આ જગ્યાએ નાની ઉંમરેજ યુવતીઓ કરી લે છે લગ્ન,કારણ છે ખુબજ રહસ્યમય

યુનિસેફના રિપોર્ટ અનુસાર બાળલગ્નના મામલે બાંગ્લાદેશ ખૂબ નબળી સ્થિતિમાં છે. અહીં લગભગ 65 ટકા છોકરીઓ 18 વર્ષની વયે એટલે કે પુખ્ત વયની પહેલાં લગ્ન કરે છે. ઘણી વખત છોકરીઓ તેમની ઉંમર કરતાં બે ઘણા મોટા પુરુષો સાથે લગ્ન કરે છે. 15 વર્ષની યુવતીના લગ્ન કેવી રીતે થયા તે જુઓ.તાજેતરમાં જ એક વેબસાઈટે બાંગ્લાદેશની 15 વર્ષીય યુવતી નસોઇન અખ્તરના લગ્નના ફોટા જાહેર કર્યા છે. નાસોઈન જ્યારે લગ્ન કરે ત્યારે તે છઠ્ઠા વર્ગમાં જ ભણતી હતી. વેબસાઇટમાં યુવતીના લગ્નના ફોટાઓને ‘ભૂતિયા ચિત્ર’ કહેવામાં આવ્યું છે. તેના પતિની ઉંમર લગભગ બમણી છે.

જોકે, બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ નથી જ્યાં મોટી ઉંમરે છોકરીઓ નાની ઉંમરે જબરદસ્તી લગ્ન કરે છે. નાઇજર, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને ચાડ બાંગ્લાદેશની નાની ઉંમરે લગ્ન કરનારી છોકરીઓની યાદીમાં આગળ છે. બાંગ્લાદેશ 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરીઓના લગ્નના મામલે ચોથા નંબરે આવે છે. અહીં લગભગ 29 ટકા છોકરીઓનાં લગ્ન 15 વર્ષથી ઓછી ઉંમરમાં થાય છે.

ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઘુસણખોરોને લીધે ખાસ્સો તણાવ રહે છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી આવી જ કેટલીક વાતો વિશે તમે બહુ નહીં જાણતા હોય. આજે અમે તમને આ દેશના 10 શોકિંગ ફેક્ટ જણાવીશું.નવજાત બાળકોના કરાવી દેવાય છે લગ્ન.બાંગ્લાદેશમાં છોકરીઓનું જીવન બહુ મુશ્કેલ છે. નાઈઝિરિયી પછી બાળલગ્ન બાબતે આ દેશ બીજા ક્રમે આવે છે. નાની ઉંમરે લગ્ન થઈ જવાથી છોકરીઓએ કાચી ઉંમરે જ પ્રેગ્નન્સીનું દર્દ જેલવુ પડે છે.

અહીં કાયદાનુસાર 18 વર્ષ પહેલા લગ્ન કરવા ગેરકાયદેસર છે પરંતુ UNICEF એ કરાવેલા સર્વેમાં જાણવા મળ્યું છે 74 ટકા બાંગ્લાદેશી મહિલાઓના લગ્ન 18 પહેલા કરાવી દેવાય છે. એટલું જ નહીં સ્પેશિયલ કેસમાં નવજાત બાળકીઓના પણ લગ્ન કરાવી દેવાય છે. ઘણાં કિસ્સાઓમાં તો પૈસા માટે થઈને નાની છોકરીઓના લગ્ન ઘરડા સાથે કરી દેવાય છે.
નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ આપણા દેશમા થતા બાળ લગ્નના કાયદા જે અત્યારે છોકરીઓની લગ્નની ઉમર 18 વર્ષની નિર્ધારિત કરવામા આવી છે.

પરંતુ હવે સરકાર આ નિયમોમા ફેરફાર કરવા જઈ રહ્યા છે ભારતમાં બાળ લગ્ન ચિંતાનો વિષય છે અને બાળ લગ્ન બાળકને સારા સ્વાસ્થ્ય પોષણ અને શિક્ષણના અધિકારથી વંચિત રાખે છે અને એવું માનવામાં આવે છે કે છોકરીઓ નાની ઉંમરે લગ્નને કારણે વધુ હિંસા, દુર્વ્યવહાર અને પજવણીનો સામનો કરે છે અને નાની ઉંમરે લગ્ન બંને છોકરાઓ અને છોકરીઓ પર શારીરિક, બૌદ્ધિક, માનસિક અને ભાવનાત્મક પ્રભાવો ધરાવે છે, શિક્ષણની તકો ઓછી થાય છે અને વ્યક્તિત્વનો વિકાસ યોગ્ય રીતે થતો નથી.

જોકે છોકરાઓના બાળલગ્નથી પણ અસર થાય છે પરંતુ આ એક મુદ્દો છે જે મોટી સંખ્યામાં છોકરીઓને અસર કરે છે જ્યારે 46 ટકામાં 18-29 વય જૂથની લગભગ અડધા સ્ત્રીઓ અને 27ટકા 21 29 પુરુષો લઘુત્તમ કાનૂની વય સુધી પહોંચે તે પહેલાં લગ્ન કરી લે છે ગરીબી અને અસમાનતા વહેલા લગ્નના મુખ્ય કારણોમાં સાંસ્કૃતિક વલણો, સામાજિક પરંપરાઓ અને આર્થિક દબાણ હોવાનું માનવામાં આવે છે.

