આ ક્રિકેટરોની પત્નીઓ છે એ ધનિક પરિવારની દીકરીઓ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વિશે વાત કરવામાં આવે તો તેઓ આજે બોલીવુડ ઉદ્યોગની જેમ જ ખ્યાતિ ધરાવે છે. જોકે તેમની સાથે સાથે તેમનો સમગ્ર પરિવાર પણ ચર્ચાનો વિષય રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ક્રિકેટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓની પત્નીઓ ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

Advertisement

રોહિત શર્મા.ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર રોહિત શર્માની પત્ની નું નામ રીતિકા સજદેહ છે. તેના પિતા બોબી સજદેહ મુંબઈના પોશ કફ પરેડ વિસ્તારમાં એક બંગલો ધરાવે છે. જ્યારે તેનો ભાઈ સેલિબ્રિટી મેનેજર છે. રોહિત ગુરુનાથ શર્મા એ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં મુંબઇ તરફથી રમે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઈન્ડિયન્સનો કેપ્ટનશીપ જમણા હાથે બેટ્સમેન અને પ્રસંગોપાત જમણા હાથના બ્રેક બોલર તરીકે કરે છે અને તે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમનો ઉપકેપ્ટન છે.

તેમની સાથે કુશ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને 2016 પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મરિયપ્પન થંગાવેલૂ પણ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકિત થયા છે. આ નિર્ણય રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન અને અન્ય રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો નક્કી કરવા માટે મંગળવારે સિલેક્શન પેનલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એકવાર મંત્રી દ્વારા પુષ્ટિ મળ્યા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એવોર્ડ રજૂ કરશે. જો રોહિત શર્માને એવોર્ડ મળે તો તે આ એવોર્ડ મેળવનાર ચોથા ક્રિકેટર બનશે.

રવિન્દ્ર જાડેજા.રવિન્દ્ર જાડેજા ક્રિકેટ જગતમાં ઓલ રાઉન્ડર તરીકે રમી રહ્યો છે. તેની પત્ની રિવાબા જાડેજા ગુજરાતના રાજકોટની છે. તમને જણાવી દઈએ કે તેનો પરિવાર રાજકારણ ક્ષેત્રમાં સક્રિય છે. ધીમા ડાબા હાથના ઓર્થોડોક્સ બોલર તરીકે રમે છે અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે રવિન્દ્ર જાડેજાએ 17 એપ્રિલના રવિવારે રાજકોટના કાલાવડ રોડ સ્થિત સિઝન્સ હોટેલ ખાતે રીવા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. સવારે જાડેજા ઘોડી પર સવાર થયો હતો અને તેનું ફૂલેકું નીકળ્યું હતું. એણે પીળા રંગનો સાફો પહેર્યો હતો અને હાથમાં તલવાર ધારણ કરી હતી. ત્યારબાદ સિઝન્સ ખાતે જાડેજા અને રીવાબાના હસ્તમેળાપની વિધિ કરવામાં આવી હતી.

મિત્રો ભારતીય ટીમમાં એ ક્લાસ ઓલરાઉન્ડર તરીકે પોતાનું નામ નોંધાવનાર રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા છે તેમજ રીવાબા વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે અને તેની પત્ની તેમનો આખો પરિવાર નેતાગીરીમાં કામ કરે છે અને તેમની ગણતરી ગુજરાત રાજ્યના કેટલાક ધનિક પરિવારમાં થાય છે.

હરભજન સિંહ.ક્રિકેટ જગતમાં હરભજન સિંહે નિવૃત્તિ લઈ લીધી છે. જોકે આજે પણ તેઓને યાદ કરવામાં આવે છે. તેઓએ ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. જોકે તમને જણાવી દઈએ કે ગીતા બસરા ના પિતા ઇંગ્લેન્ડના ફેમસ ઉદ્યોગપતિ છે. હરભજન બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ હતાં. વર્ષ ૨૦૧૬માં ભારતના સ્ટાર ખેલાડી હરભજન સિંહે બોલિવૂડ અભિનેત્રી ગીતાને તેની જીવનસાથી બનાવી હતી. તેમના લગ્નમાં મોટો વિવાદ થયો હતો. ખરેખર શીખ ધર્મમાં તમાકુનું સેવન પ્રતિબંધિત છે, પરંતુ હરભજનસિંહના લગ્નમાં તમાકુના ૧૧૫ પ્રકારો હતા. આ પછી શીખ સમુદાયના લોકોએ આ અંગે ફરિયાદ કરી હતી. આ સિવાય હરભજનસિંહે તેમના લગ્નમાં એક પત્રકારનો કેમેરો પણ તોડ્યો હતો.

