આ દૂધ વેચાય છે 7000 રૂપિયે લિટર, જાણો કોનું છે આ દૂધ અને શું છે તેના ગુણો…

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં એવા દૂધ વિશે જણાવવા જઈ રહ્યા છે જેની બજાર કીમત 7000 હજાર રૂપિયા છે.પરંતુ આ એવા પશુનું દૂધ છે જેને તમે આજ સુધી માત્ર એક નાલાયક પશુ માનતા હતા.જી હા તેનું નામ ગધેડી છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગધેડી નું દૂધ ઇમ્યુનીટીવધારવામાં મદદ કરે છે.

ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું થવા જઈ રહ્યું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધ ની પણ ડેરી ખુલવાની છે. અત્યાર સુધીમાં તમે ગાય, ભેંસ, બકરી અથવા તો ઉંટના દૂધનું સેવન કરતા હોય તેવું સાંભળ્યુ હશે, પણ દેશમાં પહેલી વાર ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે, ગધેડીનું દૂધ શરીરમાં ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા માટે સૌથી મહત્વની ભૂમિક ભજવે છે.

દેશમાં પહેલી વાર રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર હિસારમાં હલારી નસલની ગધેડીના દૂધની ડેરી શરૂ થવા જઈ રહી છે. જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસલની ગધેડીઓને પહેલાથી મગાવી લીધી છે. હાલમાં તેનું બ્રિડીંગ થઈ રહ્યુ છે. બ્રીડીંગ બાદ ડેરીનું કામ જલ્દીથી શરૂ થઈ જશે. ગુજરાતની હલારી નસલની ગધેડીનું દૂધ ઔષધીઓનો ખજાનો માનવામાં આવે છે.

આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે.જે બજારમાં બે હજારથી લઈને સાત હજાર રૂપિયે લીટર દૂધ વેચાઈ છે. જેનાથી કેન્સર, જાડાપણુ, એલર્જી જેવી બિમારીઓથી લડવાની ઉર્જા મળે છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. જે ખૂબ જ મોંઘા હોય છે. આ ડેરી શરૂ કરવા માટે વૈજ્ઞાનિકોની ખાસ મદદ લેવાઈ રહી છે.

અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. ગધેડીના દૂધ પર રિસર્ચનું કામ NRCE ના પૂર્વ ડાઈરેક્ટર ડોક્ટર બી એન ત્રિપાઠીએ શરૂ કરાવ્યું હતું.

બ્રિડિંગ બાદ ડેરીનું કામ જલદી શરૂ થઈ જશે. ગધેડીનું દૂધ બજારમાં 2000 રૂપિયાથી લઈને 7000 રૂપિયા પ્રતિ લિટર સુધીમાં વેચાય છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બને છે. જે ખુબ મોંઘી હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ સાબુ, લિપ બામ, બોડી લોશન બનાવવા માટે થાય છે. ડેરી શરૂ કરવા માટે NRCE હિસારના કેન્દ્રીય ભેંસ અનુસંધાન કેન્દ્ર અને કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ મદદ લેવાઈ રહી છે. ગધેડીને અત્યાર સુધી તમે મજાકનું પાત્ર સમજતા હતાં પરંતુ હવે તમારે ખરેખર તમારા વિચાર બદલવાની જરૂર છે. કારણ કે ગધેડીનું દૂધ માણસો માટે ખુબ ફાયદાકારક હોય છે આ ઉપરાંત તે શરીરની ઈમ્યુન સિસ્ટમ ઠીક કરવામાં પણ ખુબ મોટી ભૂમિકા ભજવે છે.

આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર અનુરાધા ભારદ્વાજ જણાવે છે કે, ઘણી વાર ગાય, ભેંસના દૂધથી નાના છોકરાઓને એલર્જી થાય છે.ડેરી શરુ કરવા માટે એનઆઈસીઈ પ્રમાણે કેન્દ્રીય ભેંસ અનુસંધાન કેન્દ્ર અને કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટ્રીટયુટના વિજ્ઞાનીકોની મદદ પણ લેવામાં આવી રહી છે.બાળકને ગધેડીના દૂધથી થશે નહિ એલર્જી, આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એનઆઈસીઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર અનુરાધા ભારદ્વાજ જણાવે છે કે ઘણી વખત ગાય કે ભેંસનું દૂધથી નાના બાળકોને એલર્જી થઇ જાય છે, પણ હલારી જાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી.

તેના દૂધમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી એંજીન તત્વ જોવા મળે છે, જે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓથી લડવાની ક્ષમતા વિકસિત કરે છે. ગધેડીના દૂધ પર શોધનું કામ એનઆઈસીઈના પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર બીએન ત્રિપાઠીએ કામ શરુ કરી દીધું છે. એનઆઈસીઈના નિર્દેશક ડોક્ટર યશપાલે જણાવ્યું કે આ દૂધમાં નામ માત્રનું ફેટ હોય છે.

પણ હાલારી નસલની ગધેડીના દૂધથી કોઈ એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સીડેન્ટ,એન્ટી એજીન તત્વ પણ હોય છે. જે શરીરમાં ઘણી ગંભીર બિમારી સામે લડવા ક્ષમતા આપે છે. ગધેડીના દૂધમાં નામમાત્રનું ફેટ હોય છે. ડેરી પહેલા અનુરાધાએ જ ગધેડીના દૂધની બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું કામ કર્યુ હતું. જે કેરલની કંપનીએ ખરીદ્યુ હતું. જ્યાં બ્યૂટી પ્રોડક્ટ તૈયાર થઈ રહ્યા છે. ગધેડીના દૂધમાંથી સાબૂ, લિપબામ અને બોડી લોશન તૈયાર થઈ રહ્યા છે.