આ કલાકાર લે છે સૌથી વધુ ફી, જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં કોની કેટલી છે ફી…….

મિત્રો નમસ્કાર આજે આપણે આ લેખ દ્વારા તમારા સૌ નુ સ્વગત કરિઍ છે આપણા જીવન મા હાસ્ય નુ ઘણુ મહત્વ છે કેમ કે હાસ્ય થી જીવન ખુબ જ સુંદર બની જાય છે ઘણા લોકો પોતાના જીવન મા પોતાના દુખો લઈ ને ફરે છે જેનાથી તેમના જીવન માથી હાસ્ય જેવુ કઇ પણ હોતુ જ નથી અને આવા લોકો થી બીજાનું જીવન પણ નકારાત્મક બની જાય છે મિત્રો કોઈકે ઘણુ સુંદર વાક્ય લખ્યુ છે કે મનમા ભરીને જીવવું એના કરતા મન ભરીને જીવવુ એજ સાચુ જીવન છે તો મિત્રો તમારા દુખો ને કરો અને હમેશા હસતા રહો.મિત્રો જ્યારે પણ આપણે હાસ્ય ની વાત કરીએ છીએ ત્યારે આપણા મન મા સૌથી પેહલા નામ સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નુ નામ આવે છે આ સિરિયલ ઘણા વર્ષો થી આપણ ને મનોરંજન કરતી આવી છે તેમજ આ સિરિયલે હાસ્ય ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ બનાવી છે આ સિરિયલ ના તમામ પાત્રો કઈક અલગ જ છે મિત્રો આ સિરિયલ ના બધાજ પાત્રો ની અલગ જ ખાસિયત છે સિરિયલ નુ દરેક પાત્ર આપણ ને હસવા પર મજબુર કરી દે છે.

મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવનારો કોમેડી શો છે અને છેલ્લા ઘણા વર્ષો થી આ શો દર્શકો નું મનોરંજન કરતું આવી રહ્યું છે તેમજ ટીઆરપી ની લિસ્ટ માં પણ આ સીરિયલ હંમેશા ટોપ 10 માં શામેલ થાય છે આ સીરિયલ ના કોમેડી ના ક્ષેત્ર માં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે તેમજ આ સિરિયલ ના દરેક પાત્ર પોતાના માં ખાસ છે. એમના દરેક પાત્ર ની પોતાની એક અલગ ખાસિયત છે.જ્યાં જેઠાલાલ દર વખતે મુશ્કેલી માં ઘેરાયેલા રહે છે અને આપણ ને હસવા પર મજબૂર કરે છે ત્યાં આત્મારામ તુકારામ ભીડે નો ગુસ્સો આપણ ને સારો લાગે છે તો ડોક્ટર હાથી ની દરેક વાત માં સહી બાત હૈ નો ડાયલોગ આપણ ને સારા લાગે છે.

જ્યારે પોપટલાલ નું દરેક વાત પર ચિડાઇ જવું આપણ ને હસાવે છે મિત્રો આ સીરિયલ ના દરેક પાત્ર કમાલ ના છે અને આપણ ને હસવા પર મજબૂર કરે છે તેમજ આ સિરિયલ નું નામ સાંભળતા ચહેરા પર હસી આવી જાય છે.મિત્રો આજે અમે તમને બતાવી દઈએ કે જેટલા પોપ્યુલર આ શો છે એટલા જ મોંઘા એના કલાકાર છે મિત્રો આજે તમને બતાવી દઈએ કે આ શો માં કામ કરવાવાળા દરેક કલાકારો ફી માં સારી એવી મોટી રકમ વસુલે છેનને એમના એક દિવસ ની સેલેરી સામાન્ય માણસ ના 1 મહિના ના ખર્ચા બરાબર હોય છે અને આવા માં આજ ના આ પોસ્ટ માં અમે તમને આ શો ના 7 સૌથી મોંઘા કલાકારો થી મલાવા જઈ રહ્યા છે.મંદાર ચંદાવરકર.

આ શો માં કલાકાર મંદાર આત્મારામ તુકારામ ભીડે નું રોલ કરે છે અને આ સીરિયલ માં તેઓ ગોકુલધામ સોસાયટી ના સેક્રેટરી બને છે મિત્રો તમને જાણી ને હેરાન રહી જશો કે આત્મા રામનું પાત્ર કરવાવાળા મંદાર પ્રત્યેક એપિસોડ ના 80 હજાર રૂપિયા ફી લે છે.અમિત ભટ્ટ.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા જેઠાલાલના પિતાજીનુ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ ને તમે ચંપકલાલ ગઢા ના પાત્ર માં જુઓ છો અને આ શો માં જેઠાલાલ ના પિતા બન્યા છે અને તેઓ આ સિરિયલમા સૌથી વૃદ્ધ વ્યક્તિ નું પાત્ર કરે છે અને એમની પ્રત્યેક એપિસોડ ની સેલરી 80 હજાર રૂપિયા છે.તનુજ મહાશબ્દ

મિય્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરયલ્મા સાયન્ટિસ્ટ ઐયર નું પાત્ર કરવાવાળા અને બબુતાના પતિ અભિનેતા તનુજ મહાશબ્દ છે એ જ એમની પત્ની બબીતા ની પાછળ જેઠાલાલ હાથ ધોઈ ને પડ્યા રહે છે અને તેઓ પણ પ્રત્યેક એપિસોડ ના 80 હજાર રૂપિયા ફી ચાર્જ કરે છે.મુનમુન દત્તા.

મુનમુન દત્તા શો માં ઐયર ની પત્ની બબીતા નું પાત્ર ભજવે છે અને આ શો માં જેઠાલાલ અને બબીતા ની કેમેસ્ટ્રી દર્શકો ને ઘણી જ પસંદ આવે છે તેમજ જો તેમની ફીની વાત કરિએ તો રિપોર્ટ ના પ્રમાણે મુનમુન એક એપિસોડ ના 70 હજાર રૂપિયા ફી તરિકે લે છે.દિશા વાકાણી.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા દિશા વાકાણી જેઠાલાલ ની પત્ની દયા નું પાત્ર કરે છે. જોકે તેઓ કેટલાક વર્ષો થીઆ શો માં નથી દેખાઈ રહી અને માતા બન્યા પછી એમણે શો થી બ્રેક લીધો હતો તમને જણાવી દઈએ કે દિશા એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા ફીતરિકે વસુલ કરે છે.શૈલેષ લોઢા.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા મા શૈલેષ લોઢા શો માં તારક મહેતા બન્યા છે અને તેઓ જેઠાલાલ ના પરમ મિત્ર પણ છે તેમજ શૈલેષ એક્ટર હોવાની સાથે-સાથે એક સારા કવિ પણ છે અને તેઓ પ્રત્યેક એપિસોડ ના લગભગ 1.5 લાખ રૂપિયા ફી તરિકે વસુલ કરે છે.દિલીપ જોશી.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્માના સૌથી પોપ્યુલર કેરેક્ટર જેઠાલાલ જે દિલીપ જોશી નિભાવે છે તેમજ જેઠાલાલ નું પાત્ર દર્શકો ને ઘણો જ પસંદ આવે છે આ એક એવું પાત્ર છે જે કોઈ ને કોઈ મુસીબત માં ફસાતું રહે છે અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પણ પોતાના પરમ મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેટલી ફી લે છે અને એમની પણ ફી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ છે.