સચિન તેંડલકર.સચિન તેંડુલકર ક્રિકેટ જગતના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. સચિન તેંડુલકર ને લીધે ભારત દેશે આખી દુનિયામાં ખાસ સ્થાન બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે સચિને તેના કરતાં 6 વર્ષ મોટી અંજલિ સાથે લગ્ન કર્યા છે અને તેણીની ડોકટર છે. પરંતુ ભારતીય ટિમ સચિનને ​​કારણે જાણીતી હતી અને તેનાથી આશરે 6 વર્ષ મોટી અંજલિ સાથે લવ મેરેજ કર્યા હતા.

એક વાર સચિન તેંડુલકર અંજલિને પોતાના ઘરે લઇ આવ્યા હતા.ત્યારે પોતાના પરિવારના લોકોને કહ્યું હતું કે આ એક જર્નાલિસ્ટ છે અને એ મારો ઇન્ટરવ્યૂ લેવા આવી છે.સચિન તેંડુલકરને એ વાતની ખબર હતી કે સાચી સ્વભાવથી ઘણા શરમાળ છે, ત્યારે એમણે પહેલી વાર અંજલિને પોતાના ઘરના લોકો સાથે મુલાકાત કરાવી હતી.જયારે સચિને પોતાના ઘરના લોકોને અંજલિ સાથે મળાવ્યા તો એમના ઘરના લોકોને બધું જ સમજાઈ ગયું.આ બંનેએ એક બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા,છેલ્લે એમનો પ્રેમ લગ્નના બંધનમાં બંધાઈ ગયો એમણે 1995 માં લગ્ન કર્યા હતા.

વિરેન્દ્ર સેહવાગ.વિરેન્દ્ર સહેવાગ ક્રિકેટ જગતનો સૌથી ખૂંખાર ખેલાડી રહ્યો છે. તેણે આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. જે ઉચ્ચ પદના વકીલની પુત્રી છે અને તમને જણાવી દઈએ કે જ્યારે આરતીએ વીરેન્દ્ર સેહવાગ સાથે લગ્ન કર્યા ત્યારે સહેવાગ 21 વર્ષનો હતો. મિત્રો ભારતીય ટીમના સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ તેના સમયમાં ભારતીય ટીમનો સૌથી ખૂંખાર ઓપનર રહ્યો છે અને તેમણે વર્ષ 2014 માં આરતી સાથે લગ્ન કર્યા હતા અને તેમણે આરતી અહલાવતને તેના સાથી તરીકે પસંદ કરી છે જે ખૂબ જ ઉચ્ચ પદના વકીલની પુત્રી છે અને ખાસ વાત એ હતી કે જ્યારે વીરેન્દ્રએ આરતીનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે તે માત્ર 21 વર્ષનો હતો.

ગૌતમ ગંભીર.ગૌતમ ગંભીર હાલમાં ક્રિકેટ ટીમ માંથી રીટાયાર થઈ ગયા છે અને રાજકારણમાં સક્રિય છે. તેઓએ નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે અને તેના પિતા કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલ છે. તેઓ ઉચ્ચ કદના ઉદ્યોગપતિ માનવામાં આવે છે. ગૌતમ ગંભીરે 28 ઓક્ટોબર 2011 ના રોજ નતાશા જૈન નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. નતાશા સામાન્ય રીતે મીડિયાની લાઈમ લાઈટથી દૂર જ રહે છે. નતાશાના પરિવારની વાત કરીએ તો તેના પિતાનું નામ રવિન્દ્ર જૈન છે જ્યારે માતાનું નામ નીરા જૈન છે. નતાશા કરોડપતિ બિજનેસમેન પરિવારની છે. નતાશા દેખાવમાં ખૂબ જ સુંદર છે. આપણે એમ પણ કહી શકીએ કે તે અન્ય ક્રિકેટરોની પત્નીઓ કરતા પણ વધારે સુંદર છે. આમ તો નતાશા સાદગીપૂર્ણ રહેવાનું પસંદ કરે છે. આટલા પૈસા અને સુંદરતા હોવા છતાં, તે દેખાડો કરવાનું પસંદ નથી કરતી.

Advertisement