મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી માહિતી લઈને આવ્યા છે કે એક ખિલાડીએ 2000 મહિલાઓ સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટને ત્રણ વાર નુકશાન થયું હતું.જેની આપણે વાય કરવા જઈ રહ્યા છે તેનું નામ ડેનિસ કીથ રોડમેન છે તેમનો જન્મ 13 મે, 1961ના રોજ થયો હતો તે એક અમેરિકન ભૂતપૂર્વ વ્યાવસાયિક બાસ્કેટબોલના ખેલાડી છે. વર્મ તેમનું ઉપનામ છે, તે તેની તીવ્ર રક્ષણાત્મક અને પ્રત્યાઘાતજનક ક્ષમતાઓ માટે જાણીતું છે.
રોડમેન ડેટ્રોઇટ પિસ્ટન્સ, સાન એન્ટોનિયો સ્પર્સ, શિકાગો બુલ્સ, લોસ એન્જલસ લેકર્સ અને નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ) ખાતે ડલ્લાસ મેવરિક્સ તરફથી રમ્યો હતો.NBA લેજેન્ડ ડેનિસ રોડમેને ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે કે નિવૃતિ બાદ એશો આરામમાં વ્યસ્ત હોવાના કારણે 2 હજારથી વધુ છોકરીઓ સાથે તેણે વર્ષો સુધી અનેક રાતો વિતાવી.
ડેનિસે દાવો કર્યો કે ભોગ વિલાસમાં આટલો સમય ગુમાવવાના કારણે તેના પ્રાઈવેટ પાર્ટ 3 વાર નુકસાન સહન કરી ચુક્યા હતા. પરંતુ હવે તે આમાંથી બહાર આવી ગયા છે.શિકાગો બુલ્સ ટીમની તરફથી રમતા ડેનિસે જાણીતી મૉડેલ કાર્મેન એલેક્ટ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તે કાર્મેન સાથેની નિકટતા લોકોને બતાવવાથી અચકાતા નહોતા.
સિંગર માઇલી સાયરસ અને ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી ડેનિસ રોડમેનને મેગેઝિન જીક્યુ દ્વારા કરવામાં આવેલા એક મતદાનમાં 2013 ની સૌથી ઓછી પ્રભાવશાળી સેલિબ્રિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.વેબસાઇટ ફીમેલિફર્સ્ટ ડોટ કો યુકે અનુસાર, અમેરિકન મેગેઝિનના સંપાદકોએ 25 હસ્તીઓ અને સ્ટાર્સની સૂચિ તૈયાર કરી હતી, જેને તેઓ માનતા હતા કે સામાન્ય લોકો પ્રભાવિત નથી.રોડમેનનું નામ આ યાદીમાં ટોચ પર હતું.
જે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની તેની મિત્રતાને લઈને એક સમયે વિવાદમાં હતો.અહીં, ગાયક માઇલી સાયરસ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. સાયરસ થોડા સમય પહેલા એક સમારોહમાં ઉશ્કેરણીજનક અને ભડકાઉ અભિનય માટે વિવાદમાં હતો.ઓછામાં ઓછા પ્રભાવશાળી લોકોની સૂચિમાં અભિનેતા વિલ સ્મિથ અને તેના પરિવાર, ગાયક જસ્ટિન બીબર અને અભિનેતા રાયન રેનોલ્ડ્સનો સમાવેશ થાય છે.
હવે 59 વર્ષના થઈ ચુકેલા ડેનિસે કહ્યું કે, હા હું 2 હજારથી વધારે મહિલાઓ, જેમાંથી 500 જેટલી કૉલ ગર્લ્સ હતી તેમની સાથે સૂતો છું. ક્યારેક ટ્રેનિંગ સેન્ટરના વેઈટિંગ રૂમમાં તો ક્યારેક ટ્રેનિંગ કોર્ટ પર, હું ખૂબ જ ક્રેઝી હતો.ડેનિસે પત્ની કાર્મેન સાથે વિતાવેલા પોતાના સમયને યાદ કરતા કહ્યું કે એ દિવસે તે મારી આંખો પર પટ્ટી બાંધીને ક્યાંક લઈ ગઈ. એ દિવસે બુલ્સની ટ્રેનિંગનો ઑફ ડે હતો.
મારી પટ્ટીઓ ખુલી તો મે જોયું કે હું બુલ્સના ટ્રેનિંગ સેન્ટર પર હતો. આ ખૂબ જ ક્રેઝી હતું જેવું કે બે બાળકોને કેન્ડી સ્ટોરમાં એકલા છોડી મુક્યા હોય. અમે ફિઝિકલ થેરાપીનો ઉપયોગ કર્યો. એ દિવસો અલગ હતા.ડેનિસે આ દરમિયાન બોટ પર અજાણી છોકરી સાથે વિતાવેલી રાતને પણ યાદ કરી. તેણે કહ્યું કે, એ છોકરી ખૂબ જ ક્રેઝી હતી. અમે બોટ પર કિંગ સાઈઝ બેડ પર હતા.
તે કાંઈક નવું કરવાનું વિચારી રહી હતી. તે ઈચ્છતી હતી કે હું દોડું અને તેની પાસે આવું. મે એવું કર્યું પરંતુ હું પડી ગયો. હું લોહીથી લથપથ હતો. એ સમયે છોકરીએ વિચાર્યું કે હું તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ખરેખર હું જ ઘાયલ થયો હતો. ડેનિસના અનુસાર, મે એ છોકરીને ચૂપ કરાવી અને કહ્યું કે મને ઈજા થઈ છે. આવું એક નહીં, ત્રણ વાર મારી સાથે થયું છે.
મિત્રો તમને વધુમાં જણાવીએ તો રોડમેનનો જન્મ ટ્રેન્ટન, ન્યુ જર્સીમાં થયો હતો અમે તે શિર્લીનો અને ફિલેન્ડર પુત્ર રોડમેન જુનિયર તેના પિતા એક એરફોર્સ સભ્ય હતા જેણે પાછળથી વિયતનામ યુદ્ધમાં લડ્યો હતો.જ્યારે તે નાનો હતો, ત્યારે તેના પિતાએ તેમનો પરિવાર છોડી દીધો હતો અનવ તેઓ આખરે ફિલિપાઇન્સમાં સ્થાયી થયા હતા. રોડમેનના ઘણા ભાઈ-બહેન છે તેમના પિતાના કહેવા મુજબ, તેના પિતાની 26 કે 28 ભાઇ-બહેન છે. જો કે, રોડમેને પોતે જ જણાવ્યું હતું કે કુલ 47 બાળકોમાં તે સૌથી વૃદ્ધ છે.