આ જગ્યાએ છે અનોખો રિવાજ લગ્ન બાદ પત્ની સાસરે નથી જતી પરંતુ પતિ આવે છે રોજ રાત્રે ઘરે,જાણો વીગતે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે એક એવી જનજાતી વિશે જ્યા છોકરીઓ લગ્ન પછી સાસરે નથી જતી પરંતુ પોતાના બાપના ઘરે જ રહે છે અને જો તેમના પતિને મળવુ હોય તો તેને તે છોકરીના ઘરે આવવુ પડે છે તો આવો જાણીએ.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે લગ્ન પછી છોકરીઓનું સાચું ઘર તેનું સાસરું જ હોય છે. લગ્ન પછી છોકરીનું જીવન પુરી રીતે બદલાઈ જતું હોય છે અને અનેક જવાબદારીઓ નિભાવવી પડે છે.  લગ્ન પછી છોકરીએ સાસરે ઠરીઠામ થવાનું હોય છે અને આજેય ઘણાં પરિવારોમાં છોકરીનું નામ બદલી નાંખવામાં આવે છે. જો કે આવી પરંપરા બધે જ હોય એ જરૂરી નથી. આવી જ એક જનજાતિ છે ચીનના મૂસો ટ્રાઈબ. આ ટ્રાઈબમાં છોકરીઓ પરણીને સાસરે  જતી જ નથી.

મિત્રો છોકરીના મા-બાપ પર હોય છે બાળકોની જવાબદારી આ સંપ્રદાયમાં બાળકોનું પાલનપોષણ તેમના પિતા નહીં પરંતુ છોકરીના ઘરવાળા કરે છે. આમનામાં લગ્નમાં કોઈ બંધન નથી હોતું ઉલટાનું એ લોકો ગમે ત્યારે પોતાના લગ્ન તોડી શકે છે. એટલે કે પતિ-પત્ની જ્યારે ઇચ્છે ત્યારે એકબીજાથી અલગ થઈ શકે છે. તિબેટિયન સ્ટડીઝના એક્સપર્ટ રેની શી જિઆને કહ્યું કે યાલોંગ નદી પર ઐતિહાસિક ડોંગનવ દેશ વસેલો હતો. આ દેશમાં માતૃસત્તાત્મક વ્યવસ્થા હોવાના પૂરાવા મળ્યાં છે. તેમજ આજે પણ અહીં આ વ્યવસ્થા ચાલી આવી છે.

મિત્રો પતિ રાતે આવે છે મળવા અને આ લોકોની પરંપરા એવી છે કે યુવક હોય કે યુવતી બંને પોતાના માતા-પિતા સાથે જ રહેવાનું હોય છે. તેથી જ લગ્ન પછી યુવકો રોજ રાતે પોતાની પત્નીને મળવા સાસરે આવે છે અને સવારે પાછા પોતાના માતા-પિતા પાસે જતો રહે છે. આ સંબંધ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી બંને ચલાવવા માગે. આ સંબંધમાં કોઈ આર્થિક સંબંધ હોતો નથી. આ જનજાતિ ચીનમાં લુગુ લેક, શીનશુઈ નદી અને યાલોંગ નદીને કિનારે રહે છે.

મિત્રો આવો જાણીએ આવી જ એક બીજી પરંપરા વિશે જ્યા આજે અમે એક એવી પરંપરા વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં વર્ષમાં સાત વખત આવો મેળો ભરાય છે જેમાં પત્નીઓની આપલે કરવામાં આવે છે એક રાત માટે, કોઈપણ પુરુષ કોઈપણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે.આવી જ એક પરંપરા ઇન્ડોનેશિયામાં પોર્ન ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે.  પરંતુ તે વર્ષમાં બે વાર નહીં પણ સાત વખત ઉજવવામાં આવે છે.  આ અનોખી પરંપરામાં, કોઈ પણ વ્યક્તિ સાથે સંભોગ  માણવાની સ્વતંત્રતા હોય છે.

પરંતુ તેમાં એક જ શરત છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષને તેની પત્ની અથવા પતિ સાથે જાતીય સંબંધ બાંધવાની સ્વતંત્રતા નથી.  આ તહેવાર વર્ષમાં સાત વખત ઇન્ડોનેશિયાના બાલી આઇલેન્ડ પર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત, આવી જ એક પ્રથા લાંબા સમયથી ઇરાનમાં પ્રચલિત છે.  આ પરંપરા મુજબ જો તમારી પાસે પૈસા હોય તો તમે લગ્ન પહેલા કોઈ પણ છોકરી સાથે રહી શકો છો અને જો તમને તે છોકરી ગમે છે તો તમે લગ્ન કરી શકો છો.

