કોઈ છોકરી ચરબીવાળી હોય તો જ લગ્ન કરશે, નહીં તો,વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નને લગતા પોતાના વલણો હોય છે, જે તે સ્થાનની સંસ્કૃતિ પણ દર્શાવે છે. જો કે, આમાંથી કેટલીક પરંપરાઓ છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. આવી જ એક પરંપરા ઉત્તર આફ્રિકાના પશ્ચિમ ભાગમાં સ્થિત મૌરિટાનિયામાં પણ છે. અહીં છોકરીઓ લગ્ન માટે ચરબીયુક્ત હોવી જોઈએ, જેના માટે તેઓને વિશેષ ખોરાક આપવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે.

પાતળી છોકરી પસંદ નથી,મૌરિટાનિયા એક એવો દેશ છે જ્યાં છોકરીઓને છોકરાઓ કરતા વધારે ખોરાક આપવામાં આવે છે. જો છોકરી લગ્નની વય સુધી તેના શરીરને ચરબી ન બનાવી શકે, તો પછી લગ્ન મુશ્કેલ બને છે. ખરેખર, મેદસ્વીતા અહીં સમૃદ્ધિ અને સુંદરતામાં ઉમેરતા જોવા મળે છે. બીજી બાજુ, જો છોકરી પાતળી હોય, તો તે ગરીબ અને કમનસીબ માનવામાં આવે છે.
નાનપણથી જ વધુ ખોરાક બળજબરીથી આપવામાં આવે છે,ચરબી બનાવવા માટે અહીં ચરબીયુક્ત ખોરાક આપવામાં આવે છે, જ્યાં છોકરીઓને 5-7 ની જેમ નાની ઉંમરે મોકલવામાં આવે છે. આ ખેતરોમાં કામ કરતી મહિલાઓ સવારથી રાત સુધી તેમની પાસે આવતી યુવતીઓને બળજબરીથી ખવડાવે છે જેથી તેમનું વજન વધી શકે.
એક દિવસમાં 1000 થી વધુ કેલરી આપવામાં આવે છે,છોકરીઓને ચરબીયુક્ત બનાવવા માટે, તેમને દરરોજ ચોખા, ઓલિવ તેલ, ખજૂર, કડક, બકરી અથવા ઉંટનું દૂધ આપવામાં આવે છે. ખાવું પછી, છોકરીઓને આરામ કરવો પડે છે અને તે પછી તેમને ફરીથી ખોરાક આપવામાં આવે છે. તેમને વધારે શારીરિક પ્રવૃત્તિ કરવાની પણ મંજૂરી નથી. એક દિવસમાં તેમને 1000 થી વધુ કેલરી આપવામાં આવે છે.
પરિવર્તન આવ્યું છે,મૌરિટાનિયા આરોગ્ય મંત્રાલયના એક અહેવાલ મુજબ, હવે બાબતોમાં ઘણો ફેરફાર થયો છે. હવે ખૂબ ઓછા લોકો છે જે હજી પણ આ પરંપરાનું પાલન કરી રહ્યા છે. તેના બદલે, પુરુષો અને સ્ત્રીઓ બંને પાતળા અને સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે.
મોટા ભાગના લોકોના લગ્ન ને લઇ ને અલગ અલગ વિચાર હોય છે, જેમાં કેટલાક તેના જીવનસાથી કેવો હશે કે તેનો સ્વભાવ કેવો હશે તે વિશે ખુબ જ વિચાર કરતા હોય છે. આમ તો પુરુષો પોતાના લગ્ન ને લઈને બહુ ઉત્સાહી નથી હોતા કે લગ્ન માં આમ કરીશું અને તેમ કરીશું પરંતુ તેઓ પોતાની જીવનસાથી ને લઈને ખુબ જ વિચાર કરતા હોય છે.
મોટા ભાગના પુરુષો એવું ઈચ્છે છે જે તેમના લગ્ન એક સુંદર, સમજદાર અને પાતળી છોકરી સાથે થાય અને તેઓ પોતાના જીવનસાથી તરીકે કોઈ જાડી છોકરી ને પસંદ કરતા નથી. પરંતુ જો તેઓ જાણતા હોવ કે એક જાડી છોકરી ની સાથે લગ્ન કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે, તો ક્યારેય તેઓ આવો વિચાર નહિ કરે. એટલા માટે જ આજે અમે તમને જાડી છોકરી સાથે લગ્ન કરવાના ફાયદાઓ વિશે જણાવવા ના છીએ.