મિત્રો કેન્દ્ર સરકારે તાજેતરના વર્ષોમાં 1929 ના બાળ લગ્ન નિષેધ અધિનિયમ રદ કરીને અને 2006 માં વધુ પ્રગતિશીલ બાળ લગ્ન નિષેધ અધિનિયમ સાથે બદલીને આ પ્રથા બંધ કરવા તરફ કામ કર્યું હતુ અને આ અંતર્ગત જે લોકો બાળ લગ્નને મંજૂરી આપે છે અને પ્રોત્સાહિત કરે છે તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ 21 વર્ષથી ઓછી ઉંમરના પુરુષ અને 18 વર્ષથી ઓછી વયની સ્ત્રીના લગ્નને બાળલગ્ન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.

અને આ કાયદો નવેમ્બર 2007 માં અમલમાં આવ્યો હતો રાજ્યો,કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અત્યાર સુધી 24 કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્યોએ નિયમો બનાવ્યા છે અને 20 કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યોએ બાળ લગ્ન નિષેધ અધિકારીઓની નિમણૂક કરી છે તેમજ કેન્દ્ર સરકાર સતત રાજ્ય-સરકારોને બાળ લગ્ન નિષેધ અધિકારીઓની નિમણૂક કરવાનુ કહે છે.

તેમજ લગ્ન માટે યુવતીઓની લઘુત્તમ ઉંમર વધારવા પાછળનો સરકારનો આશય માતાઓનો મૃત્યુદર ઘટાડવાનો છે અને વડાપ્રધાને જણાવ્યું હતું કે યુવતીઓ માટે લગ્નની યોગ્ય વય કઈ હોવી જોઈએ તે અંગે નિર્ણય લેવાનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ તેનો રિપોર્ટ રજૂ કરે પછી આ અંગે નિર્ણય લેવાશે.

અને હાલમાં ભારતમાં યુવતીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ અને યુવાનો માટે 21 વર્ષ છે તેમજ નાની વયની છોકરીઓ માતા બનતાં તેમનામાં એનિમિયા અને કુપોષણ મોતનું સામાન્ય કારણ છે અને દેશના અનેક ભાગોમાં હજી પણ 16થી 18 વર્ષની વયે છોકરીઓના લગ્ન કરી દેવાય છે જોકે નાની વયે છોકરીઓનાં લગ્નનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું છે.

અને મિત્રો વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનની જાહેરાતને પગલે જૂનમાં સામાજિક એક્ટિવિસ્ટ જયા જેટલીના અધ્યક્ષપદે એક ટાસ્ક ફોર્સની રચના થઈ હતી અને બજેટની સ્પીચમાં સીતારામને જણાવ્યું હતું કે ભારતમાં 1978માં છોકરીઓની લગ્નની વય 15થી વધારીને 18 કરાઈ હતી અને હવે ભારતે વધુ વિકાસ કર્યો છે.

મિત્રો મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકો વધી છે અને આ ઉપરાંત ઓછી વયની માતાઓનો મૃત્યુદર ઘટાડવો તેમજ પોષણનું સ્તર સુધારવું ખૂબ જ જરૂરી છે તેમજ ટાસ્ક ફોર્સે યુવતીઓની માતા બનવા માટેની યોગ્ય વય, નાની વયે માતા બનતાં મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાની જરૂરિયાત અને સંબંધિત મુદ્દાઓ તેમજ વર્તમાન કાયદામાં યોગ્ય સુધારા અંગે સૂચન કરવાનું છે.

આ ઉપરાંત ટાસ્ક ફોર્સની ભલામણોના અમલની ટાઈમલાઈન સાથે વિગતવાર યોજના પણ તેણે ઘડવાની છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે 31મી જુલાઈએ આ સંબંધમાં તેનો રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેમણે હજી રિપોર્ટ રજૂ કર્યો નથી જો કે ભારતમાં લાંબા સમયથી લગ્ન માટે યુવતીઓની યોગ્ય ઉંમરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

મિત્રો રાષ્ટ્રીય માનવ અિધકાર પંચે પણ છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની સમાન વયની જરૂરિયાતની ભલામણ કરી છે અને વિશ્વના 140 દેશોમાં છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે અને ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 56 ટકા યુવતીઓએ 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કર્યા છે તેમજ ગ્રામીણ ભારતમાં 18થી 21 વર્ષની વયે છોકરીઓના લગ્નનું પ્રમાણ વધુ છે.મોટરો જો કે ભારતમાં લગ્નની ઉંમર પહેલા પણ ચર્ચાનો વિષય બની છે.

2018 માં કાયદા પંચે એવી દલીલ પણ કરી હતી કે લગ્નની ઉંમરમાં તફાવત પતિના વયના અને પત્ની નાના હોવાના સ્ટીરિયોટાઇપને પ્રોત્સાહન આપે છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને આ ઉપાધ્યાયે વય તફાવતોના આ ભેદભાવને બંધારણના આર્ટિકલ 14 અને આર્ટિકલ 21 નું ઉલ્લંઘન ગણાવ્યું છે જો કે આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર આપે છે અને આર્ટિકલ 21 ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. ઉપાધ્યાયની અરજી પર કોર્ટ 30 ઓક્ટોબરે ફરીથી સુનાવણી કરશે.