જો છોકરી તમને ગમતી નથી, તો તમે તેને પૈસા આપી શકો છો.  એટલે કે, આ પરંપરામાં, કોઈ પણને લગ્ન વિના પત્ની રાખવાની સ્વતંત્રતા છે. ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં દર વર્ષે પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં અહીંની મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવે છે અને પરિણીત મહિલાઓના પતિ પણ આ વાત વિશે જાણે છે અને અહીં આ પરંપરા 16 મી સદીથી ચાલે છે જો જોવા જઈએ તો દુનિયામા એક કરતા વધારે વિચિત્ર અજીબો ગરીબ પરંપરા અને તહેવારો છે

જે આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો આવો જ એક તહેવાર ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં પણ ઉજવવામાં આવે છે જેની ધાર્મિક વિધિઓ સાંભળીને ચોંકી જશો.મિત્રો અહીં રજાઓ દરમિયાન પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન તમારે સંપૂર્ણ રીતે અજાણ્યા જીવનસાથી સાથે સંભોગ કરવો પડશે મિત્રો સ્થાનિક રીત રિવાજો મુજબ આ પવિત્ર ભૂમિ પર અજાણ્યા ભાગીદાર સાથે સંભોગ વિશે એવુ કહેવાય છે કે અહી એકબીજા સાથે સંભોગ કરવાથી એકબીજાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને અંગત જીવનમાં પણ તેમના પરિવારમાં ખુશી છે.

આ પોર્ન તહેવાર ની ઉજવણી કરવા માટે તમારે જાવા ગામ સોલોમાં આવેલા માઉન્ટ કેમુકાસ માઉન્ટ પર મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચે છે અને અહીં મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિની શોધ કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને પછી દર 35 દિવસના અંતરે એટલે કે જ્યારે આ તહેવાર યોજાય છે ત્યારે સ્ત્રીને તે જ પુરુષ સાથે સંબંધ રાખવો પડે છે. ઇન્ડોનેશિયામા પોર્ન નામની છુટ્ટીઓનો આ તહેવાર મનાવવામા આવે છે

તેમજ મિત્રો આ તહેવાર વિશે જાણવા જેવી બાબત એ છે કે તમારે કોઈ અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ રાખવો પડશે અને આ તહેવાર વર્ષમાં સાત વખત ઉજવવામાં આવે છે એટલે આનો અર્થ એ કે તમારે આખા વર્ષ દરમિયાન સાત વખત આવુ કરવું પડશે અને દર વખતે આવુ કરતી વખતે તમારો પાર્ટનર જૂનો હોવો જોઈએ તો જ તમને આ સેક્સ ફેસ્ટિવલમાં નો ફાયદાઓ થશે.

આની સાથે તમારે આ ઉત્સવ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું પડશે જેના કારણ આ તહેવાર સ્થાનિક પરંપરા સાથે સંકળાયેલ છે મિત્રો તે સ્પષ્ટ છે કે ધાર્મિક વિધિઓ પણ સ્થાનિક હશે મિત્રો અહીના સ્થાનિક લોકો આ પર્વ માટે સ્થાનિક પર્વત પર એક પવિત્ર સ્થાન બનાવે છે અને ઉપરાંત જે લોકો સેક્સ ઉત્સવમાં ભાગ લેવા આવે છે તે પર્વત પર પહોંચે છે

અને ત્યાં જઈને જ તેઓ એકબીજાને આકર્ષિત કરે છે અને પછી સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે મિત્રો આ તહેવારના નિયમો અનુસાર તમારે તહેવારના દરેક પવિત્ર પ્રસંગે નવા સાથીદાર શોધવા અને તેમની સાથે સબંધ બનાવવા પડશે. એવુ કહેવાય છે કે સતત સાત વાર આવું કર્યા પછી જ સ્ત્રીઓનો હેતુ પૂરો થાય છે

તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી એકબીજાની ઇચ્છા પૂર્ણ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો સ્ત્રી વૃદ્ધ જીવનસાથી સાથે સંબંધ બનાવે છે તો તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં અને આથી દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાઓને નવા ભાગીદારો શોધવા પડે છે.

આ ઉત્સવ સાથે એક કિસ્સો જોડાયેલો છે જેમા 16 મી સદીમાં એક રાજા હતો જેનુ નામ પૈગેરન સોમેદ્રો હતુ અને તે તેની સાવકી માતા નાયી ઓત્રોવુલાન ઉપર ફિદા હતો અને એક રાત્રે જ્યારે બંનેના સંબંધો બાંધતા હતા ત્યારે તે બંનેની હત્યા કરાઈ હતી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે બે લોકો આ ક્રિયા પૂર્ણ કરે છે

એટલે કે જેને પેન્ગેરન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાન મૃત્યુ પહેલાં પૂર્ણ કરી શકયા નથી ત્યારે તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.પેન્ગેરન સમોડ્રો અને નાઇ ઓત્રોવુલાનને શારીરિક સંબંધ રાખીને પાપ કર્યું હતુ કારણ કે બંનેના માતા પુત્રના સંબંધ હતા અને તેથી જો કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે

તો તે પણ પાપ કરે છે અને તેથી સમોડ્રો અને ઓત્રોવુલાન સંબંધોને જોઈને સંબંધ બનાવવાનું પાપ કરનારાઓને આશીર્વાદ આપે છે.જે લોકો આ પોર્ન નો તહેવાર ઉજવવા જાવા ગામના સોલો ગામમાં માઉન્ટ કેમુકસ પર્વતની મુલાકાત લે છે તેઓ પ્રથમ પેંગેરેન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાનની કબર પર ફૂલો ચઢાવે છે અને ત્યારબાદ ત્યા આવેલા પૂલમાં સ્નાન કર્યા પછી તે જીવનસાથી સાથે સંબંધ બનાવે છે મિત્રો અત્યારે અહીં ઘણી હોટલો પણ બનાવવામાં આવી છે જ્યાં યુગલો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમનો સુંદર સમય વિતાવે છે

Advertisement