આ બધા થાય છે ફાયદા :દિલ થી લે છે નિર્ણય :એવું જોવા મળ્યું છે કે પાતળી છોકરી કરતા જાડી છોકરી એ વધુ પડતી લાગણીશીલ હોય છે, એટલા માટે તે મોટા ભાગના નિર્ણયો મગજ થી લેવાને બદલે પોતાના દિલ થી લે છે. જેને લીધે જ જાડી છોકરીઓ ખુબ પ્રેમાળ હોય છે અને પોતાના પતિ તથા પરિવાર ની ખુબ જ સાર સંભાળ રાખે છે.
પતિ ને આપે છે વધુ સમય :પાતળી છોકરીઓ ની સરખામણીએ જાડી છોકરીઓ પોતાની હેલ્થ ને લઈને વધુ ચિંતિત હોતી નથી જેને લીધે તે પોતાના પતિ ને કોઈ પણ પાતળી છોકરી ની સરખામણીએ વધુ સમય આપી શકે છે, જેને લીધે તેના પોતાના પતિ સાથે ના સંબંધ ખુબ સારા હોય છે.
નાની વાત માં જ ખુશ થઇ જાય છે :એવું જોવા મળ્યું છે કે જાડી છોકરીઓ પાતળી છોકરીઓ ની સરખામણીએ વધુ બિન્દાસ્ત સ્વભાવ ની હોય છે અને તે નાની નાની વાત માં જ ખુશ થઇ જાય છે. જેથી તે પોતે પણ ખુશ રહે છે અને પોતાના પતિ તથા પરિવાર ને પણ ખુશ રાખે છે.
શોપિંગ કરી લે છે જલ્દી :પાતળી છોકરીઓ ની સરખામણીએ જાડી છોકરીઓ કપડા ની બાબત માં ખુબ જ ઓછી સિલેક્ટીવ હોય છે, એટલા માટે પાતળી છોકરીઓ કરતા તે ખુબ ઝડપ થી કપડા પણ પસંદ કરી લે છે. એટલા માટે તેને શોપિંગ કરવામાં ખુબ જ ઓછો સમય લાગે છે.
સાહસ થી સામનો કરે છે સમસ્યા નો :એવું જાણવા મળ્યું છે કે પાતળી છોકરીઓ કરતા જાડી છોકરીઓ વધુ સમજદાર અને હિંમત વાળી હોય છે કે જેને લીધે તે અઘરા માં અઘરી સમસ્યાઓ નો સામનો ખુબ જ સાહસ થી કરી લે છે. સાથે જ જાડી છોકરીઓ ઘર ના કોઈ પણ કામ માં ખુબ જ પારંગત હોય છે, જેથી કોઈ પણ કામ ને સારી રીતે અને ઝડપથી કરી લે છે.તો આ બધા છે એક જાડી છોકરી સાથે લગ્ન કરવાના તો એવું ક્યારેય ન વિચારવું કે જાડી છોકરીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ.
જેવી રીતે છોકરીઓ તેમના માટે સ્માર્ટ, હેન્ડસમ અને ડેશિંગ પાર્ટનરની શોધમાં હોય છે, તેવી જ રીતે છોકરાઓ પણ એવુ ઇચ્છે છે કે, તેમની લાઇફ પાર્ટનર સ્લિમ, સ્માર્ટ અને સુંદર હોય. જો કે આજકાલના છોકરાઓ ગોળમટોળ એટલે કે જે છોકરીનુ વજન વધારે હોય અને હેલ્ધી હોય તેવી છોકરીઓ સાથે લગ્ન કરવાની ના પાડી દે છે. દરેક છોકરાઓ એવુ ઇચ્છે છે કે, ક્યાંક બહાર ગયા હોય તો તેમની પત્ની બધા કરતા સ્માર્ટ દેખાય અને સાથે-સાથે સ્ટાઇલિશ પણ હોય.
