામ કરવું.તમારું મનગમતું કામ અથવા તમારી કોઈ હોબી, જેમ કે, ખાવાનું બનાવું, પેઈન્ટિંગ કરવી, લખવું , વાંચવુ, લોકો સાથે વાત કરવી, તમારી પસંદની રમતો રમવી.

આ એક્ટિવિટી કરવાથી તમારા મગજમાં ખોટા વિચારો નહીં આવે અને બીજી જગ્યાએ તમારું મન લાગ્યું રહેશે, સાથે તેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક નવો શોખ વ્યક્તિએ પંસદ કરવો, તેનાથી મગજને 30 ટકા રાહત મળે છે અને કોઈ પણ કામમાં તમે વધારે એક્ટિવ થઈ જાવ છો.

મેડિટેશન કરવું.મેડિટેશન તમારા મગજમાંથી નકારાત્ક વિચારોને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ મેડિટેશન કરવાથી મગજને આરામ મળે છે અને યાદશક્તિ વધે છે. તેમજ તમારા વિચારોમાં સકારાત્મકા આવે છે. મેડિટેશન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે એટલા માટે તેની શરૂઆત 10 મિનીટ કરવી અને પછી ધીમે ધીમે સમયને 30 મિનીટ સુધી વધારવી.

તે તમને તણાવમુક્ત રાખવામાં મદદ કરશે. તેમજ તમને શાંતિ લાગશે અને ખોટા વિચારો પણ નહીં. તમે ઘરે બેઠા બેઠા પણ મેડિટેશન કરી શકો છો.પોતાના રૂમને સજાવવો.તમારા ફેવરિટ લેખક, વ્યક્તિ, નેતા અથવા પોતાના પેરેન્ટસને પ્રેરણાદાયક કોટ્સ અને પોસ્ટર્સ પોતાના રૂમમાં લગાવવા. તેનાથી તમે હતાશ નહીં થાવ અને થોડીક મિનીટોમાં તમારા મગજમાં સારા વિચારો આવશે અને તમને એક અદભૂત ઉર્જાનો અહેસસા થશે.

જો તમે આખા રૂમમાં ન કરી શકતા હોવ તો રૂમના કોઈ ખુણામાં અથવા ટેબલ પર તમે મોટિવિશન પોસ્ટર્સ લગાવી શકો છો.સવારે જલ્દી ઉઠવું.સવારે જલ્દી ઉઠવું અને એક નિયમિત દિનચર્યાને ફોલો કરવી તેનાથી તમારા મગજને શાંતી મળશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. કામ કરવાથી મનમાં ખરાબ વિચારો પણ નહીં આવે. તેમજ સવારે જલ્દી ઉઠવાથી તમને કામ કરવા માટે પૂરતો સમય પણ મળશે.

એક કલાક ઓછું ઉઘવાથી તમને દરરોજ કામ કરવાથી ઘણા ફાયદા મળશે. દુનિયા ફેમશ પ્રધાનમંત્રી જેમ કે, ઓબામા, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, નરેન્દ્ર મોદી જેવા નેતા સવારે જલ્દી ઉઠે છે.દરરોજ સવારે કસરત કરવી.દરરોજ કસરત કરવાથી સ્વાસ્થ સારુ રહે છે અને મગજ માટે પણ તે બહુ ફાયદાકારક છે. વૈજ્ઞાનિક રીતે પણ તે સાબિત થયું છે.

નિયમિત કસરત કરવાથી મગજની યાદશક્તિ વધે છે. જેથી મગજમાં ખોટા વિચારો નથી આવતા. આખો દિવસ તમે એકદમ ફ્રેશનેસ ફિલ કરશો.ડાયરી લખવી-એવું કહેવામાં આવે છે મનની બધી ભાવનાઓને કાગળના પેજ પર ઉતારવાથી હળવાશ અનુભવાય છે. એટલા માટે તમે જો હેરાન થતા હોવ કે પછી કોઈને તમે વાત શેર ન કરી શકતા હોવ તો તેને એક ડાયરીમાં લખવી.

ડાયરી લખવા માટે કોઈ ઉંમર નથી હોતી તેના માટે ઈચ્છા શક્તિની જરૂર હોય છે. એક વખત આવું જરૂરથી કરો તમે. તમારા મનને શાંતિ મળશે અને ખુશ રહેશો, કેમ કે, જ્યારે તમે કંઈક લખો છો ત્યારે તમારું મગજ લખવામાં વ્યસ્ત હોય છે અને એટલા માટે તમે તમારી તકલીફને ભૂલી જાવ છો.

શું-શું કામ કરવું તેનુ એક લિસ્ટ બનાવું-તમે જે કરવા માંગતા હોવ અથવા કોઈ અધુરા કામ હોય તેણે કરવા માટે એક લિસ્ટ તૈયાર કરવું. તમારા કામની કેટેગરીના હિસાબથી તેમને અલગ અલગ સ્ટિકી નોટ્સ લખવી અને નોટિસ બોર્ડ અથવા પોતાના ટેબલની પાસે લગાવી દેવું. તેના પછી દરેક કામ માટે તેની જરૂરિયાત પ્રમાણે સમય નક્કી કરવો.

આવું કરવાથી તમારી પાસે કંઈક વિચારવાનો નહીં રહે. તમે દરરોજ જે કામ કરવાનું હોય તેનું લિસ્ટ બનાવી શકો છો. આવું કરવાથી નકારાત્ક વિચારો નથી આવતા અને તમને તમારા કામમાં સફળતા પણ મળે છે. તેમજ મગજમાં ખરાબ વિચારો નથી આવતા.

Advertisement