જો કે ગોળમટોળ છોકરીઓ સાથે છોકરાઓ ડેટ પર પણ જવા ઇચ્છતા નથી. પરંતુ શું તમને ખબર છે કે, દેખાવમાં હેલ્ધી છોકરીએ સ્વભાવે ખૂબ જ ભોળી અને દિલની એકદમ ચોખ્ખી હોય છે. આ સાથે જ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે, જે છોકરાઓ ગોળમટોળ છોકરીઓ સાથે લગ્ન કરે છે તેઓ બીજાની સરખામણીમાં દસ ગણા વધારે ખુશ રહે છે.તો આજે જાણી લો તમે પણ ગોળમટોળ છોકરીઓ સાથે લગ્ન કરવાથી છોકરાઓને કયા-કયા થાય છે ફાયદાઓ..
ગોળમટોળ છોકરીઓ હોય છે રોમેન્ટિક,જે છોકરીઓનુ વજન વઘારે હોય છે એટલે કે જે છોકરીઓ દેખાવમાં જાડી હોય છે તે ખૂબ જ રોમેન્ટિક હોય છે. એક રિસર્ચ અનુસાર જાડી છોકરી સાથે જે છોકરો લગ્ન કરે છે તે બીજા બધા કરતા ખૂબ જ ખુશ રહે છે. ગોળમટોળ છોકરીઓ રોમેન્ટિક હોવાની સાથે-સાથે પોતાના પાર્ટનરની કેર પણ એટલી જ કરતી હોય છે.
કપડાની બાબતમાં હોય છે સિમ્પલ,સામાન્ય રીતે છોકરીઓ જ્યારે કપડાની ખરીદી કરવા જાય ત્યારે તેમના મોટાભાગનો સમય દુકાનમાં જ પસાર થઇ જતો હોય છે. જો કે ઘણી વાર તો આખો દિવસ ફર્યા પછી પણ છોકરીઓ કોઇ વસ્તુની ખરીદી કરી શકતી નથી. આમ, જો ગોળમટોળ છોકરીઓની વાત કરીએ તો આવી છોકરીઓ કપડાની બાબતને લઇને એકદમ સિમ્પલ હોય છે. તેમને ખબર જ હોય છે કે, તેમને કેવા પ્રકારના કપડા સૂટ કરશે અને કેવા નહિં. જો કે તેમના શોપિંગનાખર્ચા પણ તેમના લાઇફપાર્ટનરનેપોષાય તેવા હોય છે, જે એક બહુ જ સારી બાબત આજના જમાનામાં કહી શકાય.
ફિગર કોન્શિયસ,આજકાલ દરેક છોકરીઓ ફિગર કોન્શિયસ હોય છે. આમ, તેઓ પોતાના પતિની સાથે ઓછો સમય વિતાવે છે અને જીમમાં જ તેમનો અડધો સમય પૂરો થઇ જતો હોય છે. જ્યારે હેલ્ધી છોકરીઓનુ કામકાજ થોડુ આ બાબતે અલગ પડે છે. જાડી છોકરીઓ તેમના પાર્ટનરને પૂરેપૂરો સમય આપે છે અને તેની ખુશી પણ વ્યક્ત કરે છે.
શક નથી કરતી જાડી છોકરીઓ સાથે લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે શંકાશીલ સ્વભાવની નથી હોતી. તે બીજી છોકરીઓની જેમ વાતે-વાતે તેના પાર્ટનર પર શક નથી કરતી. આ સાથે જ તે રોકટોક પણ કરતી નથી.
હંમેશા ખુશ જ હોય જાડી છોકરીઓ હંમેશા ખુશ જ રહેતી હોય છે. જો કે મહત્વની વાત તો એ છે કે, આ પ્રકારની છોકરીઓ તેમના પરિવારજનોંને પણ ખૂબ જ ખુશ રાખતી હોય છે. પરિવારજનોંને જો કોઇ વસ્તુની જરૂરિયાત ઉભી થાય તો તે હંમેશા ખડે પગે જ રહે છે. આ સાથે જ સામેવાળી વ્યક્તિને કોઇ તકલીફ ના પડે તેનુ હંમેશા ધ્યાન રાખતી હોય છે.